Sohamnu Sorath | Episode 1 | Savarkundla

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • સાવરકુંડલા ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું વહીવટી મથક છે.
    પૌરાણિક વિગતો મુજબ સાવર અને કુંડલા બંને ગામો અલગ હતા, જ્યારે વચ્ચે નાવલી નદી વહેછે. સાવરકુંડલા આઝાદી પહેલા ભાવનગર રાજ્યનું એક શહેર હતું.
    સાવરકુંડલા તેના કાંટા ઉદ્યોગ, અહીંના વણકરો દ્વારા વણવામાં આવતા ઊનના ધાબળા અને ધાબળી તેમજ દિવાળીની રાત્રે દેશી પ્રકારના ફટાકડા ઇંગોરિયાની રમત માટે જાણીતું છે.
    જોગીદાસ બાપુ ખુમાણ સાવરકુંડલાના ક્ષત્રિય કાઠી દરબાર અને બહારવટિયા તરિખે વિશ્વ માં જાણીતા છે... કેટલીક માહિતીઓ આ "સોહામણું સોરઠ" માં ભાગ 01 સાવરકુંડલા માં દર્શાવી છે...
    Presented by Amit Dhorda
    Special Thanks:
    • Media Partner: Saurabh Doshi
    Credits
    Vocal & Host: Amit Dhorda
    Cinematography: Bhavin Jyani & Hitesh Makvana
    Tabla: Vishal Vaghela
    Percussions: Shyam Dhamecha
    Percussions: Darshit Jadav
    Dayro Cinematography: Mihir Joshi
    Media Support: KD News & Prakash Printers

ความคิดเห็น • 62