ความคิดเห็น •

  • @sanjaysheth1743
    @sanjaysheth1743 3 ปีที่แล้ว +42

    મીઠાઈ માં મહારાજા એટેલ
    કરણ શાહી લાડુ જરૂરથી બનાવછો
    ૨૨ કેરેટ સોનુ છે
    રાજા કે રાજા નહી પણ મહારાજા એટલે કરણશાહી લાડુ
    સંજય શેઠ મોરબી જી.જે.૩૬ હો

    • @kalpeshbhavsar2772
      @kalpeshbhavsar2772 3 ปีที่แล้ว +2

      વાહ સંજયભાઈ શેઠ વાહ...
      રવિવાર ની રેસિપી ની મજા એટલે સંજયભાઈ શેઠ સાથે

    • @bipinprajapati2976
      @bipinprajapati2976 3 ปีที่แล้ว +3

      હા, સંજય ભાઈ અન્નપૂર્ણા માં ના આશીર્વાદ સદા રે

    • @sharmilahitendra6491
      @sharmilahitendra6491 3 ปีที่แล้ว

      Wahhhh
      Osmmmmmm
      Thank you so much
      God bless you bhai

    • @SURATILALO
      @SURATILALO 3 ปีที่แล้ว

      ગણેશોત્સવ માટે મોદક ની રેસીપી આપો🙏

    • @varshitshah5770
      @varshitshah5770 3 ปีที่แล้ว

      Sanjaybhai , Mangrol Junagadh ma aapda Jaino ma jaman deva ma aavto. Mangrol ma aane lakhanshahi ladu na name odkhai che. Haju bhi koi vakhat mali jai jo koi no moto order hoi to. Amare tyan Ashwinbhai Khilosiya banave che

  • @geetashah165
    @geetashah165 3 ปีที่แล้ว

    બહુજ સરસ સંજયભાઈ આ karansahi લાડુ ની રેસીપી બતાવા માટે, અમારા વાગડ માં આને મોતાયા લાડુ કહેવાય છે,આ રેસિપી બહુજ જૂની છે, thankyu કમલેશભાઈ આ રેસીપી નો વિડિયો banava માટે,એન્ડ સંજયભાઈ વાહ સુ તમારી રસોઈ ની એક એક વાનગી બનાવવાની આવડત ને salute che

  • @jainamshah9616
    @jainamshah9616 3 ปีที่แล้ว +9

    આ લાડુ જૈન લોકો ના પર્યુષણ માં મંદિર માં પ્રસાદ તરીકે આપવામાં આવે છે . ......ખૂબ સરસ👌🏻👌🏻👌🏻👌🏻

  • @bipinprajapati2976
    @bipinprajapati2976 3 ปีที่แล้ว +25

    સંજયભાઈ ના પેટ કરતા પણ મોટું એમનું હૃદય છે.
    સંજય ભાઈ એમની you tube ચેનલ ખોલે તો ઓર મજા આવશે.

    • @sanjaysheth1743
      @sanjaysheth1743 3 ปีที่แล้ว +1

      સાચુ છે

    • @rakeshpanchal3344
      @rakeshpanchal3344 3 ปีที่แล้ว +1

      સંજયભાઈ નિખાલસ, હસમુખ, સરસ અને સરળમાણસ છે ભાઈ 👍👌❤️🙏🏼

    • @navinjakhariya6018
      @navinjakhariya6018 3 ปีที่แล้ว +1

      Navin jakhariya Nairobi

  • @nalinshah8611
    @nalinshah8611 หลายเดือนก่อน

    Jai Jinendra Sanjaybhai. Karanshahi ladoos are made from urad flour instead of gram flour. Your measurements are absolutely right. Thanks

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 3 ปีที่แล้ว +4

    નમસ્તે કમલેશભાઈ 🙏🏼🌹
    જય શ્રી કૃષ્ણ 🙏🏼🌹
    ૐ શ્રી ગુરુદેવ દત્ત 🙏🏼🌹🪔❤️🙏🏼
    બહું જ સરસ સંજયભાઈ 👍👌❤️😊🙏🏼
    ખાધી છે આ વાનગી ભાઈબંધ જૈન છે 👍👌🙏🏼🇮🇳

  • @nehasanchla3480
    @nehasanchla3480 3 ปีที่แล้ว +3

    Grt.. સંજયભાઈ.. મસ્ત રેસીપી..પહેલી વાર TH-cam પર... 👍👍.
    ચાસણી કેવી બનાવવી એક કે બે તારની e કહેવા વિનંતી🙏

  • @falgunipatel9559
    @falgunipatel9559 ปีที่แล้ว +1

    Great 👌👌 sanjai bhai

  • @kokilashah3489
    @kokilashah3489 3 ปีที่แล้ว +1

    Bhav lakho .RECIPE bahu Sara's 👌👌👌👌👌

  • @maneklalpatel1831
    @maneklalpatel1831 3 ปีที่แล้ว +2

    બહુજ સરસ રેસીપી,
    કરણશાહી લાડુની,
    તદ્દન નવી અદ્ભૂત વાનગી.

  • @જેકેસ્ટુડિયો-થ4ઝ
    @જેકેસ્ટુડિયો-થ4ઝ 3 ปีที่แล้ว

    વાહ સંજયભાઈ આમાં કાંઈ નો ઘટે કાલે મારી છાત્રાલય ના વિદ્યાર્થીઓ માટે આજની વાનગી બનાવી હતી આ વાનગી પિતૃ તો ખુશ થઈ જાય પણ વિદ્યાર્થીઓ પણ ખુશ થઈ જાહે આભાર કમલેશભાઈ... જય દ્વારકાધીશ

  • @vandanatank769
    @vandanatank769 3 ปีที่แล้ว +1

    જય માતાજી કમલેશ ભાઈ સંજય ભાઈ બહુ સરસ રેસીપી બતાવી 👍👌👍👌

  • @chiragpatel3216
    @chiragpatel3216 2 ปีที่แล้ว

    Wah ! Sanjaybhai Sheff no. 1 & kamleshbhai Thanks for shared. Jay mataji

  • @dhamodlakhabhai8402
    @dhamodlakhabhai8402 2 ปีที่แล้ว

    Vah bhai sanjay bhai setha and Kamlesh Modi aapni karansahi ladu ni resipi jabarjast lagi ane aa ladu dekhi motha ma pani aavi gayu vah sanjay bhai setha..........?

  • @monitapatel9583
    @monitapatel9583 3 ปีที่แล้ว +4

    Good morning. Wah jordar recipe. Thank you kamlesh bhai for sharing this mouth watering this mouth watering dish video. 🙂😋

  • @jigubhojani7799
    @jigubhojani7799 3 ปีที่แล้ว

    Wah laju joine maja avi gai tamari bane ni jodi no koi joto na male baki badhi j recipe mast hoy che

  • @kalapanabenpandya5907
    @kalapanabenpandya5907 28 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ

  • @hiteshfaldu011
    @hiteshfaldu011 3 ปีที่แล้ว +1

    Sanjaybhai the great , awesome awesome awesome no words to describe this recipe

  • @arpitajoshi2952
    @arpitajoshi2952 2 ปีที่แล้ว

    ખૂબ સરસ આખી રીત બતાવી. અમે દર શિયાળામાં આ કરણશાહી લાડુ ખાસ જામનગરથી મંગાવીએ છીએ. અત્યારે ઘરમાં બે કિલો લાડુ હમણાં બે દિવસ પહેલા જ આવ્યા છે.
    સરસ રીત બતાવવા માટે આભાર.

  • @babulalpatel8869
    @babulalpatel8869 2 ปีที่แล้ว

    Dear shri Kamlesh bhai jsk I like this video very much BGPatel Advocate Ahmedabad

  • @sharmahitesh6221
    @sharmahitesh6221 3 ปีที่แล้ว +1

    Sanjaybhai superb shef. Traditional dish ni alag maza. Wah wah sanjaybhai.

  • @vaishalimakwana4919
    @vaishalimakwana4919 3 ปีที่แล้ว

    1.nambar Bhai.👌👌

  • @gujaratikeexperiment686
    @gujaratikeexperiment686 3 ปีที่แล้ว +3

    Jai Mogal
    Kamlesh bhai
    Good Morning 💐💐💐💐

  • @rekhashah9273
    @rekhashah9273 3 ปีที่แล้ว

    સંજયભાઈ જય જિનેન્દ્ર બહુ સરસ વાનગી બતાવી છે તમને ખૂબ ખૂબ અભિનંદન

  • @lalitavankar2577
    @lalitavankar2577 7 หลายเดือนก่อน

    બોજ સરસ 👍❤❤❤❤

  • @MummasKitchenbyAlkaJoshi
    @MummasKitchenbyAlkaJoshi 3 ปีที่แล้ว

    Ty so much Kamleshbhai.. I m from jamnagar we are use too eat this karanshahi ladoo.. I was searching this recipe from long back.. I m going to try this fantastic recipe

  • @smitaturakhia7999
    @smitaturakhia7999 3 ปีที่แล้ว +1

    Ty Kamleshbhai and sanjaybhai for sharing this excellent sweet to people

  • @sohilmansuri7560
    @sohilmansuri7560 3 ปีที่แล้ว

    Vah.. jordar.. Sanjay bhai ni badhi racipy..,,la javab..mast

  • @kanchanparekh1997
    @kanchanparekh1997 3 ปีที่แล้ว +1

    આ લાડુ અમારા ઘરે જૈન ભાઈ ને
    મોકલીયા છે પ્રસાદ સ્વરુપે 🙏
    લાડુ ની મીઠાઈ એકદમ સરસ 👌👌👌
    દસ માંથી દસ 👍🌹🌷🌹

  • @nalinichheda3788
    @nalinichheda3788 3 ปีที่แล้ว +1

    Jordar receipe sanjaybhai

  • @bajarangvlogs1
    @bajarangvlogs1 3 ปีที่แล้ว +1

    Very nice video bro all video jordar hoy se

  • @dipapatel3129
    @dipapatel3129 2 ปีที่แล้ว +1

    Wah wah sanjaybhai

  • @patelamit7517
    @patelamit7517 3 ปีที่แล้ว

    કમલેશ ભાઈ કાજુ..બદામ..પિસ્તા નો મેસુબ ભાઈ ધરે બનાવ્યો તો ..સુ વાત કરું યાર એટલો સરસ બન્યો કે મોઝ પડી ગઈ...ખૂબ આભાર સંજયભાઈ અને આપનો કે અમને આવી સરસ રેસિપી આપી.....

  • @chiragpatel3216
    @chiragpatel3216 2 ปีที่แล้ว

    I had seen & Heared first time karanshah Laddu. Sanjaybhai & Your Team Great abhinandan ne patra cche. Amazing ! Increddible ! Superb ! 👍👍👍👍👍

  • @dineshbalasara5733
    @dineshbalasara5733 3 ปีที่แล้ว +1

    Sanjay bhai ni moj bhai

  • @chetankoradiya1671
    @chetankoradiya1671 3 ปีที่แล้ว +2

    કાલેશભાઈ તમે બવુંજ લકી છો મારાવાલા કરણસર લાડુનો 5કિલો નો ભાવ કેટલો છે હું ભાવનગર માં રહુ છું મારું નામ ચેતનકોરાડીયા છે મને જણાવજો

  • @natubhaipatel7120
    @natubhaipatel7120 3 ปีที่แล้ว +1

    મેં તો પહેલીવાર આ મીઠાઈનું નામ સાંભળ્યું,મોજ આવી ગઈ.સંજયભાઈ અને કમલેશભાઈ આપ બંનેનો કોઈ જોટો જડે એમ નથી . ખૂબ ખૂબ અભિનંદન.

  • @chefpravinajoshi
    @chefpravinajoshi 3 ปีที่แล้ว

    Vaha Sanjay Bhai bahu j Mast Che Karan Sahi Ladoo Ekdum mast 👍Apna Gujarat Na Master chef (Sanjiv Kapoor) 👈Nahi 👈 👉 Sanjay Bhai Master chef Che👈 Best recipe 👌🤗👍👏

  • @shaileshpandya2021
    @shaileshpandya2021 ปีที่แล้ว

    Extra ordinary swit congratulations Sanjay Bhai

  • @nimeshprajapati5998
    @nimeshprajapati5998 3 ปีที่แล้ว

    Good morning jor dar resipi kamalesh bhai

  • @rajeshwarichavda5748
    @rajeshwarichavda5748 3 ปีที่แล้ว +1

    Super recipe 👍

  • @vinodraivrajlal4836
    @vinodraivrajlal4836 3 ปีที่แล้ว

    Sanjay bhai my fevret karansahi ladu Kenya specyal

  • @preetigandhi5192
    @preetigandhi5192 3 ปีที่แล้ว +2

    It's too delicious 😋, no one ever reveal s such great mithai receipe

  • @falgunipandya2544
    @falgunipandya2544 ปีที่แล้ว

    Mithai no raja.. Wah.. Sanjay bhai wah.. 👏👏👏

  • @pethanivishal9097
    @pethanivishal9097 3 ปีที่แล้ว

    Kamlesh bhai sanjay bhai Maja aavi gay jordar recipe Kay no ghate

  • @gkm202
    @gkm202 3 ปีที่แล้ว

    Sanjay bhai is really a 5 star cheff and a great human. Always smiling.

  • @jaymehta2091
    @jaymehta2091 3 ปีที่แล้ว +1

    જામનગરમાં ઘરે ઘરે આ લાડુ બહુ ફેમસ છે

  • @MummasKitchenbyAlkaJoshi
    @MummasKitchenbyAlkaJoshi 3 ปีที่แล้ว +1

    Jamnagar ma khub j prakhyat che aa ladoo

  • @alpagohil5001
    @alpagohil5001 3 ปีที่แล้ว

    Wah kamlesh bhai 👍khub saras recipe 👍

  • @rajutanna1625
    @rajutanna1625 3 ปีที่แล้ว

    વાહ સંજયભાઈ વાહ કમલેશ ભાઈ ખુબ સરસ બનાવ્યા લાડુ જોઈને મોઢામાં પાણી આવી ગયું પણ કરણ સાહિલ

  • @jyotisoni8444
    @jyotisoni8444 2 ปีที่แล้ว

    Mast testy yummy ladu 👌👌👌👌🌹😋

  • @shantivadher2549
    @shantivadher2549 3 ปีที่แล้ว

    Thank you so much 4 mohanthal recipe me banavo buv testy thyo tx sunjay bhai

  • @ghanshyamjalera3336
    @ghanshyamjalera3336 3 ปีที่แล้ว

    સુપર અદભુત

  • @gautamparamar2577
    @gautamparamar2577 3 ปีที่แล้ว +1

    ગુડ મોર્નિંગ કમલેશ ભાઈ

  • @maltichandra3088
    @maltichandra3088 3 ปีที่แล้ว

    Sanjay bhai ne bhadi reshipi mast pani aavi jay mobhamaa👍👍👌😋🙏

  • @surakshadhru4734
    @surakshadhru4734 2 ปีที่แล้ว

    It's very nice recipe i like it

  • @rekhajoshi4224
    @rekhajoshi4224 2 ปีที่แล้ว

    👌👌Superb se bhi upper 😋😋😋

  • @ramshibhajgotar7103
    @ramshibhajgotar7103 3 ปีที่แล้ว +1

    Good morning jaymamoagl

  • @rajendrapopat6246
    @rajendrapopat6246 3 ปีที่แล้ว

    સંજય ભાઇ ખૂબજ સુંદર.

  • @jayshreethakkar9078
    @jayshreethakkar9078 2 ปีที่แล้ว

    Sanjay bhai great che

  • @allkasony3621
    @allkasony3621 2 ปีที่แล้ว

    First time nam sambhryu.. Ladu nu so sweet.. &funny vidio...

  • @hansavaghela5765
    @hansavaghela5765 3 ปีที่แล้ว

    wa re wa khub khub Sara's.

  • @bajarangvlogs1
    @bajarangvlogs1 3 ปีที่แล้ว +1

    આપશ્રી સંજય ભાઇ ને કહોકે મગ નો શીરો બનાવે કમલેશ ભાઈ .

  • @vibhutiupenbhai42
    @vibhutiupenbhai42 3 ปีที่แล้ว

    વાહ સંજયભાઈ વાહ સુપર રેસીપી છે

  • @kananpandya2664
    @kananpandya2664 3 ปีที่แล้ว

    Vah mast 👌👌 moj padi moj jay mataji 🙏🙏

  • @Rano0001
    @Rano0001 3 ปีที่แล้ว

    Kamlesh 😎 Gujarat food king 🤴 don 😎 . Sanjay gol gol . Ladu banave . Good. Raj bhai kamlesh bhai Dosti number one and sanjay babu and kamu bhai ni bi dosti jordar. Bas
    Baki
    Ribda come

  • @hareshmehta4300
    @hareshmehta4300 3 ปีที่แล้ว +2

    જામનગરમાં આ લાડુ વાળવા ની રીત થોડી જુદી છે અને ૩૫ વર્ષ પહેલા મારા લગ્નમાં આ કરણસાહી લાડુ હતા

    • @indravadanrana702
      @indravadanrana702 3 ปีที่แล้ว

      plz.suggest shop address and contact number thanks sir

  • @MummasKitchenbyAlkaJoshi
    @MummasKitchenbyAlkaJoshi 3 ปีที่แล้ว

    Sanjay Bhai tamaro khub khub aabhar

  • @jayshreebendhameliya8651
    @jayshreebendhameliya8651 3 ปีที่แล้ว

    Vah mast laddu bnavya 👌🏻👌🏻👌🏻

  • @hitumakvana2654
    @hitumakvana2654 3 ปีที่แล้ว

    Mast recipe bhai kamlesh bhai

  • @suraniganesh6782
    @suraniganesh6782 3 ปีที่แล้ว

    jordar very good
    mast

  • @heenachauhan2151
    @heenachauhan2151 2 ปีที่แล้ว

    👍👍👌👌sras chhe

  • @falgunipandya2544
    @falgunipandya2544 ปีที่แล้ว

    Jai mogal🙏

  • @FoodieTalkies
    @FoodieTalkies 3 ปีที่แล้ว +1

    Jai Maa Annapurna 🙏🏽 Kamlesh Bhai, Sanjay Bhai ane Raj Bhai Thank You Paisa Vasool recepie che. તમે આ મીઠાઈ ઇંગ્લેન્ડ મોકલાવી શકો છો 10 કિલો નો ઓર્ડર હોય તો?

  • @rameshbhaichaudhari8760
    @rameshbhaichaudhari8760 2 ปีที่แล้ว

    Very nice ભાઈ

  • @kaushikpatel7850
    @kaushikpatel7850 3 ปีที่แล้ว

    Thanks કમલેશભાઈ અને સંજયભાઈ..
    ગુજરાત સેફ 🙏🙏🙏

  • @chandumajithia919
    @chandumajithia919 3 ปีที่แล้ว +2

    આપણી એક પારંપરિક મિઠાઈ- લાડુ ની સવિસ્તર માહિતી આપી તે બદલ સંજયભાઈ નો આભાર. વાહ સંજયભાઈ વાહ.

  • @minaxiacharya9125
    @minaxiacharya9125 3 ปีที่แล้ว +1

    Varegood

  • @bhavikagautam3076
    @bhavikagautam3076 3 ปีที่แล้ว

    Wahh, khub saras 👌👍

  • @SwadhyaybyBhavnaG
    @SwadhyaybyBhavnaG 2 ปีที่แล้ว

    I am from jamnagar
    Bhangi bundi
    Is from jamnagar,it's not round like ladoo but some different shape
    Lovely

  • @jaymataji5933
    @jaymataji5933 3 ปีที่แล้ว

    બોરસદ માં ગુપ્તા સમોસા આવો કમલેશ ભાઈ મોદી.........

  • @RajeshPatel-wx5lf
    @RajeshPatel-wx5lf 3 ปีที่แล้ว

    Bhai aa ladu ni perfect recipe lakhsho with chasni please as soon as possible
    Thank you very much

  • @kalapanabenpandya5907
    @kalapanabenpandya5907 หลายเดือนก่อน

    સુપરકરણશાહીલાડુ

  • @pritimehta8467
    @pritimehta8467 3 ปีที่แล้ว

    Never seen this sweet.thanks for sharing.

  • @prafulbhaidhamecha7027
    @prafulbhaidhamecha7027 3 ปีที่แล้ว

    सरस रेसीपी धन्यवाद

  • @parmararchana9877
    @parmararchana9877 3 ปีที่แล้ว

    Jordar

  • @chiragpatel3216
    @chiragpatel3216 2 ปีที่แล้ว

    Yammy. Mouth watering sweet.

  • @bhaveshvyas8072
    @bhaveshvyas8072 2 ปีที่แล้ว +1

    So sweet

  • @narendraprajapati60
    @narendraprajapati60 3 ปีที่แล้ว

    1 NUMBER LADU & RECIPE

  • @krutirana1763
    @krutirana1763 3 ปีที่แล้ว

    Jay mataji kamleshbhai

  • @patelmefu4362
    @patelmefu4362 3 ปีที่แล้ว

    bo must kamlesh bhai...great man both of you sir
    વેજ biriyani ni racipe aapo sanjay bhai kamlesh bhai....

  • @nayanapatel2406
    @nayanapatel2406 3 ปีที่แล้ว

    👏.👌 Sarash..

  • @gharkirasoibymeena838
    @gharkirasoibymeena838 3 ปีที่แล้ว

    very nice sharing.

  • @jignashaverynicevideobhatt2084
    @jignashaverynicevideobhatt2084 3 ปีที่แล้ว

    Wah sanjaybhai

  • @nikeshthakorofficial
    @nikeshthakorofficial 3 ปีที่แล้ว

    Super work sanjay dada

  • @prabhapatel6557
    @prabhapatel6557 2 ปีที่แล้ว +1

    👌👌👌

  • @leelavantisatra6267
    @leelavantisatra6267 3 ปีที่แล้ว +1

    મોતૈયાની રેસેપી સાથે બનાવીને બતાવો

  • @kharachiyajamprimaryschool4568
    @kharachiyajamprimaryschool4568 3 ปีที่แล้ว

    ધન્યવાદ
    મસ્તીની મીઠાઈ
    અને
    સંજયભાઈ બહુ દિલાવર છે હો

  • @manharbenrajput5691
    @manharbenrajput5691 3 ปีที่แล้ว

    New style laddu thanx to sanjay bhai

  • @lalitapatel1301
    @lalitapatel1301 3 ปีที่แล้ว

    Suup wow nice adhbhat