બાળપણ || BALPAN || Vahto Village Boys || @Gujju Love Guru || Bhuro || 2021 Full HD Video VillageBoys

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024

ความคิดเห็น • 664

  • @gujjutechinfo
    @gujjutechinfo 3 ปีที่แล้ว +24

    ગુજ્જુ લવ ગુરુ ના ફેન અને ભુરો અને વાહતાની કોમેડી ગમતી હોય તે લાઈક કરશે

  • @vhatovillageboyfc8822
    @vhatovillageboyfc8822 3 ปีที่แล้ว +84

    નગર તેરવાડા ની ચેહર મા માટે 1 લાઈક કરો

  • @amardesaidhanpura5112
    @amardesaidhanpura5112 3 ปีที่แล้ว +55

    હા અમારું બાળપણ આવું હતું તમે આ વિડીઓ માં બાળપણ ની યાદ અપાવી દીધી

  • @b.parmar671
    @b.parmar671 3 ปีที่แล้ว +8

    મને બહુ જ ગમ્યો વિડિયો
    મજા પડી.😁😁😚🥳

  • @ચામુંડાઓફિશયલ
    @ચામુંડાઓફિશયલ 3 ปีที่แล้ว +381

    નગર તેરવાડા ની ચેહર માં ને માનતાં હોય તો મીત્રો એક લાઈક કરજો

  • @t.4.t214
    @t.4.t214 3 ปีที่แล้ว +20

    વાહ.ભાઈ.બાળપણની.યાદ.આવી.ગઈ.ગુડ.લક

  • @1IGyanguruRameshparmar
    @1IGyanguruRameshparmar 3 ปีที่แล้ว +134

    વા ભાઈ બાળપણ યાદ આવુ મને બાળપણની મોજ કંઈક ઓર હતી પહેલા પૈસાની કોઈ કિંમત ન હતી હવે ઉંમર વધે ત્યારે પૈસા કમાવીની ઈષા થાય છે નાંના હતા ત્યારે મોજ ઓર હતી હુંતો બધાં સાથે લડતો હતો એ પ્રેમ કંઈક ઓર હતો હા મોજ ભાઈ સુપર વિડિયો

  • @mahendara.Thakorofficial
    @mahendara.Thakorofficial 3 ปีที่แล้ว +2

    હા મોજ હા

  • @v.jpagalgaming
    @v.jpagalgaming 3 ปีที่แล้ว +9

    બા‌‍‌‌ળપણ ચાલે છે.....્્

  • @tgdodiya
    @tgdodiya 3 ปีที่แล้ว +8

    Super hit ,,,,,,❤❤❤
    કોમેન્ટ કરવા વાળા હાવજ મારા ડોને ડોન💎💎💎

  • @parbatchaudhary7587
    @parbatchaudhary7587 3 ปีที่แล้ว +8

    સુપર

  • @jakethesnakeroberts931
    @jakethesnakeroberts931 3 ปีที่แล้ว +2

    Incredible

  • @bhavanthakor3323
    @bhavanthakor3323 3 ปีที่แล้ว +7

    ભવન ઠાકોર વડા તરફથી ફુલ સપોટ

  • @ranjitsinhrajput6218
    @ranjitsinhrajput6218 3 ปีที่แล้ว +3

    હા ભાઈ અમે આ રીતેજ રમતા આ જોઈને તો અમારા ભાઈ બાંધો યાદ આવી ગયા😭😭😭😭😭😭

  • @desiboydigital9737
    @desiboydigital9737 3 ปีที่แล้ว +2

    હા બાળપણ ની મોજ😂😂

  • @DinuLoveGuru
    @DinuLoveGuru 3 ปีที่แล้ว +6

    Ha તમારી કોમેડી 😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀

  • @khodeasreval5299
    @khodeasreval5299 3 ปีที่แล้ว +9

    🙏🙏 બેચરાજી બહુચર માતાજી ને માનતા હોય તો લાઇક કરો 🙏🙏

  • @kj_meer
    @kj_meer 3 ปีที่แล้ว +12

    *સાચી મજા તો દોસ્તો સાથે,*
    *જૂની વાતો યાદ કરવામાં આવે !!*

  • @Gnedit-kx3wx
    @Gnedit-kx3wx 3 ปีที่แล้ว +84

    બાળપણની તો વાતજ અલગ છે. ખરેખર બાળપણની યાદ આવી ગઈ

  • @પ્રકાશઠાકોર-ઝ7જ
    @પ્રકાશઠાકોર-ઝ7જ 3 ปีที่แล้ว +27

    હિતેશ મુડેઠીયા વજેગઢ સુપર હા મોજ હા 👌👌👌👍👍👍

  • @BanashkanthaDeshiMan
    @BanashkanthaDeshiMan 3 ปีที่แล้ว +2

    Aavi gayu yad

  • @BharatThakor-km7rb
    @BharatThakor-km7rb 3 ปีที่แล้ว +3

    યાદ આવે

  • @Meet__thakor__143__
    @Meet__thakor__143__ 3 ปีที่แล้ว +1

    હા‌ મોજ ❤️🔥🔥

  • @user-ri9ov2my6n
    @user-ri9ov2my6n 3 ปีที่แล้ว +3

    અમિત ઠાકોર ઊંઝા 👍👍👌👌👌👏👏👏

  • @aravinthakorbhai2832
    @aravinthakorbhai2832 3 ปีที่แล้ว +8

    વાહ ભુરાભાઈ વાહ

  • @nikul.kotha..dantani7389
    @nikul.kotha..dantani7389 3 ปีที่แล้ว +2

    Supar. Hit.moj.daroj.video.banavo

  • @sakkuofficial444
    @sakkuofficial444 3 ปีที่แล้ว +20

    વાહ ભાઈ વાહ બાળપણ યાદ લવરાવી દીધુ....👌👌👌

  • @RADHESTUDIODHANERA
    @RADHESTUDIODHANERA 3 ปีที่แล้ว +2

    Supper bhai Tamaro Vat

  • @mehulvatamofficial6595
    @mehulvatamofficial6595 3 ปีที่แล้ว +2

    જય માતાજી

  • @mrsolankithakor5538
    @mrsolankithakor5538 3 ปีที่แล้ว +1

    હા મોજ હા પ્રકાશસિંહ ઠાકોર

  • @gujjuloveguruofficial1
    @gujjuloveguruofficial1 3 ปีที่แล้ว +2

    માર બાઈ એ માર્યો🤣🤣🤣

  • @dilubharajwadi9904
    @dilubharajwadi9904 3 ปีที่แล้ว +5

    Super.. acting all brother s..👍🙏

  • @kiranthakor7631
    @kiranthakor7631 3 ปีที่แล้ว +2

    Op video

  • @vipgaming8995
    @vipgaming8995 3 ปีที่แล้ว +16

    પૈસાની તંગીના કારણે કેટલાય અધુરા ભણતર છુટતા જોયા છે પણ
    પૈસાની તંગીથી કોઈનુ પણ વ્યસન છુટતા આજ સુધી જોયુ નથી

  • @vishnuthakor
    @vishnuthakor 3 ปีที่แล้ว +16

    ભાભર માં #ગાંધી_સોડા_શોપ છે ભાઇ 1નંબર જોરદાર એક દિવસ તો આવો
    લી..વિષ્ણુ ઠાકોર ઉચોસણ વાળા

    • @tvdishinfo9902
      @tvdishinfo9902 3 ปีที่แล้ว +1

      Haji nathi aavya bhai 😆😂😂😂😂😂😂😂😂

    • @tvdishinfo9902
      @tvdishinfo9902 3 ปีที่แล้ว +1

      નહી આવે ભાઈ મોટા માણસો ના આવે

    • @shaileshthakor9570
      @shaileshthakor9570 3 ปีที่แล้ว +1

      ભાઈ આવી ને તો ગ્યાં 😅

  • @jatin_10k_xm70
    @jatin_10k_xm70 3 ปีที่แล้ว +2

    Ha Maro king

  • @Vinod_Thakorofficial
    @Vinod_Thakorofficial 3 ปีที่แล้ว +2

    હા બાળપણ હા

  • @vvtdigital5343
    @vvtdigital5343 3 ปีที่แล้ว +1

    Haa moj haa

  • @vaghelaraghubhavaghela3915
    @vaghelaraghubhavaghela3915 3 ปีที่แล้ว +2

    Jordar 🤣🤣🤣🤣

  • @sureshthakor2123
    @sureshthakor2123 3 ปีที่แล้ว +3

    હા યાદ છે

  • @DinuLoveGuru
    @DinuLoveGuru 3 ปีที่แล้ว +6

    સુપર બનાવો છો વિડિયો તમે હો ભાઈ ઓ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😜😜😝😝😛😛😛😀😛😀😛😀😛

  • @laljibhaithakorkotdajegold3413
    @laljibhaithakorkotdajegold3413 3 ปีที่แล้ว +1

    Jay Aagamataji super vahtaji

  • @piyushhemani1300
    @piyushhemani1300 3 ปีที่แล้ว +16

    1 number baapu 🤣🥰🤗

  • @vinodvaghelaofficial9705
    @vinodvaghelaofficial9705 3 ปีที่แล้ว +36

    ભાઈ મને પણ બાળપણની યાદો આવી ગઈ 🤼 સુએ જમાનો હતો આપણો હવે તો ભાઈ બધું બદલાઇ ગયું ⛹️કેવા પ્રકારની રમતો હતી ત્યારે તો 👌♥️

  • @બજરંગસાઉન્ડવરસડા
    @બજરંગસાઉન્ડવરસડા 3 ปีที่แล้ว +2

    Super video 👍

  • @jivanjithakor2906
    @jivanjithakor2906 3 ปีที่แล้ว +1

    सुपर डुपर हीट 👍👍👍👍😂

  • @prakashthakor1333
    @prakashthakor1333 3 ปีที่แล้ว +36

    આજે મને પણ મારુ બાળપણ યાદ આવી ગયુ જોરદાર (વિલજ બોય)👍👍👍💟

  • @thakorhitu4937
    @thakorhitu4937 3 ปีที่แล้ว +11

    👌👌👌

  • @SAGOCOMEDYBOY
    @SAGOCOMEDYBOY 3 ปีที่แล้ว +2

    Super 😋😋😋👆

  • @chandujithakor4425
    @chandujithakor4425 3 ปีที่แล้ว +4

    વાહ બાલપણ યાદ આયુ હો જોરદાર

  • @solankishankarbhai1388
    @solankishankarbhai1388 3 ปีที่แล้ว +11

    સુપર વીડીઓ...હો.. બાળપણ યાદ આવી ગયું 🤣🤣😅🤔🤔

  • @Meet__thakor__143__
    @Meet__thakor__143__ 3 ปีที่แล้ว +2

    Super ❤️❤️❤️❤️❤️

  • @kesarsolanki9800
    @kesarsolanki9800 3 ปีที่แล้ว +3

    સરસ મસ્ત વિડીયો ભાઈઓ.........

  • @KrJKBanna
    @KrJKBanna 3 ปีที่แล้ว +2

    Aani bijo bhag banavo jo koine aa video no bijo bhag joto hoy to like karo

  • @chamundastudiotervada
    @chamundastudiotervada 3 ปีที่แล้ว +1

    Super nice Comedy Vahtabhai

  • @thakormahesh3824
    @thakormahesh3824 3 ปีที่แล้ว +3

    Mane balpan ni yad Avi gae

  • @jigarthakor4768
    @jigarthakor4768 3 ปีที่แล้ว +3

    હા મોજ હા જોરદાર વિડિયો હો ભાઈ સુપર 😁😁😁😂🤣🤣🤣🤣🤣🤣🤣

  • @dkthakordabhala5018
    @dkthakordabhala5018 3 ปีที่แล้ว +5

    આ બાળપણ બહુ જોરદાર હતું અને આ રમતો હવે તો કોય છોકરા હવે રમતા પન નહી..

  • @pirncekatleribhabarpirncek2796
    @pirncekatleribhabarpirncek2796 3 ปีที่แล้ว

    Ha db moj tamara વિડિયો

  • @hareshchavdaofficial2327
    @hareshchavdaofficial2327 3 ปีที่แล้ว +7

    વાહ ગુજ્જુ ભાઈ તમે તો બાળપણ યાદ દેવરાવી દીધું હો ❤️❤️

  • @S.S_Shots012
    @S.S_Shots012 3 ปีที่แล้ว +3

    😄😄😄😄😄😄😄😄😄

  • @Sharuthakor08
    @Sharuthakor08 3 ปีที่แล้ว +1

    Ha moj Ha

  • @shaileshprajapatidijital
    @shaileshprajapatidijital 3 ปีที่แล้ว +1

    હું નાનો હતો તો આવી રીતે રોતો 😄🤣😄🤣😘🤣😘😘

    • @tgdodiya
      @tgdodiya 3 ปีที่แล้ว +1

      😂😁

  • @dikunimoj8700
    @dikunimoj8700 3 ปีที่แล้ว +1

    વાહ સુ વિડિયો બનાયો છે મને તો ખરેખર બાળપણ યાદ આવી ગયું

  • @Kittenscutest007
    @Kittenscutest007 3 ปีที่แล้ว +1

    દિલથી સાહેબ બાળપણની દુનિયા એક અલગ જ દુનિયા હતી સાહેબ ....એને
    😍😍આતો મારા હિરો ની મોજ હા😍😍
    तुम जीयो हजारो साल भाई

  • @kiranraval6747
    @kiranraval6747 3 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌👌👌

  • @Ambala_patel
    @Ambala_patel 3 ปีที่แล้ว +4

    ખરેખર આખુ બાળપણ યાદ આવ્યુ ગયુ હો ભાઇ

  • @NarmadaRStudio
    @NarmadaRStudio 3 ปีที่แล้ว

    Ha moj

  • @kinjaldamordahod3821
    @kinjaldamordahod3821 3 ปีที่แล้ว +2

    છોરા નાના થઈ ગ્યા લાગે

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 3 ปีที่แล้ว +5

    Ha moj ha 👍🏻 boom boom 🎶 જય mataji 🙏 congratulations 🎉

  • @virajithakor7692
    @virajithakor7692 3 ปีที่แล้ว +1

    બાળપણ તો બાળપણ ની મોજ અલગ હતીઃ

  • @rajvidigitalviruvada2766
    @rajvidigitalviruvada2766 3 ปีที่แล้ว +6

    જૂની યાદો ફરી એક વાર તાજી થઈ ગઈ 😔😔

  • @kamleshparmarofficial111
    @kamleshparmarofficial111 3 ปีที่แล้ว +2

    બચપણ તો આવુજ હતું 😂😂😂

  • @totalgamingfan2239
    @totalgamingfan2239 3 ปีที่แล้ว +2

    બાણપણ યાદ કરાયું👍👍👍👍👍👍👍👍👍👍

  • @hirenrajput6324
    @hirenrajput6324 3 ปีที่แล้ว +4

    આ વિડિઓ જોવા વાળા કયા તાલુકા ના છે
    ખુબ ક્યાં તાલુકાના વિડિઓ વધારે જોવે છે
    તે ગુજ્જુ ભાઈ ને ખબર પડે
    જેમ કે હું દિયોદર તાલુકા નો છું
    કેમેન્ટ કરો

  • @bhagvankolikoli4156
    @bhagvankolikoli4156 3 ปีที่แล้ว +1

    બાળપણની મોજ👫👫👫👫👫👫👫👫

  • @DeshiBoys
    @DeshiBoys 3 ปีที่แล้ว +8

    Fantastic 😂😂

  • @thakorrameshbhai6004
    @thakorrameshbhai6004 3 ปีที่แล้ว +1

    વિલેજ બોય ના વીડિયો 👍👍👍👍👍👍

  • @parvinthakor8056
    @parvinthakor8056 3 ปีที่แล้ว +1

    ભાઈ બાળપણ યાદ આવી ગયુ 😔😔😘😘👌👌

  • @hareshmaliofficial7284
    @hareshmaliofficial7284 3 ปีที่แล้ว +2

    👌👌👌👌👌

  • @ptdigital5748
    @ptdigital5748 3 ปีที่แล้ว

    વહુ લાવાની છે 💯💯💯

  • @AMCreation2622
    @AMCreation2622 3 ปีที่แล้ว +1

    ha Mara thakor ha

  • @prakashbhaichaudhari4608
    @prakashbhaichaudhari4608 3 ปีที่แล้ว +1

    હા બાળપણ ની મોજ

  • @alpeshnthakor8060
    @alpeshnthakor8060 3 ปีที่แล้ว +1

    હા બળપણ નિ યાદ👌👌👌👍👍👍👍

  • @thakorhitu4937
    @thakorhitu4937 3 ปีที่แล้ว +16

    😂😂😂😂😂

  • @sk_dj_007
    @sk_dj_007 2 ปีที่แล้ว +1

    બાળપણ ની યાદ આવી ગઈ મને હો
    જોરદાર વિડિયો બનાયો છે.

  • @bharthirajaofficial507
    @bharthirajaofficial507 3 ปีที่แล้ว +4

    Superbbb... 👌👌👌
    ખરેખર બાળપણ યાદ આવી ગયું...

  • @NareshThakor-id9cb
    @NareshThakor-id9cb 3 ปีที่แล้ว +4

    સરસ

  • @j.p.thakor7275
    @j.p.thakor7275 3 ปีที่แล้ว +2

    all team very good work..... Ha moj ha.... Moj padi gai Ho baki
    Super 👌👌

  • @Rajajahu9425
    @Rajajahu9425 3 ปีที่แล้ว

    હા moj

  • @muaktthkora4863
    @muaktthkora4863 3 ปีที่แล้ว +4

    બહું સરસ છે હોં મારા તરફથી ફુલ સપોર્ટ મુકતાં ઠાકોર નાં જય માતાજી ભાઈ

  • @vikrambhaithakorvikrambhai4163
    @vikrambhaithakorvikrambhai4163 3 ปีที่แล้ว +3

    સંતા કૂકડી.કરે યાદ આવતી હોય તો એક લાઇક આપજો

  • @Atv_nj
    @Atv_nj 3 ปีที่แล้ว +1

    Vahta_ gujju Bhai ni moj

  • @JANAKDJRANTILA1K
    @JANAKDJRANTILA1K 7 หลายเดือนก่อน +2

    2024 મા કોણ દેખે છે❤❤😂😂

  • @chauhanjaypalsinh9902
    @chauhanjaypalsinh9902 3 ปีที่แล้ว +2

    બાળપણ યાદ આવી ગયું ભાઈ 100%🙏👍👍👍❤️

  • @hitesh_____6161
    @hitesh_____6161 2 ปีที่แล้ว +1

    Ha moj ha vahata

  • @AjayThakor-fw1nc
    @AjayThakor-fw1nc 3 ปีที่แล้ว +1

    Maja avi gai bhai

  • @jaydwarkadhish3092
    @jaydwarkadhish3092 3 ปีที่แล้ว +1

    Jay swaminarayan Bhagvan ni krupa mara bhai ...very very nice bhai.....🇺🇸🇺🇸🇺🇸🌹

  • @Kishanputra555
    @Kishanputra555 3 ปีที่แล้ว +1

    Jordar bhaio juni yado taji thai gai

  • @gktsdejetal2763
    @gktsdejetal2763 3 ปีที่แล้ว

    🛴💐🦋🎈♥️બાળપણ ની મોજ 🛴🎈🦋🦋🦋🌷🌹