Gujarat Police એ પાર્ટ ટાઈમ ગુંડાગીરી શરૂ કરી છે? સાંભળો આ પીડિત વેપારીની કહાની | Crime Story |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 349

  • @baijutrivedi
    @baijutrivedi 6 หลายเดือนก่อน +61

    વર્ષો થી ચાલતી રમત છે , આજે સુશાસન નીચે ઉજાગર થઈ રહ્યું છે...
    Great work team નવજીવન...

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz 6 หลายเดือนก่อน

      ગુજરાત સરકાર કે ગુજરાત પોલીસ આટલી હદે ગુંડા ગીરી ઉપર આવે તો જનતાં નું શું થશે.જે જનતા સુંડલા મોઢે મત આપે છે વિધાન સભા માં ૧૬૧ સીટ આપી ,લોક સભામાં ૨૫ સીટ આપી જનતા સાથે આવો ત્રાસ ગુજારવાનો ?
      ક્યાંય ન્યાય મળે નહિ , અદાલત માં જવાનું ?, સરકાર પણ ન્યાય આપે નહિ ? આ સરકાર પણ ગુંન્ડા ઓ ની જ
      અને પોલીસ માં બધા ગુંડા ઓ જ છે.
      કોઈ ને હરામ કંઈ થવા નું નથી.
      કોઈ કોઈ સમાચાર માધ્યમો, કે ચેનલો
      પણ બતાવતી નથી. રાષ્ટ્રિય ફલક ઉપર આવા પોલીસ ની ગુંડા ગિરિ ના ખબર દેવા જોઇએ..તમને ધન્યવાદ

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 6 หลายเดือนก่อน +118

    નવજીવન ન્યુઝ ના નીડર બહાદુર અને જાંબાઝ પત્રકાર પ્રશાંત દયાળ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @shaileshmaheriya7888
    @shaileshmaheriya7888 6 หลายเดือนก่อน +52

    અસલ પત્રકાર
    सैल्यूट
    ગણ્યાગાઠ્યા પત્રકારો ઊપર હાલ વિશ્વાસ કરી શકાય છે.
    એમા નવજીવન નો પ્રથમ નંબરે આવે છે..

  • @jtmalvi9880
    @jtmalvi9880 6 หลายเดือนก่อน +38

    તદ્દન સાચી વાત છે. આખા ગુજરાતમાં આજ પરિસ્થિતિ છે.

  • @vvv-nnn-kkk-ppp-007
    @vvv-nnn-kkk-ppp-007 6 หลายเดือนก่อน +20

    આપણા દેશમાં કોર્ટ નામ નો એક કોઠો આવેલો છે જ્યાં કાનૂન નામ ની વેશ્યાં હર રોજ નૃત્ય કરે છે જય હિન્દ જય શ્રી રામ

  • @mehulchaudhari2949
    @mehulchaudhari2949 6 หลายเดือนก่อน +40

    નિડર પત્રકારત્વ ને દિલથી સલામ.

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ff 6 หลายเดือนก่อน +97

    હષઁ સંઘવી એ રાજીનામુ આપી દેવુ જોઈએ

    • @natvarlalgardhariya291
      @natvarlalgardhariya291 6 หลายเดือนก่อน +2

      Sachi vat kari bhai tame

    • @jagadaku9228
      @jagadaku9228 6 หลายเดือนก่อน +4

      મલાઈ ખાવા માં મસ્ત છે સઘવી

    • @gordhanpanvi5762
      @gordhanpanvi5762 6 หลายเดือนก่อน +1

      Tapori ka Raj haptaraj rahega
      Butlegar navsaritodilhi

    • @JAYTHAKARSERVICES-to1sj
      @JAYTHAKARSERVICES-to1sj 6 หลายเดือนก่อน +1

      💯

    • @ManuBhaskar-w2g
      @ManuBhaskar-w2g 6 หลายเดือนก่อน

      રાજીનામું નિતી હોય તેવા રાજનેતા આપે નિતી જ ના હોય તે રાજીનામું ના આપે

  • @vishalbhayani
    @vishalbhayani 6 หลายเดือนก่อน +20

    ખુબ સરસ કામ કરી રહ્યું છે નવજીવન ન્યુઝ સેલ્યુટ છે તમને પ્રશાંત દયાળ તમારી ચેનલ અને અને જમાવટ ચેનલ આ બંને ન્યુઝ ચેનલ જ એવી છે જે સરકાર અને અધિકારીઓ સામે ખુલ્લે થી થી બોલી શકે છે અને અધિકારીઓ પણ બે નંબર નું કામ કરવાથી ડરે છે.

  • @altafbaghadiya-vh2ee
    @altafbaghadiya-vh2ee 6 หลายเดือนก่อน +33

    આ ગુજરાત મોડેલ છે

  • @pradipbhatt7412
    @pradipbhatt7412 5 หลายเดือนก่อน +6

    પ્રશાંતભાઈ આપના નીડર પત્રકારત્વ ને હૃદયપૂર્વક લાખ લાખ ધન્યવાદ 🙏🙏

  • @ambaramprajapati
    @ambaramprajapati 6 หลายเดือนก่อน +31

    ખરેખર દરેક ને પૈસા જોવે છે કોની ફરિયાદ સાચી કોની ખોટી જોવા માં નથી આવતું બસ પૈસાથી જ મતલબ હોય છે આવું ઘણી જગ્યાએ થતું છે થતું આવે છે કોની હિંમત છે આ સ્ટોરીમાં ઉપદેશ મળે છે કે હિંમત ક્યારે હારવી જોઈએ નહીં અને સત્યને ઉજાગરો કરવો જોઈએ પ્રશાંત સાહેબ તમારી હિંમત તમારી ચેનલ ધન્યવાદ ભગવાન તમને વધુને વધુ હિંમત આપી દરેક ના પ્રશ્નો હલ થઈ શકે હવે તો વાળ શીભડા ગળે છે અસ્તુ

    • @maheshkumarmehta1951
      @maheshkumarmehta1951 6 หลายเดือนก่อน +1

      ❤. good.

    • @rashmikantshah6433
      @rashmikantshah6433 5 หลายเดือนก่อน +1

      પૈસો અને લાગવાનો પ્રભાવ તો ન્યાયતંત્રમાં પણ ફેલાયેલો છે. ક્યાં જશો?

  • @ARJANBHAIBAMBHANIYA-i9c
    @ARJANBHAIBAMBHANIYA-i9c 4 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ ધન્યવાદ પ્રશાંતભાઈ ને સત્ય ને માર્ગે ચાલી અને લોકોને જાગૃત કરવા બદલ,,

  • @vimalpatel635
    @vimalpatel635 6 หลายเดือนก่อน +20

    દરેક જિલ્લાની શુ હાલત હસે આમ જનતાની વિચારો

  • @MinubhaiBhil
    @MinubhaiBhil 6 หลายเดือนก่อน +13

    પ્રશાંત સર નો આભાર

  • @allresearchmahuva2440
    @allresearchmahuva2440 6 หลายเดือนก่อน +32

    સીનીયર અધીકારીઓને સસ્પેન્ડની જગ્યા એ ફારગતી આપો કરવામાં આવે

  • @partialbapu4541
    @partialbapu4541 6 หลายเดือนก่อน +26

    સાહેબ સુપ્રીમ કોર્ટે કચ્છ વાણા કેસ અધિકારી ઉપર કેસ હુકમ કર્યો તેનું છું થયું

  • @bharatanadkat
    @bharatanadkat 5 หลายเดือนก่อน +4

    પ્રશાંતજી ધન્યવાદ...... સરસ સ્ટોરી

  • @sadikjagarala4207
    @sadikjagarala4207 6 หลายเดือนก่อน +30

    મોટા ભાગે અધિકારી બહુ ભ્રષ્ટ છે

  • @rajputramsinh-mp4qh
    @rajputramsinh-mp4qh 5 หลายเดือนก่อน +10

    નવજીવન ન્યૂઝ અને આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન

  • @dpsolanki9894
    @dpsolanki9894 3 หลายเดือนก่อน +1

    નીડર અને સચોટ સમાચાર આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન,જો આ લોકોનો કાન આમળવા વાળુ કોઈ ન હોય તો બેફામ બની જાય આ લોકો.

  • @dhirendragoswami4692
    @dhirendragoswami4692 6 หลายเดือนก่อน +19

    Gujrat હાઈ courte cm ne જ કેજરીવાલ ની જેમ જૈલ માં puri દેવા જોઈએ

  • @ahmedabadDentist
    @ahmedabadDentist 6 หลายเดือนก่อน +8

    જો પોલીસ, રાજકારણીઓ,
    સરકારી વહીવટી તંત્ર. અને ન્યાયતંત્ર વગેરે તમામ લોકો જનતાના હિતમાં કામ નહીં કરે તો લોકશાહીનો અર્થ શું ? ?

  • @devidassadhu5902
    @devidassadhu5902 6 หลายเดือนก่อน +12

    પોલીસ કમિશ્નર ને સસ્પેન્ડ કરો

  • @mahendragadhiya9710
    @mahendragadhiya9710 6 หลายเดือนก่อน +10

    ખૂબ સરસ કામગીરી

  • @ranveerfact811kviews6
    @ranveerfact811kviews6 6 หลายเดือนก่อน +6

    Good work.... navjivan

  • @dilipbhaivaghela4629
    @dilipbhaivaghela4629 6 หลายเดือนก่อน +6

    Vah navjivan news

  • @manojvyas2901
    @manojvyas2901 5 หลายเดือนก่อน +2

    મેહુલ બોઘરા સર અને આપ શ્રી જેવા નીડર અને લોકસેવક પત્રકાર ને કોટી કોટિ પ્રણામ 🙏🇮🇳🙏🇮🇳

  • @madihaapathan1040
    @madihaapathan1040 6 หลายเดือนก่อน +4

    સાહેબ ..... ગુજરાત હવે ગરબે રમી રહ્યો છે.... કેમકે કેટલા સમય થી ગુજરાત માં લાલિયા વાડી જ ચાલી રહી છે...😢

  • @PiyushShah-lw8un
    @PiyushShah-lw8un 6 หลายเดือนก่อน +5

    કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી જોઈએ.18વર્ષ જેલ આપવી જોઈએ

  • @sprajgor4623
    @sprajgor4623 6 หลายเดือนก่อน +17

    ❤ પ્રજાપતિ તો પોલીસ કરતા કડક હોય ને મારા ભાઈ

  • @kirankumarvaghela9528
    @kirankumarvaghela9528 6 หลายเดือนก่อน +3

    માત્ર ને માત્ર પ્રશાંત દયાળ જ છે નિર્ભય પત્રકાર અને એકદમ સચોટ વાચા આપે છે

  • @rajatdevendrabhai6881
    @rajatdevendrabhai6881 6 หลายเดือนก่อน +8

    ભાઈ ની વાત બિલકુલ સાચી છે

  • @siddharthmehta5979
    @siddharthmehta5979 5 หลายเดือนก่อน +1

    અદભૂત....

  • @KETANPATEL-fy8eb
    @KETANPATEL-fy8eb 6 หลายเดือนก่อน +3

    પોલીસ ડિપાર્ટમેન્ટ બંધ કરવો જોઇએ

  • @bapujidashrathbhaipatel
    @bapujidashrathbhaipatel 5 หลายเดือนก่อน

    ❤❤❤

  • @langhaJahira
    @langhaJahira 6 หลายเดือนก่อน +7

    તમારી,, મુલાકાત,, કરવી,, છે

  • @kuntalashukla
    @kuntalashukla 6 หลายเดือนก่อน +2

    મુરબ્બી પ્રશાંત ભાઈ,
    તમારા રિપોર્ટિંગ માં પ્રિન્ટ સમય ના પત્રકારત્વ ની છાંટ હજી પણ જળકે છે.
    ભાષાકીય પ્રભુત્વ માટે તમારા માટે માન છે.
    અસ્તુ.

  • @firojbloch3447
    @firojbloch3447 5 หลายเดือนก่อน +2

    સત્ય ન્યુઝ એટલે નવ જીવન ન્યુઝ 🎉

  • @tikambhaijikadara6111
    @tikambhaijikadara6111 5 หลายเดือนก่อน

    ધન્યવાદ, વૈષ્ણજનને.

  • @rightmike24
    @rightmike24 6 หลายเดือนก่อน +5

    તમારો આભાર માનિએ એટલો ઓછો પડે છે🙏🙏🙏🙏🙏

  • @vinabk
    @vinabk 6 หลายเดือนก่อน +6

    શું તમને નથી લાગતું . પોલીસ વગર ગુજરાત સારું હોય?

    • @avir7056
      @avir7056 หลายเดือนก่อน

      હા સાચી વાત પોલીસ ના હોય તો જ સારું અમારું રક્ષણ, સેવા ,શાંતિ પ્રજા જાતે જ કરી લેશું ...પોલીસ નો ત્રાસ બોવ છે

  • @jayantilalpatel1878
    @jayantilalpatel1878 3 หลายเดือนก่อน

    Dhanyvad, jordar

  • @zilujivaghela1423
    @zilujivaghela1423 5 หลายเดือนก่อน

    , ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ

  • @parmarmanilal8985
    @parmarmanilal8985 6 หลายเดือนก่อน +2

    ધન્ય વાદ છે સાહેબ તમને. એક ડૉ હરિભાઈ દેસાઇ અને બીજા તમે. સત્ય અને તથ્ય ની પુરાવા સાથે વાત કરો છો

  • @KiritbapuJebaliya
    @KiritbapuJebaliya 6 หลายเดือนก่อน +2

    Bahut saras

  • @ViholVijaysinh-fq9ns
    @ViholVijaysinh-fq9ns 5 หลายเดือนก่อน +1

    અતુલ પ્રજાપતિ કેમ બોલતા નથી પછી એમ ન કહે કે મિડિયા ખોટું બોલે છે

  • @bashirsiddo1835
    @bashirsiddo1835 5 หลายเดือนก่อน

    Welldone good job navabharat

  • @salimnawab536
    @salimnawab536 6 หลายเดือนก่อน +1

    Jindabad navjivan news

  • @ananddesai1734
    @ananddesai1734 5 หลายเดือนก่อน +3

    ખોટું કરે છે તોય તમે એમ કો એ લોકો સાચા છે

  • @altafvaiyani8585
    @altafvaiyani8585 3 หลายเดือนก่อน

    Good job parsant bhai

  • @aasifmamon9860
    @aasifmamon9860 6 หลายเดือนก่อน +1

    Good sir prasant bhai

  • @immyhashmi7413
    @immyhashmi7413 5 หลายเดือนก่อน +1

    You are great

  • @ghanshyampatel3604
    @ghanshyampatel3604 5 หลายเดือนก่อน +1

    👌right

  • @jaluvaghudesai9427
    @jaluvaghudesai9427 6 วันที่ผ่านมา +1

    ગુનો સામાન્ય નાગરિકો માટે છે પોલીસ. Same fariyad ક્યાં કરવી janavjo sir

  • @Musical_3690
    @Musical_3690 5 หลายเดือนก่อน

    ખૂબ સરસ સર

  • @RakeshPatel-yg1sw
    @RakeshPatel-yg1sw 5 หลายเดือนก่อน +1

    Good job av patrakar na dil thi salam

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 หลายเดือนก่อน

    પ્રશાંત ભાઈ તમે હેડીંગ એકદમ સાચુ લખ્યુ છે

  • @laxmantalpada2512
    @laxmantalpada2512 6 หลายเดือนก่อน +2

    ખુબ સરસ

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 หลายเดือนก่อน

    પ્રશાંતભાઈ તમારી હીમંત ને દિલ થી સલામ છે

  • @miqbalshaikh3208
    @miqbalshaikh3208 5 หลายเดือนก่อน +1

    WELLDONE PRASHANTBHAI DAYAL AND TEAM......M
    ...BAS AA RITE AAGAL VADHTA RAHO.......
    ALL THE BEST.........

  • @kirpalsinghkirpalsingh5570
    @kirpalsinghkirpalsingh5570 6 หลายเดือนก่อน

    Vahhhhhhh verrry good prashant dayal bhai

  • @pathanrasulkhan9181
    @pathanrasulkhan9181 5 หลายเดือนก่อน +1

    Good..job..😊

  • @vinabk
    @vinabk 6 หลายเดือนก่อน +1

    ખરેખર સ્થિતિ ખૂબ જ

  • @sunilsalvi806
    @sunilsalvi806 5 หลายเดือนก่อน

    Salute Navjeen News

  • @sarvaiyamahipalsinh6677
    @sarvaiyamahipalsinh6677 หลายเดือนก่อน

    Dhanya 6e...

  • @mehndrabariyabariya7061
    @mehndrabariyabariya7061 6 หลายเดือนก่อน +2

    Good work nav jivan news 🎉🎉

  • @ramanbhairatwa2308
    @ramanbhairatwa2308 5 หลายเดือนก่อน +2

    ✍️👍✊

  • @damjibaliya5656
    @damjibaliya5656 6 หลายเดือนก่อน +2

    આપ પુરાવા સાથે કોઈ પણ વાત રજૂ કરો છો અભિનંદન

  • @NnnSss-i8o
    @NnnSss-i8o 4 หลายเดือนก่อน

    Wah bhai wah

  • @desaiiqbal6114
    @desaiiqbal6114 6 หลายเดือนก่อน +2

    સાહેબ મે પણ પોલીસ કટોલ 100 નબર ઉપર ફોન કયો હતો પોલીસ આવી એ પછી એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં લઇ ગયા મે વાત કરી પણ સામે પોલીસ વારો હતો એટલા માટે એલીસબ્રીજ પોલીસે પોલીસ વારા સામે કાયદાકીય કામ કરવા માગતા નથી

  • @makavananarsih4182
    @makavananarsih4182 4 หลายเดือนก่อน

    સુપર ❤❤❤

  • @bhalabhaipurabiya6427
    @bhalabhaipurabiya6427 5 หลายเดือนก่อน +1

    best

  • @amischristian7607
    @amischristian7607 6 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌

  • @DkKalola
    @DkKalola 6 หลายเดือนก่อน +1

    Thanks for this story
    God bless you
    You are right person in india
    You are lion of Gujarat
    Jay hind jay bharat Jay Javan Jay kishan

  • @shaktirajsinhzala5292
    @shaktirajsinhzala5292 6 หลายเดือนก่อน +1

    વાહ વાહ સર બોવજ ખૂલું બોલો છો જેનો અમને પુરે પૂરો શાંતોશ છે

  • @rajendrakumarpatel8076
    @rajendrakumarpatel8076 6 หลายเดือนก่อน +3

    Nice

  • @jaypalsinhzala3722
    @jaypalsinhzala3722 5 หลายเดือนก่อน

    Wah good work Sir

  • @hareshbhai8561
    @hareshbhai8561 5 หลายเดือนก่อน

    Very good comments

  • @Crafterdivyaraj2211
    @Crafterdivyaraj2211 6 หลายเดือนก่อน +7

    Dabal engine sarkar karta majbut lider ni jarur che

  • @rajputkailash2071
    @rajputkailash2071 5 หลายเดือนก่อน

    Jai ho

  • @vasarambhaichauhan2642
    @vasarambhaichauhan2642 6 หลายเดือนก่อน +5

    કોઈ કઠોર ટિપ્પણીકાર તો કોઈ સવાલકરતા!અનંત સત્તા હોવા છતાં કોઈ ડર નહી.

  • @axaypargi2949
    @axaypargi2949 6 หลายเดือนก่อน +3

    Tamara kam Bahu sarahniy che sir

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 5 หลายเดือนก่อน

    Very good

  • @kanujoshi3479
    @kanujoshi3479 6 หลายเดือนก่อน

    Salute sir

  • @manjurgaha4237
    @manjurgaha4237 6 หลายเดือนก่อน +2

    👌

  • @dhanjichauhan5436
    @dhanjichauhan5436 6 หลายเดือนก่อน

    ❤ Veri good

  • @rknews9497
    @rknews9497 6 หลายเดือนก่อน

    V.Good updates Always...

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf 6 หลายเดือนก่อน +8

    P. Bhai... Part time nahi full time ane kyarek kyarek overtime pan kare chhe. 😅

  • @sureshprajapati4622
    @sureshprajapati4622 2 หลายเดือนก่อน

    ok done

  • @baldevbhaisolanki8829
    @baldevbhaisolanki8829 6 หลายเดือนก่อน

    Goodsir

  • @girishrathod5210
    @girishrathod5210 6 หลายเดือนก่อน

    God bless you 🙏

  • @hanifsandhi-u6k
    @hanifsandhi-u6k 4 หลายเดือนก่อน

    Nice good

  • @ManishChavda-ph9ms
    @ManishChavda-ph9ms 6 หลายเดือนก่อน

    Shrash sir. Good job

  • @ayubkhanpathan4717
    @ayubkhanpathan4717 6 หลายเดือนก่อน +2

    🎉🎉

  • @navinchaudhary7194
    @navinchaudhary7194 6 หลายเดือนก่อน

    Vahhh ખુબ સરસ

  • @yusufbhai7953
    @yusufbhai7953 6 หลายเดือนก่อน

    Good job

  • @girishrathod5210
    @girishrathod5210 6 หลายเดือนก่อน

    Prashant dayar bhai good job

  • @bharatbhaipatel832
    @bharatbhaipatel832 6 หลายเดือนก่อน +1

    વ્યકતિ એ હિંમત કરી જાતે જ લડવું પડે વાત બિલકુલ સાચી છે.

  • @jansewadriverparty1
    @jansewadriverparty1 6 หลายเดือนก่อน +1

    Good

  • @nileshsarvaiya9575
    @nileshsarvaiya9575 6 หลายเดือนก่อน

    ખુબ્ સરસ્