ભાઇ-બીજ નિમિતે ભાઇએ બહેન ને આપી અનોખી ભેટ l ભાઇ-બીજ સ્પેસલ વિડીયો l Vaghubha Na Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2021
  • નોધ: આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવેલ છે.આ વિડિયોને વાસ્તવિકતા થી કોઈ જ સબંધ નથી. ..
    ભાઇ-બીજ નિમિતે ભાઇએ બહેન ને આપી અનોખી ભેટ l ભાઇ-બીજ સ્પેસલ વિડીયો l Vaghubha Na Video
    #bhaibeej #bhaibeejvideo #vaghubhanavideo #vaghubhanicomedy
    કોમેડી થી એકદમ ભરપુર વિડીયો
    👌વિડીયો ગમે તો👌
    લાઇક કરો.....👍
    શેર કરો........🤳
    કોમેન્ટ કરો....🖊
    ( HARSIDDHI TIGER GROUP ) વિડિયો યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
    મિત્રો અમારો આ કોમેડી વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો આભાર ...
    ACTING: વિકાજી-વાગુભા-બલજી-ટિનાજી-YOGITA
    CAMERAMEN & EDITING : { KIRAN-VIREN }
  • ตลก

ความคิดเห็น • 1K

  • @thakordashrath8191
    @thakordashrath8191 2 ปีที่แล้ว +6

    જય માતાજી
    ભાઈ બીજ ની હાર્દિક શુભકામનાઓ બધા
    બહુ મસ્ત વિડિયો બનાવો
    બીજા વિડિયો ઘણા તમારા જોયા બાપુ પણ
    આ વિડિયો તો બાપુ આંખ માં થી આંસૂ લાવી. દીધા
    મા ભવાની તમણે હરપલ ખુશ રાખે.
    જય માતાજી જય ભવાની

  • @mukeshsenva6271
    @mukeshsenva6271 2 ปีที่แล้ว +22

    ખૂબ સરસ 👍 આંખમાંથી આંશુ લાવી દીધા, હૃદય સ્પર્શી video

  • @chanduthakor2033
    @chanduthakor2033 2 ปีที่แล้ว +11

    તમારા આ વિડીયો એ ભાઈ બહેન ના આંખો માં આંસુ લાવી દીધા .તમારી ટીમને મારા સામુબારક જય માતાજી

    • @jaymaashakti7701
      @jaymaashakti7701 2 ปีที่แล้ว

      તમારી આ વિડીયો જોઇને આંખો માં આંસુ આવી ગયાં ભાઈ બહેન નો પ્રેમ જોઇને સુપર વાઘુભા એકટીગ લાલજી આખી ટીમ ને મારા પરિવાર વાર તરફથી હેપ્પી ન્યુ યર

    • @kanuthakor4780
      @kanuthakor4780 2 ปีที่แล้ว

      સરસ વિડીયો બનાવે છે આંખમાં આંસુ લાવી દે તેવા વિડિયો બનાવે છે જોરદાર વિડિયો વાઘ ઉભા ટીનાભાઇ તમારે સરોવર ટીમલી મારે સો સલામ છે

  • @MaheshThakor-yl2sb
    @MaheshThakor-yl2sb 2 ปีที่แล้ว +12

    જય માતાજી બધા વડીલોને.....વાઘુભા અને કડવાભા.... ખુબ સરસ સામાજિક વિડિઓ બનાવ્યો છે.....રિયલ હકીકત આમાં બતાવી છે...ભાઈ ભાઈ આંખ માંથી આશુ આવી ગયા

  • @rathodbhikhusinh5626
    @rathodbhikhusinh5626 2 ปีที่แล้ว +42

    આખ માથી આસુ આવી ગયા.. સરસ સરસ સરસ.

  • @darbarajubha1562
    @darbarajubha1562 2 ปีที่แล้ว +15

    વાઘુભા તમારી ટીમને બેશતા વરસના રોમ રોમ ભાઈ હસતે રહો અને હસાવતા રહો

  • @milankumarparmar2697
    @milankumarparmar2697 2 ปีที่แล้ว +6

    આપનો આ વિડીયો બહુ સુંદર અને કરુણામય છે આવા સુંદર વિડીયો બનાવતા રહો અને આગળ વધો શ્રી માતાજીની પ્રાર્થના જય માતાજી

  • @laxmanpatel6730
    @laxmanpatel6730 2 ปีที่แล้ว +7

    ખુબ સરસ વિડીયો
    જય માતાજી🙏🏻🙏🏻

  • @thakoralpesh3818
    @thakoralpesh3818 2 ปีที่แล้ว +10

    LALAJI.jordar.emosanl.video.6

  • @jagdeshparmarofficial6073
    @jagdeshparmarofficial6073 2 ปีที่แล้ว +17

    સર્વ ટીમને મારા 100 સલામ છે
    આ વીડિયો જોઈ ને હું ખુબ રડીયો

  • @motibhaidarji954
    @motibhaidarji954 ปีที่แล้ว +2

    રડાવી દીધા.....ભાઈ....... સરસ.... ભગવાન તમને બધાને સારી પ્રગતિ કરાવે એજ ભગવાન પાસે પ્રાથના.....સરસ...સરસ...દિલ.થી.....

  • @kingofgogaofficial3221
    @kingofgogaofficial3221 2 ปีที่แล้ว +1

    જય માતાજી.ભાય.સાચી.વાતસે્..મા્.બાપ.
    વિનાની જીંદગી તો જેણે નાહોયને એને ખબર પડે
    જય માતાજી.જય શિકોતર.મા.

  • @ravaljagdish2497
    @ravaljagdish2497 2 ปีที่แล้ว +7

    Bahu saras video

  • @dineshjibanajithakor9678
    @dineshjibanajithakor9678 2 ปีที่แล้ว +8

    Super👌👌 jordarr😭😭😭😥😢

  • @ravithakor7753
    @ravithakor7753 2 ปีที่แล้ว +4

    ખરેખર..ભાઈ...વિડિયો તમે જે બનાવ્યો.છે...આખ.માં.થી મને.આંસુ.આવી.🥲..ગયા....એક.ભાઈ.જ.બેન.ની.પરિસ્ત્તિથી..સમજી..શકે...છે..અને.મારી.બેન..જ.મારી.માં.છે...🙏🙏🙏🙏...miss.you.sistar....love.you.sistar...👌

  • @kanusolanki2378
    @kanusolanki2378 2 ปีที่แล้ว +4

    વિડિઓ સુપરસ્ટાર. આવી બહેન જોઈએ

  • @tigersikotar9540
    @tigersikotar9540 2 ปีที่แล้ว +7

    આ એકજ વીડિયો મો વાઘુ ભા સિરિયસ બતાયા છે ઓલ ટીમ ને બેસતા વર્ષે રામ રામ ❤️❤️❤️ મારી દિકરી તમારા દરેક વીડિયો જોવે છે જોરદાર વીડિયો હોય છે ❤️❤️❤️❤️

  • @baraiyarakeshkumar7890
    @baraiyarakeshkumar7890 2 ปีที่แล้ว +9

    જોરદાર છે ભાઇ 😭😭😭 આખા મા આસૂ આવી ગયા... 😢😢.. Happy bhai bij

  • @thakorashish8618
    @thakorashish8618 2 ปีที่แล้ว +8

    Khub Saras bhai
    Khare khar bhai aankh mathi aasu aavi gaya

  • @BharatThakor-rc8zr
    @BharatThakor-rc8zr 2 ปีที่แล้ว +4

    હેપ્પી નિયર સાલમુબારક રામ રામ આ ભાઈબીજ નીમીત્તે ભાઈ બહેન નો વીડિયો બહુ ખુબ સરસ આ વીડિયો બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન💐💐💐🙏🙏

  • @rhthakorthakor1642
    @rhthakorthakor1642 2 ปีที่แล้ว +19

    તમારો આં વિડિઓ જોઈ ને આંશુ આવી ગઈ 😔

  • @gajendrachauhan9799
    @gajendrachauhan9799 2 ปีที่แล้ว +5

    જોરદાર વિડિયો

  • @kamleshthakor6010
    @kamleshthakor6010 2 ปีที่แล้ว +13

    ખૂબ સરસ વિડીયો નૂતન વર્ષાભિનંદન બધા ને.જય શ્રી કૃષ્ણ 🙏

  • @user-gl5su3sm7r
    @user-gl5su3sm7r 2 ปีที่แล้ว +3

    I love you વાગુભા બાપુ ખુબજ સરસ વિડિયો બનાવ્યો આંખ મથી આસુ આવી ગયા🙏🙏

  • @mr.gogavada5924
    @mr.gogavada5924 2 ปีที่แล้ว +6

    Supar hit video

  • @shaileshthakor4459
    @shaileshthakor4459 2 ปีที่แล้ว +5

    બેસ્ટ માંથી બેસ્ટ વીડિયો હરસિદ્ધિ ટાઇગર ગ્રુપ જોરદાર સામાજિક વીડિયો

  • @vijayChauhan-kx6df
    @vijayChauhan-kx6df 2 ปีที่แล้ว +4

    વાગુભા સરસ આખમાથી આસુ આવી ગઈ હો ખૂબ ખૂબ અભિનંદન હો

  • @iamvisnu9636
    @iamvisnu9636 2 ปีที่แล้ว +6

    સરસ વિડિયો બનાવ્યો છે. વાહ વાહ ગુજરાતી comedy ના આવા વિડિયો બનાવજો .. ધન્ય છે ગુજરાત ની ધરતી ને..

  • @arvindthakor6409
    @arvindthakor6409 2 ปีที่แล้ว +5

    Jordar samjava layk vedeo che

  • @meghachannel8881
    @meghachannel8881 2 ปีที่แล้ว +4

    જોરદાર વિડિયો 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏 ભાઈ વાહ ભાઈ વાહ સુપર હિટ વિડિયો

  • @shitalstudio9879
    @shitalstudio9879 2 ปีที่แล้ว +1

    Ha moj ha

  • @nareshthakor7103
    @nareshthakor7103 2 ปีที่แล้ว +8

    જય માતાજી વાગુભા આ વિડીયો એ આંખ માં આંસુ આવી ગયા ભાઈ

  • @jaydwarkadhish5678
    @jaydwarkadhish5678 2 ปีที่แล้ว +11

    સુપર વિઙીયો વાઞૂભા લાલજીભાઈ આંખ માં થી આંસૂ આવિ ક્યાં નવા વર્ષ ના જય દ્વારકાધીશ ખુબ આઞર વધે તમારી ટીમ

    • @asvinvaghela.1771
      @asvinvaghela.1771 2 ปีที่แล้ว

      B be

    • @jaydwarkadhish5678
      @jaydwarkadhish5678 2 ปีที่แล้ว +1

      @@asvinvaghela.1771 su Bhai

    • @bhavanab9679
      @bhavanab9679 2 ปีที่แล้ว +2

      Khubsrs vidio bnayose vaghubha.👌👌👌👌👌😥👌👌👌👌

  • @sajanraval8293
    @sajanraval8293 2 ปีที่แล้ว +9

    જય માતાજી ભાઈઓ વિડિયો સરસ બનાયો છે વાઘુભા અને સૌ ભાઇઓ ને નવા વર્ષની શુભેચ્છા પાઠવી એ છીએ

  • @thakoramar2847
    @thakoramar2847 2 ปีที่แล้ว +3

    જય માતાજી
    જોરદાર વિડીયો બનાવ્યો છે ભાઇ
    આંખ માંથી આંસુ આવી ગયાં
    વિડીયો બનાવવા બદલ ધન્યવાદ

  • @aashokmakavana9180
    @aashokmakavana9180 2 ปีที่แล้ว +5

    એ લાલજીભાઈ ભાઈ હકીકત સાતી મા સેરાડા પડીગયા હો ભાઈ આખમાંથી આસું આવી ગયા સામાજિક બનાવી જાણિયો સે તમારી ટીમને 🙏🙏🙏🙏🙏લાખો વંદન હો ભાઈ 🙏તમને ભગવાન 🙏તમારી કુળદેવી ખૂબજ આગળ તમને વધારે 🙏🙏🙏🙏જય માતાજી

    • @santibbairaval4353
      @santibbairaval4353 2 ปีที่แล้ว +1

      સુપર સુપર સુપર હા વાગુભા કડવાભા સારૌવિડિયો

  • @siddh-darbar3724
    @siddh-darbar3724 2 ปีที่แล้ว +5

    આ વિઙિયો જોઈને આંખોમાંથી આંસુ આવી ગયા જેટલા આગળના વિડિયોમાં હસાવ્યા એટલા આ વિડિયોમાં રદાવી દિધા અને આવ જ story લાવતા રહો આગળ વધી ખૂબ સારી પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ And all Harsiddhi grup actors Happy new year🎇

  • @rajafulbaisikotar6826
    @rajafulbaisikotar6826 2 ปีที่แล้ว +5

    🙏સુપ્પર સુપ્પર 🙏જોરદાર શે 😭

  • @HirubhaBSolankiHirubha-vp7px
    @HirubhaBSolankiHirubha-vp7px 3 หลายเดือนก่อน +2

    સરસ છે યાર વિડિયો ભાઈ બહેન ના હેતનો

  • @ajaydevipujak5668
    @ajaydevipujak5668 2 ปีที่แล้ว +1

    Nais

  • @nareshthakor7829
    @nareshthakor7829 2 ปีที่แล้ว +12

    જય શ્રી કૃષ્ણ આખી ટીમને હો ભાઇ

  • @abhesangsolanki5565
    @abhesangsolanki5565 2 ปีที่แล้ว +3

    Naic vedeos sal mubarak

  • @rathodranjeetshih2821
    @rathodranjeetshih2821 2 ปีที่แล้ว +4

    જય માતાજી નવું વર્ષ સાલમુબારક . રણજીતસિંહ

  • @bharatparmar7259
    @bharatparmar7259 2 ปีที่แล้ว +4

    સુપર ઇમોશનલ વિડિઓ

  • @rahulthakor929
    @rahulthakor929 2 ปีที่แล้ว +6

    આ વિડીયો જોઈ તો આંખ માંથી આંસુ આવી ગયાં ભાઈ ખુબજ સારાઓ વિડીયો બનાવ્યો છે ભાઈ

  • @prakashbharvad7665
    @prakashbharvad7665 2 ปีที่แล้ว +5

    Supar bhai

  • @rohitrohit9436
    @rohitrohit9436 ปีที่แล้ว +2

    જય માતાજી વાગુભા જોરદાર વિડ્યો સે ભાઈ બેન નો વિડ્યો જોઈને મને મારી બેન યાદ આવી ગઈ 🙏🙏🙏🙏🙏🙏

  • @pravinthakor7267
    @pravinthakor7267 2 ปีที่แล้ว +1

    Jordar

  • @baldevdabhi4155
    @baldevdabhi4155 2 ปีที่แล้ว +4

    Nica video

  • @maashaktizaladiliip3358
    @maashaktizaladiliip3358 2 ปีที่แล้ว +3

    ❤️❤️❤️❤️❤️

  • @dasharathparmar6261
    @dasharathparmar6261 2 ปีที่แล้ว +2

    બવ સરસ ભાઈ જોરદાર ભાઈ બહેન જય હરસિદ્ધિ માતા

  • @ajaydabhiajaydabhi3655
    @ajaydabhiajaydabhi3655 2 ปีที่แล้ว +2

    Vah Lalji vah

  • @pareshchaudhari4099
    @pareshchaudhari4099 2 ปีที่แล้ว +8

    લાલ ભાઈ ખૂબ સરસ અને સામાજિક વીડિયોમાં પણ જોરદાર છો 👌👌👌👌🙏🙏🙏🙏😂😂😂❤️❤️❤️❤️

  • @shivshivadurga736
    @shivshivadurga736 2 ปีที่แล้ว +4

    Jay sree krishna , khub sundar ,kash duniya ma badhaj bhai ben ek bija ne samajta hot 😢😢🙏🙏

  • @ranjeetrathod4443
    @ranjeetrathod4443 2 ปีที่แล้ว +7

    બવજ સરસ ❤👍❤❤👍👍

  • @mohanpramar1477
    @mohanpramar1477 2 ปีที่แล้ว +3

    સરસ. જોરદાર. હાં વાલા. જય. માતાજી👌👌👌👌👌👌👌👌👌👌🙏🏿

  • @narendrasinhdabhi7347
    @narendrasinhdabhi7347 2 ปีที่แล้ว +5

    સરસ

  • @user-io3nv9vp2f
    @user-io3nv9vp2f 2 ปีที่แล้ว +4

    સરસ વિડિયો છે

  • @rnjit.brnjit.b5563
    @rnjit.brnjit.b5563 2 ปีที่แล้ว +2

    JORDAR

  • @thakorshankar1089
    @thakorshankar1089 2 ปีที่แล้ว +4

    ખુબ જ સરસ છે આ વીડિયો

  • @Mp_bariya_sunil_edit_kadval
    @Mp_bariya_sunil_edit_kadval 2 ปีที่แล้ว +6

    Happy New year... all friends

  • @rashidalgodiya2779
    @rashidalgodiya2779 2 ปีที่แล้ว +4

    Super video 👍 bhai
    Imotional full femely 😭😭😭😭

  • @Vishalthakor39
    @Vishalthakor39 2 ปีที่แล้ว +1

    Jorbar ho

  • @pawanprajapati1363
    @pawanprajapati1363 2 ปีที่แล้ว +1

    Wah ....

  • @MukeshMukesh-sb5gp
    @MukeshMukesh-sb5gp 2 ปีที่แล้ว +5

    Jay mataji moj

  • @babubhaipatelia86
    @babubhaipatelia86 2 ปีที่แล้ว +8

    ખરેખર આ વિડીયો આંખમાં આંસુ ભરાય ગયા આ વીડીયો બનાવનારને ખૂબ અભિનંદન

  • @kisueditingstatusking1111
    @kisueditingstatusking1111 2 ปีที่แล้ว +1

    Supar

  • @pravinzala3996
    @pravinzala3996 2 ปีที่แล้ว +4

    સુપર ભાઈ બહેન નો પ્રેમ

  • @pravinsinhrathod894
    @pravinsinhrathod894 ปีที่แล้ว +5

    આંખમાંથી આંસુ આવી ગયા 😢😢😢

  • @thakorrahul189
    @thakorrahul189 2 ปีที่แล้ว +2

    આંખ મોંથી આસુ આવી જાય તેવો વિડિયો હતો સુપર

  • @thakorarvind7576
    @thakorarvind7576 2 ปีที่แล้ว +3

    Bhaio Shu vaat she Tamara video ni.jay mataji

  • @pcsolanki310
    @pcsolanki310 2 ปีที่แล้ว +3

    બહુ સારો વિડીયો બનાવિયો હો સુપર

  • @jashuthakor4114
    @jashuthakor4114 2 ปีที่แล้ว +1

    Bahu saro

  • @ayyubchohan357
    @ayyubchohan357 2 ปีที่แล้ว +3

    👍👍👍👍

  • @sanjanarajput4496
    @sanjanarajput4496 2 ปีที่แล้ว +10

    👍😭 ગની યાદ એવી હોય સે જે યાદ કરીને હોઠ હસી રે પડે આંખ રડી રે પડે❤️❤️

  • @rajuthakor4268
    @rajuthakor4268 2 ปีที่แล้ว +2

    સારો વિડિયો બનાવિયો સે આંખ મા થી આશું આવી ગયા ભાઈ બહેન ના પ્રેમ નો વિડિયો

  • @hardikthakor8991
    @hardikthakor8991 2 ปีที่แล้ว +2

    👍👍👍

  • @SanjayThakor-bn8px
    @SanjayThakor-bn8px 2 ปีที่แล้ว +13

    ખૂબ જ સરસ વાઘુભા And તમારી ટીમ ને ખૂબખૂબ અભિનંદન
    અને સારો સંદેશ આપવા માટે
    આભાર
    જય માતાજી🙏

  • @ranjitchauhan8793
    @ranjitchauhan8793 2 ปีที่แล้ว +5

    સલામ છે તમારી આખી ટીમ ને ,
    તમારા અાજ સુધી આવેલ વિડીયો મા આ વિડીયો સુપર હીટ છે, ભાગ્યેજ કોઈ એવું હશે આ વિડીયો જોઇને આંખ માં આશુ ના આવ્યા હોય. ફરી એકવાર આખી ટીમ ને સલામ.. જય માતાજી

  • @ketusathavara6249
    @ketusathavara6249 2 ปีที่แล้ว +1

    Jordar Jabar jas

  • @dineshthakorofficial7726
    @dineshthakorofficial7726 2 ปีที่แล้ว +2

    Lakha Lakha 🙏🙏🙏🙏🙏🙏

  • @TA_OFFICAI_035
    @TA_OFFICAI_035 2 ปีที่แล้ว +5

    Nice video vaghubha

  • @jagdeshparmarofficial6073
    @jagdeshparmarofficial6073 2 ปีที่แล้ว +3

    તમારા આ વિડીયો એ તો જીવન જીવતા શીખવાડી દીધું

  • @pankajraval6661
    @pankajraval6661 2 ปีที่แล้ว +2

    જોરદાર વીડીયો ભાઈ સુપર

  • @shitalthakor5760
    @shitalthakor5760 2 ปีที่แล้ว +1

    લાલો ભાઈ સુપર વિડિયો

  • @jagdishchavda878
    @jagdishchavda878 2 ปีที่แล้ว +5

    બેસ્ટ માથી બેસ્ટ સુપર

  • @idrismansuri8940
    @idrismansuri8940 2 ปีที่แล้ว +4

    બહુ જ સરસ

  • @ronakkumarsureshbhaipatel3909
    @ronakkumarsureshbhaipatel3909 2 ปีที่แล้ว +1

    Wah su prem 6e.. bhai baheni no

  • @sodhapravin4147
    @sodhapravin4147 ปีที่แล้ว +1

    જોરદાર આ દુનિયા ની સ્વાર્થ પ્રેમ હોય તો ખાલી ભાઈ બહેન નો એટલે બહેન માટે તો જેટલું કરીએ એટલું ઓછું છે
    જયમતાજી

  • @ranayogesh4234
    @ranayogesh4234 2 ปีที่แล้ว +8

    Best acting by all characters

    • @chotesureshzalajaydeepthak3061
      @chotesureshzalajaydeepthak3061 2 ปีที่แล้ว

      એક બીજા ની લાગણી ને સમજે એને લાગણી કહેવાય છે

    • @chotesureshzalajaydeepthak3061
      @chotesureshzalajaydeepthak3061 2 ปีที่แล้ว

      આપના વિડિયો જોતા મારી આંખ અને હૈયું ભરાઈ આવ્યું સરસ આવા આપણા સમાજ માટે વીડીયો બનાવી સમાજ અને લાગણી ભર્યા વિડિયો બનાવજો

  • @patelkantibhai8676
    @patelkantibhai8676 2 ปีที่แล้ว +3

    best vido samjik thekyuvaguba thatha kavaji

  • @thakorvijaybthakorvijayb9565
    @thakorvijaybthakorvijayb9565 2 ปีที่แล้ว +1

    👍સુપર વિડિયો👍

  • @user-io3nv9vp2f
    @user-io3nv9vp2f 2 ปีที่แล้ว +4

    જય માતાજી

  • @dilipthakor2520
    @dilipthakor2520 2 ปีที่แล้ว +5

    સરસ વાઘુભા

  • @viswasgamingwwe3372
    @viswasgamingwwe3372 2 ปีที่แล้ว +1

    ભાઇ બીજ નિમિતે વીડીઓ અમને ખુબજ ગમ્યા

  • @parmarparth4591
    @parmarparth4591 2 ปีที่แล้ว +1

    જોરદાર વિડીયો છે આખમોથી આસુ આવિગયા વાધુભા આને લાલજી ભાઇ અને ટીના ભાઇ ગૂડી બેન આભાર ભાઇ બહેન નો પ્રેમ જોરદાર વિડીયો બનાયોછે

  • @pateldharmesh7341
    @pateldharmesh7341 2 ปีที่แล้ว +3

    Happy New year and Happy Bhai duj

  • @vijaythakorvaghar414
    @vijaythakorvaghar414 2 ปีที่แล้ว +3

    જોરદાર વિડિયો છે ભાઈ

  • @ravaljaydip2348
    @ravaljaydip2348 2 ปีที่แล้ว +1

    Vah vah jordar

  • @komalvaghrikomalvaghri1537
    @komalvaghrikomalvaghri1537 2 ปีที่แล้ว +2

    વાહ વાઘુ ભા બહુ સરસ મારે તો કોઈ ભાઇજ નથી અફસોસ સે મને માં બાપ પણ નહિ 😭😭😭😭😭😭😭 તમે અહેસાસ અલાવી દિધો