દાદા નીતિ ને ધર્મ રે મારા ઘરમાં રહેજો નીચે લખેલું છે Krishna mandal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024

ความคิดเห็น • 12

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 8 วันที่ผ่านมา +1

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ બેન ગઈ કાલે બધાનો આભાર વ્યક્ત કરતા મને પણ યાદ કર્યો વાહ કાજલબેન તારી બોલવાની બહુસરસ ષ્ટઇલ એટલી સુદરશે મા સરસ્વતી જીભે સાક્ષાત દર્શન રુપી દેખાણી બસ દીકરીયુના વખાણ બીજા કરે ઇ બરોબર માવતરતો હરખાય

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  8 วันที่ผ่านมา +1

      દાદા તમારી દીકરીઓના પ્રણામ તમારા આશીર્વાદ કાયમ માટે મારી સાથે રહે કેમ છો દાદા? મજામાં

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 20 วันที่ผ่านมา

    ખુબ સરસ કીર્તન ગાયું જય ગજાનંદ ગણપતિ બાપા જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  20 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગણપતિ બાપા મોરિયા ખૂબ ખૂબ આભાર🙏🏻 જય સ્વામિનારાયણ રેખાબેન

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar 20 วันที่ผ่านมา +1

    જય ગણપતિ દાદા ખુબ સરસ કીર્તન

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  20 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગણપતિ બાપા મોરિયા ખૂબ ખૂબ આભાર🙏🏻 વર્ષાબેન

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 20 วันที่ผ่านมา

    વામન જયંતી ની હાર્દિક શુભકામના

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  20 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻વામન જયંતી ની ખૂબ ખૂબ શુભકામના દીદી

  • @dakshakubavat3503
    @dakshakubavat3503 20 วันที่ผ่านมา

    Vah jay ho vighnaharta ganapati ji maharaj ni ❤

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  20 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગણપતિ બાપા મોરિયા ખૂબ ખૂબ આભાર🙏🏻

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 20 วันที่ผ่านมา

    ખુબ સરસ કીર્તન જય ગણપતિ ગજાનંદ અમારી ચેનલમાં પણ પધારો

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  20 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગણપતિ બાપા મોરિયા ખૂબ ખૂબ આભાર🙏🏻