દોગલો દલીત | જીકાદ્રી નો નાલાયક | પોતાના સ્વાર્થ માટે દરબારને હેરાન કર્યા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025

ความคิดเห็น • 175

  • @MAhavirdarbar1212-bh3nx
    @MAhavirdarbar1212-bh3nx ปีที่แล้ว +109

    હું એક કાઠી તરીકે અભિનંદન આપું છું સત્યને ઉજાગર કરવા બદલ 100 100 સલામ

  • @dagshayari8201
    @dagshayari8201 11 หลายเดือนก่อน +24

    હાં આમ હોય સત્ય નો સાથ વાહ વસંત ભાઇ,
    જય માતાજી
    જય ભીમ
    પ્રેમ થી રહો ભાઈઓ દેશ ને જરૂરત છે

  • @kantimeriya9109
    @kantimeriya9109 ปีที่แล้ว +26

    આપ નિષ્ઠાવાન કાર્યકર અને પ્રામાણિક તાથી સત્યના મૂળ સુધી જઈ સાચી વાત ને ઉજાગર કરી ...સુખદ અંત લાવ્યા, જય ભીમ જય ભારત 🙏

  • @jivanbhaisavseta9882
    @jivanbhaisavseta9882 10 หลายเดือนก่อน +3

    ખુબ ખુબ ધન્યવાદ વસંતભાય તમારી દિલદારી ને સો સો સલામ

  • @MukeshkumarChauhan-h5w
    @MukeshkumarChauhan-h5w ปีที่แล้ว +21

    સત્ય ને સાત આપો પતું ભાઈ આપના જ આપણી પતારી ફેરવે. વસંત ભાઈ ખૂબ ખૂબ અભિનંદન. જય ભીમ જય સંવિધાન 💙💙💙💙💙

  • @devendrasinhajitsinhjadeja3478
    @devendrasinhajitsinhjadeja3478 7 หลายเดือนก่อน +5

    પ્રામાણિક વ્યક્તિની સમાજને જરૂર છે સત્ય વક્તાને ખુબ ખુબ અભિનંદન વસંતભાઇ

  • @SAMATGadnavi
    @SAMATGadnavi 7 หลายเดือนก่อน +10

    સાબાસ વસંનત ભાઈ સાચા સિંહ ભલે આપડો હોય કે બારનો હોય સાચુ કહે એજ સાચો સાવજ હુ ગઢવી સવ પણ તમને દિલથી નમન કરુસુ જય માતાજી જય ભીમ વસંનત ભાઈ

  • @Loficornerofficial
    @Loficornerofficial ปีที่แล้ว +21

    બીવાની વાત તો જ્યાં સુધી મારા બાપા જીવતા હતા ત્યાં સુધીજ હતી..વાહ ખાનદાની..ધન્ય છે..❤

  • @SatishRathod-y7x
    @SatishRathod-y7x 7 หลายเดือนก่อน +3

    અભિનંદન શ્રી વસંત ભાઈને,સત્યમેવ જયતે,બસ એજ કે સુખ શાંતિ થી સૌ જીયો ઔર જીને દો...

  • @arjunsinhar1118
    @arjunsinhar1118 ปีที่แล้ว +32

    વાહ વસંત ભાઈ વાહ લાખ લાખ અભિનંદન ભાઈ આ રીતે ઊંડાણ પૂર્વક સાસુ છું અને ખોટું છું એ હકીકત જાણીને. આપ જેવા એક સિદ્ધાંતવાદી માણસને મારા લાખ લાખ અભિનંદન ખરેખર ઘણી જગ્યાએ આવું બને છે અમારા ગામમાં આજથી 2 વર્ષ પહેલાં એક દલિત નો છોકરો દારૂ પિયને રસ્તા ઉપર ગોથા મારતો હતો તે સમયે એક આહીર ખેડુત પુત્ર એ એને રસ્તા ઉપર આરોટતા જોયો એટલે એમને થયું કે. આતો આપણા ગામનો દલિત નો છોકરો છે એ. જાણીને એ આહીર ખેડુત ના છોકરાએ એને ઉભો કર્યો. પણ જ્યાં ઉભો થયો એ દલિત નો છોકરો એટલે આહીરના છોકરાને માં સામી ગાળ બોલ્યો કે. એઇ સોદીના મારો વાહો ધૂળ વાળો ભરાઈ ગયો તું. જરા ખખેરી દે. એટલે એ આહીરના છોકરાએ. ના પાડી. પસી એ દલિત નો છોકરો. ઘરે ગયો અને એની પત્નીને બોલાવ્યાવો. હાથે. એની પત્નીના કપડાં ફાળી નાખ્યા અને પસી સેડતી નો કેસ કર્યો. ત્યારે. અમોને બહુ દુઃખ અને અફસોસ થયો કે અમો દલિતોને ભાઈઓની જેમ રાખીએ સતા પણ આ માણસે કેટલો બધો વિશ્વાસઘાત કર્યો ? પણ ભાઈ આજે તમારો વિડીયો જોયો ત્યારે ખબર પડી કે તમો સત્યના માર્ગે સાલનારા માણસ છો માટે. આજે હું તમને લાખ લાખ વંદન અને અભિનંદન આપું છું. ધન્યવાદ છે ભાઈ શ્રી વસંત ભાઈ ના એક વાત પાક્કી કે કોઈ પણ વ્યકતિ જ્યારે દલિતોને ખોટી રીતે હેરાન કરે. તો. એની સામે કાયદેસર પગલાં લેવાજ જોઈએ કારણ કે અમો આહીર છીએ સતા પણ અમારે હાલ પણ દલિતો સાથે મામા ફૌઈના વેવારો સાલું છે મારા બા ગામના દીકરી હોવાના નાતે હાલ પણ કેટલા દલિત ભાઈઓ મારા બા ને મામેરું ભરે છે અને એના વિડીયા અને ફોટા પણ મોજુદ છે પણ જ્યારે આવું કોઈ નિર્દોસ ઉપર થાય અને આવી વાતો આપણે સાંભળીએ ત્યારે બોવ દુઃખ થાઈ છે માટે આપ જેવા એક મહાન દલિત કાર્યકરે સત્ય અને અસત્ય ને જાણી ન્યાય આપ્યો એ બદલ આપનો ખુબ ખુબ આભાર અને આપ જેવા સત્યના માર્ગે સાલનાર વસંત ભાઈને મારા નમન પ્રણામ. લી અર્જુનભાઇ આહીર

    • @bharatsolanki544
      @bharatsolanki544 ปีที่แล้ว

      બધા એવા ના હોય ભાઈ. હું પણ અમુક
      સમાજ ના માણસો ને નથી માનતો.
      પછી ખોટો માણસ ગમે તે હોય

  • @jayeshraval8390
    @jayeshraval8390 4 หลายเดือนก่อน +1

    વસંત ભાઈ સત્ય ની સાથે છે ભલે એ કોઈ પણ સમાજ હોય ભાઈ ને દિલ થી સલામ છે આવા માણસો ઘરે ઘરે હોવા જોઈએ સચાઈ ની સાથે રહો અને દરેક ને માન સન્માન આપો મર્યાદા માં રહેવું જોઈએ એ આપણા સંસ્કાર છે

  • @tablaustad7610
    @tablaustad7610 หลายเดือนก่อน

    વાહ વસન્તં ભાઈ 👍

  • @indrajitvaghela7940
    @indrajitvaghela7940 ปีที่แล้ว +14

    પ્રમાણિક વ્યક્તિ ની સમાજ અને દેશ ને જરૂર છે... જય માતાજી... જય હિન્દ...

  • @VilasbenParsana
    @VilasbenParsana ปีที่แล้ว +26

    સત્ય ને સાથ આપજો વડીલ વસંત ભાઈ ધન્યવાદ

  • @ravalvasant1699
    @ravalvasant1699 ปีที่แล้ว +12

    વાહ વસંતભાઈ વાહ
    તમે સત્યને સોધીને તમારા પોતાના ને પણ સારી રીતે ખખડાવી નાખ્યો
    ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ

  • @Edu_khabar
    @Edu_khabar ปีที่แล้ว +5

    સત્ય નો વિજય...સાચી વાત રજૂ કરવા બદલ આપ ને ધન્યવાદ વંસંત ભાઈ

  • @devendravarma3222
    @devendravarma3222 ปีที่แล้ว +17

    તટસ્થ અને સત્ય ની સાથે
    ખુબ ખુબ અભિનંદન

  • @bhagvanbhaisankhadasariya5559
    @bhagvanbhaisankhadasariya5559 ปีที่แล้ว +6

    ખુબસરસ વસન્તભાઈ સત્યને ઉજાગર કરવા બદલ અને સત્યનીસાથે ઉભરેવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @NIINDIAN853
    @NIINDIAN853 11 หลายเดือนก่อน +4

    ખોટા કોઈ ને પણ હેરાન ન કરાય ભાઈ વસંતભાઈ બિલકુલ સાચુ કહેછે સર ,👌👌👌🙏

  • @hathiyaashok7895
    @hathiyaashok7895 ปีที่แล้ว +22

    જય જય જય ભીમ જય સંવિધાન જય ભારત ઇન્કલાબ જિંદાબાદ સત્ય મેવ જયતે 🇮🇳✊✍️💙🇪🇺✍️

  • @No1indianews
    @No1indianews 7 หลายเดือนก่อน +3

    વાહ વસંત ભાઇ સત્ય મેવ જયતે ❤

  • @DineshJoshi-y8c
    @DineshJoshi-y8c ปีที่แล้ว +12

    વા વસંતભાઈ તમારી ઈમાનદારી ને 🙏🙏🙏

  • @milantravells6506
    @milantravells6506 ปีที่แล้ว +18

    વસંતભાઈ , આપે તો ખરેખર બંને સમાજ વચ્ચે વસંત ખીલાવી દીધી . જય માતાજી 🙏

  • @harpalsinhjadeja9613
    @harpalsinhjadeja9613 ปีที่แล้ว +10

    સાચી વાત છે ભાઈ ની બહુજ સમજણ પૂરક નિણર્ય લીધો ❤

  • @madhubhajadeja9731
    @madhubhajadeja9731 ปีที่แล้ว +2

    વસંતભાઈ આપને ખુબ ખુબ અભિનંદન સત્ય ને બહાર લાવવા બદલ આભાર
    આપ એક તટસ્થ પ્રમાણિક વ્યક્તિ છો ધન્યવાદ વસંતભાઈ હું ક્ષત્રિય છું જાડેજા માધુભા

  • @pravinchouhan4957
    @pravinchouhan4957 3 หลายเดือนก่อน

    વાહ વસંત ભાઇ તમારા જેવી વ્યક્તિ પર મને ગર્વ છે
    From bhuj kachchh
    Pravin chauhan

  • @rathodshaktisinh4836
    @rathodshaktisinh4836 ปีที่แล้ว +18

    અભિનંદન આપું છું સત્યને ઉજાગર કરવા બદલ.
    જય શ્રીરામ 👏

  • @balvantrathod7069
    @balvantrathod7069 4 หลายเดือนก่อน

    વસંત ભાઈ તમારી વાત સાચી છે.

  • @gadhavidilip4707
    @gadhavidilip4707 ปีที่แล้ว +7

    વાહ વસંત ભાઈ તમે ખુબ જ સુંદર કામ કર્યું છે

    • @gadhavidilip4707
      @gadhavidilip4707 ปีที่แล้ว

      બાકી અમુક તો એક બીજા ના ઝગડા જ કરાવે છે યુ ટ્યુબ માં પણ એનું નામ તમને ખબર હશે

  • @AtulVaniya-l6s
    @AtulVaniya-l6s ปีที่แล้ว +4

    જય ભીમ વશંત ભાઈ ❤❤❤❤❤

  • @pratapsinhchudasama16
    @pratapsinhchudasama16 7 หลายเดือนก่อน +1

    વાહ સત્ય હકીકત ને સાથ આપો છો ખૂબ સરસ ભાઈ તમારા માટે અમને ખૂબ માન છે ભાઈ વસંતભાઈ

  • @Najubhaiવરૂ
    @Najubhaiવરૂ ปีที่แล้ว +9

    ખુબ ખુબ અભિનંદન વસંતભાઈ

  • @kanubhaiboricha6503
    @kanubhaiboricha6503 ปีที่แล้ว +5

    સત્ય મેવ જયતે..!! વાહ વસંતભાઇ

  • @mahendrabhaisolanki7161
    @mahendrabhaisolanki7161 หลายเดือนก่อน

    Jay.bhim

  • @ghanshyambhaiparmar8484
    @ghanshyambhaiparmar8484 11 หลายเดือนก่อน +3

    Namo Buddhayay ❤

  • @ravindranadiya5498
    @ravindranadiya5498 11 หลายเดือนก่อน

    Khub khub abhinandan Nadia samaaj Satya Ane nyaayni temaj aapni padkhe chhe. Jay bhim jay savindhan. From Gandhinagar.

  • @gadhvighordhandan9493
    @gadhvighordhandan9493 11 หลายเดือนก่อน +1

    ખુબ સરસ કાર્ય કરો છો ભાઈ તમને સો સલામ

  • @divyeshagravat8869
    @divyeshagravat8869 ปีที่แล้ว +4

    Atali vat ma ek vat Vasant bhai ni gami jati vad pakdo Ani pela sachu su che a jovanu pachi madad karvi . Super Vasant bhai

  • @ghanshyamsinhchavda639
    @ghanshyamsinhchavda639 11 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ કામ ભાઇ

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 7 หลายเดือนก่อน +1

    વસંતભાઈ,સત્યની સાથે જ રહેવાય.

  • @valmiki3124
    @valmiki3124 11 หลายเดือนก่อน +2

    वसंत भाई चावड़ा साहेब 🇮🇪✌️👌

  • @DatewadiyaJayshukhbhai
    @DatewadiyaJayshukhbhai 9 หลายเดือนก่อน +3

    વસંતભાઇ,સાચું,કહેનાર,,૧૦૦,સલામ

  • @kaushikranva9447
    @kaushikranva9447 ปีที่แล้ว +10

    Jay bhim
    Jay savidhan

  • @kantilalgor9969
    @kantilalgor9969 9 หลายเดือนก่อน +3

    વસંત ચાવડા સમાજ વાદી છે પણ ખોટાં ને સાથ ના આપે ઈમાનદાર છે આવાં સાચાં કર્મનિષ્ઠ સમાજ સેવક ની દેશમાં જરૂર છે જય ભારત

  • @bkrathod3974
    @bkrathod3974 ปีที่แล้ว +2

    સત્ય ઉજાગર કરવા બદલ ધન્યવાદ,,,,,,

  • @harishrathod1972
    @harishrathod1972 11 หลายเดือนก่อน +1

    Samaj nu Hit khotu dabit thay to moral Tuti jay samaj na hitechu nu sachi vaat che vasant bhai

  • @ajitsinhjadejakudajampar9744
    @ajitsinhjadejakudajampar9744 ปีที่แล้ว +6

    અભિનંદન આપને સત્ય નિ જય હો

  • @parmarmalabhai2870
    @parmarmalabhai2870 ปีที่แล้ว +11

    જયભીમ

  • @JorubhaiVala-tk1pd
    @JorubhaiVala-tk1pd 6 หลายเดือนก่อน

    Vasant Jana joya vagar no dodma tari nya pan koy Dana nakhva nay aave nayay aapva kaydo ane adalat se ho vasant

  • @DilipChauhanChauhan-b4v
    @DilipChauhanChauhan-b4v 7 หลายเดือนก่อน

    Jay ho vasant bhai

  • @parmarsamir2920
    @parmarsamir2920 ปีที่แล้ว +8

    Jay bhim saheb

  • @ThàkUrSàb-i5u
    @ThàkUrSàb-i5u ปีที่แล้ว +2

    ભાઈ તમે જે સત્ય ઉજાગર કર્યો તે બદલ આપનો ખુબ ખુબ આભાર પણ એવા હજી કેટલાય કિસ્સા છે

  • @vijaypatel8913
    @vijaypatel8913 7 หลายเดือนก่อน +1

    રિયલ લોકનાયક. ભાઈ વાહ.!!

  • @SureshParmar-w4v
    @SureshParmar-w4v ปีที่แล้ว +6

    જય ભીમ

  • @ratdiyavijay8107
    @ratdiyavijay8107 ปีที่แล้ว +3

    પૈસા તમારા છે મોજથી વિવાહ કરો

  • @ajitsinhjadejakudajampar9744
    @ajitsinhjadejakudajampar9744 ปีที่แล้ว +6

    વસંતભાઈ આવું તો ઘણા બધા થી થઈ ગયું છે

  • @mukesh.parmar387
    @mukesh.parmar387 ปีที่แล้ว +3

    Jay bhim

  • @makwanakishan6514
    @makwanakishan6514 ปีที่แล้ว

    Tame satyane sodhi Saro rasto batavyo Ane ant aavyo dhanyvad jaibhim

  • @altafbaghadiya-vh2ee
    @altafbaghadiya-vh2ee ปีที่แล้ว +7

    વસંતભાઈ જેવા નિષ્ઠવાંન કાર્યકર દરેક સમાજ માં હોય તો દરેક સમાજ નો વિકાસ થાય

  • @kathiriyalaljibhai2093
    @kathiriyalaljibhai2093 ปีที่แล้ว +10

    ભાઈ ભાઈ છારો જોવો હોઈ તો સમુહખેતી આવો આજે પણ એક બીજાં અડધો અડધો માવો ભેગાં મળીને ખાઈએ છે ભાઈ

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 7 หลายเดือนก่อน +1

    Darekne ne potana samajni seva karo parantu khota swarthi ne ughada pado ane varg vigrah talo

  • @ajaychavada7168
    @ajaychavada7168 ปีที่แล้ว +2

    જય ભીમ જય સમાજ

  • @jentibhaijoshi527
    @jentibhaijoshi527 ปีที่แล้ว +1

    ધન્યવાદ વસંતભાઈ અભિનંદન

  • @abhubhaimakwana3210
    @abhubhaimakwana3210 ปีที่แล้ว +12

    સાહેબ,ઉજળુ,એટલૂ દૂધ,નથી,હોતુ,મે બેઉ,વિડીયા જોયા,જય,સંવિધાન,

  • @JorubhaiVala-tk1pd
    @JorubhaiVala-tk1pd 6 หลายเดือนก่อน

    Ugr thay toy ky fer no pade

  • @DatewadiyaJayshukhbhai
    @DatewadiyaJayshukhbhai 9 หลายเดือนก่อน +1

    હરેક,સમાજ,માટે,કામ,કરો,એવિવિનંતિ,, વસંતભાઇ

  • @munabhairabari4277
    @munabhairabari4277 ปีที่แล้ว +11

    તમારુ કામ સારુ શે મને તમારાવિડીયો બોવ ગમે શે વસતભાઇ

  • @RugnathbhaiGhodasara
    @RugnathbhaiGhodasara 11 หลายเดือนก่อน +1

    Vasantbhai dhanyavad

  • @vijaygadhavi2321
    @vijaygadhavi2321 11 หลายเดือนก่อน

    bhul thi post thayela video ne delet karvani pan apni faraj che..baki saru kam karyu bijo video mukine..

  • @funnymemes-comedy11180
    @funnymemes-comedy11180 ปีที่แล้ว +1

    વસંત ભાઈ આગળ નો વિડીયો ડીલીટ કરો..નહીતો અમુક લોકો એકજ વિડીયો જોવેછે એને સાચુ માની લે છે.🎉❤....જય માતાજી

  • @pravinchaudhary6210
    @pravinchaudhary6210 11 หลายเดือนก่อน

    અભીનંદન વસંતભાઇને

  • @wellbegunishalfdonefromsuk5661
    @wellbegunishalfdonefromsuk5661 11 หลายเดือนก่อน +1

    સરસ વિચારો છે, vasantbhai ના
    કોઈ ને ખોટો હેરાન ના કરાય
    એક્ટરોસિટી નો dirupyog ના થાય
    ભાઈ levd devad માટે तो ભાઈ ભાઈ માં y
    Zagda થાય છે
    તો zagada થાય તો જે તે babat નો કેસ કરાય

  • @kanjibhairajput8631
    @kanjibhairajput8631 ปีที่แล้ว

    સત્ય જાણવા બાબત ધન્યવાદ ભાઈ

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 ปีที่แล้ว

    Vasantbhai khub aabhar.

  • @BharatJoshi-q6u
    @BharatJoshi-q6u 7 หลายเดือนก่อน

    GUD BAE

  • @JiggoJunagadh-ry4us
    @JiggoJunagadh-ry4us 7 หลายเดือนก่อน

    જયભીમ જયભીમ જયભીમ

  • @vadadarafilamasjonigordhan8217
    @vadadarafilamasjonigordhan8217 7 หลายเดือนก่อน

    Vah vasant bhai vah

  • @DilipParmar-l8g
    @DilipParmar-l8g 11 หลายเดือนก่อน

    Bhai Jay bhim Jay shvidhan

  • @DilipsinhJadeja-h2t
    @DilipsinhJadeja-h2t 7 หลายเดือนก่อน

    Ha vasntabhai ha

  • @MaheshParmar-d6g
    @MaheshParmar-d6g 11 หลายเดือนก่อน

    Sachu vasant Bhai

  • @SagadhraHitesh
    @SagadhraHitesh ปีที่แล้ว +1

    Jay bhim namo budhay 💙🇪🇺🙏

  • @AjayBhasa-
    @AjayBhasa- 7 หลายเดือนก่อน

    જય ભીમ 🙏

  • @neeldave8187
    @neeldave8187 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન આપ ને 👌🏻👌🏻

  • @બાવલાભાઈસરસીયાસરસીયા
    @બાવલાભાઈસરસીયાસરસીયા 6 หลายเดือนก่อน

    વસંત તું રાજુની ખબર પુસીયાવ તો

  • @bharat98762
    @bharat98762 ปีที่แล้ว +1

    vasantbhai great sir.nipakhsh rahi ape je vidio banavyo dhnyavad

  • @maghabhaipadhiyarmaghabhai939
    @maghabhaipadhiyarmaghabhai939 ปีที่แล้ว +6

    जय भीम विजय भीम 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kanjibhaigparmar5722
    @kanjibhaigparmar5722 7 หลายเดือนก่อน

    Satya no vijayaj hoy.

  • @umedbhai3936
    @umedbhai3936 7 หลายเดือนก่อน

    Jai bhim bhai

  • @m.m.vaghela-111
    @m.m.vaghela-111 ปีที่แล้ว

    જય ભીમ નમો બુધ્ધ

  • @rameshbhaigodhani1721
    @rameshbhaigodhani1721 7 หลายเดือนก่อน

    દલિતોમાં આવા દોગલા જ છે. વસંત જેવા ખોટા ઉપડી હાલ્યા છે. વસંત કોઈ જજ હોઈ એવી inquiry કરે છે.

  • @nakumbhairambhaigadhvi
    @nakumbhairambhaigadhvi 8 หลายเดือนก่อน

    જય ભીમ જય માતાજી

  • @NareshDhuni
    @NareshDhuni 7 หลายเดือนก่อน

    જયભીમ જયભારત

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 7 หลายเดือนก่อน

    Potana swarth mate ksydano duropiyoh karvo yogya nathi

  • @ranjitzazda3595
    @ranjitzazda3595 7 หลายเดือนก่อน

    Right bhai

  • @JanakShukla-gg3kj
    @JanakShukla-gg3kj 7 หลายเดือนก่อน

    सत्य मेव जयते

  • @kanjibhairathod4703
    @kanjibhairathod4703 7 หลายเดือนก่อน

    😢jaybhim

  • @chavdaaru1726
    @chavdaaru1726 ปีที่แล้ว +1

    Jay bhim bhai

  • @khacharpratapbhai4581
    @khacharpratapbhai4581 ปีที่แล้ว +4

    90 taka kaydano du upyog thyrhiyose aamnem halse to aavnar smy ma kaydama ferfar karvo ae jarurise

  • @uઆર
    @uઆર 7 หลายเดือนก่อน

  • @ValabhaiGadhavi-q6p
    @ValabhaiGadhavi-q6p ปีที่แล้ว +1

    भाई जाणीया पसी पगला भरजो नयतर पास्ताववानो वारो आवछे