ખૂબ સુંદર કાવ્ય અને ખૂબ સુંદર ગાયકી. દરેકે દરેક છંદ ખૂબ સુંદર રીતે ગાયું છે. કવિ કલાપી અમે તેમની કવિતા ને સરસ રીતે ન્યાય મળ્યો. નમન આપ સહુ ને. ગાયક અને પાર્શ્વસંગીતકાર ને.
અમારા અભ્યાસ સમયે 81 82 ની સાલમાં આ મહાન કવિરાજ સુર સિંહજી તખત સિંહજી ગોહિલ ની કાવ્ય રચના ભણવામાં આવેલી જે આજે મારી 58 વર્ષની ઉંમરે પણ એક ક્લાસમાં ભણા વેલી કવિતા આજે પણ નજર સમક્ષ તરે છે જય હો કલાપી સાહેબ આપનો
સાચો શબ્દ 'સુરખી ભરી' છે કે 'સુરખી ભર્યો' તે તો અમને ખ્યાલ નથી. કારણકે અમે કવિ નથી અને લેખક પણ નથી. પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ દ્વારા આજથી ચાલીસ વર્ષ પહેલા ઈ.સ. ૧૯૮૨માં (વિક્રમ સંવત ૨૦૩૮માં) 'કલાપીનો કેકારવ' પુસ્તક છપાયેલ હતું તે અમે જે તે સમયે રૂ. ૬૫માં ખરીદ કરેલું. આ પુસ્તક અમારા રહેઠાણના એક નાના ઓરડાના ઘરઘરાઉ પુસ્તકાલયમાં છે. આ પુસ્તકના પાન નંબર ૧૧૭માં 'ગ્રામ્ય માતા' કાવ્ય છપાયેલ છે. એમાં 'સુરખી ભરી' લખાયેલ છે. 'સુરખી' શબ્દનો અર્થ તો અમને ખબર નથી. એટલે ગોંડલના મહારાજા ભગવતસિંહ દ્વારા બહાર પાડવામાં આવેલ ગુજરાતી શબ્દકોશ 'ભગવદોગોમંડલ'માં ડોકિયું કરીને 'સુરખી' શબ્દનો અર્થ વાંચ્યો. મૂળ આ 'સુરખી' શબ્દ ફારસી ભાષાનો શબ્દ છે, ગુજરાતી શબ્દ નથી. આજથી ૧૨૦૦-૧૩૦૦ વર્ષ પહેલા પર્સીયામાં (આજનું ઈરાન)માં રહેતા પારસીઓ પોતાના 'ઝોરાસ્ટ્રીઅન' ધર્મના રક્ષણ માટે પર્સીયા છોડીને એ વખતે વિશ્વના સૌથી મહાન, વિદ્વાન, ધનવાન, અને સંપૂર્ણ સનાતન ધર્મ પાળનાર, અને વિશ્વ જેને 'સોનેકી ચીડિયા' કહેતું અને સૌથી મહાન સંસ્કૃતિના અને સર્વ ભાષાઓની માતા સંસ્કૃત ભાષાના દેશ હિંદુસ્તાનમાં આવ્યા. ગુજરાતના સંજાણ બંદરે હોડકાઓમાં બેસીને ૮મી સદીથી લઈને ૧૦મી સદી સુધી એમ ૩૦૦ વર્ષ સુધી આવતા રહ્યા. ગુજરાતે સૌ પારસીઓને આશરો આપ્યો. તેઓ ફારસી ભાષા બોલતા હતા. એટલે ફારસી ભાષાના અનેક શબ્દો ગુજરાતીમાં બોલાવા લાગ્યા. મોટા ભાગના પારસીઓ સુરત, વલસાડ, બીલીમોરા અને મુંબઈ રહે છે. જમશેદજી તાતા પારસી હતા. એમણે સ્ટીલની મિલો નાખી. એર ઇન્ડિયા શરુ કરનાર તાતા પારસી હતા. આજે એર ઇન્ડિયા પારસી તાતાએ ખરીદી લીધી છે. પારસી પ્રજાએ કદી હડતાલ પાડી હોય, સરકારી નોકરીઓ માટે અનામત માંગી હોય, હુલ્લડ અને તોફાનો કર્યા હોય, મોટા કૌભાંડો કર્યા હોય એવું અમારા વાંચવામાં કે સાંભળવામાં આવ્યું નથી. સુરખી શબ્દ ફારસી છે. જેનો અર્થ લાલાશ છે, અને લાલી પણ છે. લાલાશ કેવી, લાલી કેવી એટલે આ બંને શબ્દો નારી જાતીના છે. સૂર્યની લાલાશ, સૂર્યની લાલી એમ બોલાય. એટલે સાચું વાક્ય 'ઊગે છે સુરખી ભરી રવિ, મૃદુ હેમંતનો પૂર્વમાં' છે. રવિ એટલે સૂર્ય. આટલું સંશોધન જો દરેક વ્યકિત રસ લઈને દરેક બાબતમાં કરે તો હિંદુસ્તાન ફરીથી 'સોનેકી ચીડિયા' થાય.
સુંદર ખુલાસો કર્યો છે, પણ અમે સાઠના દાયકામાં આ કવિતા હાઈસ્કૂલ માં ભણેલા તે વખતે પાઠ્યપુસ્તકમાં "સુરખી ભર્યો રવિ મૃદુ" એમ જ છપાયેલું હતું અને તે જ શબ્દ આજ સુધી મગજમાં અંકિત છે. સાભળતી વખતે એ ભેદ તરત વર્તાઈ આવે એટલે અમારી પેઢીના વિદ્યાર્થીઓથી તરત કૉમેન્ટ થઈ જાય. સુંદર સુંદર અને સુરીલો અવાજ હોવા છતાં કેટલાક છંદોનું કમ્પોઝિશન થોડુંક અલગ પ્રકારે થયું છે. એટલો તફાવત તો રહેવાનો જ, એ ભૂલ પણ ન કહેવાય. એકના એક છંદને અલગ અલગ રીતે ગાઈ શકાય અને તે વિવિધતા પણ માણવા જેવી છે.
વિવિધ છંદોના કલાપથી શણગારેલી કલાપીની કવિતા "ગ્રામ્યમાતા" ને છંદોમય રીતે જ સ્વરબદ્ધ કરીને કવિને સન્માનિત કર્યા છે🙏🏻 સાંભળીને મનનો મયુર પ્રસન્ન થઈ ગયો👌
આંખ માં થી અશ્રુ વહી ગયાં, સંગીત સાંભળતા અને કાવ્ય ના બોલ વાંચતા. હ્રદય ભરી આવ્યું.🪷
👏👏👏👏👌
અમર કાવ્ય ની બહુ જ સુંદર પ્રસ્તુતિ....
મીઠા સ્વર , શાંત સંગીત , શબ્દ અને સુંદર ચિત્રાંકન...👏👏👏👏🙏
Kalapi evergreen
Wah.........
ખૂબ સુંદર કાવ્ય અને ખૂબ સુંદર ગાયકી.
દરેકે દરેક છંદ ખૂબ સુંદર રીતે ગાયું છે.
કવિ કલાપી અમે તેમની કવિતા ને સરસ રીતે ન્યાય મળ્યો.
નમન આપ સહુ ને. ગાયક અને પાર્શ્વસંગીતકાર ને.
પરમાનંદ અનુભૂતિ .વાહ
આપનું description અને વિસ્તૃત જવાબ...આપનો રસ અને આપની આ કામ માટેની ખંત દર્શાવે છે.....🙏🙏🙏
Are yaar, itna badhiya prayatna aapne kaise kiya, aha, kya dhanyawad ne patra....
Shu bhutkal hato bhai
સરસ.. 👍👍
Vah
ગુજરાતી કવિતાના ચાહકોનું ઘરેણું
હેમંત નું વર્ણન
( અભ્યાસ દરમિયાન ભણવામાં આવતું )
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ( કવિ શ્રી કલાપી )
Jay mataji
અમારા અભ્યાસ સમયે 81 82 ની સાલમાં આ મહાન કવિરાજ સુર સિંહજી તખત સિંહજી ગોહિલ ની કાવ્ય રચના ભણવામાં આવેલી જે આજે મારી 58 વર્ષની ઉંમરે પણ એક ક્લાસમાં ભણા વેલી કવિતા આજે પણ નજર સમક્ષ તરે છે જય હો કલાપી સાહેબ આપનો
Vah, Ati sundar
Vah.Thanks.
બીજી પણ કલાપી સાહેબની કાવ્ય રચના કે જે રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો એ પણ કલાપી સાહેબ ની સુંદર રચના આંખો સમક્ષ આજે પણ તરી આવે છે
Uge che surkhi bhari ravi mrudu hainmat no purvma' gram mata kalapi
Samjuti aapo
બીજો કોય કલાપી નો થય શકે એમ આયામ જે ઊભો કર્યો છે તે આવનારા સમય મા કોણ પણ પોંહચી નો શકે ને પોહચી શકવા નુ કોય નથી
🙏
I love 💕 this
મૂળ કાવ્યમાં 'સુરખી 'શબ્દ પછી 'ભરી' નથી. ' ભર્યો ' છે.
સાચો શબ્દ 'સુરખી ભરી' છે કે 'સુરખી ભર્યો' તે તો અમને ખ્યાલ નથી. કારણકે અમે કવિ નથી અને લેખક પણ નથી. પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ દ્વારા આજથી ચાલીસ વર્ષ પહેલા ઈ.સ. ૧૯૮૨માં (વિક્રમ સંવત ૨૦૩૮માં) 'કલાપીનો કેકારવ' પુસ્તક છપાયેલ હતું તે અમે જે તે સમયે રૂ. ૬૫માં ખરીદ કરેલું. આ પુસ્તક અમારા રહેઠાણના એક નાના ઓરડાના ઘરઘરાઉ પુસ્તકાલયમાં છે. આ પુસ્તકના પાન નંબર ૧૧૭માં 'ગ્રામ્ય માતા' કાવ્ય છપાયેલ છે. એમાં 'સુરખી ભરી' લખાયેલ છે.
'સુરખી' શબ્દનો અર્થ તો અમને ખબર નથી. એટલે ગોંડલના મહારાજા ભગવતસિંહ દ્વારા બહાર પાડવામાં આવેલ ગુજરાતી શબ્દકોશ 'ભગવદોગોમંડલ'માં ડોકિયું કરીને 'સુરખી' શબ્દનો અર્થ વાંચ્યો. મૂળ આ 'સુરખી' શબ્દ ફારસી ભાષાનો શબ્દ છે, ગુજરાતી શબ્દ નથી.
આજથી ૧૨૦૦-૧૩૦૦ વર્ષ પહેલા પર્સીયામાં (આજનું ઈરાન)માં રહેતા પારસીઓ પોતાના 'ઝોરાસ્ટ્રીઅન' ધર્મના રક્ષણ માટે પર્સીયા છોડીને એ વખતે વિશ્વના સૌથી મહાન, વિદ્વાન, ધનવાન, અને સંપૂર્ણ સનાતન ધર્મ પાળનાર, અને વિશ્વ જેને 'સોનેકી ચીડિયા' કહેતું અને સૌથી મહાન સંસ્કૃતિના અને સર્વ ભાષાઓની માતા સંસ્કૃત ભાષાના દેશ હિંદુસ્તાનમાં આવ્યા. ગુજરાતના સંજાણ બંદરે હોડકાઓમાં બેસીને ૮મી સદીથી લઈને ૧૦મી સદી સુધી એમ ૩૦૦ વર્ષ સુધી આવતા રહ્યા. ગુજરાતે સૌ પારસીઓને આશરો આપ્યો. તેઓ ફારસી ભાષા બોલતા હતા. એટલે ફારસી ભાષાના અનેક શબ્દો ગુજરાતીમાં બોલાવા લાગ્યા. મોટા ભાગના પારસીઓ સુરત, વલસાડ, બીલીમોરા અને મુંબઈ રહે છે. જમશેદજી તાતા પારસી હતા. એમણે સ્ટીલની મિલો નાખી. એર ઇન્ડિયા શરુ કરનાર તાતા પારસી હતા. આજે એર ઇન્ડિયા પારસી તાતાએ ખરીદી લીધી છે. પારસી પ્રજાએ કદી હડતાલ પાડી હોય, સરકારી નોકરીઓ માટે અનામત માંગી હોય, હુલ્લડ અને તોફાનો કર્યા હોય, મોટા કૌભાંડો કર્યા હોય એવું અમારા વાંચવામાં કે સાંભળવામાં આવ્યું નથી.
સુરખી શબ્દ ફારસી છે. જેનો અર્થ લાલાશ છે, અને લાલી પણ છે. લાલાશ કેવી, લાલી કેવી એટલે આ બંને શબ્દો નારી જાતીના છે. સૂર્યની લાલાશ, સૂર્યની લાલી એમ બોલાય. એટલે સાચું વાક્ય 'ઊગે છે સુરખી ભરી રવિ, મૃદુ હેમંતનો પૂર્વમાં' છે. રવિ એટલે સૂર્ય. આટલું સંશોધન જો દરેક વ્યકિત રસ લઈને દરેક બાબતમાં કરે તો હિંદુસ્તાન ફરીથી 'સોનેકી ચીડિયા' થાય.
@@gujaratisangeet4996વાહ સરસ ટિપ્પણી કરી છે
આપનો ફોન નંબર અત્રે લખવા વિનંતી છે જેથી આપશો આ વિષે વાત કરી શકીયે.
સુંદર ખુલાસો કર્યો છે, પણ અમે સાઠના દાયકામાં આ કવિતા હાઈસ્કૂલ માં ભણેલા તે વખતે પાઠ્યપુસ્તકમાં "સુરખી ભર્યો રવિ મૃદુ" એમ જ છપાયેલું હતું અને તે જ શબ્દ આજ સુધી મગજમાં અંકિત છે. સાભળતી વખતે એ ભેદ તરત વર્તાઈ આવે એટલે અમારી પેઢીના વિદ્યાર્થીઓથી તરત કૉમેન્ટ થઈ જાય. સુંદર સુંદર અને સુરીલો અવાજ હોવા છતાં કેટલાક છંદોનું કમ્પોઝિશન થોડુંક અલગ પ્રકારે થયું છે. એટલો તફાવત તો રહેવાનો જ, એ ભૂલ પણ ન કહેવાય. એકના એક છંદને અલગ અલગ રીતે ગાઈ શકાય અને તે વિવિધતા પણ માણવા જેવી છે.
મંદાક્રાન્તા નો રાગ બરાબર છે???
Ji