જ્ઞાનવત્સલ સ્વામીની આ વાત પર વિશ્વાસ રાખજો તમે ધારેલું બધું કરી શકો by Gyanvatsal swami | Gyanvatsal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • Gyanvatsal swami || Gyanvatsal swami motivational speech || Gyanvatsal swami latest speech 2021 ||
    સુચના :
    આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિચારો લોકો સુધી પહોંચાડવા નો છે , આ ચેનલ મા અપલોડ કરવામાં આવતા વીડીયો નો ઉદ્દેશ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા, કે કોઈ સમુદાયની લાગણીઓ ને ઠેસ પહોંચાડવા નો નથી
    LIKE || SHARE || SUBSCRIBE || COMMENT
    Thank You So Much.
    ---------------------------------------------------------------
    #gyanvatsal_swami_motivation_speech
    #gyanvatsalswami
    #gyanvatsal_swami_speech_in_Gujarati
    #જ્ઞાનવત્સલ_સ્વામીની_નવી_વિડિઓ
    #શ્રી_હરિ_વાણી

ความคิดเห็น • 2

  • @kokilapujara2557
    @kokilapujara2557 2 ปีที่แล้ว

    Absolutly correct

  • @user-kn4gk8vl3o
    @user-kn4gk8vl3o 2 ปีที่แล้ว

    જય સ્વામિનારાયણ,,, મન દહાડે દહાડે બહુ જ મોટું રૂપ ધરતું જાય છે,, કાર્ય સમયે કુદરત સાથે એટલે કે એના બારીક કણ સાથે મિત્રતા રાખવાનું શરૂ કરી દીધું છે,,, બધાને ખબર છે કે આ તદ્દન એકલો પડી ગયો છે, પરંતુ સવામિ શ્રી જ્ઞાન વત્સલ મહારાજ,,, મોરારીબાપુ,,, પેલા પાઘડીવાળા સદગુરૂ,, સંત શ્રી ડોંગરેજી ભગવાન બાપા મહારાજ,,, ઉપરાંત ડાયરાઓ ભજનો,, કવિઓ લેખકો,, જન કલ્યાણ ના લેખકો। ઘણું ઘણું કારણ છે,,,, બસ,,, જીવનમાં હાલની તકે એટલી બધી સારી સરસ અને સુંદર જમાવટ છે કે આકાશના કુદરતી ચૈતન્ય કણો મિત્ર બનવા લાગ્યા છે,,, મારૂ આખું માથું,,, આ કણોની વારા ફરતી એક પછી એક મિટીંગો ચાલુ જ રહે છે,,, એક સેકંડ નો ટાઈમ નથી એમ તો સાવ ન લખાય કોઈક કયાંક સાવ જ નવરા ઘૂપ સાબિત કરી દિયે,,, તો સવામિ શ્રી પાસે આબરૂ શું રહે,,, હા,,, ખુશિઓના ખજાનાથી ભરપૂર મન,,, ચૈતન કણો સાથે બહુ જ ખુશ રહે છે,,, એ વાત ખોટી નથી,,,, જય સવામિ નારાયણ