Vav Vidhan Sabha માં બે મોટા માથા વચ્ચે સમાધાનની ચર્ચા કેમ ?
ฝัง
- เผยแพร่เมื่อ 4 พ.ย. 2024
- ઠાકરશી રબારી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચેના ખટરાગને લોકોએ જોયો પરંતુ હવે વાવડ તેવા મળી રહ્યાં છે કે ફરી વાવ કોંગ્રેસમાં પહેલા જેવું થઈ રહ્યું છે.વાવ વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારમાં ગુલાબસિંહની સાથે ખભે ખભો મેળવીને ઠાકરશી રબારી ચાલી રહ્યાં છે. જાણો શું છે વાત...
#thakarshirabari #gulabsinhrajput #vavvidhansabha #gujaratcongress #gujarattak #gujaratpolitics
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak
માલધારી સમાજ માટે નમ્ર વિનંતી અમે તમારી પાછળ છીએ. ગુલાબસિંહ જીતાડો. બે હાથ જોડી મારી નમ્ર વિનંતી આગળ ચૂંટણીમાં તમને જીતાડશે 🙏
Rajput and Rabari 💝
@@HareshsinhRajput-g9p Ha
Rabari samaj ane thakarshibhai congress sathe chhe always
માલધારી સમાજ એકજ છેઃ
Congress party zindabad
Rabari. Shamaj. Congesh. Shathe. No. Jay. Mara. Bhai
Congers jindabad
જનતા નો હક અવાજ ન્યાય કૉંગ્રેસ જ છે😅
જે હોય તે કોંગ્રેસ નથી કહું છું થોડુંક ભાજપ વિશે પણ કહો❤😂
❤❤❤
વાહ મારાં વાલા ભાગલા પડાવવા તમને કેટલા મળ્યા???
શોધી સમાજની મદદ જરૂર કરજો
ભાઈ મને થયું લાગે છે કે તમને ભાજપે કોઈ ગિફ્ટ આપી😂
ભાઈ તમે ચૌધરી સમાજની વાત કેમ નથી કરતા કેમ કે તે તો ભાજપમાંથી સંકળાયેલ છે. 🙏
સાથી સમાજ માટે પણ કાંઈ બોલો
Rabari samaj same अन्याय thayo che
ભાજપ ની ન્યુઝ