Gujarat Rain update: બંગાળની ખાડીમાં મજબૂત બનેલી સિસ્ટમ ગુજરાત પર આવશે?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • #gujaratweather #weatherupdates #monsoon2024 #rain update #rainupdates
    રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. પણ બંગાળની ખાડીમાં હજી પણ એક સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમ ક્યાં ફંટાશે? ફરીથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે? જુઓ વીડિયો
    વીડિયો: દીપક ચુડાસમા
    ઍડિટ: સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 71

  • @BBCNewsGujarati
    @BBCNewsGujarati  2 วันที่ผ่านมา +8

    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
    Privacy Notice :
    www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 2 วันที่ผ่านมา

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤

  • @anshbariya9646
    @anshbariya9646 2 วันที่ผ่านมา +1

    Khub sara's che.saheb

  • @dilipgohil9970
    @dilipgohil9970 2 วันที่ผ่านมา +1

    jay mataji d c 🌹🌹🌹

  • @patelmanilal9657
    @patelmanilal9657 2 วันที่ผ่านมา +3

    ખુબ સરસ વરસાદ ની માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર 🎉

  • @aswinpatel7553
    @aswinpatel7553 2 วันที่ผ่านมา

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. દિપકભાઈ જય શ્રીકૃષ્ણ🙏🙏

  • @hareshchandu5517
    @hareshchandu5517 2 วันที่ผ่านมา +1

    Jay mataji

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya 2 วันที่ผ่านมา

    અમારા રાજુલા વિસ્તારમાં રોજ બપોર પછી વરસાદ ભુક્કા બોલાવી દેય એવો આવે છે

  • @BhemajiThakor-yj5vs
    @BhemajiThakor-yj5vs 2 วันที่ผ่านมา +3

    ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં વરસાદ ની જરૂર છે

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l 2 วันที่ผ่านมา

    જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ

  • @GovindbhaiDangar-pb6du
    @GovindbhaiDangar-pb6du 2 วันที่ผ่านมา +1

    Sarah mahiti 🇮🇳👌

  • @JagdishChuahan-n3m
    @JagdishChuahan-n3m 2 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ આભાર. દિ કભા ઈ

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 2 วันที่ผ่านมา

    Good Information - thanks

  • @ValabhaiAhir-r7i
    @ValabhaiAhir-r7i 2 วันที่ผ่านมา

    ખુબ જ સરસ

  • @chauhangirdhar8933
    @chauhangirdhar8933 2 วันที่ผ่านมา

    જય માતાજી દીપકભાઈ

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 2 วันที่ผ่านมา +2

    સપ્ટેમ્બર 23 થી 30 માં ઓક્ટોબર 7 થી 8 માં સૌરાષ્ટ્રમાં વરસાદ જય રામદેવજી કેશોદ

  • @rafikkhatri-d9f
    @rafikkhatri-d9f 2 วันที่ผ่านมา

    Nice mahiti sir

  • @udayanpatel443
    @udayanpatel443 2 วันที่ผ่านมา +2

    Amdavad ma last twelve days thi bilkul vasad nathi. Aaje 16/9 savarana 11/30 am. Che sky clean ane sunny che.

  • @siddharajdodiya7100
    @siddharajdodiya7100 2 วันที่ผ่านมา +2

    ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે ❤ ❤

  • @nareshpadvi3352
    @nareshpadvi3352 2 วันที่ผ่านมา +3

    તાપી જિલ્લામાં વરસાદ આ વર્ષે પડીજ લેવાનો છે એક દિવસ પણ ખાલી નથી જતું

  • @ghanshyambhaishekh893
    @ghanshyambhaishekh893 2 วันที่ผ่านมา

    ખુબ ખુબ આભાર દિપકભાઇ

  • @AkshayBamania
    @AkshayBamania 2 วันที่ผ่านมา

    Video good che

  • @katantakar692
    @katantakar692 2 วันที่ผ่านมา +2

    સિસ્ટમ એક્ટિવ નથી તો વરસાદ શક્યતા ક્યાંથી

  • @NileshMakwana-xy1fx
    @NileshMakwana-xy1fx 2 วันที่ผ่านมา

    👍👍👍👍👍

  • @sharmayug5245
    @sharmayug5245 2 วันที่ผ่านมา

    जय श्री राधे राधे राधे दीपक भाई बहुत ही सुन्दर माहीती आपो छो

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 2 วันที่ผ่านมา

    જય માતાજી જય ઠાકર દિપકભાઈ આજે તડકો બવ છે

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 2 วันที่ผ่านมา

    Thanks

  • @SirajVhorak
    @SirajVhorak 2 วันที่ผ่านมา

    Good.sar.

  • @PatelAnkit-x9o
    @PatelAnkit-x9o 2 วันที่ผ่านมา

    Good 👍

  • @જગાજીઠાકોરઠાકોર-છ4ધ
    @જગાજીઠાકોરઠાકોર-છ4ધ 2 วันที่ผ่านมา

    સરસ ભાઈ

  • @SalimNode-b5x
    @SalimNode-b5x 2 วันที่ผ่านมา

    Super

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 2 วันที่ผ่านมา

    ⛈️🌧☔️

  • @hashmukhjoshi6969
    @hashmukhjoshi6969 2 วันที่ผ่านมา

    GhAndhidham. Kautch. .Me. Baris. Hogi. Kiya

  • @chudasamadevubha6633
    @chudasamadevubha6633 2 วันที่ผ่านมา

    Nice

  • @shivabhaivora5363
    @shivabhaivora5363 2 วันที่ผ่านมา

    Good

  • @kantibhairamshibhaibhai8427
    @kantibhairamshibhaibhai8427 2 วันที่ผ่านมา +13

    ઉત્તર ગુજરાતમાં વરસાદ કેવો રહેશે?

  • @nareshkhuman9472
    @nareshkhuman9472 2 วันที่ผ่านมา

    Jay surydev

  • @RathodJayrajsinh-pi2py
    @RathodJayrajsinh-pi2py 2 วันที่ผ่านมา +1

    Bhavnagar na talaja taluka ma vejodari game kale 2 vage jordar varsad padyo

  • @Jigar.prajapati1
    @Jigar.prajapati1 2 วันที่ผ่านมา

    દીપકભાઈ વરસાદ કયા સુધી અને ગરમી પાડવા ની બંધ ક્યારે થશે

  • @padvidilip8187
    @padvidilip8187 2 วันที่ผ่านมา +1

    Tapi ma varsdcalu sa

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 2 วันที่ผ่านมา +1

    Very nice video dipak bhai 😊😊

  • @hknada8235
    @hknada8235 2 วันที่ผ่านมา +1

    ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકામાં વરસાદ નથી

  • @BabubhaiParmar-dx6ft
    @BabubhaiParmar-dx6ft 2 วันที่ผ่านมา

    हमारे गांव तालुका में बरसात कम हुइ है

  • @samjithakor6832
    @samjithakor6832 2 วันที่ผ่านมา +1

    હવે માવઠું ગણાય

  • @sagarkumarraval5842
    @sagarkumarraval5842 2 วันที่ผ่านมา

  • @bharatd6784
    @bharatd6784 2 วันที่ผ่านมา

    એ ભાઈ ગુજરાત માં વરસાદ ક્યાં સે

  • @kohlabhaipatel2371
    @kohlabhaipatel2371 2 วันที่ผ่านมา

    બનાસકાંઠામાં વાવ તાલુકામાં વરસાદ આવસે કે નહીં

  • @shankarbhaihajlabhai9257
    @shankarbhaihajlabhai9257 2 วันที่ผ่านมา

    પૂર્વ ગુજરાતમાં કેવો રહેશે વરસાદ🎉🎉

  • @LakhabhaiRathod-yl3bn
    @LakhabhaiRathod-yl3bn 2 วันที่ผ่านมา

    રાપર વાગડ મા વરસાદ હવે કેવો રહેશે

  • @poonambhairaval1502
    @poonambhairaval1502 2 วันที่ผ่านมา

    કલોલ તાલુકાના વિસ્તારમાં વરસાદ ઓછો થઈ ગયો છે

  • @FUNWITHGUJJU
    @FUNWITHGUJJU 2 วันที่ผ่านมา

    Hello

  • @malaviyarameshabhi1806
    @malaviyarameshabhi1806 2 วันที่ผ่านมา

    લાઠી.તા.દામનગરવીતારમાખાડાનથીભરાણા

  • @हनीफमोडजुनेजा
    @हनीफमोडजुनेजा 2 วันที่ผ่านมา

    દીપક ભાઈ કરછમાં વરસાદ નથી

  • @bhavypatel1664
    @bhavypatel1664 2 วันที่ผ่านมา

    bhai faka no maro gujrat ma nay ave

  • @eagleron
    @eagleron 2 วันที่ผ่านมา +2

    Pela au lagi rahyu tu k aavse ato tame check Japan baju system hoy topan m kocho gujrat taraf aavse 😂😂😂 su ga and Maro tame roj roj uthine Hali nikdo cho kai pan gati vidhi thay duniyama sidhuj lakhi docho gujrat taraf aavse alya sav aam na hoy pan

  • @tejashkunbi-s3g
    @tejashkunbi-s3g 2 วันที่ผ่านมา

    Dipak Bhai navsari ma varsad nathi

  • @MrDhartiputra09
    @MrDhartiputra09 2 วันที่ผ่านมา +1

    તારીખ બોલો

  • @ShobhajiThakor-l3l
    @ShobhajiThakor-l3l 2 วันที่ผ่านมา

    દીપકભાઈ તમે બહુ જ સારા વીડીયા બનાવો છો

  • @RekhaRathore-f4l
    @RekhaRathore-f4l 2 วันที่ผ่านมา

    भरूच मां वरसाद नथी😂😂😂

  • @KishorRajputgtplcable7994
    @KishorRajputgtplcable7994 2 วันที่ผ่านมา

    હવે બવ થયી ગયો જરૂર નથી

  • @DhanjibhaiGajera-x8h
    @DhanjibhaiGajera-x8h 2 วันที่ผ่านมา

    Arb isamdàrmasistambañavo

  • @SameerKhan-ce4ul
    @SameerKhan-ce4ul 2 วันที่ผ่านมา

    Are Bhai roj system ban che pan aavti koi nathi public ne bevkuf banvu bandh karo 😂

  • @arunganvit3393
    @arunganvit3393 2 วันที่ผ่านมา

    Good