asadhi beej na megha ladoo very nice👍👏😊 ahiya atyare medha saru thai gayu che megha ne jotha jotha megha ladoo raspy jovani maja aavi eak tho megha ni mithi sugandh ane megha ladoo ni sugandh man Prafulit thai gayu dhanyavaad aap sow ne asadhi beej ni khub khub badhaai sajna beej nu chanda jovanu bhultha nahi👍
હેલો સુરભી ખુબ જ સરસ લાડુ શીખવ્યા છે જૈન ના ઘરે ઘરે આ લાડુ બનતા હોય છે પરંતુ નવી પેઢીને આ બધી વાનગીઓ બહુ ઓછી આવડે છે.અને ક્યારેય જો પાયો કડક થઇ ગયો હોય તો એક ચમચો ગરમ દૂધ નાખી દેવું તો એ લાડુ સોફ્ટ જ So thank you for sharing ❤
અવાજ લો , બહુ લાંબો વિડિયો બનાવો છો 20,થી 25 મીનીટ નીકળી જાય છે થોડા શોર્ટ વિડીયો બનાવો તો બહું ગમશે ખોટુ ના લગાડશો, 🙏 બાકી રેસીપી ખૂબ જ સરસ છે તમને રસોઈ શો માં પણ ઘણા જોયાં છે, રસોઈ ની રાણી પણ જીત્યા છો 👌👌👌💐💐💐
asadhi beej na megha ladoo very nice👍👏😊 ahiya atyare medha saru thai gayu che megha ne jotha jotha megha ladoo raspy jovani maja aavi eak tho megha ni mithi sugandh ane megha ladoo ni sugandh man Prafulit thai gayu dhanyavaad aap sow ne asadhi beej ni khub khub badhaai sajna beej nu chanda jovanu bhultha nahi👍
Happy Ashadhi Beej💐
Wow! My favourite
Khub saras laddu ni recipe che very nice
Thanks Mem ..
ખૂબ જ સરસ વાનગી છે...
ટેસ્ટી & healthy che
ખુબ જ સરસ છે
Pahelivar joi aa recipe 👌👍🙏
Bau j saras ladu banavya hai
Bahu j saras
Vr nice Super Duper lovely Yummy healthy for Thx
હેલો સુરભી ખુબ જ સરસ લાડુ શીખવ્યા છે
જૈન ના ઘરે ઘરે આ લાડુ બનતા હોય છે
પરંતુ નવી પેઢીને આ બધી વાનગીઓ બહુ ઓછી આવડે છે.અને ક્યારેય જો પાયો કડક થઇ ગયો હોય તો એક ચમચો ગરમ દૂધ નાખી દેવું તો એ લાડુ સોફ્ટ જ So thank you for sharing ❤
Thanks for your suggestion 🎊
Khubaj saras ladoo👌👌
બહુ જ સરસ લાડુ👌 પણ મને તો આમાં દેશી ગોળ જ સરસ લાગે છે કલર ભલે થોડો ડાર્ક લાગે પણ સ્વાદ બહુ સરસ લાગે છે
Happy Asadhibij🙏
Wow! My favourite,I am also kachchhi
Aaaaas😊
Aaaaas😊
AaaaasSSSS😊
AaaaasSSSS😊
AaaaasSSSS😊
Khub sars anubhaw 🎉❤
मस्त बहोत बढिया रेसिपी
વાહ...સૂરભીબહેન ખૂબ સરસ લાડુ ની રેસેપી છે...અને સાથે સાથે...આપ સતત નાની નાની બાબતો ની ટીપ્સ આપતા રહો છો...એ ખૂબ મહત્ત્વ ની વાત છે...ધન્યવાદ 👌👍
Wow khub saras laddu👌👌
ખુબજ સરસ રેસીપી, આભાર.
Badhane bhave teva ladu banavya Must 👍
વાહ સરસ લાડુ બનાવ્યો મારે માટે નવી રીતે બનેલો લાડુ છે ચોક્કસ બનાવીશ થેન્ક યુ સુરભીબેન😊
बहुत ही बढिया❤🎉🎉
Happy ashadi bij Thanks favourite this kutchhi megladu
Kub. Saras. Recipe.
Must joi ne khavanu man thau try karish banavani
Look delicious i will definitely try tank yuou
You are welcome 😊
Looks scientific explanation!
Nice one 👌👌
સરસ આવી નવી વાનગી પીરસાતા રહેશો
Thanks
Saras surbhiben super ladu bnaviya Che I am Indira amdavad Nev Naroda
Wow yummy recipe nice 👍❤️
વાહ સુપર
સરસ લાડુ ની રીત બતાવી થેકયુ મેડમ
Wahh. Super
Bov mast ladu banaya.
Very Very Nice Super and Great Resipi Chhe Ben 🙏👌👍
Thanks
Superb recipe 👍
Excellent N very good.Thank For Sharing ❤❤❤❤❤
Nice Resipi
My favourite shef..... Wd lovely smile 😊😊😊❤️❤️❤️
Healthy bhi tasty bhi😋
Ladu bahu saras banya chhe pan thodu ochhu bolvanu rakho to saru !
Na bole to tamne joi ne avdi Jay? Ben
ખૂબ સરસ
Happy Asadhibeej 🙏🙏 my favorite recipe
Bhu must
Happy ashadi bij surbhi ben
Good
ખુબ સરસ સૂરભી મૂઠીયા તળી ને લાડુ થાય છે એબતાવો
એ ચુરમાં નાં લાડુ
Super Duper nice Recipe 👌
ખૂબજ સુંદર વાનગી બનાવી આભાર
Superb authentic gujju traditional recipe
Very nice. Can we keep these ladoos without refrigeration
Yes
@@FoodMantrabySurbhiVasa Thank you
Saras
Happy ashadhi bij
Aame Patel cheay pan aame ghee pavariyea chea oil nathi vaparata
Mast che
સરસ બવ સરસ
Nice recipe
Super thank you so much ben
ખૂબ સરસ, પણ તમારો અવાજ ખૂબ ધીમો આવે છે. Please જરા અવાજ ની quality સુથારોને!
Very informative and explained in detail to educate present generation thanx to share. 'visrati' vangi....
😅 0:31
Wow yummy and healthy
ઘી તમે વધારે જ લીધું હતું એક કપ ઘી થ ઈ જાય જોકે તમે લાડુ સરસ બનાવ્યા છે
Nice 👌👌
Superb
Aane to dhraba na ladu kahe vay a ladu ma to khand pde
Very nice ladoos but very long procedure 🎉
Wow megh ladooo
Kutchi Nave Varas ji aanke ane aanje kutumb ke lakh lakh vadhaiyu.
🙏🙏🙏💐
🙏🙏🙏💐
Yummy 😋😋
ખૂબ જ સરળ
& ટેસ્ટી પણ
Very nice
👌👍
👍
बहुत खूब। मगर सावधान रहे के करना पडेगा।
धन्यवाद
Tame sukhdi( j bhuko hoy evi aave) teni recipe video banavo.
Aagal pan me tamne request kari hati traditional sukhdi churmu aave tevi. Pls share.. 😊
Will surely try to do
Next recipe ma ochu short ma patav jo
Rasoi ni Rani kem Che?
Can u please make video on Mohantal please 🙏
ખૂબ સરસ. આવી બીજી કચ્છ ની વાનગી બનાવતા વિડિઓ મૂકશો
અવાજ લો , બહુ લાંબો વિડિયો બનાવો છો 20,થી 25 મીનીટ નીકળી જાય છે થોડા શોર્ટ વિડીયો બનાવો તો બહું ગમશે ખોટુ ના લગાડશો, 🙏 બાકી રેસીપી ખૂબ જ સરસ છે તમને રસોઈ શો માં પણ ઘણા જોયાં છે, રસોઈ ની રાણી પણ જીત્યા છો 👌👌👌💐💐💐
Thanks for suggestion
👌👍👌
ફરીથી એક પરંપરાગત વાનગીને બહોળા સમાજ સમક્ષ લઇ આવ્યા, એ જ સરળ શબ્દોમાં સમજાવીને.
Very nice ladu
11
Yummy yummy 😋😋
@@sumankhakhar8148 👌👌👌👌👌👏👏👏👍😇😂
Long time raheshe
I am from Dubai
Aano taste churma jevo hoi chhe ke alag?
👌
Very, nice,
Very nice recipes
Paani on gharam...aa bhasha kayaa area ma bolay chhe...
Gujrat
Super recipe, thanks,👍👍👍
👌👌👌👌👍👏👏👏😇
Surbhiben to mummy ni jem shikhvade chhe😄
Nice
Nice information
બેન કચ્છી (ગોડિયા લાડુ) લાડવા ની રીત આખી અલગ છે. આને કચ્છી લાડવા ના કહેવાય.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
👍👍👍👍👍
👍🏻👌🏻
કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ,
Excellent N very good.ThankYouFor Sharing.❤❤❤❤❤
જરા ઓછું બોલો વચ્ચે એક્સ્ટ્રા વાત નહીં કરું બીજી રેસીપી માં ટુ ધ પોઈન્ટ બોલાય લાંબો વિડીયો ચાલે છે
Meg ladu kava aavisu aasadi bij na divase
Sure
awaz moto rakho to.saru