ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

માંગળા વાળા ના દુહા । Mangda Vala Na Duha | 2021 | Meru Ahir

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2021
  • #meruahir#dwarkeshstudio #Mangda Vala Na Duha#માંગળાવાળાનાદુહા#meruahir#dwarkeshstudio #newsong #dwarkeshstudioofficial
    Song :- Mangda Vala Na Duha || માંગળા વાળા ના દુહા
    Singer :- Meru Ahir ( મેરુ આહિર)
    Artist :- Meru Ahir, Nikita Patel
    Music :- Vinit Barochiya
    Producer :- Darshan Bandhiya & Vinit Barochiya
    Dop & Editing :- Darshan Bandhiya
    Camera Ast. :- Vishal Bandhiya, Ronak Sorathiya
    Recording :- Dwarkesh Audio Bhanvad
    Music Label :- Dwarkesh Studio Official

ความคิดเห็น • 336

  • @Ahir-Rahul1980
    @Ahir-Rahul1980 3 หลายเดือนก่อน +14

    ચાંદા શરીખુ મુખડું અને કંચન વરણી કાય મારા નજરે નીરખી આ પદમણી મારા હૈયે હરખ ના સમાય પદ્મા તું મારી પદમણી વીર માંગડાવાળો.....❤❤❤❤

    • @shyamjikumar9176
      @shyamjikumar9176 2 หลายเดือนก่อน +1

      0:59 1:01 ❤❤

    • @Ahir-Rahul1980
      @Ahir-Rahul1980 2 หลายเดือนก่อน

      ​@@shyamjikumar9176 ❤❤

  • @arjanbharvad6570
    @arjanbharvad6570 2 ปีที่แล้ว +22

    મેરૂભાઈ આ તમારા મરસીયા રાગે મને રોવડાવેલ હો ભાઈ મારા અંગત ની યાદ માં

    • @punshiala3670
      @punshiala3670 10 วันที่ผ่านมา

      Vahh Rajan bhai

  • @maheshmakwana928
    @maheshmakwana928 ปีที่แล้ว +39

    ઘણા વર્ષો પહેલાં ની મારી જુની યાદો આજે ફરી એક વાર તાજી થઈ ગઈ,,,, અદ્ભુત શક્તિ છે શબ્દો માં,,,,,🙏🙏🙏🙏🙏

  • @kripalparmar111
    @kripalparmar111 ปีที่แล้ว +11

    હા માંગડા વાળા હા તારી જેવો પ્રેમ બીજું કોઈ ન કરી શકે 🙏🙏🙏

  • @sagargadara1536
    @sagargadara1536 2 ปีที่แล้ว +16

    શબ્દો નથી આ રચના ને વર્ણવા માટે.... અદ્ભૂત..કંઈ ના ઘટે..ભાઈ નો અવાજ પર્ફોમન્સ અને સંગીત અને વીડિયો ....🙏

  • @maitraksinh_03
    @maitraksinh_03 2 ปีที่แล้ว +20

    મોજ ના તોરા સુટી ગયા 😊 હા આહીર હા ❤️ જય માતાજી 🙏 જય વીર માંગડા વાળા 🙏

  • @jay-mataji1
    @jay-mataji1 ปีที่แล้ว +7

    Jay હો Veer mangda Vala 🙏 सदा सहायते ❤️

  • @RaykaStudio
    @RaykaStudio 2 ปีที่แล้ว +7

    Jay ho
    Jay vir mangdavara

  • @hg-dd8us
    @hg-dd8us ปีที่แล้ว +10

    અદભુત....
    આ દુહા ના શબ્દ અને સુર રૂંવાડા બેઠા કરી દે તેવા છે...
    વંદન છે ભાઈ...
    જય ધતરવડ ના ધણી...
    જય વીર માંગળાવાળા 🙏

  • @musicallk498
    @musicallk498 2 ปีที่แล้ว +10

    જય હો જય હો 🙏

  • @hetolakiya2737
    @hetolakiya2737 ปีที่แล้ว +29

    વાહ મેરુ ભાઈ ખુબજ સરસ ... અંતર મનમાં અનોખી લાગણી અનુભવી છે હૃદય ભાવુક થાય એવો આ દુહો છે... 🙏❤️ જય દાદા માંગડા વાળા ... આ અસલી ગુજરાતી શું વિડિયો છે ભાઈ 🙏

  • @alpeshvariya4207
    @alpeshvariya4207 2 ปีที่แล้ว +4

    King meru bhai ahir 🔥
    Veer mangdavalo jay ho dada

  • @lakhangadhaviofficial
    @lakhangadhaviofficial 2 ปีที่แล้ว +4

    Ha meru mama Jay ho

  • @ArvindPatel044
    @ArvindPatel044 ปีที่แล้ว +4

    Vah meru bhai vah Tamara Aek Aek vad sitha dil ma vage che . 90s ni yado taji kari dithi. Aakh ma pani lavi ditha 😭 sacho prem kem malato nathi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @maheshzala8111
    @maheshzala8111 ปีที่แล้ว +5

    🙏🙏🙏 જય આદ્યા શક્તિ ચામુંડા મા તમને 🙏જય શ્રી મોમાઈ માં દશામાં 🐪 મીનાવાડા વારી 🙏🐪 સાઢડી વાડી મા 🙏👣👣🔱🔱🔱🚩🚩🪔🪔🪔🔱🔱🔱🚩🪔🪔🐪🐪🐪🐪🙏🙏🙏🙏

  • @talshibhaikevadiya936
    @talshibhaikevadiya936 ปีที่แล้ว +5

    જય હો દાદા વીર માગડા દાદા કોટી કોટી વંદન 🙏🙏🙏🙏🙏

  • @valasatyarajsinh07
    @valasatyarajsinh07 2 ปีที่แล้ว +11

    વાહ આહીર વાહ મોજ પડી ગઈ જય હો મારા દાદા ની 🙏🏻🙏🏻

  • @user-yy6hi5sq7o
    @user-yy6hi5sq7o 2 ปีที่แล้ว +5

    જા જી જીવાયુ માગળા વિર.... . હા ભુતડા હા માગળા વિર..... 🌼🌼

  • @sbgadhvi
    @sbgadhvi 2 ปีที่แล้ว +3

    Wahhh mamu wahh

  • @bhaveshkarirofficial9711
    @bhaveshkarirofficial9711 2 ปีที่แล้ว +3

    Moj kar di

  • @Ramapir_No_Laadlo_Bhavin
    @Ramapir_No_Laadlo_Bhavin ปีที่แล้ว +3

    Aa Duha Sambhli Mara Aakh ma Aashu aavi gya Yaar jaay ho dhatalvad na dhani 🙏 jay veermangdavala🙏

  • @valavanraj9905
    @valavanraj9905 2 ปีที่แล้ว +10

    જય વિર માંગડા દાદા 🙏

  • @thakorganpat3741
    @thakorganpat3741 ปีที่แล้ว +5

    વાહ મસરુભાઈ સુ તમારા દોહા તમારા દોહા સભળીને મને તો મારો જુનો પ્રેમ યાદ આવી ગયો હોસુતમારા દોહા મોજ મોજ

  • @drdevahir1856
    @drdevahir1856 3 หลายเดือนก่อน +3

    Vah meru bhai radavi dyo ho vala

  • @m.h.gaming3077
    @m.h.gaming3077 หลายเดือนก่อน +1

    Kay na ghate ❤❤

  • @khedutmitra2380
    @khedutmitra2380 5 หลายเดือนก่อน +2

    HA DADA HA MANGDA VAIA

  • @N.B.Bhaliya
    @N.B.Bhaliya ปีที่แล้ว +6

    જય ધાતરવડ નાં ધણી વીર માંગડાદાદા 🙏🙇😇...

  • @shivrajkathi323
    @shivrajkathi323 ปีที่แล้ว +6

    "જય વીર માંગડા વાળા...🙏

  • @Kanudolifetimevlogs-rx5zf
    @Kanudolifetimevlogs-rx5zf ปีที่แล้ว +6

    હા મેરું ભાઈ હા ખુબ સારાસ મોજ ના તરો સુટી ગા ભાઈ મને મારી પ્રિત યાદ અવી‌ગાઈ 😢❤

  • @singerbhaveshahirdwarka7223
    @singerbhaveshahirdwarka7223 2 ปีที่แล้ว +3

    Jay veer manglavara

  • @harshadzalavadiya8356
    @harshadzalavadiya8356 2 ปีที่แล้ว +4

    હા માગડા વાળા

  • @dr.jayvantsinhgohil806
    @dr.jayvantsinhgohil806 2 ปีที่แล้ว +9

    વાહ મેરુભાઈ અવાજમાં દર્દ અનુભવાય છે....ખૂબ ગમ્યું

  • @yogeshvalay170
    @yogeshvalay170 2 ปีที่แล้ว +4

    જય હો વીર માંગડાવાલા દાદા

  • @nileshsinhrajput6559
    @nileshsinhrajput6559 ปีที่แล้ว +6

    જય વીર માંગળા વાળા 🙏🙏

  • @darshanagro4303
    @darshanagro4303 3 หลายเดือนก่อน +2

    Ha savaj ha

  • @dilipgangajaliya3696
    @dilipgangajaliya3696 4 หลายเดือนก่อน +1

    Wha... Merubhai 👌👌👌

  • @jashuahirofficial3734
    @jashuahirofficial3734 2 ปีที่แล้ว +5

    Jai mangdavara .....Jai ho bhai .... superb

  • @jagdishbarotofficialsantvani
    @jagdishbarotofficialsantvani 2 ปีที่แล้ว +2

    Vhaa meru bhai

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 ปีที่แล้ว +3

    વાહ ભાઈ બહુ સુંદર રજુઆત 👌અમર કર્યો પ્રેમ વીર માંગડાવાળા🙏

  • @renishdosani4302
    @renishdosani4302 2 ปีที่แล้ว +4

    Bhanvad ma aa she a jagya jay vir Magda Vara dada

  • @kanaksinhvala7606
    @kanaksinhvala7606 ปีที่แล้ว +4

    જય માંગડાજી દાદા❤️❤️❤️❤️

  • @zalapradhansan6007
    @zalapradhansan6007 2 ปีที่แล้ว +4

    વાહ મેરુ ભાઈ, જય માતાજી

  • @black_thakardigital1739
    @black_thakardigital1739 2 ปีที่แล้ว +4

    Wah merubhai...

  • @harsadrathod62
    @harsadrathod62 2 หลายเดือนก่อน +3

    Mare pan mari prit Aadhori rah gayi .

  • @Naturelover005
    @Naturelover005 ปีที่แล้ว +3

    વાહ... મેરૂભાઈ... વાહ.... જય હો....

  • @lakhangadhaviofficial
    @lakhangadhaviofficial 2 ปีที่แล้ว +3

    Bhai Bhai Bhai

  • @maradiyashyam1898
    @maradiyashyam1898 2 ปีที่แล้ว +4

    Ha માગણા વાળા ની prit

  • @jagadishnandaniya1907
    @jagadishnandaniya1907 2 ปีที่แล้ว +4

    હા આયાર

  • @ganubhajadeja1726
    @ganubhajadeja1726 10 หลายเดือนก่อน +3

    વાહ મેરૂ મામા વાહ

  • @solankivijaysinh2993
    @solankivijaysinh2993 ปีที่แล้ว +11

    Mara jivvan ma ..koy rajput ni khumari thi maru loy ukaltu hoy to.ea mangdavala bapu ni survirta thi okle se..dhan se bap emni janetane

  • @nandaniyajitendra3152
    @nandaniyajitendra3152 ปีที่แล้ว +4

    વાહ મેરુભાઈ અદભૂત વર્ણન કરું ભાઈ જય હો ધાતરવડ ના ધણી ની

  • @rajubhatu8158
    @rajubhatu8158 2 ปีที่แล้ว +2

    Va kaka va

  • @olakiyavijay9604
    @olakiyavijay9604 ปีที่แล้ว +2

    Wahhh meru bhai Ahir shabdo ma pran puri didha ho 🙏🙏🙏🙏🙏🙏

  • @shivahir5707
    @shivahir5707 2 หลายเดือนก่อน +1

    Very very incoent voice very good performance ❤jay ho veer mangdavara

  • @jaskarancharan7392
    @jaskarancharan7392 2 ปีที่แล้ว

    Jay ho

  • @rohitdesaivlogs
    @rohitdesaivlogs 11 หลายเดือนก่อน +1

  • @ashvinjethava1011
    @ashvinjethava1011 ปีที่แล้ว +3

    જય હો દાદા

  • @rajubhatu8158
    @rajubhatu8158 2 ปีที่แล้ว +3

    👌👌👌👌

  • @kishanbharvad3056
    @kishanbharvad3056 2 ปีที่แล้ว +2

    Ha mangdavala ha

  • @devsikachhatiya2249
    @devsikachhatiya2249 2 ปีที่แล้ว +2

    Ha merubha ha jay ho

  • @dhanvanparmar4048
    @dhanvanparmar4048 ปีที่แล้ว +4

    જોરદાર મોટાં ભાઈ 😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥 આ સોંગ મને બોવજ ગમે છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 મેરુ ભાઈ

  • @prabhatbhaiahir9141
    @prabhatbhaiahir9141 8 หลายเดือนก่อน +2

    ભાઈ ભાઈ મેરુ ભાઈ આહીર

  • @mukeshchavda5017
    @mukeshchavda5017 2 ปีที่แล้ว +2

    Wahh

  • @alpesbhatualpesh2113
    @alpesbhatualpesh2113 2 ปีที่แล้ว +3

    હા મેરુ આહિર

  • @jayravechikrupakeval2028
    @jayravechikrupakeval2028 2 ปีที่แล้ว +3

    Jay ho jay ho
    mara mota bhai meru bhai tamara duha ane chhand
    very very good voice tamaro mota bhai
    *Li.* Ahir Viram

  • @mdshekhrojmal
    @mdshekhrojmal ปีที่แล้ว +6

    આવા સરસ અવાજ સાથે લય પૂર્વક પહેલીવાર સાંભળ્યું ..
    મેરૂભાઈ આપનો અવાજ સાંભળીને ખરેખર મોજ ના તોરા છુટી જાય..

  • @gadhviraja758
    @gadhviraja758 2 ปีที่แล้ว +3

    Jay hoo

  • @user-fw1jf8rw2g
    @user-fw1jf8rw2g ปีที่แล้ว +2

    વાહ...મઝા આવી ગઈ ❤❤❤🌹👌👌👌👍

  • @jayeshbharvad7119
    @jayeshbharvad7119 2 ปีที่แล้ว +4

    Vah Ahir jordar bhai

  • @nirajk7071
    @nirajk7071 2 ปีที่แล้ว +3

    હા મારા શૂરવીર માંગડાવાળા જય હો

  • @ahirnayan2215
    @ahirnayan2215 2 ปีที่แล้ว +3

    Ha Meru bhai ❤️❤️

  • @jaydeepkateshiya137
    @jaydeepkateshiya137 11 หลายเดือนก่อน +2

    વાહ કવિરાજ જય હો માંગડાવાળા

  • @odedaramayur934
    @odedaramayur934 หลายเดือนก่อน +1

    Dill ma satadelu AEK dar aa aavaje baro bar pachhu Lavi didhu

  • @virabhaiahirofficial3003
    @virabhaiahirofficial3003 2 ปีที่แล้ว +4

    Jordar merubhai 👌👌👌👌🌹😊🎤🎤

  • @bharvads.k6404
    @bharvads.k6404 2 ปีที่แล้ว +4

    વાહ ભાઈ વાહ શું અવાજ છે સુપર

  • @a_k_gojiya8803
    @a_k_gojiya8803 2 ปีที่แล้ว +2

    Ha meru ahir

  • @_mogal_ma_no_ladko_5847
    @_mogal_ma_no_ladko_5847 2 ปีที่แล้ว +6

    Ha મેરુ હા સુ તમારો અવાજ સે કાળજા વીંધી નાખે હો ભાઈ જય હો દાદા

  • @jaskarancharan7392
    @jaskarancharan7392 2 ปีที่แล้ว +1

    Vah meru mama vh🤘

  • @hasmukhtalpada3530
    @hasmukhtalpada3530 2 ปีที่แล้ว +4

    જય વિર માંગડા વાળ

  • @hardikpitroda2576
    @hardikpitroda2576 2 ปีที่แล้ว +4

    હા મેરૂ ભાઈ ની મોજ હા

  • @karshanbharvad
    @karshanbharvad 2 ปีที่แล้ว +4

    હા. મેરુ ભાઈ હા

  • @jigrifriends2576
    @jigrifriends2576 2 ปีที่แล้ว +3

    Ha meru bhai ha

  • @n_jbanna6142
    @n_jbanna6142 ปีที่แล้ว +2

    Jay mangada dada 🙏🚩

  • @bharvads.k6404
    @bharvads.k6404 2 ปีที่แล้ว +4

    Jay gopal

  • @rajubhaiahir4566
    @rajubhaiahir4566 2 ปีที่แล้ว +7

    વાહ મેરુભાઈ ખુબ સુંદર દુહા & વોઇસ

  • @garejagirish3613
    @garejagirish3613 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @bhanubharwad9564
    @bhanubharwad9564 2 ปีที่แล้ว +1

    Naic

  • @ganpatvadodariya5328
    @ganpatvadodariya5328 ปีที่แล้ว +3

    મેરુ ભાઈ તમારા અવાજ મા જાદુ સે તમારો અવાજ સાંભળી ને રુંવાડા ઉભા થઇ જાય છે

  • @JeetSagarka
    @JeetSagarka 2 ปีที่แล้ว +2

    Meru bhai "voice of bardo " che emana voice ma darad khub chalkay che ......

  • @n_jbanna6142
    @n_jbanna6142 ปีที่แล้ว +2

    Jay dhatarvad na dhani

  • @dhirubhaikaklotar4198
    @dhirubhaikaklotar4198 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤❤❤ વાહ
    ભાઈ વાહ ❤❤❤❤❤

  • @vaghmukesh293
    @vaghmukesh293 2 ปีที่แล้ว +3

    વાહ વાહ વાહ મૅરૃ ભાઈ વાહ

  • @dhavalkathad5198
    @dhavalkathad5198 2 ปีที่แล้ว +3

    Bhai bhai bhai.......

  • @ashvinchaudhary701
    @ashvinchaudhary701 2 ปีที่แล้ว +2

    Khub saras vah

  • @chauhanparesh7107
    @chauhanparesh7107 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jadejasukhdevsinh5975
    @jadejasukhdevsinh5975 ปีที่แล้ว +3

    વાહ મેરૂભાઈ શું જૂની યાદ લાવી દીધી❤

  • @kevalsinhsolanki1012
    @kevalsinhsolanki1012 2 ปีที่แล้ว +3

    વાહ આયર 👌👌

  • @hitendrasingh682
    @hitendrasingh682 ปีที่แล้ว +3

    🚩🎊JAY KATHIYAWAD💖😍🙏

  • @classictablawithhasmukh0108
    @classictablawithhasmukh0108 2 ปีที่แล้ว +3

    Jay veer MANGDA varo
    🙏🙏🥺🥺🥺🥺

  • @rajarajgor7424
    @rajarajgor7424 2 ปีที่แล้ว +12

    વાહ વાહ! કેટલા વર્ષો ની ઈચ્છા આજે સાંભળી ને પૂરી થઈ
    નિઃ શબ્દ 🙏