આખા ઘરમા સૌથીવધારે કામ પૂનમ ભાભી કરે છે વિડીયોમા સૌથીઓછા શિલ્પા ભાભી આવે છે એ કેમ અલગ છે બહુ નથી બોલતા પૂનમ ભાભી અને સંજયભાઈ આખા ઘરમા બહુ કોમેડી કરે છે
પૂનમ ભાભી કામ નહિ કરતા એવું કમેન્ટ કરનારા યે કામ નહિ કરતા તો તમે લોકો કામ કરવા જાઉં છો 3યે દેરાણી જેઠાણી બહુ સારા છે સંપી ને કામ કરે છે તેમના ગર માં બહુ સંપ છે તો ખોટી કમેન્ટ નાં કરો
tamare ne ranjeet bhai ne je thayu hoy A pan amne pacha bolay do....Amno Aavaj nai sambhdta to nai maja aavti yr ------- Form- Jigar makwana - Maro phone bagdyo che to wife na phone mathi comment Kari 🙏
Punam bhabhi bhale bole vadhare pn dil. Na saf chhe bov j game aemno swabhav 🥰😘
th-cam.com/video/IoQplNv9du4/w-d-xo.htmlsi=_SXXc5niNf4FdEFr
આખા ઘરમા સૌથીવધારે કામ પૂનમ ભાભી કરે છે વિડીયોમા સૌથીઓછા શિલ્પા ભાભી આવે છે એ કેમ અલગ છે બહુ નથી બોલતા પૂનમ ભાભી અને સંજયભાઈ આખા ઘરમા બહુ કોમેડી કરે છે
પુનમ ભાભી happy ઠાકોર family members છે
Sanjay bhai ane poonam bhabhi ja lagan na photo batawo
Poonam bhabhi ne kaam double thai gayu 6. Ghar nu kaam.. vlog banavanu kaam.. but vlog saro banave 6. Jay mataji 🙏.
પૂનમ ભાભી બહુ કામ કરે છે
Good morning 🌄 Thakor family nice vlog😊❤ Guddu Poonam bhabhi Puri family Ko good morning 🌄❤️
Punam bhabhi j ekla kam karta hoy 6e.. Parvati bhabhi kai kartaj nai hota.. Badhu ek j manas kare 6e kam.
Badha bhega thai ne j kaam kare se..parvati bhabhi nu hamana operations thayu se
Jay mataji good morning thakor family ❤❤❤
Haa poonam bhabhi bavj sara 6e dil na ane bhora 6e bole ena pet ma Kai na hoy e pet na saf j hoy
Parvati sitting job can do. Cut vegetable fo”d cloth.
Goodmorning,happy.family🎉🎉🎉....have.viyu.ne.pan..goodmorning..ni.khabar.pade.che...tarat..kevi..same.જોવે.છે..પૂનમબેન.ને.બોલાવી.એટલે..નાની.છે.પણ.હોશિયાર.છે.ચેતન.છે🎉
Ranjit Bhai Kem ghandhinghr gya che kay kAam thi
Jay mataji 🙏 badhane Happy family 👌
Good morning thakorfamelivolg and Life of thakor family
જય માતાજી
❤❤જય ખોડીયાર માં જય માતાજી વસ્ત્રાલ ગામ❤❤
❤❤જય ચેહર માં જય માતાજી વસ્ત્રાલ ગામ❤❤
Jay mataji 🙏🎉 good morning 🌅
જય દિપો માં
Jordar comdey family..chokadi nu bahu chaliyu.....papa k khatalo pathri ni sui ja je....jordar comdey
Good morning jay Shree Krishna my sweet family 🙏❤️
Jay mahakali 🙏❤️🙏❤️🙏 thakor famali ❤️
Ranjit bhai wagar sunu lage che...kya gaya che
Nice vlog ❤️😊
जय माताजी जय श्री कृष्णा
Viyu boy jesi lag rahi he 😊
Jay shree krishna
રણજીતભાઇ કેમ દેખતાં નથી
Jay mataji ઠાકોર femilly
રજીતભાઈકાગયોછેભાઈ
👌👌👌
પૂનમ ભાભી કામ નહિ કરતા એવું કમેન્ટ કરનારા યે કામ નહિ કરતા તો તમે લોકો કામ કરવા જાઉં છો 3યે દેરાણી જેઠાણી બહુ સારા છે સંપી ને કામ કરે છે તેમના ગર માં બહુ સંપ છે તો ખોટી કમેન્ટ નાં કરો
Dada ni ladali dikari ❤❤❤jensu&guddu❤
સરસ
વિનુ બહુ મસ્ત લાગે છે
જય શ્રીકૃષ્ણ જય માતાજી મીત્રો, જય ભારત. કુવા નુ પાણી ખુલ્લુ હોય છે. તો ઉકાળી ને પીવા નુ રાખો. ખુલ્લા પાણી મા બેક્ટેરિયા હોય છે.
Really tamari family bahuu j sari che.....badhanu nature bahuu j mst che...... god bless all of u
Thanks
❤❤❤ વિયાનસી મને બહુ વધારે વાલી લાગે છે તમારા વિડીયો હું ડેલી જોવુ છું મને તમારું ફેમિલી આખું બહુ જ પસંદ કેમ કે તમે બધા હરિ મળીને સાથે
Poonam bhabhi bahu mehnati Che hamanah Happy rhai kam kare che..mane Poonam bhabhi smile bahu game che tame aam j hamesha Happy Rejo ❤❤
th-cam.com/video/IoQplNv9du4/w-d-xo.htmlsi=_SXXc5niNf4FdEFr
Poonam bhabhi bahuj Kam kare che e bahuj Sara chhe aem ne kae j vat nu khotu nathi lagtu Mane jensu pn bahuj game chhe
Jay mataji
Punamben ne Sanjay Bhai gare betha ITI kravse
Good morning family. .jay mata ji
Jordar 😃
Ranjit Bhai kya gaya che dekhata nahi.2 divas thi vlogs ma
મને મારું ગામ મારું બાળપણ યાદ આવી ગયું
જય માતાજી ઠાકોર ફેમિલી
સવાર ના નાસ્તા મા કોક દિવસ ચોખા ના લોટ નું ખીચું બનાવો મજા આવશે તેલ અને આચાર મસાલા સાથે ખાવાની
Sanjay bhai tame langariyu nakho pan ae video na batavo
G. E. B Vala bolse
Geb wala ej kidhu hatu
Good morning all family Jay sadhi maa
Good morning 🌄
Jay mataji Sanjay bhai
Ranjit Bhai kya gayab Thai Gaya se
જય સધી માં
Ranjit bhai kya ghaya 6
Good morning
Jay mataji
Poonam bhabhi tame j vlog banavo tame bov pyaru bolo 6o I very like you
Soooo cute viyu🥰🥰🥰🥰
Jay mataji 🙏🙏🙏🙏🙏🙏🙏❤
જય માતાજી 🙏🏻 સંજયભાઈ રણજીત ભાઈ રાકેશ ભાઈ
Poonam innocent and honest
Sanju bhai best ded che 👍👍❤️❤️❤️❤️
મેં પણ કુવા નું પાણી બહુ ખેંચ્યું છે
Poonam bhabhi bovaj cute che
Punam bhabhi bahu kam kare.
રણજીતભાઈસંજયભાઇ
Jay mataji
Aap kaha se ho bhai
Ranjeet bhai Risai Gaya Che k su vlog me nhi dikh rahe
પુનમ બધું કામ કરે છે
ખેતરમાં દરવાજો છે અને કેટલું કહેવાય
Good morning
ઘરના બધા હળીમળીને કામ કરે છે ઠાકોર ફેમીલી જય માતાજી
પૂનમ બેન કેટલું કામ કરે છે આખોદિવસ
Ranjit bhai ne vlog ma Lavo pasa
રણજીત ભાઈ રિસાઈ ને ગયા સે કે કઈ કામ થી ગયા સે ગાંધીનગર જવાબ આપજો 🙏
Kaam thi gaya se
Ranjeetbhai bhai we’re go. No see
Ranjit Bhai Alabam Batavo
તમારા પપ્પા તો જબર દોડે છે 😊😊
Jay Mataji🙏❤
Good Morning
પૂનમ ભાભી બહુ મસ્ત બોલે
Jay mataji thakor family
Ranajit bhai pacha kare avana che
tamare ne ranjeet bhai ne je thayu hoy A pan amne pacha bolay do....Amno Aavaj nai sambhdta to nai maja aavti yr ------- Form- Jigar makwana - Maro phone bagdyo che to wife na phone mathi comment Kari 🙏
આજે અમે કઢી બનાવી છે
પાર્વતી ને થોડું કામ કરવા આપો
Ranjeet bhai vagar vlog suno suno laage che kyare aavana che aapda mota bhai??
Ranjit Bhai kya gaya
પૂનમ ભાભી બહુ કામ કરે. ખરેખર જરાયે આળસ નથી આવતી તેમને કામ કરવાની.
Poonam bhabhi tame sachime bavj kam karo so ho
Snajaybhai viyu to tamri copy j che ane jancy punmbhbhi ni copy che. ..
Poonam Bhabhi kinjal ne ko bdha bhai ne bhai khi ne bolave Karn ke bdhathi Nani se😮😮😮
Ranjit bhai kya gaya che? Avta nathi vlog ma
રાત્રેતેલનાનખાય
Chokdi thodi moti banavo to kam karta saru fave...🙂
Bhai tamara 100k subscriber nathi thaya to silver Play button kevi rete aaya please reply
Amare biji channels chhe, Mini kitchen shorts, mini kitchen 2.0, also instagram @minikitchenindia
Ranjit bhai vagar maja nathi avati bolavi lo ghare
Sanjay bhai tame Poonam bhabhi jode prenk kro ane ano vlog banavo
Aamara ghare mokli do viyanshi ne Punam bhabhi aame rakhsu
Chokadi moti banav viti aato sav nani chhe