મૂલાધાર ચક્ર થી સહસ્ત્રાર ચક્ર ની યાત્રા -Sadguru chaitany

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024
  • #sevenchakras
    #sadguruchaitany
    #gujratisatsang
    સત્સંગ સાંભળવાનું પુણ્ય કેટલું - • સત્સંગ સાંભળવાનું પુણ્...
    કળિયુગ માં મનુષ્ય નું કલ્યાણ કેવી રીતે થાય
    • કળિયુગ માં જીવ નું કલ્...
    મૃત્યુ પછી જીવ ની સદગતિ માટે શું કરવુ-
    • મૃત્યુ પછી જીવ ની સદગત...
    બ્રહ્મ નું ચિંતન કેવી રીતે કરવું - • બ્રહ્મ નું ચિંતન કેવી ...
    મંત્રો ની દીવ્ય શક્તિઓ નું રહસ્ય- • મંત્રો ની દિવ્ય શક્તિ ...
    ભજન ક્યારે આપમેળે થવા લાગે- • ભજન ક્યારે આપમેળે થવા ...
    સત્સંગ:- • સત્સંગ
    ભજન અને તત્વાર્થ:- • ભજન અને તત્વાર્થ
    ઉલ્ટીવાણી અને તત્વાર્થ :- • ઉલ્ટીવાણી અને તત્વાર્થ
    ગઝલ :- • ગઝલ
    ગરબા અને તત્વાર્થ:- • ગરબા અને તત્વાર્થ
    જેને જેને જીવનમાં સદગુરુ મળ્યા તે સર્વે ના જીવનમાં પ્રકાશ થયો.જેમ કે મીરાંબાઈ ને સદગુરુ મળ્યા, કબીર સાહેબ ને સદગુરુ મળ્યા, ગુરુ નાનક ને સદગુરુ મળ્યા ,જેસલતોરલ, રૂપાંદેમાલદે ને સદગુરુ મળ્યા તો તે સર્વે ના જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો અને અજ્ઞાન દૂર થયું.તે સર્વે ના જીવનમાં ભક્તિ નો પ્રકાશ થયો,ભજન નો પ્રકાશ થયો અને તે સર્વે સંતો પરમ પદને પામી ગયા.તેમ મારા જીવનમાં પણ જ્યાં સુધી સદગુરુ નું આગમન થયું ન હતુ, ત્યાં સુધી મારા જીવનમાં પણ અજ્ઞાન રૂપી અંધકાર જ હતો,હું પણ ભેદ,ભ્રમણા અને ભ્રાંતિઓ માં હતી,આ મનુષ્ય જન્મ મને કેમ મળ્યો તે મને ખબર ના હતી,ભગવાન વિશે પણ મારા મન માં ધણી ભ્રમણાઓ હતી કે ભગવાન ક્યાંય દૂર આકાશ માં બેઠા હશે,ભગવાન અલગ અલગ છે. કેમ કે હું જોતી કે દરેક ધર્મ માં ભગવાન અલગ જ હતા.પરંતુ જ્યારે મને જીવનમાં સદગુરુ નું સાનિધ્ય મળ્યું,ત્યારે મારા જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો.મને સદગુરુ એ આત્માની ઓળખાણ કરાવી,જુગતી મુક્તિ ની વાત સમજાવી,જીવ,ઈશ્વર અને માયા નો ભેદ સમજાવ્યો,અને ભગવાન જેને હું બહાર શોધતી હતી તે મને મારી અંદર જ મળી ગયા. અને સદગુરુ કૃપાથી મારો વાણી દ્વાર ખુલ્યો.અને મેં 1000 થી વધારે ભજન,200 ગઝલ,200 ગરબા,150 ઉલ્ટીવાણી વિવેચન સાથે,કુંડળીયા,સાખીઓ, અમૃતવાણી, અષ્ટપદી નું ,સદગુરુ કૃપાથી પ્રાગટય થયું.તો હું આપ સર્વે ને આ સર્વે ભજનામૃત નો તત્ત્વાર્થ સમજાવીશ,જેથી તમારા જીવનમાં પણ જ્ઞાન નો પ્રકાશ થાય,તમારી પણ ઉચ્ચગતી થાય.તમારું કલ્યાણ થાય તે જ મારો ઉદેશ્ય છે.
    આપ સર્વે ના રદયમાં બિરાજેલા પરમાત્માને પ્રણામ

ความคิดเห็น • 39

  • @MahendraBhai-d6y
    @MahendraBhai-d6y 4 หลายเดือนก่อน +4

    Om.parmatma

  • @NakiyaSumit
    @NakiyaSumit 8 หลายเดือนก่อน +3

    સદગુરુ દેવ કી જય હો

  • @ramanbhaisodha1709
    @ramanbhaisodha1709 8 หลายเดือนก่อน +2

    ઓમ શ્રી સદગુરુ પરમાત્મા ની જય હો

  • @sanjayprajapati7086
    @sanjayprajapati7086 8 หลายเดือนก่อน +1

    Jay gurudev

  • @onkeshwarraut9351
    @onkeshwarraut9351 5 หลายเดือนก่อน +2

    माँ प्रणाम स्वीकार करे.
    💐🙏🕉️

  • @thakorjilaji8393
    @thakorjilaji8393 2 หลายเดือนก่อน

    ૐનઃમોજયશ્રીગુરૂદેવનઃમો❤❤❤સત્સંગ સરસ❤❤

  • @bhimjibhaidafda7457
    @bhimjibhaidafda7457 28 วันที่ผ่านมา

    જય ગુરુદેવ 🙏🙏🙏

  • @velabhaisabhad4863
    @velabhaisabhad4863 8 หลายเดือนก่อน

    જય હો સદગુરુદેવ ની જય હો જય સદગુરૂદેવ ૐ પરમાત્મા

  • @jashvantoza6945
    @jashvantoza6945 8 หลายเดือนก่อน +1

    Jay shree ram Jay shree sadgurudev Jay ho shakti biral devi om parmatma🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏

  • @pravinbhairaval8043
    @pravinbhairaval8043 8 หลายเดือนก่อน +1

    ૐ શ્રી સદગુરુ પરમાત્મા🙏 નમઃ

  • @મકવાણામહેશભાઈ-સ9ધ
    @મકવાણામહેશભાઈ-સ9ધ 8 หลายเดือนก่อน +1

    જયગુરુદેવ

  • @sheetalsolanki4603
    @sheetalsolanki4603 8 หลายเดือนก่อน

    ❤Adbhut, alaukik param kalyankari gurumukhvani❤
    🙏🙏🙏Amne aap brahm gyani, tatvgyani, anubhav sidhdha mahapurush sadguru parmatma nu sanidhya pratixan maltu rahe tevi aapna shri charno ma shudhdh prathana🙏🙏🙏
    🚩🚩🚩Jay ho, Jay jaykar ho☀☀☀
    🕉Om parmatma🕉

  • @dulabhaidobariya9195
    @dulabhaidobariya9195 5 หลายเดือนก่อน +1

    મને તમારી પહલાદ જેવી સીતી લાગેસે સરસ જયગરૂદેવ જયહો જયહો

  • @mukeshpandiya2038
    @mukeshpandiya2038 8 หลายเดือนก่อน

    Jay gurudev 🙏 dada trikam Saheb ni jay ho

  • @dulabhaidobariya9195
    @dulabhaidobariya9195 5 หลายเดือนก่อน +1

    જયહો ભગવાન સત ગુરૂ દેવ ની જયહો જયહો જયહો જયહો જયગરૂદેવ

  • @રજનીકાંતસાવલીયારજનીકાંતસાવલીયા

    જય માતાજી બેન

  • @BhagvatibenGoswami-b6i
    @BhagvatibenGoswami-b6i 2 หลายเดือนก่อน

    Dhanyvad tumne

  • @sahdevhingu4679
    @sahdevhingu4679 8 หลายเดือนก่อน

    🌹🙏 ૐ સદ ગુરુ પરમાત્મા કૃપાળુ 🌹🙏

  • @parmarfatesinh4232
    @parmarfatesinh4232 8 หลายเดือนก่อน

    જય ગુરૂ મહારાજ

  • @puspathakor6940
    @puspathakor6940 4 หลายเดือนก่อน

    પ્રણામ સ્વીકાર કરો માતા.. 🙏🏼🙏🏼

  • @india3dgames594
    @india3dgames594 6 หลายเดือนก่อน

    Ha ji❤

  • @amulsoni1056
    @amulsoni1056 8 หลายเดือนก่อน

    Om parmatma ❤ didi

  • @shambhubhaisolanki8826
    @shambhubhaisolanki8826 8 หลายเดือนก่อน

    જય 🎉હો 🎉

  • @narasihbhaiprajapati526
    @narasihbhaiprajapati526 8 หลายเดือนก่อน

    ❤.❤.Om.parmatma..❤.❤

  • @SavitaVyas-et2xj
    @SavitaVyas-et2xj 8 หลายเดือนก่อน

    😊Savita vyas❤❤❤

  • @kusumbookbinder1644
    @kusumbookbinder1644 4 หลายเดือนก่อน

    Good

  • @sangeetamakani2621
    @sangeetamakani2621 6 หลายเดือนก่อน +1

    Bauj SRS samjavo cho didi jay sadguru dev

  • @RajnikantPanchal-d8f
    @RajnikantPanchal-d8f 6 หลายเดือนก่อน

    Guru..didi....tamara satsang ma mane gyan mali gyu che..mare j jarur hatu.....bahana nu....have jagi jaish marama....sat sat pranam

  • @puspathakor6940
    @puspathakor6940 4 หลายเดือนก่อน +2

    યમ /નિયમ /આસન /પ્રાણાયામ /પ્રત્યાહાર /ધારણા /ધ્યાન / સમાધિ આ અષ્ટાંગ યોગ માટે અમારે ઘણી ભૂલો સુધારવી છે. માતા અમને રસ્તો બતાવો અમે શું કરીએ.. ઘણા વિડિઓ સાંભળી સાંભળી ને ઘણા ગોટાળા થઈ ગયા છે. કોય કાંય કહે છે. કોય /કાંય કહે છે...

  • @rekhananda1830
    @rekhananda1830 8 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻

  • @muktabenpatel9895
    @muktabenpatel9895 4 หลายเดือนก่อน

    જય શ્રી સદગુરૂ બિરલદેવી હુ વારં વાર એક ક વિડિયો સાંભળી એછીએ છતાં પણ યાદ રહેતું નથી તો કૃપા કરો અમારા માટે

  • @rekhananda1830
    @rekhananda1830 8 หลายเดือนก่อน

    N gati he N pragati he bas he

  • @rekhananda1830
    @rekhananda1830 8 หลายเดือนก่อน

    N trupt he N mukt he bas he

  • @rekhananda1830
    @rekhananda1830 8 หลายเดือนก่อน

    Kala bija ne aapi hehi nahi kayar jo he

  • @RajnikantPanchal-d8f
    @RajnikantPanchal-d8f 6 หลายเดือนก่อน

    Hard chakra sudhi chu....have var lagse....aagal java mate....sansar ni javabdari ma atvayelo chu.,....aagal java mate gyan aapjo

  • @YanviRaval
    @YanviRaval 8 หลายเดือนก่อน +2

    Jay gurudev

  • @shambhubhaisolanki8826
    @shambhubhaisolanki8826 8 หลายเดือนก่อน

    જય 🎉ગુરુ.દેવ 🎉

  • @MukeshPrajapati-tg9lx
    @MukeshPrajapati-tg9lx 8 หลายเดือนก่อน

    Om Parmatma

  • @virabhaivankar5298
    @virabhaivankar5298 8 หลายเดือนก่อน

    જય સતગુરુ ઓમ શાંતિ ❤