લોક ડાયરા માં આટલા કરોડ રૂપિયા નો વરસાદ માત્ર એક કલાક માં જાણો/ જોઇ ધ્રૂજી જસો તમે પણ./ kirti patel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

ความคิดเห็น • 492

  • @user-gy3mc6wb1k
    @user-gy3mc6wb1k 2 ปีที่แล้ว +11

    જય શ્રી કૃષ્ણ રામ રામ સીતા રામ જય ગૌમાતા સારૂ કહેવાય ગૌશાળામાં દાન કરવું જોઈએ

  • @ashoksinhjadeja2455
    @ashoksinhjadeja2455 2 ปีที่แล้ว +42

    🙏🥀🌿🌸🌻☘️🌹🌼🐚💐
    ગાય માતા હશે તો આ દુનિયા હશે
    ગાય માતા ... ગૌ ધન... બચાવો
    🌺💐🐚🌼🌹☘️🙏
    જય ગૌ માતા 🙏🌹☘️💐🌻🌸🌼🐚🌷🌿

  • @kantibhaipatel4378
    @kantibhaipatel4378 2 ปีที่แล้ว +8

    ગૌશાળા માટે આ રીતે દાન આપ્યું ઘણું સારું કહેવાય પરંતુ જળસંચય માટે તળાવ બનાવવા માટે દાન આપવું એ પણ મહત્વનું છે મારું આ મંતવ્ય છે કે ગાયોને ઘાસચારા માટે માનવ વસ્તીને અનાજ માટે શાકભાજી માટે અને અતિ કિમતી પ્રાણ વાયુને પર્યાવરણને બચાવવા માટે તેમજ સમસ્ત જીવોને પાણીની જરૂર હોય પાણી માટે સંગ્રહ માટે તળાવ બનાવતી સંસ્થાને 10 20 ટકા જે દાન કરવાનું હોય તેમાં થી કરવું અતિ ઉપયોગી છે આ મારો અંગત મંતવ્ય છે હું જરસંકટ સેવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ શિયાવાડા ગામ તાલુકો દહેગામ જીલ્લો ગાંધીનગર પીનકોડ 382308 અને મારો ફોન નંબર 990 918 11 21 છે હું છેલ્લા પાંચ વર્ષથી ટ્રસ્ટ માટે ફરું છું પરંતુ મને કોઈ દાન મળતું નથી ગૌસેવા માટે કરેલું દાન ને હું સલામ કરું છું પરંતુ એટલું જ પાણીના સંગ્રહ માટેનું દાન કરવું જરૂરી છે આ કોઈ મેં ટીકા કરી નથી પરંતુ સમજદારીથી જ આ પોસ્ટ કરી છે કોઈને આ બાબતે કંઈ હોય તો કોઈપણ જાતનો વિરોધ હોય તો મને ફોન કરીને જરૂર જણાવશો વિશ્વ ઉપર પાણીની જરૂર છે ખેડૂત પાણી માટે તરસે છે દેવસ્થાનો ઉપર સોનુ લગાવવામાં આવે છે સોનાનો સિંહાસનનો બને છે પરંતુ કોઈ જ દાન પાણી માટે સંગ્રહ માટે આપતું નથી તેનું ઘણું દુઃખ છે અમારું ટ્રસ્ટ કલમ એસીજી હેઠળ નોંધાયેલું છે અને 12 એ હેઠળ પણ નોંધાયેલું છે જે ઇન્કમટેક્સ માન્ય છે ટ્રસ્ટની નોંધણી છે છ વર્ષ થયા છે અત્યાર સુધીમાં ફક્ત ₹7,000 દાન મળેલ છે જે દુઃખની વાત છે ભગવાન બલરામ કી જય કિસાન જય જવાન ભારત માતાકી જય મારું નામ કાંતિભાઈ પટેલ હું ટ્રસ્ટનો સંચાલક શું વસ્તુ જય ભારત

  • @divyeshulava
    @divyeshulava 2 ปีที่แล้ว +84

    આહિર હમેશા ગાય માટે જ જીવે છે આહિર ને ખૂબ ખૂબ ધન્ય વાદ

    • @itz_jayu_
      @itz_jayu_ 2 ปีที่แล้ว +2

      Rabari pan maldhari che bhai

    • @thabhairajput4458
      @thabhairajput4458 2 ปีที่แล้ว +1

      જય શ્રી કૃષ્ણ

    • @karanahir3099
      @karanahir3099 2 ปีที่แล้ว

      Jay murlidhar 🙏🏻

    • @karanahir3099
      @karanahir3099 2 ปีที่แล้ว +1

      @@itz_jayu_ yes
      Ahir bharwad Rabari also maldhari
      Jay dawarkadhis

    • @ranjitvaghela505
      @ranjitvaghela505 2 ปีที่แล้ว

      Ak. Padiyo. Batavo. Gay. Ne. Bachava no. Bc. Hali. Nikdya so. Ahir Bharvad Rabari. Khali. Dudha. Vechava mate. Rakho so. Mc.
      Darbar na. Padiya se Gay ne. Bachava na

  • @IM_ROZZ_YT.O1
    @IM_ROZZ_YT.O1 2 ปีที่แล้ว +10

    વાહ ભાઇ વાહ વિડીયો તો વાયરલ થય ગયો : ખુંબ જ સુંન્દર ભોજન ગાયું🍃👋👍😃

    • @suniljoshi8101
      @suniljoshi8101 2 ปีที่แล้ว +1

      ...સુંદર " ભોજન..!" ગાયું....

  • @chetanchauhan8975
    @chetanchauhan8975 2 ปีที่แล้ว +15

    જય હો કાનુડા કનૈયા ગાયું. નો.. રખેવાળ. હો મારો દેવ દ્વારકા વાળો

  • @ashoksinhjadeja2455
    @ashoksinhjadeja2455 2 ปีที่แล้ว +16

    🙏🍀🌺💐🐚🌼🌹☘️🌻🌸🌿🥀🙏જય મુરલીધર 🙏જય ગૌ માતા... 🙏🥀🌿🌸🌻☘️🌹

  • @jeminakarangiya9567
    @jeminakarangiya9567 2 ปีที่แล้ว +77

    જે ભાઈ જોય ન સકતા હોય એજ બોલશે બાકી ગૌ પ્રેમી સમજી j જસે 🙏 jay murlidhar

    • @jagdishjadeja3878
      @jagdishjadeja3878 2 ปีที่แล้ว +3

      Ane gayo mate rupiya to hoyto aape pan amara vadvao e matha apya se

    • @jeminakarangiya9567
      @jeminakarangiya9567 2 ปีที่แล้ว

      @@jagdishjadeja3878
      Haa

    • @akypatel2080
      @akypatel2080 2 ปีที่แล้ว +1

      Sachu kidhu bhai I'm ADOTN

    • @kantilalvadera8397
      @kantilalvadera8397 2 ปีที่แล้ว

      @@jagdishjadeja3878 q

    • @rajeshparmar6000
      @rajeshparmar6000 2 ปีที่แล้ว

      ગૌસેવા માં આમાંથી માત્ર ચિલ્લર જશે બાકી બધા મળતિયા ગૌસેવા ના નામે પૈસા ખાઇ જશે

  • @chandubhaisarvaiya8519
    @chandubhaisarvaiya8519 2 ปีที่แล้ว +2

    જય જય માતા સમાજને ખુબ ખુબ ધન્યવાદ આવી રીતે ડાયરા કરો અને ગાયનું રક્ષણ કરો જય ગૌમાતા

  • @tttppp9378
    @tttppp9378 2 ปีที่แล้ว +3

    સલામ 🙏🙏🙏
    ગાય માતાની સેવા કરજો.
    જય શ્રી ક્રિષ્ના...

  • @palabhaidangar4935
    @palabhaidangar4935 2 ปีที่แล้ว +37

    કોય ને કાય દેવું તો નથી પણ આપે એને
    આપવા દયો ને ભાઈ જય ગવમાતા 🙏🙏

    • @kishorebuch6780
      @kishorebuch6780 2 ปีที่แล้ว

      તો તમે પોતે ગોશાળા મા
      રસીદ લઈ ધરમનૂ કામ કરો
      ચોરો ને સપોર્ટ કરોછો શરમ આવવિ
      જોઈ એ
      પાછા બીજા ને સલાહ આપોછો

  • @radhikavasavasinger..7850
    @radhikavasavasinger..7850 2 ปีที่แล้ว +4

    આ વિડીયો જેને પણ સારો લાગતો હોય તો તે લાઈક અને શેર કરજો જય માતાજી

  • @jadavahir85
    @jadavahir85 ปีที่แล้ว +4

    જય ગૌમાતા 🙏 જય મુરલીધર

  • @pratik_bharwad
    @pratik_bharwad 2 ปีที่แล้ว +6

    Wah aapa aayar wah vande gow matram Jay Dwarkadhish Jay thakar

  • @rameshpatel5644
    @rameshpatel5644 2 ปีที่แล้ว +3

    જય ગૌ માતા ખુબ ખુબ અભિનંદન આહિર સમાજને

  • @kishanbhaigalanibharvadtha3109
    @kishanbhaigalanibharvadtha3109 2 ปีที่แล้ว +8

    આ રૂપિયા ગાયો માટે જાય ઈ સારું કામ કહેવાય 👍🏻👍🏻

  • @45kajalmuchhadiya46
    @45kajalmuchhadiya46 2 ปีที่แล้ว +2

    Bharat ni garbi ma atla baddha Paisa kyathi avya

  • @mukeshbhai3111
    @mukeshbhai3111 2 ปีที่แล้ว +7

    જય શ્રીકૃષ્ણ !

  • @harishmali8394
    @harishmali8394 2 ปีที่แล้ว +5

    સારું કામ છે જય ગાય માતા

  • @ramodedra7124
    @ramodedra7124 ปีที่แล้ว +1

    Aahir samaj na tole Koi na aave. Dhany ho Aahir samaj. Khara Gav mata na bhakto ne murlidhar sukhi rakhe. Jay murlidhar. 🙏🙏🙏

  • @kanubhaimistry5930
    @kanubhaimistry5930 2 ปีที่แล้ว +1

    Sarva shraddaluo ne vinamra prarthana 🙏 rupiya vyasthapako paase jama karawi ,kalakaro upar phul warsawo 🙏 mata Laxmi Aap na par vadhu het thi krupa varshawse 🙏🚩🌹🌹🌹🌹🌹🌹🚩🙏

    • @rajeshtailor1497
      @rajeshtailor1497 2 ปีที่แล้ว

      ખેડા(માડી) મેલડીમાં નો પ્રોગ્રામ થાય છે ત્યાં ફુલજ વરસાવે છે..મારો અનુભવ છે.

  • @khoradiyanaresh4718
    @khoradiyanaresh4718 2 ปีที่แล้ว +14

    જય ગાય માતા

  • @lakhanherbha2298
    @lakhanherbha2298 2 ปีที่แล้ว +13

    Jay dwarkadhish 🙏🚩🚩

  • @thesharing9884
    @thesharing9884 2 ปีที่แล้ว +7

    Trust ke bhane pese ekthe karne ki skim hai aur kuch ni...aaj tak jitna in logo ne dayra me pese udaye ager ager wahi jila ke sikha aur aam suvidha pe kharch karte to ..gujrat me ye jarurat na padti ke gao mata ke liye Chanda ektha karna pade ......ager. Sahi. Me dam hai beef ka law pass kar ke dikhaye .. ahemdabad ki jama masjid ma muda utha ke dikhaye..aajtak wo nhi ho paya bus 5 10 log milke trust kholo trust ke nam pe pesa banao ..to usme income tax bhi kya karegaa...

  • @bhaveshparmara6812
    @bhaveshparmara6812 2 ปีที่แล้ว +8

    જય ગવ માંતાં 🙏 🌹🌹🌹🌹🌹👌

  • @mahakalimaa2646
    @mahakalimaa2646 2 ปีที่แล้ว +14

    જય માતાજી

  • @chiragsolanki6395
    @chiragsolanki6395 2 ปีที่แล้ว +5

    Jay sri krishna🙏

  • @dineshgoswami1696
    @dineshgoswami1696 2 ปีที่แล้ว +3

    गोकुल मे माता लक्ष्मी पानी भरने के बहाने नंदबाबा के घर आये थे ताकी ठाकर के दर्शन भी हो जाय ये मत भुलना चाहिए

  • @VrajDhunmandal
    @VrajDhunmandal 2 ปีที่แล้ว +1

    વાહ 👌💐 જય શ્રી કૃષ્ણ

  • @ChamundaDigitalNayta
    @ChamundaDigitalNayta 2 ปีที่แล้ว

    ખુબ ખુબ સરસ

  • @parmarchandrsinhrparmarcha3913
    @parmarchandrsinhrparmarcha3913 2 ปีที่แล้ว +4

    Good 👍 jay.gomatataji..

  • @bapabaps999
    @bapabaps999 2 ปีที่แล้ว

    Ame joiye che salu ek pan city avu nathi jya gau mata....rasta per rakhdti na hoy nd..bhukh ni mari...kachar ma...khava nu sodhe che.....daya aave che....jo palan posan na thay to animal ek thi vadhu na rakhva....bichari gau mata....plastic....khai kachro khai pet bhare che....

  • @King_0069
    @King_0069 2 ปีที่แล้ว +8

    Insaan insaan ka saga nahi hai to vo bejubaan janvar ka kya saga hoga 😞😞😞

  • @hardikpate1532
    @hardikpate1532 2 ปีที่แล้ว +1

    Danyvaad Khamir vanta Ahir Samaj ne 🙏

  • @handicapmen3075
    @handicapmen3075 2 ปีที่แล้ว +2

    જય દ્વારકાધીશ

  • @fisco6071
    @fisco6071 2 ปีที่แล้ว +5

    People should respect Money specially Indian when they worship as Laxmi Devi. It is shame for the person who throws money and much more shameful who accept it.
    Who says India is a poor country?!

    • @yogadhyan23
      @yogadhyan23 2 ปีที่แล้ว

      Yes you are Wright

  • @jivanahir1596
    @jivanahir1596 2 ปีที่แล้ว +1

    વાહ વાહ મીરાબેન

  • @nileshbvnileshbv8059
    @nileshbvnileshbv8059 2 ปีที่แล้ว +16

    ગૌવ સાડા મા આપે છે તો સારૂ કેવાય પણ કોને જોય કે બઘાજ પૈસા ગૌવ સાડા મા આપે છે

    • @bharattalpada3660
      @bharattalpada3660 2 ปีที่แล้ว

      Saty kahaa

    • @kanaksinhparmar8683
      @kanaksinhparmar8683 2 ปีที่แล้ว

      Vaat hachi gau sudhi rs. Bahu ochha poche se vache lalu ghana chari jay chhe

    • @laljisarvaiya6492
      @laljisarvaiya6492 2 ปีที่แล้ว +1

      ગૌશાળા માં પહોંચે કે ના પહોંચે.
      અંદર તમારાં કેટલાં છે ?

  • @dehurbhaibhammar9993
    @dehurbhaibhammar9993 2 ปีที่แล้ว

    JAY GAYA MATA JAY MURLIDHAR

  • @nilabhatt4829
    @nilabhatt4829 ปีที่แล้ว

    Jay દ્વારકા ઘીસ સાચી વાત છે આજ ગરીબ નો છોકરો ભણવા માગે છે તો રૂપિયા નથી પણ આવી જગ્યા એ જરૂર હોય ત્યાં પણ મદદ કરો

  • @vishajithakor6083
    @vishajithakor6083 2 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ ધન્યવાદ

  • @gopalchavda8627
    @gopalchavda8627 2 ปีที่แล้ว +5

    જય ગૌમાતા કોમેન્ટ ને લાઈક કરો

  • @rdmrteravadiya9722
    @rdmrteravadiya9722 2 ปีที่แล้ว

    Jay Gay Mata Bhagvan Khud Aagal Vadhare jene Gavshalama Pisha Aapvanu Vicharyu Hoy Temne Ane Paish Udadya Hoy Temne

  • @HIREN.ARPITA
    @HIREN.ARPITA 2 ปีที่แล้ว +32

    Khoto dekhado che bhai aa koi garib ni madad karo to aana thi vadhare khusi thse

    • @patelvinodbhai6621
      @patelvinodbhai6621 2 ปีที่แล้ว +4

      Tari vat sachi chhe bhai

    • @raymalrabari5111
      @raymalrabari5111 2 ปีที่แล้ว +3

      Sachi vat se bhai

    • @gohilsatyjitsinh7964
      @gohilsatyjitsinh7964 2 ปีที่แล้ว

      Te kay apyu se ama bhai

    • @pravinsinhrajputrajput6250
      @pravinsinhrajputrajput6250 2 ปีที่แล้ว +1

      ભાઇ ગાય માતા માટે છે ભાઇ આ જગત ગરીબ કોઇ નથી બધાંય નેં પોતા રોટલો ભગવાન દે છે હોય

    • @nijeshsolanki1609
      @nijeshsolanki1609 2 ปีที่แล้ว

      Eva garib hoi chhe jem ne 2 time jamva nu nathi maltu. Eva garib loko chhas ne rotlo khai chhe. Gau shala mathi vadhe te garibo me madad karo. Gaushala ma 3 carod na joi e. Manage karo jethi gay ane garib banne ne madad thai.
      Jay Murlidhar

  • @vasupatel6738
    @vasupatel6738 2 ปีที่แล้ว +4

    જય ગૌમાતા..🙏🙏

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 2 ปีที่แล้ว +1

    Good Work

  • @bharatnayak7926
    @bharatnayak7926 2 ปีที่แล้ว +2

    Dhany dhany mara aahiro ne jay dvarkadhisha......

  • @premahir6198
    @premahir6198 2 ปีที่แล้ว +2

    Jay ahirat Jay madhav Jay gov mata

  • @agharasatish2286
    @agharasatish2286 ปีที่แล้ว

    Jay sanatani sanskriti 🚩🚩🕉️🚩🚩🕉️🚩🚩🕉️🚩🚩🕉️🚩🚩🕉️🚩🚩🕉️🚩🚩

  • @dineshdarbar2878
    @dineshdarbar2878 2 ปีที่แล้ว +7

    જય દ્વારકાધીશ,, જય ગૌ માતા

  • @laljisarvaiya6492
    @laljisarvaiya6492 2 ปีที่แล้ว +3

    પૈસા જેનાં હોય એને જેમ મન ફાવે
    તેમ ઉપયોગ કરે . કોઈને કાંઈ કહેવાનું
    આવતું નથી.

  • @jivabhaihadita8970
    @jivabhaihadita8970 2 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય દ્વારકાધીશ 🙏🙏🙏

  • @hajaahir2114
    @hajaahir2114 2 ปีที่แล้ว +2

    Ayar. Jay murlidhar

  • @sunilkadchha8092
    @sunilkadchha8092 2 ปีที่แล้ว

    Jay murlidhar ..... Jay gau mata.....

  • @mtbhatiyabhatiya7363
    @mtbhatiyabhatiya7363 2 ปีที่แล้ว +4

    જય માતાજી
    🌹🙏🌹

  • @rajeshtailor1497
    @rajeshtailor1497 2 ปีที่แล้ว +21

    ગૌ માતા માટે જરૂર આપવા જોઈએ એની બિલકુલ ના નથી...પણ રીત ખોટી છે....આપ એક પાત્ર રાખી ને એમાં એ ગોળ કરી શકો છો...🙏માફ કરજો હું કોઈ ગોળ કરે છે એનો વિરોધ નથી કરતો પણ એને રીત નો વિરોધ કરું છું...પ્રત્યેક ડાયરા માં આ હાલત છે.પણ ચોક્કસ એક વાર લક્ષ્મીજી પરચો બતાવશે.🙏

    • @sbarot3633
      @sbarot3633 2 ปีที่แล้ว +1

      Yes very 👍

    • @premahir6198
      @premahir6198 2 ปีที่แล้ว

      Aama paisa atle aapda india ma laxmi kehva ma aave se laxmi ji nu apman nathi bhai gov mata mate rupiya no ghor karvama aave se apman kone kevay anu ak udaharan aapu daru jugar mas matan ama paisa hath ma aapva pade to pan a laxmi nu apman kariu kevay sara kariy ma paisa no ghor thay ama apman nathi pan laxmi bov khus thay se ane amne pan garv thay k koi to se jo mane sara raste upyog leva ma aave se

    • @nareshahir4434
      @nareshahir4434 2 ปีที่แล้ว

      तारे देवा नथी ने खोटी लप्प सु करे छे

    • @premahir6198
      @premahir6198 2 ปีที่แล้ว

      @@nareshahir4434 ane am thay k duniya ne giyan aapu giyan mafat se ne jo rupiya aapva pade to ghar ma gari jay

    • @rameshthakkar9076
      @rameshthakkar9076 ปีที่แล้ว +1

      લક્ષ્મી ને ઉડાવો નહીં તમારી સાહુકરિ નું દરસ્ન્ નહીં કરો શાંતિ થપિ પાત્ર માં રાખી જાઓ દેખાડો કરવાની જરૂર નથી

  • @bhavikpurohit1413
    @bhavikpurohit1413 2 ปีที่แล้ว

    Jay gau mata

  • @keshwalaarun8585
    @keshwalaarun8585 2 ปีที่แล้ว +2

    Aa bdha paisa rotation j thay 6 bhai.bhega kri ne pa6ad thapi bank rotate thay avi jai. Mari najare joyela 6. Politician ne gundao bdha dekhado krva aavu j kre che bdhe.

  • @ashwinbhagat6944
    @ashwinbhagat6944 2 ปีที่แล้ว

    Jai shree Krishna bau saru kevay ke gaushaala ma daan aapiyu toh tame eno pan video upload karjo ke kaya gaushala ma daan aapiyu.🙏🙏🙏🙏

  • @hr4887
    @hr4887 2 ปีที่แล้ว +1

    Gau premi to samji jase wandho nahi,pan Aapde Gujarati bhaiyo vepar ma aapdo hath koi na pakdi shake,aapde khani ,pini ma ketla rupiya udadi daiye,Daira ma ketla rupiya udadi dailye ,pan ha jo koi aapdo staff k aapde tya kaan karnara koi majbur pagar ma 500 vadharva nu keh to aapdi badha ni nani mari jaay che,sachi waat lagti hoy to thumsup karo..

  • @lifefannyvideo7005
    @lifefannyvideo7005 2 ปีที่แล้ว +1

    Jay ho ma

  • @nhkanjara3955
    @nhkanjara3955 2 ปีที่แล้ว

    Aa lxmimaataji nu apman khe vay che jo tmare devaj cheto bndlj pase muki ne pn dij skso ne bchao sarupn lage ne dikrine ginti jldi thay khushi thvij joye prntu koi pn jgyaye udava krta hathma ya pase mukso aage aapki icha jai bhart jai hind jai kisan

  • @rugnathgodhani3091
    @rugnathgodhani3091 2 ปีที่แล้ว +2

    Jay shree krishna 🙏🙏

  • @sanjayraval5717
    @sanjayraval5717 2 ปีที่แล้ว

    જયગોમાતાસીતારામઞોશાળા

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 2 ปีที่แล้ว +1

    Jay Mataji

  • @haressaresa1248
    @haressaresa1248 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ

  • @devipujakstudiokd
    @devipujakstudiokd 2 ปีที่แล้ว +1

    જય હો....

  • @rambhaigojiya125
    @rambhaigojiya125 2 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ

  • @keturgandhi707
    @keturgandhi707 2 ปีที่แล้ว

    Bhuj saru kam kriyu che aahir samaje khub khub abhinanadn

  • @ritakhanesha2245
    @ritakhanesha2245 2 ปีที่แล้ว +10

    RUPIYA Udadvani vastu nathi Maa laxmi che Daan apvu hky to aa rite n away khare khar dayra ma a rite rupiya usadvani pratha band karvi joye

    • @jeminakarangiya9567
      @jeminakarangiya9567 2 ปีที่แล้ว +1

      Have tmne puchse ho k ahir udade k ny e 🙏🙏

    • @vijaydesaivijaydesai4476
      @vijaydesaivijaydesai4476 2 ปีที่แล้ว +2

      Sanumanu ghar bhagu nu thai ja ne uthyu aevu hali nikryu che tane kone kidhu panchiyat karvanu

    • @Jivabhai-nw1gz
      @Jivabhai-nw1gz 2 ปีที่แล้ว +1

      Maniiye udaday NY pan eno upyog ky jagya a thay e jov pela gaumata mate thay Che nhi k khota kam mate

    • @suniljoshi8101
      @suniljoshi8101 2 ปีที่แล้ว +2

      ભેંસ આગળ ભાગવત....!

    • @Vijay-pj2jp
      @Vijay-pj2jp 2 ปีที่แล้ว

      ઊંડા દે એને ઉડવા દે ને તારા bap nu su jay jay se tare kay પસનસત કર વા ની આવે ત્રવડ હોવી જોઈએ દાન કર વા ની મયકલાવ તારા જેવા ને લીઘી ગય રખડે સે હો તરા જેવા ભિખારી ને લીધે જ હો જય વડવાળા જય દ્રકાધિશ જય મોરલી ધર ઉડાડો એને દાન કરો જય ગો માતા જય હિન્દ

  • @sureshrabari149
    @sureshrabari149 2 ปีที่แล้ว

    Jay mataji jay babari

  • @sadaramdigitalcanal9543
    @sadaramdigitalcanal9543 2 ปีที่แล้ว

    Khub saras dayro

  • @prafuljoshijoshi3007
    @prafuljoshijoshi3007 2 ปีที่แล้ว

    kharaaaaaaaaaaaa જય મુરલીધર

  • @manucharan60
    @manucharan60 2 ปีที่แล้ว

    Vah moj Vah

  • @Jigneshved-bt2zv
    @Jigneshved-bt2zv 2 ปีที่แล้ว +3

    Jay dawrka dhis 🙏🙏🙏👌👌

  • @Nileah25
    @Nileah25 2 ปีที่แล้ว +23

    વધારે પૈસા હોય તો કોઈ ગરીબ ને દાન આપો ને

    • @gamaravikubhai2969
      @gamaravikubhai2969 2 ปีที่แล้ว

      Keva se tare

    • @samjipatel3745
      @samjipatel3745 2 ปีที่แล้ว

      કેમ ગાયો ને આપે તો તમારે સુ તકલીફ

    • @pravinsinhrajputrajput6250
      @pravinsinhrajputrajput6250 2 ปีที่แล้ว

      ગરીબ કમાઇ લે છે ગાયો નહિ કમાય ભાઇ અને તને તકલીફ હોય તો તો તારી ઘરે ગૌશાળા કર અંને અમે ગરીબ નેં આપીય નેં તો ગાયો ને આપ બાકી ખોટી કોમેન્ટ ના કરો અમારા ધર્મ આડા નાં પડો

    • @lokhiljagdish9653
      @lokhiljagdish9653 2 ปีที่แล้ว

      Ketla jota se tare

    • @sagarbambhava
      @sagarbambhava 2 ปีที่แล้ว

      ગરીબ ની ગાંડે ભમરો હોય ક્યાંય કામ કરે નહિ અને દુઃખિયા ના બેલી ની રાહ જોયા કરે સે .... ગુજરાત ની અંદર એટલા બધા મજૂરી કામ છે ને કે અડધા ભારત ના મજુરવર્ગ અહી છે તોય ઘટે છે .... પણ ગરીબ ને મજૂરી કરવી જ નથી એટલે ગરીબ માંથી સાવ ગરીબ અને છેલ્લે ભિખારી જેવી હાલત થાય છે .... કહેવત છે ને હાથ ની આરા એ મૂછે વળગી ... 😂😂😂

  • @vishallalwani2409
    @vishallalwani2409 2 ปีที่แล้ว +2

    Ketli gayo roz katalkhana ma jay che ee roko
    Ee gayo ne bachavo 🙏🏻🙏🏻🙏🏻
    Tai sake to Eva gayo na katalkhana band karavo🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ahirld3535
    @ahirld3535 2 ปีที่แล้ว

    Murlidhar ni dya che bhai

  • @tirangaadigitalstudio.t.d.978
    @tirangaadigitalstudio.t.d.978 2 ปีที่แล้ว +2

    Jay Shree ambe

  • @sohilgogda5009
    @sohilgogda5009 2 ปีที่แล้ว +1

    Jay mataji

  • @hamirdesaivolgs1776
    @hamirdesaivolgs1776 2 ปีที่แล้ว +1

    Jay ho.. 🙏🙏

  • @mohanbhaipandav7704
    @mohanbhaipandav7704 ปีที่แล้ว

    ગાય માતા તમને જાજુ આપે ખુબ ખુબ અભિનંદન

  • @bapufoji1797
    @bapufoji1797 2 ปีที่แล้ว +1

    Jay morlidhar

  • @rameshpandya4445
    @rameshpandya4445 2 ปีที่แล้ว +1

    Jay murlidhar

  • @fdayabhai563
    @fdayabhai563 2 ปีที่แล้ว +4

    Jay maldhari samaj Jay mogal

  • @Parthpatel-sr4kq
    @Parthpatel-sr4kq 2 ปีที่แล้ว +1

    Go.mata.mate.barobar.jay.swaminarayan

  • @mitulpatelia5026
    @mitulpatelia5026 2 ปีที่แล้ว +1

    vah dost

  • @user-id8uv5yj4r
    @user-id8uv5yj4r ปีที่แล้ว

    jay karchh savrath bhomi jay ho

  • @rajushah6471
    @rajushah6471 2 ปีที่แล้ว

    Good...muga pasu mate

  • @khimabhaiahir-pe9ki
    @khimabhaiahir-pe9ki ปีที่แล้ว

    ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @arjunsodha847
    @arjunsodha847 2 ปีที่แล้ว +7

    જય ગાય માતા 🙏🙏🙏

    • @mohitgangabhai874
      @mohitgangabhai874 2 ปีที่แล้ว

      ગાય માતા

    • @Y.R_001
      @Y.R_001 2 ปีที่แล้ว

      જય ગાય માતા જય ગરવી ગુજરાત

  • @mukeshdesai6441
    @mukeshdesai6441 2 ปีที่แล้ว +2

    Gau Mata ki Jai. Jai Shree Krishna.

  • @DHAVALOBHARVA
    @DHAVALOBHARVA 2 ปีที่แล้ว +5

    હા મારો માલધારી સમાજ હા

    • @madhubhaivansola2045
      @madhubhaivansola2045 2 ปีที่แล้ว +1

      Maldhari samaj hoy k Rabari I aahir samaj ne gaumata mate aek j vinanti k aap to gopalak so to shaheroma gayo chhuti mukine cityni ganki plastik v.khai khaine rogno bhog banese ane lokone vahnone hadfete lese ane janhani thay se aeno koi vchar karoso. Ane gay gabhan hoy ane koi society ma vivay jay to society vala teni sevachakri kare ane be k 3 divas pasi aakha shaherma kai jagyaa vivani se teni khabar rakhi dudh deva lai javani. Aa te kevi gauseva. Aavi gayone dukhi pan maldhari samaj kare se. Gamdama dujani gayne koina khetarma chhodi devani bhelan bijanu karvanu. To jetli trevad hoy tetlu dhan rakho to chhacha gopalak. Jay kanaiya🙏

    • @jatinnakum336
      @jatinnakum336 ปีที่แล้ว +1

      Ahir hoo

  • @pinaldigital3855
    @pinaldigital3855 2 ปีที่แล้ว +1

    Moj

  • @rahulchodvadiya6216
    @rahulchodvadiya6216 2 ปีที่แล้ว +1

    Koi garib ne tya gay ne 1time nu jamvanu aapo to kush tay jase aa hu beckuf ganda loko kehvay aa koi saru kam no kehvay

  • @naileshrami6395
    @naileshrami6395 2 ปีที่แล้ว

    AHIR SAMAJ WORKS FOR SCHOOLS FOR STUDENTS FUTURE STUDENTS SCHOOLS GREAT JOB FOR GOUSALA

  • @pankajbharvad6483
    @pankajbharvad6483 2 ปีที่แล้ว +3

    Jay dwarkadish 🙏♥

  • @girishparmar7696
    @girishparmar7696 2 ปีที่แล้ว +3

    Dekhado che ketla khisa bhari lese Kone khabar aana karta garib na pet bharo

  • @Foujilife94
    @Foujilife94 2 ปีที่แล้ว +2

    જય ગૌ માતા... 🙏

  • @khimatoytatoyta3074
    @khimatoytatoyta3074 2 ปีที่แล้ว

    Jay ho