રસાયણ વિજ્ઞાન 02 : અણુ અને પરમાણુ | Atom and Molecules | Chemistry in Gujarati | General Science

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 36

  • @teachingkishan
    @teachingkishan  ปีที่แล้ว +1

    સામાન્ય વિજ્ઞાન E Book Demo Page : bit.ly/3ND3PsZ
    સંપૂર્ણ સામાન્ય વિજ્ઞાન (BIOLOGY + PHYSICS + CHEMISTRY + UNIVERSE) ની 🟢EBOOK📚 લેવા માટે આપડી "TEACHING KISHAN" Application Play Store માથી Download કરો
    Duration : આ બુક એક વાર ખરીદ્યા પછી આજીવન તેનો ઉપયોગ Applicationમાં કરી શકશો
    🔴 Android Application link : bit.ly/teaching_kishan
    📱 Application ને લઈને કઈ પણ Problem આવે તો : 8200756882 પર Whatsapp Message 💬 કરી દો હું 6 કલાક ની અંદર તમને જવાબ આપી દઇશ.

  • @ketulllllparmar
    @ketulllllparmar 11 หลายเดือนก่อน +2

    THANK YOU SO MUCH SIR.... તમારા લીધે મારું સામન્ય જ્ઞાન એવું સારું મજબૂત થયું ગયું છે.....❤.....KISHAN SIR 🙏

  • @jaymataji2962
    @jaymataji2962 ปีที่แล้ว +8

    સર પર્યાવરણ અને અર્થશાસ્ત્ર ના પણ વિડિયો બનાવો🙏🙏

  • @nishavyas9410
    @nishavyas9410 23 วันที่ผ่านมา

    You are such a genius... Every subjects you are teaching like you are having master degree in particular subject....well done , keep it up

  • @devsuthar4329
    @devsuthar4329 ปีที่แล้ว

    Great kishan Bhai...,❤

  • @PanaBahiChoan-or2es
    @PanaBahiChoan-or2es ปีที่แล้ว +1

    Thank you sir

  • @Rathva.07
    @Rathva.07 ปีที่แล้ว +1

    ❤❤❤ tqq sir

  • @rutisharajput7688
    @rutisharajput7688 ปีที่แล้ว

    Thank you very much sir..... 😊

  • @dishantdhapa
    @dishantdhapa ปีที่แล้ว

    Thank you so much 🥳👍

  • @sangitavasava3134
    @sangitavasava3134 4 หลายเดือนก่อน

    Thanks 🎉😊

  • @khantmittal
    @khantmittal ปีที่แล้ว +1

    👌👌👌

  • @divyakantmakwana5049
    @divyakantmakwana5049 ปีที่แล้ว

    Thank you so much sir

  • @kirtibhaisomabhai1669
    @kirtibhaisomabhai1669 ปีที่แล้ว

    જોરદાર છે હો સર

  • @bhautikmakvana8798
    @bhautikmakvana8798 ปีที่แล้ว +3

    Sir police constable ni bench chalu karo ne 🙏🙏🙏

  • @Homosapiens768
    @Homosapiens768 2 หลายเดือนก่อน

    ❤❤❤

  • @aryakori1372
    @aryakori1372 6 หลายเดือนก่อน +1

  • @jivamodhwadia5118
    @jivamodhwadia5118 ปีที่แล้ว

    Thankyou sir

  • @rameshmakavana9782
    @rameshmakavana9782 ปีที่แล้ว +1

    Sir high court mate sports no video banavo

  • @Indian.communist
    @Indian.communist ปีที่แล้ว +7

    વિવિધ કક્ષા માં ઇલેક્ટ્રોન ની સંખ્યા માં : 2n² ( n= કક્ષા ક્રમ 1,2,3,..) આવે એટલે
    કક્ષા 1(k)= 2
    2 (L)= 8
    3 (M)=18
    4(N) = 32
    મારી પાસે યુવા માં આમ આપ્યું છે

    • @jaydip_prajapati
      @jaydip_prajapati ปีที่แล้ว +2

      મારે પણ આવુજ છે

    • @RahulOlakiya-oo7tt
      @RahulOlakiya-oo7tt 4 หลายเดือนก่อน +1

      આ સાચું છે
      2
      8
      18
      32 જ આવે🎉❤

    • @domdanayan8402
      @domdanayan8402 2 วันที่ผ่านมา

      Mare pn se Bhai

    • @domdanayan8402
      @domdanayan8402 2 วันที่ผ่านมา

      Yuva part 3

  • @rasuldapat5106
    @rasuldapat5106 6 วันที่ผ่านมา

    Sir પદાર્થ નો અણુભાર નો વિડિઓ બનાવો please sir

  • @priyankachaudhari8358
    @priyankachaudhari8358 ปีที่แล้ว +1

    SSC MTS nu pan study karavjo

  • @jadejayaspaal3031
    @jadejayaspaal3031 11 หลายเดือนก่อน +1

    વ્યું છે ૬૫૦૦+ અને લાઈક ૩૫૦+ ..... મફત નો કોર્સ જોવો છો તો લાયક તો કરી શકો છો. .... થૅન્ક્યુ સર કોર્સ માટે ❤❤❤

  • @smitrohit
    @smitrohit 6 หลายเดือนก่อน

    Class X mate video banavo

  • @nishamalaviya5960
    @nishamalaviya5960 ปีที่แล้ว

    Hello sir, co2 ma carbon oxigen pasethi j 2 sayojan km melve che upar berelium pasethi km nii? Berelium pn gumave che 2 sayojakta 🤔

  • @big_fan_of_18_smvk
    @big_fan_of_18_smvk 10 หลายเดือนก่อน

    ગુજરાત નો ઈતિહાસ નો લેક્ચર મૂકો ને . Full 🙏

  • @iamrc0013
    @iamrc0013 ปีที่แล้ว +1

    પરમાણુ બોમ્બ કઈ રીત ના કામ કરે ???? Sir

    • @devsuthar4329
      @devsuthar4329 ปีที่แล้ว

      Tu bhai aa pehla sikh ne direct scientist Banya vagar

    • @iamrc0013
      @iamrc0013 ปีที่แล้ว

      ​@@devsuthar4329 tne km bar padyuu 😂😂, tu taru krr, chaplo

  • @bhilamit7039
    @bhilamit7039 9 วันที่ผ่านมา

    Sir yuva ma 3 kaksha ma 18 electron ane 4 kaksha ma 32 lakhelu che 😢

  • @vijayokhai1006
    @vijayokhai1006 ปีที่แล้ว

    બે થી ત્રણ દાવુટ છે
    એક પદાથ ના પાયાનો એકમ પરમાણુ છે તમે એમ કહો છો
    મારી યુવા ની બુક માં પદાથ ના પાયાનો એકમ તત્વ ને કહે
    બીજું તત્વ કાર્બન .ઓકસીજન .વગેરે તત્વ છે
    તો anu,માં પણ o+o thi o2 bne to aa smjayu ny sir

    • @teachingkishan
      @teachingkishan  ปีที่แล้ว +4

      1) કોઈ પ્રદાર્થ નો પાયાનો એકમ "પરમાણુ" છે જે રીતે સજીવનો પાયાનો એકમ "કોષ" છે
      ૨) ટોટલ દુનિયામાં ૧૧૮ તત્વો છે જે ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોઈ શકે છે
      ૩) બે પરમાણુ ભેગા થઈ ને અણુ બનાવે.

    • @Indian.communist
      @Indian.communist ปีที่แล้ว +2

      મારી પાસે પણ યુવા છે એમાં ભૂલ છે anu e padarth no paya no ekam Ave Google ma pan em batave chhs