કેનેડિયન સરકાર નાગરિકતા કાયદામાં ફેરફાર કરશે! ભારતીયોને ફાયદો થશે કે નુકસાન?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ค. 2024
  • Canada visa process: કેનેડાની સરકાર હવે નાગરિકતા કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે. આની સીધી અસર ભારતીયો પર પડે એમ લાગી રહ્યું છે. કેનેડિયન ઈમિગ્રેશન એજન્સીએ કહ્યું છે કે એકવાર બિલ સંસદમાં પસાર થઈ જાય પછી તેને શાહી સંમતિ માટે મોકલવામાં આવશે. સંમત થયા મુજબ આ ફેરફારોને અમલમાં મૂકવા અને વેબસાઈટ પર લાયક વ્યક્તિઓને વધુ માહિતી પૂરી પાડવા માટે ટૂંક સમયમાં કામ ચાલુ થશે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat.com/
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.timesxp.com/
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp.com/Hjwo7YqSPxS...

ความคิดเห็น •