Life coach Hanumanji || Hanuman Jayanti 2020 || Sairam Dave

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • who are you ?
    When Lord Shri Ram asked Hanumanji himself such a question, what was the answer given to Veer Kesarinand .. to know that ... and why is Hanumanji wearing vermilion? Who is the servant of Pavansut Hanumanji? Why did you refuse to set fire to Lanka ...? What are the qualities of Hanumanji to teach the present generation? To get answers to all these questions and written by Rajkavi Shankardanji Detha of Limbdi .. Namo Mahavir .. Listening to the voice of Sairam Dave is a privilege for all the devotees of Hanumanji .. Listen to take this privilege .. and share this video ... Hanuman Jayanti is coming Deliver to all Hanuman devotees when there is ...
    તમે કોણ છો ?
    આવો સવાલ જ્યારે પ્રભુ શ્રી રામે.. સ્વયં હનુમાનજીને કર્યો ત્યારે વીર કેસરીનંદને શું જવાબ આપ્યો.. એ જાણવા માટે... અને હનુમાનજીને સિંદુર કેમ લગાડાય છે ? પવનસુત હનુમાનજીના સેવક કેવા હોય ? લંકાને આગ લગાવી હોવાનો કેમ કર્યો ઈન્કાર... ? હનુમાનજીના ગુણોમાંથી અત્યારના જનરેશનને શીખવાના ગુણો ક્યા છે ? આ તમામ સવાલોના જવાબ મેળવવા અને લીંબડીના રાજકવિ શંકરદાનજી દેથાએ લખેલી.. નમો મહાવીર.. સાંઈરામ દવેના કંઠે સાંભળવી એ હનુમાનજીના તમામ ભક્તો માટે એક લહાવો છે.. આ લહાવો લેવા માટે સાંભળો.. અને શેર કરો આ વીડિયો... હનુમાન જયંતિ આવી રહી છે ત્યારે તમામ હનુમાન ભક્તો સુધી પહોંચાડો...
    Life coach Hanumanji || Hanuman Jayanti 2020 || Sairam Dave
    Follow on Social media
    Facebook: / sairamdaveof. .
    Twiiter : / sairamdave
    TH-cam : / davesairam
    TH-cam : / celebritystud. .
    Instagram : / sairamdaveofficial
    About Sai Ram Dave
    Sairam Dave is Kathiyawad born such a humorist who is capable of refreshing your tiredness of 365 days in just 3 hours. He lives in Gondal city which is known for his Highness Bhagwat Sinh. Other than being a humorist, he is Principal in a primary school in Gondal and a poet.
    He is said to be the youngest humorist in Gujarat receiving huge popularity from his fans. He was also honored Gaurav Puraskar by the Government of Gujarat. Very few people recognize him as a poet; whereas the matter of the fact is he has exclusively published a book of poems, ghazals, and songs by the name "Sairam Na Hasata Akshar".
    Gujarati Bhasha Ni Top Comedy Channel ni Tamam Update Medavva Subscribe Karo
    #sairamdave
    #hanuman #jayanti #jay #hanuman #bajarangbali #pavansut

ความคิดเห็น • 303

  • @sairamdave
    @sairamdave  5 ปีที่แล้ว +103

    Jay Hanumanji

    • @dabhisanjay2237
      @dabhisanjay2237 5 ปีที่แล้ว +7

      Jay hanumanji

    • @munabharvad7749
      @munabharvad7749 5 ปีที่แล้ว +5

      જય શ્રી હનુમાન દાદા

    • @sagarsoni8475
      @sagarsoni8475 5 ปีที่แล้ว +1

      જય અંજની પુત્ર....

    • @amratbhairaut4567
      @amratbhairaut4567 5 ปีที่แล้ว +1

      Jay Hanumaji dada
      You are best sir 👌👍

    • @devsolanki5964
      @devsolanki5964 5 ปีที่แล้ว

      Great sir tme to supar Star krta pan vadhare mota star 6o.. Jay hanuman ji

  • @गोपालगढ़वी
    @गोपालगढ़वी 4 ปีที่แล้ว +19

    ॐ नमो हनुमंते भयंभजने सुखम् कुरू फट् स्वाहा ।

  • @ektabenpatel4583
    @ektabenpatel4583 ปีที่แล้ว

    રામભક્ત રામદાસ ને કોટી કોટી વંદન

  • @kianbabaofficial2020
    @kianbabaofficial2020 2 ปีที่แล้ว

    Jay Hanuman ...Sai Ram Dave ji.... Tamara vat Sambhdine.. sak sak.. hanuman ji na Darsan ni Anubhuti Thai che...

  • @bakulabhavsar7974
    @bakulabhavsar7974 3 ปีที่แล้ว +1

    Jay shree hunumandada jay ho

  • @kuldeepkhara6030
    @kuldeepkhara6030 5 ปีที่แล้ว +43

    🙏🙏🙏🙏🙏 એક જ વાત ને અલગ દ્રષ્ટિકોણથી સમજાવી ખૂબ સરસ sir, ઘણા લોકો હજુ પણ એવુ વિચારે છે કે અત્યારે રામાયણ ને જાણીને શું ફાયદો ? એવા લોકો ને જરૂર છે આવા દ્રષ્ટિકોણથી વાત જણાવવાની.

    • @arvindmc81
      @arvindmc81 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏

  • @Jayhind-mm1vh
    @Jayhind-mm1vh 3 ปีที่แล้ว +1

    Jay Shree ram

  • @jashupatel3993
    @jashupatel3993 5 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏 Jay jay shree Ram jay jay shree kastabhanjandev sairambhai ne khub khub Dhanyavad.

  • @ravatmaulik9978
    @ravatmaulik9978 3 ปีที่แล้ว +3

    Jay hanuman dada 😍♥👌❤🙌💙😍♥👌❤🙌💙😍♥👌❤🙌💙😍♥👌❤🙌💙😍♥👌❤

  • @ravindramishra273
    @ravindramishra273 ปีที่แล้ว

    रामलखन मां जानकी की जय बोलो हनुमान की❤❤❤

  • @niravrathod1339
    @niravrathod1339 3 ปีที่แล้ว +2

    sir bav khub samjavyu kharekhar 🙏🙏🙏

  • @jagabhaikhushar2268
    @jagabhaikhushar2268 3 ปีที่แล้ว +1

    Jay Dada

  • @poojachatwani1355
    @poojachatwani1355 4 ปีที่แล้ว +1

    જય જય bhajarangabali

    • @sairamdave
      @sairamdave  4 ปีที่แล้ว

      જય હનુમાન

  • @ketanahir7346
    @ketanahir7346 2 ปีที่แล้ว +2

    Jay anjaniputr... Jay mahabali hanumanji maharaj...

  • @linkanparekh3514
    @linkanparekh3514 3 ปีที่แล้ว +1

    ખુબ ખુબ ખુબ સરસ.... સાંઈરામ જી તમને વંદન છે....તમે હજી પણ હનુમાનજી દાદા વિશે વિડિયો બનાવો... જે ખુબ જ જરૂરી છે🙏🏻

  • @hareshpatel8698
    @hareshpatel8698 3 ปีที่แล้ว +2

    Jay shree Ram Jay Hanumanji mahavir

  • @VishalPatel-pi3ww
    @VishalPatel-pi3ww 3 ปีที่แล้ว

    Jai Sitaram

  • @onlyvaghela2563
    @onlyvaghela2563 5 ปีที่แล้ว +12

    જય હનુમાનજી મહારાજ જય સીયારામ
    🙏🙏🙏🙇

  • @ajaya.sisodiya1289
    @ajaya.sisodiya1289 ปีที่แล้ว

    जय हनुमान जी जय श्री राम 🙏

  • @narendrachauhan1751
    @narendrachauhan1751 3 ปีที่แล้ว

    જય હનુમાન

  • @hetalahir4629
    @hetalahir4629 4 ปีที่แล้ว +2

    Jay Hanumanji

  • @ravirajsinhchudasama290
    @ravirajsinhchudasama290 4 ปีที่แล้ว

    jay shree kastabhanjan dev jay siyaram

  • @manishranavaya9149
    @manishranavaya9149 ปีที่แล้ว

    🙏jai shree Hanuman

  • @virajpatel8457
    @virajpatel8457 3 ปีที่แล้ว +2

    Jay shree kashatbhanjan dev 🙏🙏

  • @narasihthakor7770
    @narasihthakor7770 3 ปีที่แล้ว +1

    સાઈરામ દવે બહુ જ જ્ઞાની છો

  • @mukeshkoliyakkoliyak3705
    @mukeshkoliyakkoliyak3705 3 ปีที่แล้ว

    જય કષ્ટભંજનદેવ

  • @branded157
    @branded157 2 ปีที่แล้ว

    Jay shree ram dut 🙏🙏🙏🙏

  • @poojachatwani1355
    @poojachatwani1355 4 ปีที่แล้ว

    અદ્ભૂત

  • @pallavgamit3016
    @pallavgamit3016 3 ปีที่แล้ว +3

    ❤Jay Shree Ram Jay Shree Bajarang Bali❤

  • @mehuljoshi4396
    @mehuljoshi4396 3 ปีที่แล้ว

    Jai kastbhanjan dev.

  • @kuldeepsinhparmar8946
    @kuldeepsinhparmar8946 3 ปีที่แล้ว +2

    Jay hanuman dada...pranam...🙏🙏🙏...

  • @ankurpatel4814
    @ankurpatel4814 3 ปีที่แล้ว +2

    Jay bajrangbali.... sairam dave saheb....mare tamne margu chhe 1 var.....dave saheb tame jalarambapa ni katha karo...jalarambapa mara bhagvan chhe...

  • @pallavgamit3016
    @pallavgamit3016 3 ปีที่แล้ว +2

    JAY SHREE BAJARANG BALI

  • @parmarrahul6831
    @parmarrahul6831 5 ปีที่แล้ว +1

    🚩🚩🚩जय हनुमान जी 🚩🚩🚩

  • @parthparmar8582
    @parthparmar8582 2 ปีที่แล้ว

    Bajaranbali 🙏🙏🙏

  • @pallavgamit3016
    @pallavgamit3016 3 ปีที่แล้ว +5

    ❤JAY SHREE RAM❤

  • @rajeshjoshi9142
    @rajeshjoshi9142 2 ปีที่แล้ว

    Jay hanumandada

  • @poojachatwani1355
    @poojachatwani1355 4 ปีที่แล้ว

    🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @arpitpatel9877
    @arpitpatel9877 4 ปีที่แล้ว +1

    પૂજ્ય સાઈરામ દવે,
    life coach હનુમાનજી દાદાની youtube પર વિડીયો મેં જોઈ છે તેમાંથી પ્રેરણા લઈને આજે કોરોના રૂપી મહામારી દૂર કરવા માટે મેં એક નાનકડી મને મારા મારા મનમાં સુજી તે રીતે એક કવિતા તૈયાર કરે છે મારી ઈચ્છા છે કે તમે આ કવિતાની એક વિડીયો બનાવો અને સમગ્ર ભારતવાસીઓને તેમજ વિશ્વના youtube પર મેસેજ આપો હનુમાનદાદા જરૂરથી તાત્કાલિક કોરોના ને દૂર કરવા જરૂર રસ્તો શોધી આપશે.
    મારી નાનકડી કવિતા
    જય સીયારામ પ્રભુ
    કોરોનાને દૂર કરવા માટે એક નાનકડી પ્રાર્થના
    પ્રભુ તમને કહી શકાય એટલે તમને કહું છું
    તમારા સિવાય બીજો કોઈ આધાર નથી એટલા માટે તમને કહું છું
    આજે અમારી જોડે જાંબવંતજી નથી એટલા માટે જાતે કહું છું
    તમને કહી શકાય એટલા માટે તમને કહું છું
    જ્યારે જ્યારે રામ રડ્યા ત્યારે એમના મુખ પર હસી લાવવાનુ કામ ક્યાંકને ક્યાંક તમે જ કર્યું છે એટલા માટે તમને કહું છું
    રામ કાજ રૂપી કર્તવ્ય તમે સદાય નિભાવતા આવ્યા છે અને નિભાવશો જેનો અમને સંપૂર્ણ ભરોસો છે એટલા માટે જ તમને કહું છું તમને કહી શકાય એટલા માટે તમને કહું છું
    ભગવાન શ્રીરામના જેટલા કામ કર્યા છે તેનાથી અતિ ઘણા વધારે તમે મારા કામ કર્યા છે માટે આજે તમને કહું છું તમને કહી શકાય એટલા માટે તમને કહું છું
    ઘણા દિવસથી અમે કેમ્પ, સાળંગપુર સોમનાથ દ્વારકા જેવા ધાર્મિક સ્થળોએ દર્શન વિહોણા રહ્યા છીએ હવે તમે અમારા વગર રહી શકતા હશો પણ અમે તમારા દર્શન વગર રહી નથી શકતા એટલા માટે તમને કહું છું તમને કહી શકાય એટલા માટે તમને કહું છું
    અમને ખબર છે કે અમે ઘણા પાપો કર્યા છે પણ છેવટે તો અમે તમારા બાળકો જ છે તમને કહી શકાય એટલા માટે જ તમને કહું છું
    તુજ અમારો રામ છે ને તું જ મારો શ્યામ તુજ મારો શિવ છે ને તું જ મારો શંકર તુજ તમારો બાપ અને તું જ મારી માં છે
    પ્રભુ તને કહી શકાય એટલા માટે જ તને કહું છું
    પ્રભુ તમને રામ કાજ કરવા અને પ્રભુ શ્રીરામના ભક્તોનું રક્ષણ કરવા માટે તમને અજર-અમર નું વરદાન મળ્યું છે એટલા માટે જ પ્રભુ તમને કહી શકાય માટે તમને કહું છું
    આજે આખું જગત એક જ રોગના કારણે ઝઝૂમી રહ્યું હોય અને કોઈ જ એની દવા ન મળતી હોય ત્યારે તમને ખબર છે કે તમારી પાસે આ કોરોના રુપી મહામારીની દવા જરૂર છે તમને કહી શકાય એટલા માટે જ તમને કહું છું
    પ્રભુ અમારા માટે કોરોના કદાચ મહામારી હશે પણ તમારા માટે તો આ એક સામાન્ય રોગ છે અમને ખ્યાલ છે કે તારા સિવાય આ કોરોના રોગની જડીબુટ્ટી કોઈ નઈ શોધી લાવે માટે જ તમને કહી શકાય એટલા માટે તમને કહું છું.
    જ્યારે સમગ્ર વિશ્વ એ કોરોના ની મહા મારી સામે હથિયાર હેઠા મૂકી દીધા છે ત્યારે હું એક ભારત વાસી તરીકે મારા હનુમાન દાદાને પ્રાર્થના જરૂર કરી શકું માટે જ પ્રભુ તમને કહું છું
    આ કળિયુગમાં તમે તાત્કાલિક દર્શન આપનારા તેમજ દરેક મનુષ્યના દુઃખ દૂર કરનારા છો માટે જ તમને કહી શકાય એટલા માટે તમને કહું છું
    સમગ્ર બ્રહ્માંડ જાણે છે કે તમે જે રામકાજ આરંભ કરો તેમાં અવશ્ય સફળ થાઓ છો માટે જ એક રામભકત હનુમાનજી ને કહી શકે એટલા માટે જ કોરોના ની મહામારીને સમગ્ર વિશ્વમાંથી દૂર કરવા માટે તમને કહું છું.
    પ્રભુ તમે ઘરના છો તમને કહી શકાય એટલા માટે જ તમને કહું છું જય સીયારામ જય માતાજી
    જો તમને મારી યાદ કવિતા ગમી હોય તો એક હનુમાન દાદાના વખતે કે મને જરૂર મેસેજ કરશો
    મારો મોબાઇલ નંબર છે
    90 330 42 642
    Sent from Yahoo Mail on Android

  • @poojachatwani1355
    @poojachatwani1355 4 ปีที่แล้ว +1

    ભવ્ય અને દિવ્ય

  • @jitukalalkbc3765
    @jitukalalkbc3765 3 ปีที่แล้ว +1

    Jay sheer raam

  • @jayshreekrishna7097
    @jayshreekrishna7097 3 ปีที่แล้ว

    Ram ni vato

  • @jahnvimakvana1731
    @jahnvimakvana1731 3 ปีที่แล้ว +2

    Jay balaji🙏

  • @monikaghadiya3314
    @monikaghadiya3314 5 ปีที่แล้ว +4

    Hello sir.....I m your big fan ...Nice..Awesome...

  • @dhavaljadav4955
    @dhavaljadav4955 5 ปีที่แล้ว +3

    "JAY HUMAN GYAN-GUN SAGAR JAY KAPIS TIHU LOK UJAGAR.............."

  • @gayatribajadeja334
    @gayatribajadeja334 2 ปีที่แล้ว

    🙏

  • @ravigadhvi1759
    @ravigadhvi1759 5 ปีที่แล้ว +1

    Jay Hanuman Dada

  • @ratnathakor1501
    @ratnathakor1501 5 หลายเดือนก่อน

  • @viralambaliya476
    @viralambaliya476 5 ปีที่แล้ว +1

    Ha sairam dave ha

  • @Jay_.009
    @Jay_.009 3 ปีที่แล้ว

    *🍁G๑๑d ℳorning🍁*
    *Sitaram 🙏📿🙏*
    💗 जय श्री कष्टभंजन दादा 👑
    *🚩꧁Զเधे* 👸*Զเधे꧂*🚩

  • @devjoshi286
    @devjoshi286 3 ปีที่แล้ว

    Ha moj

  • @parthsavaliya447
    @parthsavaliya447 2 ปีที่แล้ว

    Jay siyaram
    Jay shree ram bhakt hanuman🙏🏻🙏🏻🙏🏻
    Sir bijo avo life coching no ep. Lavo ne

  • @patelrahulkumar1119
    @patelrahulkumar1119 5 ปีที่แล้ว

    Jay Ho Dada ni

  • @rakeshm9769
    @rakeshm9769 5 ปีที่แล้ว

    Wah wah dave ji. Bahu maza avi gai. Bahu saras

  • @makwanarahul3574
    @makwanarahul3574 5 ปีที่แล้ว +1

    Jay bajrang bali dada

  • @sejpalsunny
    @sejpalsunny 4 ปีที่แล้ว

    Tal mudra hanumaji Na darshn karavi sako to aapno khub khub aabhar

  • @rahulvaghela4731
    @rahulvaghela4731 4 ปีที่แล้ว

    🙏જય બાલાજી 🙏

  • @aghorgaming6038
    @aghorgaming6038 5 ปีที่แล้ว +1

    Sir amazing video
    Om hanumatte namahe

  • @makwanarahul6214
    @makwanarahul6214 5 ปีที่แล้ว

    Jay bajrangbali sir....

  • @paraliyavipul3385
    @paraliyavipul3385 5 ปีที่แล้ว

    Wah Wah
    Jordar
    Jai hanuman ji

  • @dilipsinhdilipsinh2368
    @dilipsinhdilipsinh2368 5 ปีที่แล้ว +1

    Jay dada

  • @yashbhatt4680
    @yashbhatt4680 5 ปีที่แล้ว +4

    Jai Shree Ram plz Kavita na lyrics pan share karo Thai to....

  • @devsolanki5964
    @devsolanki5964 5 ปีที่แล้ว

    Great jay hanumanaji maharaj sairam sir tamne lambu ayushy apraadh rite samaj ane desh ne tmara jewa loko mali rhe ewi dua

  • @manishkalani6828
    @manishkalani6828 4 ปีที่แล้ว +13

    🙏साइराम दवे आप ने कष्ट भंजन देव श्री हनुमानजी के सभी गुणों का विस्तार से जानकारी दी, और वो भी दिलचस्प लाजवाब और सुमधुर आवाज में हमारा जीवन धन्य हो गया इस लिए आप को कोटि कोटि नमन..!🙏👍👌👍🙏

  • @ektabenpatel4583
    @ektabenpatel4583 ปีที่แล้ว

    સર આપને મળવું છે મારે

  • @jayshreekrishna7097
    @jayshreekrishna7097 3 ปีที่แล้ว

    Plz

  • @harshadgamit2271
    @harshadgamit2271 5 ปีที่แล้ว

    નમો નમો

  • @Aruhal23
    @Aruhal23 3 ปีที่แล้ว

    Tame amara badha ni khare khar comments vacho chho? Ha k na?

    • @sairamdave
      @sairamdave  3 ปีที่แล้ว

      હા વાચું છું

    • @Aruhal23
      @Aruhal23 3 ปีที่แล้ว +1

      Srs a mate k tame amari comments vacho chho. Ane k shayd sabdo tunka pade,ane varn karvanu gaju nathi maru avu vaykyktitv chho tame. Vakhan ni vat nathi k hu nathi moti moti formalities mate k ti sir tame pehla" Bhudev" k jene mari zindgi ma prbhav paydo 6 . 🙏

  • @Trendingbanas
    @Trendingbanas 3 ปีที่แล้ว

    Jay hanumanji

  • @vishalbhesaniya2505
    @vishalbhesaniya2505 5 ปีที่แล้ว +4

    Jay hanumanji🙏

  • @madevahir8008
    @madevahir8008 5 ปีที่แล้ว +1

    Jay hanumanji
    Jay shree ram

  • @sumitsinhb260
    @sumitsinhb260 5 ปีที่แล้ว +1

    Jay hanuman

  • @vipulparekh1000
    @vipulparekh1000 5 ปีที่แล้ว +7

    બહુ સરસ...ખુબજ સુંદર સરસ રીતે નવા પ્રસંગો ખુબજ સાઈ રીતે રજૂ કર્યા .....રામ કથા ....નો રસ્તો ખુલ્યો તેવું લાગી રહ્યું છે..

  • @ravirajchavda64
    @ravirajchavda64 5 ปีที่แล้ว

    Jay Hanuman dada

  • @parthbhankar1383
    @parthbhankar1383 3 ปีที่แล้ว +2

    જય શ્રી રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ જય વીર હનુમાનજી કી જય

  • @VAThakor007
    @VAThakor007 5 หลายเดือนก่อน +2

    2024 માં કોણ જોઇ રહ્યું છે.
    જય હનુમાન 🙏

  • @makespace6303
    @makespace6303 3 ปีที่แล้ว +8

    Sir 🙏 You are my favourite and my inspiration as well. Jai veer Hanuman dada 🙏

  • @shaileshbunkar1313
    @shaileshbunkar1313 3 ปีที่แล้ว +6

    🙏🏻🙏🏻🕉️Jay shree ram, Jay shree Hanuman Ji mahaveer 🚩 🚩

  • @jaytandel9932
    @jaytandel9932 3 ปีที่แล้ว +4

    Jay shree ram jay shree hanuman dada Jay shree kasthbhajan Dev dada 🙏❤️ my life coach 🙏❤️

  • @sejalpatel1383
    @sejalpatel1383 5 ปีที่แล้ว +7

    Sairam dave official 🙏🙏🙌🙌Jay Bajrangbali🙏🙏

  • @NidhiDholakiaOfficial
    @NidhiDholakiaOfficial 5 ปีที่แล้ว +3

    वंदन .. साईराम भाई ... खूब सरस

  • @vrindavangouputradasoffici3331
    @vrindavangouputradasoffici3331 5 ปีที่แล้ว +4

    Jay ho mara Bhai tamara bhadha j videos jov chu tamne ak var Malvu che Hare Krishna

  • @Saindangar
    @Saindangar 3 ปีที่แล้ว +3

    Gajabbbbbb ❣️😀
    Jay shree ram ...mere hanuman

  • @ruffirder77
    @ruffirder77 3 ปีที่แล้ว +3

    Jay Bagrangbali - Jay mara aaradhya dev - Jay ho prabhu... I LOVE YOU!!! I dont want anything from you but a promise and boon - that last breath of my life I take it with your name :) that is all...

  • @ramdutmensvear8556
    @ramdutmensvear8556 5 ปีที่แล้ว +2

    🙏🙏 jay bhurkhiya dada🙏🙏

  • @niravjoshi6130
    @niravjoshi6130 4 ปีที่แล้ว +1

    Jay shree kashtbhanjan dev satya che 🙏🙏🙏

  • @pallavgamit3016
    @pallavgamit3016 3 ปีที่แล้ว +4

    ❤Jay Shree Ram Hanuman Ji❤

  • @dabhisanjay2237
    @dabhisanjay2237 5 ปีที่แล้ว +9

    🙏 Jay kashtbhanjan dev 🙏

    • @sairamdave
      @sairamdave  5 ปีที่แล้ว +3

      આભાર સંજયભાઈ .. જય કષ્ટ ભંજન દેવ

  • @rajeshsapariya9629
    @rajeshsapariya9629 4 ปีที่แล้ว +6

    🙏Jay bajrngbli dve saheb🙏

    • @sairamdave
      @sairamdave  4 ปีที่แล้ว +1

      Jay bajarangbali Rajeshbhai

  • @akshaybaraiya7415
    @akshaybaraiya7415 2 ปีที่แล้ว +2

    Jay hanuman dada 🙏🏻

    • @sairamdave
      @sairamdave  2 ปีที่แล้ว

      જય હનુમાન

  • @akshayparmar7086
    @akshayparmar7086 3 ปีที่แล้ว +2

    🚩😊🚩 Shree KasthBhanjan Dev 🚩😊🚩

  • @krishnamobile4309
    @krishnamobile4309 5 ปีที่แล้ว +4

    Jay bajrangi dada🙏

  • @ભજનનીદુનિયા-વ4ષ
    @ભજનનીદુનિયા-વ4ષ 3 ปีที่แล้ว +2

    Jay shree Hanuman dada

  • @advocatekiranjaswani2487
    @advocatekiranjaswani2487 3 ปีที่แล้ว +1

    Jai kashtbhanjan veera

  • @charpotramesh8328
    @charpotramesh8328 3 ปีที่แล้ว +1

    Jay ho anjniputra ki

  • @prajapatirajesh5983
    @prajapatirajesh5983 ปีที่แล้ว +2

    પ્રભુ શ્રી રામ અને પ્રભુ શ્રી હનુમાન દાદા સૌ ની મનોકામના પૂરી કરે 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pandavmohit6990
    @pandavmohit6990 5 หลายเดือนก่อน +1

    Hanuman janmotsav

  • @માલધારીઓફિસ્લ
    @માલધારીઓફિસ્લ 3 ปีที่แล้ว +1

    Jay Hanuman ji mharaj

  • @apurvpatel8790
    @apurvpatel8790 3 ปีที่แล้ว +2

    Jay gurudev....

  • @krupeshpatel9334
    @krupeshpatel9334 3 ปีที่แล้ว +1

    jordar bapu.........🌹