GPSC PYQ ભારતીય અર્થતંત્ર || JAY CAREER ONLINE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 4

  • @darshitgujarati3209
    @darshitgujarati3209 5 วันที่ผ่านมา

    1:41 ગરીબીની મૂળભૂત જરૂરિયાત માં આવાસ અને રહેઠાણ ભૂલથી બે વાર ઉલ્લેખ થયેલ છે જ્યાં ખોરાક, વસ્ત્ર અને આવાસ એમ આવશે.
    માનવ ક્ષતિ 😃
    જય ગિરનારી ⛰️

  • @nehakhambhla3403
    @nehakhambhla3403 4 วันที่ผ่านมา

    gpsc ના ભૂગોળ ના question with concept આવનારા સમયમા આ રીતે solution કરાવજો

  • @yashrajgajjar631
    @yashrajgajjar631 4 วันที่ผ่านมา +1

    બીજા પ્રશ્નનું બીજું વિધાન ખાનગીકરણ નહીં પણ ઉદારીકરણ નું છે જેથી જવાબ ૧ અને ૩ આવે.😊

    • @jaycareeronline
      @jaycareeronline  4 วันที่ผ่านมา +1

      @yashrajgajjar631 ના દોસ્ત, જવાબ ઉપરોક્ત તમામ જ આવશે. (NCERT મુજબ)
      ઘણી વાર ખાનગીકરણ અને ઉદારીકરણમાં અમુક મુદ્દાઓ સમાન રહે છે પરંતુ અહીં ખાસ કેન્દ્રમાં ખાનગીકરણ ને અનુસંધાને પ્રશ્ન પૂછવામાં આવેલ છે અને આ પ્રકારના પ્રશ્નોમાં સામાન્ય તર્ક થી સીધો જ જવાબ પસંદ કરવાનો આવે એટલે બીજું વાક્ય જે છે કે, "જાહેર ક્ષેત્રમાં અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી ખાનગીક્ષેત્રનો વ્યાપ વધુ કરશે." એટલે આ વાક્ય ખાસ સરકારને સંબોધીને કહેવામાં આવ્યું છે એટલે એ આવશે જ.
      અને ઉદારીકરણમાં મુખ્યત્વે સરકાર દ્વારા કરવામાં આવતા એવા પ્રયાસો જે રોકાણકારોને રોકાણ કરવા માટે સરળ નિયમો, સિંગલ વિન્ડો ક્લિયરન્સ પ્રોગ્રામ વગેરે બાબતોને ધ્યાને લઈશું.
      એટલે બીજા પ્રશ્નનો જવાબ 1,2,3 તમામ વાક્ય આવશે મિત્ર.