Banaskantha : ધાનેરાને થરાદ જિલ્લામાં મુકાતા સ્થાનિકો અને નેતાઓએ વિરોધપ્રદર્શનમાં શું કહ્યું?
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- #banaskantha #dhanera #tharad #vav
હાલ સુધી બનાસકાંઠામાં આવેલા ધાનેરાને જીલ્લાની નવી વહેંચણીમાં થરાદમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે સ્થાનિક વેપારીઓએ આજે બંધ પાળ્યો હતો અને મોટી સભા કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. શું માગણી છે તેમની અને કેમ તેઓ આક્રોશમાં છે? જુઓ આ વીડિમાં
વીડિયો : પરેશ પઢિયાર બીબીસી માટે
ઍડિટ: આમરા આમિર
#bbciswoty માં આ વખતનાં નૉમિની છે - અદિતિ અશોક, મનુ ભાકર, વીનેશ ફોગાટ, અવનિ લેખરા અને સ્મૃતિ મંધાના. આ ઍવૉર્ડ 2024ના વર્ષમાં ભારતીય મહિલા ખેલાડીઓના યોગદાનનું સન્માન કરે છે અને રમતગમતમાં સામેલ દેશની તમામ મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે.
તમારા મનપસંદ ખેલાડીને મત આપવા ક્લિક કરો : bbc.in/3BZZLkN
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
અમારી ધાનેરા બનાસ જોઈએ છે જય ભીમ નમો બુદ્ધાય
ધાનેરા ને બનાસકાંઠા મા રાખસૌ જી
ધાનેરા વાસી ઓ ની એક જ માંગ જોઈએ તો બનાસકાંઠા જ... ધાનેરા માંગે બનાસ
મારો જીલ્લો બનાસકાંઠા
Banaskantha joiye
ઓગડજિલ્લો બનવો જોઈએ
ધાનેરા માગે બનાસકાંઠા
બનાસકાંઠા જોયીએ અમારે
Tharad ma avo kevi tharad ni ronak6 aavi ne jovo
Tharad ma Kaya ran dekhay6
ધાનેરા માટે થરાદ જ યોગ્ય છે
Kem Pakistan thi fate se