🤣 gulabkaka bhabhu arunbhai rajubhai full family dhamal Masti 🤣 sitla satam no mela ni mulakat🤗🥰

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 29

  • @diptipatel6542
    @diptipatel6542 2 หลายเดือนก่อน +1

    ભાભુ ગુલાબકાકા ની કોમેડી મજા મસ્તી 😀😀😂😂😂👍

  • @diptipatel6542
    @diptipatel6542 2 หลายเดือนก่อน +1

    જય શીતળા માઁ 🙏🙏 બધાનું સારું કરજો 👍

  • @BindastBoy-ki7yz
    @BindastBoy-ki7yz 2 หลายเดือนก่อน +4

    જોરદાર નંબર 1🎉

  • @sangitadomadia1525
    @sangitadomadia1525 2 หลายเดือนก่อน +1

    Jai Jinendra 🙏 mast Sitka maa mela darshan.

  • @diptipatel6542
    @diptipatel6542 2 หลายเดือนก่อน +1

    જય સ્વામિનારાયણ 🙏🙏ઓમ નમઃ શિવાય 🙏 હર હર મહાદેવ 🙏🙏

  • @kusumadroja2428
    @kusumadroja2428 2 หลายเดือนก่อน +3

    Bhabhu Kem patla Thai gay

  • @diptipatel6542
    @diptipatel6542 2 หลายเดือนก่อน +1

    હેતલ 👍 છોકરાઓ નાના હોય એટલે સાતમ કરવી પડે 👍

  • @yogeshitaliya1115
    @yogeshitaliya1115 2 หลายเดือนก่อน +2

    નંબર ૧ ચેનલ 🎉🎉🎉🎉

  • @રજનીકાંતસાવલીયારજનીકાંતસાવલીયા

    જય સ્વામિનારાયણ બે ભાઈ ને

  • @yogeshitaliya1115
    @yogeshitaliya1115 2 หลายเดือนก่อน +2

    નાના રાજુભાઇની ગાડી લાગે છે 🎉🎉🎉

  • @Ranjankathrotiya
    @Ranjankathrotiya 2 หลายเดือนก่อน +1

    Jay Bheem nath Mahadev

  • @Rajubhai-u2o4m
    @Rajubhai-u2o4m 2 หลายเดือนก่อน +1

    Jay swaminarayan

  • @gambhirsinhrajput4725
    @gambhirsinhrajput4725 2 หลายเดือนก่อน +8

    ગુલાબ ભાઈ અને રાજુભાઈ તમારી જોડે દર્શક બોલેછે

    • @patelashvina5722
      @patelashvina5722 2 หลายเดือนก่อน +4

      Drshak Bhai na lidhe aemni olkhan thie she atle amno upkar she

    • @Alonebanda18
      @Alonebanda18 2 หลายเดือนก่อน +1

      ​@@patelashvina5722 tmari ger samaj thay se aa Loko na lidhe j darshak ne olkhta thaya se baki to ae gam na kutta pn nota olkhta ae aemne dekhi ne bhasya krta ta. Aa Loko na support and night day ni mahenat na karne darshak atyare tya se and aa Loko ne thodo pn support nahi kryo toi aa Loko aaya se

    • @Abcd123-fw9od
      @Abcd123-fw9od 2 หลายเดือนก่อน

      બધા જેવું સમજે છે તેવું છે નહીં આલોકના લીધે જ આગળ આવ્યો છે બાકી એની કોણ ઓળખતું હતું હાલો કોઈ રાત દિવસ મહેનત કરી આ લોકોને એક આના બાર મદદ નથી કરી આ લોકો એમની જાતે એમના પગ ઉપર ઊભા રહ્યા છે મારી મહારાજ ને પ્રાર્થના છે એની કરતા સવાયા કરજે ગુલાબભાઈ અને રાજુભાઈ ને

    • @BindastBoy-ki7yz
      @BindastBoy-ki7yz 2 หลายเดือนก่อน

      દશૅક ના લીધેલ ઓળખાણ નથી થઈ અરુણ બાપા ભાભુ મિશ્રા ગુલાબ કાકા રાજુભાઈ આ બધાના લીધે દરેક ને ઓળખતા થયા છે આ લોકો એ ખૂબ જ મહેનત કરી તી રાત દિવસ તારે તે આગળ આવ્યો છે

    • @nikunjthummar-q6z
      @nikunjthummar-q6z 2 หลายเดือนก่อน +2

      હા હો તમારા દૅશક ને લીધેજ બધાની ઓળખાણ થય નહીંતર અંબાણી ને કોણ ઓળખતુ‌😅😅😅😅😅

  • @dppatel786
    @dppatel786 2 หลายเดือนก่อน +1

    HARHARMAHADEV

  • @kajalkajal687
    @kajalkajal687 2 หลายเดือนก่อน +1

    Hello gulab kaka ane raju bhai...tme khub saraa kam kro 6o. Orgenic mehndi nu pn chalu kro to a pn bahu chalse .ane tme shark tenk na show ...sony tv chhenal pr aave 6 you tube pr joy lejo ..ema javo..a loko money mate suporrt kre y..bdha ne .tme all orgenic product ly ne..jethi...all india ma product jva mndse ane a show ma jasho etle ..koy city ma . exibition krva jvu ny pde ..etli famous thy jse bdhi product ...

  • @yogeshitaliya1115
    @yogeshitaliya1115 2 หลายเดือนก่อน +2

    તમારી પોતાની બધી પ્રોડક્ટ બધા શહેરમાં પ્રોડક્ટ પ્રચાર કરો 🎉🎉🎉😢

  • @arunbhaikathrotiyaofficial
    @arunbhaikathrotiyaofficial 2 หลายเดือนก่อน +3

    નંબર વન ચેનલ જય સ્વામિનારાયણ😊

  • @yogeshitaliya1115
    @yogeshitaliya1115 2 หลายเดือนก่อน +2

    હવે નવું હેર ઓઇલ બનાવી નાખો 😅😅😅😅

  • @MalaviyaManojMalaviyaManoj
    @MalaviyaManojMalaviyaManoj 2 หลายเดือนก่อน +1

    Jay Dan maharaj 🙏

  • @PritiCpatel-ew3md
    @PritiCpatel-ew3md 2 หลายเดือนก่อน +1

    Gulab kaka mare hair oil mangavu chhe to address tame number aapiyo temna par msg karvano ke call karvano ane payment kevi rite moklvanu te janavjo please.

  • @kiranpatel6796
    @kiranpatel6796 2 หลายเดือนก่อน +1

    Jay swaminarayan