લો આપી દૈ તમોને પ્રેમસ્પર્શ કરાવતી તાલી ચાલો એ જ વાત પર દૈ દો તમેય એક નહીં પણ બે નહીં પણ તાલી પર તાલી... #કાન્તાસુત#ના પ્રણામ🙏🌹🙏 ખૂબજ મજા આવી,આપના હૈયાની ઊર્મિભાવો પણ સુંદર લાગ્યાં.. જાણે જીવનો કેવો આપ આનંદ ઉઠાવો છો આપની મનની સુંદરતા સ્પર્શી ગઈ ગીત તો ખૂબ જ ખૂબ જ ગમ્યું!!!
Great khubaj Majha aavi Thank you so much Saumil bhai and aarti ben for singing and sharing this beautiful composition.... I have always been your fan and will be forever.... God bless you Jay ho...
ખૂબ જ સુંદર રચના અને એટલી જ સુંદર રજુઆત 👌👌
વાહ..... ખુબજ મઝાની મોજ કરાવી.. જય હાટકેશ....
ટહુકે ટહુકે .... ખૂબ જ મજા પડી..સાંભળવાની..
Tahuke tahuke geet kaya album ma thi aakhu sabhdi sakay
ટહુકે ટહુકે ઓગળવું આહ ખૂબ જ સરસ....... મજા પડી.... કયા આલબમ મા છે તે જણાવશો તો આનંદ થશે.....
ખુબ જ મજા આવી, આભાર!
Superb Sir, no words. You both have an amazing chemistry, stay blessed always.
વાહ..ખૂબ જ સરસ..આભાર sir
Thank you so much for the service you are giving to music lovers. Makes my day
Beautiful pair... Beautiful voice.... Stay blessed...
very nice song. one of the best camposition . really i like it. please do share another song .really enjoy it
મજા પડી ખુબજ!
વાહ બહુ રસપ્રદ
Wahhhh de tali le tali
મજા પડી ગઈ!! ❤️
ટહુકે ટહુકે થાય એ પ્રેમ!! ❤️
Wounderful aducation to njoy swarankan
ખૂબ સરસ
બહુ મઝાનું
કેટલી સાહજીકતા થી આપ આપની સંગીતમ જીવન યાત્રા માં અમને બધા ને બખૂબી જોડો છો....એને માટે ..ખાસ તાલીયા👌👌👍
vert good
well done
👌🏻
લો આપી દૈ તમોને પ્રેમસ્પર્શ કરાવતી તાલી
ચાલો એ જ વાત પર દૈ દો તમેય એક નહીં પણ બે નહીં પણ તાલી પર તાલી...
#કાન્તાસુત#ના પ્રણામ🙏🌹🙏
ખૂબજ મજા આવી,આપના હૈયાની ઊર્મિભાવો પણ સુંદર લાગ્યાં.. જાણે
જીવનો કેવો આપ આનંદ ઉઠાવો છો
આપની મનની સુંદરતા સ્પર્શી ગઈ ગીત તો ખૂબ જ ખૂબ જ ગમ્યું!!!
Wah,Wah...
Great khubaj Majha aavi Thank you so much Saumil bhai and aarti ben for singing and sharing this beautiful composition.... I have always been your fan and will be forever.... God bless you Jay ho...
Very nice initiative of the web series. Thank you so much sir
One of my all-time favorite! I still remember Aarti & Saumil Munshi performed this live for the first time many years ago at Sports Club.
મસ્ત ગીત
👏
one of my favourite...👌💗
Excellent expression
Album nu naam kaho to khub anand thaay.please