@@bhavinpatel9747 ભાઈ સ્પાર્ક પ્લગ નો જવાબ સાચો છે. મારો iti માં 7 વર્ષનો ભણાવવાં નો અનુભવ છે. Mechanic ડીઝલ અને engineering ની સ્ટાન્ડર્ડ book અતુલ પ્રકાશન અને R. S. Khurmi book માં પણ 0.3 થી 0.7 mm છે.ફાઇનલ આન્સર કી માં પણ 0.3 થી 0.7 mm આપેલ છે. હું કોઈ પ્રશ્ન નો જવાબ માટે ઘણી બધી book માં જોઈને પછી તે તમારા સામે રાખું છે. એટલે ચિંતા નાં કરો google પર વધારે ધ્યાન નહીં આપવું. એ લોકો ગૂગલ ને માન્ય રાખતા નથી 👍👍ok મોજ કરો 😀
@@bhavinpatel9747 ભાઈ 61 માં પ્રશ્ન નો જવાબ -સ્પાર્ક ગેપ 0.3 થી 0.7 mm સાચો છે. ગુજરાત ની સ્ટાન્ડર્ડ book અતુલ પ્રકાશન માં આપેલ છે. અને આ પ્રશ્નપત્ર નો જવાબ હેલ્પર ની ફાઇનલ આન્સર કી માં પણ 0.3 થી 0.7 mm આપેલ છે. આજ પ્રશ્ન iti પ્રિન્સિપાલ કલાસ 2 માં પુછાયેલ છે. વિડીયો માં મેં ઉલ્લેખ પણ કરેલ છે. એમાં પણ આન્સર કી પ્રમાણે 0.3 થી 0.7 આપેલ છે. એટલે ચિંતા નાં કરો જવાબ સાચો છે. તમે ગૂગલ માં જોયું કે તમારી iti ની બુકમાં 👍👍
Thank u sir bas aava j paper jovta read karva mate ❤
@@milinddarji6118 👍👍
Good
👍👍
Sir Tmaru Kam Khub Saras Chhe Bus Atlu Dhiyan Aapjo Ke Koy Pn Prashn No Ans. Khoto Na Hoy Spark Plug Ni Jem
@@bhavinpatel9747 ભાઈ સ્પાર્ક પ્લગ નો જવાબ સાચો છે. મારો iti માં 7 વર્ષનો ભણાવવાં નો અનુભવ છે. Mechanic ડીઝલ અને engineering ની સ્ટાન્ડર્ડ book અતુલ પ્રકાશન અને R. S. Khurmi book માં પણ 0.3 થી 0.7 mm છે.ફાઇનલ આન્સર કી માં પણ 0.3 થી 0.7 mm આપેલ છે. હું કોઈ પ્રશ્ન નો જવાબ માટે ઘણી બધી book માં જોઈને પછી તે તમારા સામે રાખું છે. એટલે ચિંતા નાં કરો google પર વધારે ધ્યાન નહીં આપવું. એ લોકો ગૂગલ ને માન્ય રાખતા નથી 👍👍ok મોજ કરો 😀
@ Ok 👍
Sir Spark Plug Ni Gap Google Pr 0.6 To 1.8 mm Btave Chhe To Q.61 Ma Option D Aavvu Joy Ye Ne
@@bhavinpatel9747 ભાઈ 61 માં પ્રશ્ન નો જવાબ -સ્પાર્ક ગેપ 0.3 થી 0.7 mm સાચો છે. ગુજરાત ની સ્ટાન્ડર્ડ book અતુલ પ્રકાશન માં આપેલ છે. અને આ પ્રશ્નપત્ર નો જવાબ હેલ્પર ની ફાઇનલ આન્સર કી માં પણ 0.3 થી 0.7 mm આપેલ છે. આજ પ્રશ્ન iti પ્રિન્સિપાલ કલાસ 2 માં પુછાયેલ છે. વિડીયો માં મેં ઉલ્લેખ પણ કરેલ છે. એમાં પણ આન્સર કી પ્રમાણે 0.3 થી 0.7 આપેલ છે. એટલે ચિંતા નાં કરો જવાબ સાચો છે. તમે ગૂગલ માં જોયું કે તમારી iti ની બુકમાં 👍👍
@@bhavinpatel9747 google નું માન્ય રાખતા નથી હો
Sir wairaman vala form bhari saka she.
નાં ભાઈ નોટિફિકેશન માં વાયરમેન આપેલ નથી
બુક મળ છે
માર્કેટ માં મળી જશે
Sir book ni pdf file apone
Ha
E.l.c.. ane. Fitar..nu..25000.nu..merit..saru. hoy..to..bija..tred..nu..su.plz..rip
@@Morimeru-cn2ds આ લોકો ગમે તે ટ્રેડ નું વધુ પૂછી લે કોમન છે એટલે તેથી બધું તૈયાર કરવું પડે તો વાંધો નો આવે 👍
sir teli gram ma pdf kholti nahi.. aksar jeva lakhay se
Q)76. માં ચીઝલ નો ઉપયોગ --~ રીમીંગ આવે
@@parmarketankumar6853 ચીઝલ નો ઉપયોગ રિમિંગ નાં આવે. ચિપિંગ સાચો જવાબ છે. As per final answer key 👍