દ્રોણેશ્વર મહાદેવ | ગીરસોમનાથ |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • દ્રોણેશ્વર મહાદેવ | દ્રોણ, ગીરસોમનાથ | Droneshwar Mahadev | Dron, Gir |
    🚩જય શ્રી દ્રોણેશ્વર મહાદેવ🚩
    🚩જય શ્રી સ્વામિનારાયણ🚩
    શ્રી દ્રોણેશ્વર મહાદેવ સાસણગીર પાસે ગીર ગઢડા થી નજીક જ્યાં સ્વયંભૂ નંદિશ્વરનાં મુખ માં થી જલધારા અવિરત વહે છે... જે મચ્છુન્દ્રી નદીનાં કિનારે આવેલું છે... એ જળ ક્યાંથી આવે છે એ આજ સુધી કોઈ ને ખબર નથી.... દરેક રૂતુ મા આ જળપ્રવાહ અવિરતપણે જલાભિષેક થાય છે.. ૮૦૦૦ વર્ષથી પણ જુનું શિવલિંગ જેનો આપણા પુરાણોમાં પણ ઉલ્લેખ મળી આવે છે.. શિવ પણ સ્વયંભૂ... જલધારા પણ સ્વયંભૂ...
    ગીર સાવજની ભૂમિમાં અત્યંત રમણીય સ્થળ,
    દ્રોણેશ્વર મહાદેવ
    ઉનાના ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામે આવેલા પુરાણીક વર્ષો જુનુ દ્રોણેશ્વર મહાદેવ નું મંદિર આવેલ છે.
    જ્યાં સ્વયંભૂ નંદિશ્વરનાં મુખમાંથી જલધારા અવિરત વહે છે. ગમે એવા ઉનાળા માં પણ આ જળ નો પ્રવાહ બંધ થતો નથી. એ જળ ક્યાંથી આવે છે એ આજ સુધી કોઈ ને ખબર નથી.
    આ સ્થળ આપણા હિન્દુ ઇતિહાસની સાક્ષી પૂરે છે. પૌરાણિક માન્યતા મુજબ મહાભારત કાળ માં ગુરુ દ્રોણાચાર્યે એ બાણ મારીને ગૌમુખ માંથી ગંગાજી ઉત્પન્ન કર્યા હતા.
    #દ્રોણેશ્વરગુરુકુલ
    #DroneswarMahadev
    આ અવિરત પાણીનો ધોધ ક્યાંથી આવે છે તેની પુષ્ટિ માટે અનેક વૈજ્ઞાનીકો સંશોધન કરી ચૂક્યા છે. પણ પોતાના તર્ક ને બાજુ પર મૂકી ને આ સત્ય ને ચમત્કાર માની ને સ્વીકારવું જ પડ્યું છે.
    ગર્વ છે મારા દેશના વારસા પર.
    દ્રોણેશ્વર મહાદેવ... જ્યાં ગુરૃ દ્રોણે બાણ માર્યું અને પત્થરમાંથી પ્રગટયા ગંગાજીજય. દ્રોણેશ્વર મહાદેવ..
    ✒️ ઋષિકુમાર વિવેક સાંકળીયા
    (દર્શનમ્ સંસ્કૃત સંસ્થાનમ્ SGVP ગુરુકુળ)
    #gujarat #saurashtra #una #droneshwar #mahadev #temple
    #દ્રોણેશ્વર #મહાદેવ #SGVP સ્વામિનારાયણ #ગુરુકુલદ્રોણેશ્વર
    #DroneswarMahadev #BhaktiWithSandesh #BhaktiVideo

ความคิดเห็น • 20

  • @mohitmehta1206
    @mohitmehta1206 3 ปีที่แล้ว +1

    Are wahhh....🤩

  • @kathagyanganga
    @kathagyanganga 3 ปีที่แล้ว +2

    Are wahhh

  • @krishnkantbhatt3672
    @krishnkantbhatt3672 3 ปีที่แล้ว +1

    Vah sir

  • @brijeshsharma1
    @brijeshsharma1 3 ปีที่แล้ว +1

    Har har mahadev 🙏🙏🙏🙏🙏👍👌🌹🌹🌹🌹

  • @Viveksankaliya108
    @Viveksankaliya108  3 ปีที่แล้ว +1

    દ્રોણેશ્વર મહાદેવ | દ્રોણ, ગીરસોમનાથ | Droneshwar Mahadev | Dron, Gir |
    🚩જય શ્રી દ્રોણેશ્વર મહાદેવ🚩
    🚩જય શ્રી સ્વામિનારાયણ🚩
    શ્રી દ્રોણેશ્વર મહાદેવ સાસણગીર પાસે ગીર ગઢડા થી નજીક જ્યાં સ્વયંભૂ નંદિશ્વરનાં મુખ માં થી જલધારા અવિરત વહે છે... જે મચ્છુન્દ્રી નદીનાં કિનારે આવેલું છે... એ જળ ક્યાંથી આવે છે એ આજ સુધી કોઈ ને ખબર નથી.... દરેક રૂતુ મા આ જળપ્રવાહ અવિરતપણે જલાભિષેક થાય છે.. ૮૦૦૦ વર્ષથી પણ જુનું શિવલિંગ જેનો આપણા પુરાણોમાં પણ ઉલ્લેખ મળી આવે છે.. શિવ પણ સ્વયંભૂ... જલધારા પણ સ્વયંભૂ...
    ગીર સાવજની ભૂમિમાં અત્યંત રમણીય સ્થળ,
    દ્રોણેશ્વર મહાદેવ
    ઉનાના ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામે આવેલા પુરાણીક વર્ષો જુનુ *દ્રોણેશ્વર મહાદેવ* નું મંદિર આવેલ છે.
    જ્યાં સ્વયંભૂ નંદિશ્વરનાં મુખમાંથી જલધારા અવિરત વહે છે. ગમે એવા ઉનાળા માં પણ આ જળ નો પ્રવાહ બંધ થતો નથી. એ જળ ક્યાંથી આવે છે એ આજ સુધી કોઈ ને ખબર નથી.
    આ સ્થળ આપણા હિન્દુ ઇતિહાસની સાક્ષી પૂરે છે. પૌરાણિક માન્યતા મુજબ મહાભારત કાળ માં ગુરુ દ્રોણાચાર્યે એ બાણ મારીને ગૌમુખ માંથી ગંગાજી ઉત્પન્ન કર્યા હતા.
    #દ્રોણેશ્વરગુરુકુલ
    #DroneswarMahadev
    આ અવિરત પાણીનો ધોધ ક્યાંથી આવે છે તેની પુષ્ટિ માટે અનેક વૈજ્ઞાનીકો સંશોધન કરી ચૂક્યા છે. પણ પોતાના તર્ક ને બાજુ પર મૂકી ને આ સત્ય ને ચમત્કાર માની ને સ્વીકારવું જ પડ્યું છે.
    ગર્વ છે મારા દેશના વારસા પર.
    દ્રોણેશ્વર મહાદેવ... જ્યાં ગુરૃ દ્રોણે બાણ માર્યું અને પત્થરમાંથી પ્રગટયા ગંગાજીજય. દ્રોણેશ્વર મહાદેવ..
    ✒️ ઋષિકુમાર વિવેક સાંકળીયા
    (દર્શનમ્ સંસ્કૃત સંસ્થાનમ્ SGVP ગુરુકુળ)
    #gujarat #saurashtra #una #droneshwar #mahadev #temple
    #દ્રોણેશ્વર #મહાદેવ #SGVP સ્વામિનારાયણ #ગુરુકુલદ્રોણેશ્વર
    #DroneswarMahadev #BhaktiWithSandesh #BhaktiVideo

  • @bharadnikunj4459
    @bharadnikunj4459 3 ปีที่แล้ว +1

    Mahadev har

    • @Viveksankaliya108
      @Viveksankaliya108  3 ปีที่แล้ว

      Thank you so much for your special response 😊 mahadev har 🙏

  • @akshatkanojia4153
    @akshatkanojia4153 3 ปีที่แล้ว +1

    હર હર મહાદેવ🚩

    • @Viveksankaliya108
      @Viveksankaliya108  3 ปีที่แล้ว

      મહાદેવ હર ભાઈ 😃🙏🙏🙏

  • @saprem8182
    @saprem8182 3 ปีที่แล้ว +1

    Har Har Mahadev Sundar Vaktavya

    • @Viveksankaliya108
      @Viveksankaliya108  3 ปีที่แล้ว

      સપ્રેમ આપની પ્રેરણાથી .......મહાદેવ હર

  • @ashvindas
    @ashvindas 3 ปีที่แล้ว +1

    હર હર મહાદેવ

    • @Viveksankaliya108
      @Viveksankaliya108  3 ปีที่แล้ว +1

      અશ્વિનભાઇ હર હર મહાદેવ 🙏🙏🙏

  • @ashvindas
    @ashvindas 3 ปีที่แล้ว +1

    તમારું ક્યું ગામ ભાઈ

    • @Viveksankaliya108
      @Viveksankaliya108  3 ปีที่แล้ว

      હું જૂનાગઢ નો છો અને આપ

  • @teachingguru1767
    @teachingguru1767 3 ปีที่แล้ว +1

    hal ma sharu 6?

    • @Viveksankaliya108
      @Viveksankaliya108  3 ปีที่แล้ว +2

      જી હા અત્યારે ત્યાં બધુજ શરૂ થઈ ગયું છે.ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવા લાયક હોય છે. અને આપની સ્વાસ્થ્ય માટે વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ ફરવા જાવ તો 1 મીટરની દુરી અને જાહેર જગ્યા / ભીડ વાળી જગ્યા ઉપર માસ્ક પેહરી રાખવાનું ના ભૂલતા.

    • @Viveksankaliya108
      @Viveksankaliya108  3 ปีที่แล้ว +1

      અને સાથે સાથે દ્રોણેશ્વર મહાદેવ મંદિર સામે કષ્ભંજનદેવ નું નદી કિનારે આવેલું મંદિર પણ જોવા લાયક છે સાથે ત્યાં પાસેનો ડેમ પર પણ સારા લોકેશન માણવા મળે એવી છે....

    • @teachingguru1767
      @teachingguru1767 3 ปีที่แล้ว

      @@Viveksankaliya108 okk

    • @teachingguru1767
      @teachingguru1767 3 ปีที่แล้ว

      @@Viveksankaliya108 biju Kai aajubaju Farva jevu Kai 6?