દક્ષાબેન બહુ જ સરસ ભજન ગાયું કાના ને પણ સારો રમાડ્યો દક્ષાબેન તમાંરો આનંદ અને ઉત્સાહ જોઈ અમને પણ મજા આવી જાય છે સાથે મંજુબેન પણ આનંદ મા હતા તમને બંને ને સાથે ગાતા જોઈને મજા આવી ગઈ મંજુબેન તમારો હો હો કરીને લહેકો લો છો તે સાંભળવાની મજા આવે છે ભગવાન હંમેશા તમને આવા હસતા રમતા રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના બધા બહેનો ને ઉષાબેન ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏♥️♥️🌹🌹
ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ જ સરસ અને સુંદર ભજન ગાયું મંજુલાબેન દક્ષા બેન બંને બહેનો નો આવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ સરસ લાગે છે ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ મંજુલાબેન દક્ષા બેન કાંઈ સમજાતું નથી નિજ લખીને મોકલો તો તમાંરો ખુબ ખુબ આભાર જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે એવી પ્રાર્થના જય હનુમાન દાદા ના આશીવાદ વસંતીબેન ખંડેરાવપુરા ના જય શ્રીકૃષ્ણ. જય શ્રી રામ જય જય રામ જય
મંજુબેન ભજન સા ભરી બહુ આનંદ થયો આવો ઉત્સાહ કાયમ બની રહે એવી આશા વ્યક્ત કરું છું વૈકુંઠ મંડળ ને જય શ્રીકૃષ્ણ ભગવતી બેન અમદાવાદ વૈકુંઠ મંડળ બહુ આગળ વધે તેવી કાના પાસે થી પ્રાથૅના કરું છું તમને હંમેશા ખુશ રહો એવી શુભેચ્છા પાઠવું છુ
👌👌👌
ઓ હો સુપર કિર્તન રાધે રાધે ❤❤❤❤❤❤❤❤.આ કીર્તન લખી ને મૂકવા વિનંતી છે
Wah wah khub Sara's sitaram 🙏🙏🙏❤️
🙏🏻🙏🏻🙏🏻👌👌👌
Jordar khub sars
Khub saras bajan 6
Bahuj khub Sara's bhajan gayu Dakxa ben Manju ben tamene badhha ne madvanu man thayu che Jai shree Krishna ❤❤❤❤❤❤
ભજન કરવા બોલાવજો 🙏🙏🙏❤️❤️❤️
Khub saras bhajan daxaben mulakat karviche
ખુબ સરસ ભજન છે દક્ષાબેન લખીને મુકવા વિનંતી જયશ્રીકૃષ્ણ 🙏🌹
Daxaben khub mast bhajan chhe 😊
ખુબ સરસ દક્ષાબેન લખેલા મોકલવા વિનંતી
Lakhine muko saru6 bhajan Daksha ben
સરસ દક્ષાબેન🎉🎉🎉 સુપર ❤❤❤❤
Lakhe ne milo Bhajan is nice che
ખુબ સરસ ભજન છ ભજન લખી મુકવા વિનંતી
બહુ સરસ ગાયુ છે દક્ષાબેન લખી ને મુકવા વિનંતી 👌🙏🙏
દક્ષાબેન બહુ જ સરસ ભજન ગાયું કાના ને પણ સારો રમાડ્યો દક્ષાબેન તમાંરો આનંદ અને ઉત્સાહ જોઈ અમને પણ મજા આવી જાય છે સાથે મંજુબેન પણ આનંદ મા હતા તમને બંને ને સાથે ગાતા જોઈને મજા આવી ગઈ મંજુબેન તમારો હો હો કરીને લહેકો લો છો તે સાંભળવાની મજા આવે છે ભગવાન હંમેશા તમને આવા હસતા રમતા રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના
બધા બહેનો ને ઉષાબેન ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏♥️♥️🌹🌹
ઉષાબેન તમારો ખુબ ખુબ આભાર ❤️🙏
Jay shree kushan beno badha sarasbhajan gavcho❤❤❤❤❤❤❤❤❤❤
બહુ સરસ ભજન ગાયું દક્ષા બેન ❤❤❤
સરસ ભજન છે તમારા ભજન બહૂ સરસ હોય છે આવા ભજન મોકલતા રહેજો ❤❤❤
જય શ્રી કૃષ્ણ ગીત સરસછે લખીને મૂકો
ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ જ સરસ અને સુંદર ભજન ગાયું મંજુલાબેન દક્ષા બેન બંને બહેનો નો આવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ સરસ લાગે છે ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ મંજુલાબેન દક્ષા બેન કાંઈ સમજાતું નથી નિજ લખીને મોકલો તો તમાંરો ખુબ ખુબ આભાર જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે એવી પ્રાર્થના જય
હનુમાન દાદા ના આશીવાદ વસંતીબેન ખંડેરાવપુરા ના જય શ્રીકૃષ્ણ. જય શ્રી રામ જય જય રામ જય
વસંતી બેન તમારો આભાર ❤️🙏
khoob saras
majja aavi gai
Tamne saday hasta rakhe
જય સ્વામિનારાયણ વસઈ મહિલા મંડળ
Aa Bhajan lakhine muko daksaben
જય શ્રી કૃષ્ણ દક્ષા બેન તમે બધા ભજન સરસ ગાવ છો લખી ને મૂકો અમે પણ
અમારા ગોપી મહિલા મંડળ માં ભજન મંડળ માં ભજન
🙏🙏❤️💐👌👌
લખી ને મૂકો જાય શ્રી કૃષ્ણ
Daxaben mast bajan Karo cho tamna malvu cha👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏🌷🌷🌷💐💐💐
હા જય શ્રી કૃષ્ણ ચંપાબેન કઈ રહો છો તમે ને આવજો મારા ભજન હોય તો😊
Hu amdavad rhu chu
દક્ષા બેન મસ્ત ભજન ગાયૂ લખી ને મુકો
મંજુબેન ભજન સા ભરી બહુ આનંદ થયો આવો ઉત્સાહ કાયમ બની રહે એવી આશા વ્યક્ત કરું છું વૈકુંઠ મંડળ ને જય શ્રીકૃષ્ણ ભગવતી બેન અમદાવાદ વૈકુંઠ મંડળ બહુ આગળ વધે તેવી કાના પાસે થી પ્રાથૅના કરું છું તમને હંમેશા ખુશ રહો એવી શુભેચ્છા પાઠવું છુ
ભક્તો તમારા આશીર્વાદ છે 🙏🙏❤️❤️❤️🙏
Daxa ben mast bajan karo cho mare tamane malvu che
હા બરોડા આવો તો આવજો ચોક્કસ😊
Aa Bhajan amne game se ben ben aa Bhajan lakhine muko
ભજન સરસ છે લખી મોકલશો
સરસ લખી ને મુકો
શબ્દમાનથી ખબર પડતી
ભજન ખુબ સરસ છે લખી મુકવા બદલ આભાર બેનો
લખીમોકલોદક્ષાબેન
Bhajan lakhi ne muko
Yes Dexa ben please write down
A bhajn lkhu nthi
.
લખીને મૂકો બેન
Kano seno banavyo 6
Mare joye 6
Sars cha lakhi na mokalo
Lakhi ne muko daxa ben
લખીને મૂકો
Sabhalata nathi to lakhine muko
આ કાનુડો. ક્યાં થી લાવીયા
પંજાબ થી ઓનલાઇન મંગાવેલા છે
પ્લીઝ લખીને મોકલો
લખી જણાવો
લખીનોમુકો
A bhanjan lkhu nthi
મંજુબેન લાલો કયાથી લાવ્યા છો મારે લાવવો છે મે ઘણી વાર કમેન્ટ કરી હતી કેજોને યાદ કરીને ભગવતી બેન અમદાવાદ જય શ્રીકૃષ્ણ
ફોન કરજો એડ્રેસ આપીશ
ફોન નંબર નથી તમારો હુ અમદાવાદ રહુ છુ
દક્ષાબેન લખીને મુકો તૉ સારુ અમે ભજન માં ગઈએ ને 🙏🏻🙏🏻🙏🏻
Lakhi ne mukone
Lkhi ne moklo
અમારુઓમકારમંડલનીબેનોછે
❤️❤️🙏🙏
Thank you
Hi
Hey
Lachine moklo
Thank you
લખી ને મુકો
લખીને મૂકો