એનેજ ખબર છે કે આશું ચેનાં છે... અમારી વેદનાં તમને છું શમજાય. આં પેપર આવે બસ બે દિવસ મુસ્ફરી કરી તો ફૂટી જાય..? ફરી દેવા આવીએ તો ટાઈમ ઘટે.. ? ભૂખ તરસ અમે કેટલું સહન કરીએ. 1900000 આવે ફોર્મ ભરવા સામે લેવાનાં હોય 700 થી 800 મેહનત કરીએ.. દિવસ રાત.. નાં મળે બીજી જોબ.. નીકળીએ બાર.. બેરોજગરી....🧗😭😭😭😭😭😭😭😭😭😭😭😭 તમે નાં અમને શમજી શકો...
મઘ્યમ વર્ગ ની કરુણ વાસ્તવિકતા છે, દિકરી માટે પેરેન્ટ્સ કેટલું કરતા હોઈ છે અને જુવો દિકરી પણ કેટલી સમજદાર છે, આવી દિકરી ગૌરવ સમાન છે, ધન્યવાદ દેવાંશીબેન 🙏🏻
આંસુ સાથે એમનો પરિવાર એમના એક માટે સવારથી હેરાન થઈ રહ્યો છે ક્યાંક એના આંસુ પણ સાથે જ હોય છે સેન્ટ્રલ દૂર આપવાના કારણે માત્ર એક વિદ્યાર્થીને નહીં પરંતુ એના આખા પરિવારને પરેશાની ભોગવવી પડે છે અને જ્યારે પેપર સારું નથી જતું ત્યારે આ બધી વસ્તુ તમારી ઉપર આવતા તમે પોતાને ખૂબ દોષ આપો છો....જે લોકો 12 પાસ છે એના માટે પેપર આ કદાચ અઘરું હશે કારણ કે જીસીઆરટી માં બધું શોર્ટમાં આપેલું છે અને હસમુખભાઈ આવ્યા પછી એમને પેટર્ન gpsc જેવી કરી નાખી છે
@@priyadarshini6152 Aano faydo government ne j thai che aetle Kem ke aapde badha bus ma ke koi pan Sadhan ma jai e chiye Tema jetlu vadhare dur javanu hoy e badho faydo government ne j che Bus nu bhadu kejo ke petrol,disul,gas vagere vagere direct exata bus ma exatra bhadu chukvvu ......
પેપર થોડું લાબું અને સમય માંગી લે તેવું હતું એક કલાક ઓછો પડે એવું હતું, તેમ છતાં બહેન તમારું પેપર સારું ગયું તે બદલ ખુબ ખુબ અભિનંદન... તલાટી બની ને ગુજરાત ની સેવા કરો એવી advance માં શુભેચ્છાઓ..
Me exam aapi che pepar sahelu hatu but confosued kare tevu hatu and time to kya nikalyo khabar j na padi...game Teva hosiyar hase ae pan time na abhave 100 pura tick nahi karya hoy and je 100 pura karya hase aapava khatar exam aapi hase....
ભસ્તા કુતરા ક્યારેય કરડે નઈ......તું ખાલી youtube ની કોમેન્ટ માં જ ભો ભો કરીશ..... તારામાં તેવડ હોય તો તું જા જંતર મંતર માં અને જો કોઈ પણ કામ બહાને નો જઈ શકતો હોય તો પૈસા મોકલાવ ત્યા સેવા માં કામ લાગશે....... હાલી નીકળ્યો તે..... બધુ મીડિયા ને કરવાનું??
Ae Dard Hamm bichare middle class berojgar hi samaj sakte Hain...i can feel this pain..if You're belongs to educated middle class Family but still Unemployed!!!
It is preferred to stand on our own talent. Don't depend on jobs. You can do more difference in your life if you struggle to stand on your own. Do not under estimate power of your hard work and talents. Do not depend on jobs.
હસમુખ સાહેબ ને વિનંતી કે હવે પરીક્ષા નું કેન્દ્ર 100 km ની અંદર આપવા વિનંતી કારણ કે આ પરીક્ષા મોટે ભાગે માધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ આપે જે પરવડે તેમ નથી ખર્ચા મોટા
Government ne request Karie ke koi pan exam na paper futi na jay emni vavstha kare plz... Aaj sudhi 10-12 bord na paper Kem na futiya.... Nokari ni jarurat 6e middle class ne ane je loko mahenat kare 6e emne.... Jemna papa ni paristhiti barabar nathi emne vadhu jarurat 6e... Plz badhe froad chalavo pan koi na jarurat sathe froad na karo ...
Madam Maro number Parul University ma hato some how mare pochvama modu thayu Hu approx 12:07 e pochi gayo to and Mari sathe bija 40 jeva students hata jemne entry na aapi .ame loko o tya emne bahu j request Kari but koi j response na madyo and ame exam apvathi vanchit rahi gaya .
Aa tv ma ave che em kari ne selu bolya ame api ne avya amne khabar che darek question attempt karta thatu hatu ana karta gpsc saru time to barobar Ape che
Je logo pase nokri nthi emne puchho shu halat thay chhe, mehnat krya pchhi pan nokri nthi tne mlti,barpan thi dukh vethyu hoy pn ek aasha hoy nokri mlshe etle sukh mlshe pn te na mle etle clever student nu barapn pn bagdyu ne jawani pn bagdi chhe ne jena jode paisa chhe te bapne paise barpan ma ler kre chhe ne mota thaine setting krine nokri lagi jay chhe je kharekhar nokri ne layak hota nthi emne sukhk sukh wah sarkar tari maya
Are mane exam aapva mate entry j nai aapi....hu surat thi Dholka ane tyathi pan badarakha..12:15 thay gayela...mara thi to raday pan gayu...bus na driver loko 2 time nasto karva gaya ane late thay...
Mari bajuna chokra ne 20 minute pehla paper puru Kari didhu and paper aapyani 5 minutes ma j rendom 10 thi vadhare questions na javab tick karididha. Pan je me joyu a maro bhram m j hase. Ne aaj shudhi koi exam ma chori thati j nathi ke papaer pan aava lovo ne Malta j nathi.
બિચારી બહેન ખુશી ના આશુ નથી પરંતુ એના પિતા ની પરિસ્થિતી યાદ આવી ગઈ હોય કે રજા પાડી ને છેક ભાવનગર થી અહિયા આવ્યા હોઈ એટલા માટે 😢
Sachi vat che
કામ માટે તો આખી જિંદગી પડી છે અને દિકરીઓને કોઈ દિ ઘરનો બોજ ન સમજવો જય હિન્દ
એનેજ ખબર છે કે આશું ચેનાં છે... અમારી વેદનાં તમને છું શમજાય. આં પેપર આવે બસ બે દિવસ મુસ્ફરી કરી તો ફૂટી જાય..? ફરી દેવા આવીએ તો ટાઈમ ઘટે.. ? ભૂખ તરસ અમે કેટલું સહન કરીએ. 1900000 આવે ફોર્મ ભરવા સામે લેવાનાં હોય 700 થી 800
મેહનત કરીએ.. દિવસ રાત.. નાં મળે બીજી જોબ.. નીકળીએ બાર.. બેરોજગરી....🧗😭😭😭😭😭😭😭😭😭😭😭😭 તમે નાં અમને શમજી શકો...
Ekdam saachi vaat bhai
@@surekhapurohit4624
સાચી વાત વાલા
આ દીકરી માટે નોકરીની અહેમિયત કેટલી છે તે તેના આંસુ કહી બતાવે છે😞
Right
Absolutely right
Right
Sachi vaat kahi
1000000 taka sachi vat chee❣️🥰🙏🙏🙏🙏🙏
મઘ્યમ વર્ગ ની કરુણ વાસ્તવિકતા છે, દિકરી માટે પેરેન્ટ્સ કેટલું કરતા હોઈ છે અને જુવો દિકરી પણ કેટલી સમજદાર છે, આવી દિકરી ગૌરવ સમાન છે, ધન્યવાદ દેવાંશીબેન 🙏🏻
Sachi vat chhe ben
Right
દેવાંશીબેન...તમારી અંદરની સત્વશીલ સુંદરતાને સલામ..!! તમારી માયાળુતા, વાત્સલ્ય ના લીધે તમોને બધા સ્વજન તરીકે સ્વીકારી લે છે...એ જ તમારી સિદ્ઘિ..!! તમારી સમજણસભર "સામાન્યતા" ને વંદન..!!
Hats off to devanshiben for covering such emotional moments that so many people relate to
Thank you Devanshiben🙏
Gpsc vara ma bhuka bolay gya to biju to su kevu... Gappa marva mate
કેવું રહ્યું એના કરતાં કેટલી અને કેવી તકલીફ પડી એ પૂછ્યું હોત તો કદાચ અંતરની વેદના ખબર પડત...
Right brother
Ketla na accidents thaya che aek student ni to death pan thai gai
Vaat sachi.....pan aa puchyu Ema e badhu avi gayu..
@@priyadarshini6152 oh God
આંસુ સાથે એમનો પરિવાર એમના એક માટે સવારથી હેરાન થઈ રહ્યો છે ક્યાંક એના આંસુ પણ સાથે જ હોય છે સેન્ટ્રલ દૂર આપવાના કારણે માત્ર એક વિદ્યાર્થીને નહીં પરંતુ એના આખા પરિવારને પરેશાની ભોગવવી પડે છે અને જ્યારે પેપર સારું નથી જતું ત્યારે આ બધી વસ્તુ તમારી ઉપર આવતા તમે પોતાને ખૂબ દોષ આપો છો....જે લોકો 12 પાસ છે એના માટે પેપર આ કદાચ અઘરું હશે કારણ કે જીસીઆરટી માં બધું શોર્ટમાં આપેલું છે અને હસમુખભાઈ આવ્યા પછી એમને પેટર્ન gpsc જેવી કરી નાખી છે
Dil ni vat ne sachi vat kari tame
રાઈટ પણ સમજે કોણ હસમુખ પટલ ego માં ને ego ઘણા વિધ્યાર્થી જિંદગી બગડશે ટાઈમ બવ oso પડે છે આવું lendhy અને ૧ hour puru કરવાનું 😢
હકીકતમાં તૈયારી માટે જે પરિસ્થિતિ માથી પસાર થવું પડે છે એની વાસ્તવિક તસવીર છે ગ્રેટ બેન
Jene paper sahelu lagyu hoy ene 100 top ni salami
એક અપિલ કરવાની છે મેમ કે,40,50 કિમી થી વધારે દૂર સેન્ટર ન ફાળવવુ જોઈએ, બોવ તકલીફ પડતી હોય છે દુર જવામા,
Ae vat satta par bethela loko ne khabar ni pade ae aapda jeva midal class manso ne j khabar pade ke kevi taklif pade
@@priyadarshini6152 Aano faydo government ne j thai che aetle
Kem ke aapde badha bus ma ke koi pan Sadhan ma jai e chiye Tema jetlu vadhare dur javanu hoy e badho faydo government ne j che
Bus nu bhadu kejo ke petrol,disul,gas vagere vagere direct exata bus ma exatra bhadu chukvvu ......
Bhai kale amdavad ma shu traffic hati , talati exam , neet exam ane pasi match hati amdavad ma
@@gpscgoal......3014 You are right ✅️
ભરતી નો ઘણોખરો ખર્ચ ભાડા ની આવક માંથી થઇ જતો હશે ને
પરીક્ષા તો લઇ લીધી હવે result આપી દો અને પોસ્ટિંગ આપી દો , આમાં 5 વર્ષ નાં થાય તો સારું 😂
Salute to both Lady 🙏🙏
પેપર થોડું લાબું અને સમય માંગી લે તેવું હતું એક કલાક ઓછો પડે એવું હતું, તેમ છતાં બહેન તમારું પેપર સારું ગયું તે બદલ ખુબ ખુબ અભિનંદન...
તલાટી બની ને ગુજરાત ની સેવા કરો એવી advance માં શુભેચ્છાઓ..
Salute che bapu tmne
Tmari man maryaada and tmara vicharo ne❤❤
She failed
પેપર ક્યાં સહેલું હતું... તલાટી નું પેપર હોય એવું લાગ્યું જ નથી....😡😡
Aa badha gappa Mari ne j aaya hase bhai pan kevanu evu hoy bejati na thay etale 😁🤣
Right
Bhai saru nthi gayu etle j aansu aavi ગ્યા
Right 👍
Me exam aapi che pepar sahelu hatu but confosued kare tevu hatu and time to kya nikalyo khabar j na padi...game Teva hosiyar hase ae pan time na abhave 100 pura tick nahi karya hoy and je 100 pura karya hase aapava khatar exam aapi hase....
Paper joine to amne pan radvu aavi gayu k talati ni exam ma betha chhiye k gpsc ma 😀😀😀😀😀
Sachi vat 😀
Have to g.p.s.c ni j tyre krve pde...
हा पेपर मैंने देखा बहुत ही हार्ड लगा।
સલામ છે પિતાશ્રી ને
વાહ બેન દેવાંશી બેન તમને વંદન
Good Bhumi sis you crack this exam
દેવાંશી બે'ન પરીક્ષાર્થીઓની મુલાકાત લીધી તે યોગ્ય કર્યું,અને એથીય યોગ્ય કર્યું, હર્ષનાં આંસુ લૂછ્યાં તે. દુઃખનાં આંસુ લૂછતાં આપને અગાઉ જોયાં છો. આજે હર્ષનાં આંસુ લૂછતાં પણ જોઈને રાજીપો થયો.અભિનંદન સહ આભાર.
વિનેશ અને સાક્ષી ના આંસુ પણ જોવો... જાવ જન્તર મંતર...
એ ત્યાં કોંગ્રેસ ના ઇશારે ગા મરાવે છે તું પણ જા ટ્રેકટર લઈ ને😁
@@akubharathod4344 ha gold medal pan ana isare j lay aavya hata but credit to modi sahebe lidhu😅
ભસ્તા કુતરા ક્યારેય કરડે નઈ......તું ખાલી youtube ની કોમેન્ટ માં જ ભો ભો કરીશ..... તારામાં તેવડ હોય તો તું જા જંતર મંતર માં અને જો કોઈ પણ કામ બહાને નો જઈ શકતો હોય તો પૈસા મોકલાવ ત્યા સેવા માં કામ લાગશે....... હાલી નીકળ્યો તે..... બધુ મીડિયા ને કરવાનું??
@@akubharathod4344 bhai koi virodh kare etle congress vara em
સદૈવ બ્રીજભૂષણશરણ સિંહ નાં સાથે☝🏻👑🙌🏻
ખુશી નાં આંસુ હોય તો પહેલાં હસવું આવે પછી આંસુ આવે
કોને કીધું પેપર સેહલું હતું કઈ ૫ પ્રશ્ન સેહલા લાગે એટલે કંઇ પેપર સેહલુ ના હોય
તમારી વાત સાચી પણ આ લોકો ને 5 questions આવડ્યા ઈ જ એમની માટે ઘણુ છે....😂😂😂
Aeto tya gate agal lage k 70+ awse pun ghare awta awta kyay 40 aaspass phochi Jay kbr j na pde 😂🤐
મહેનત ના આશું છે
આ લોકો ને કેમ સારું લાગ્યું કઇ ખબર નથી પડતી
આ બેનના સીટ નંબર આપજો
સેલું ક્યાંથી છે
Best of luck 👍👏
Ae Dard Hamm bichare middle class berojgar hi samaj sakte Hain...i can feel this pain..if You're belongs to educated middle class Family but still Unemployed!!!
Khali pappr kevu rayu aevu na puchavu
sathe seat number pn puchi leva
baki midiya same all most students khotu j bole che
વાહ દેવાંશી બેન જોષી ધન્ય છે નીડર પત્રકારત્વ
talati nu result avi gyu kem pass thya k ny pepar bov saru gyu htu atle yd avyu 🙂
Hasmukh bhai ne koi kaho ke tame class 3 ni exam lo cho nai ke gpsc Class 1&2
બિચારી દૂર થી આવી પેપર સારું નથી ગયું એટલે રડે છે ખુશી ના આંસુ નથી 😂😅
તમે બરોબર સાચી વાત પકડી પાડી....😂😂😂
Gappa mare che
sachu kidhu
ખૂબ ખૂબ અભિનંદન બેન ને
Gappa mare che... Merit high Jay m kidhu ana pr thi
Mass pramoction. Vala લાગે 😂
Good job mam.. keep continuing..
Avata j ro talati ma welcome❤
आशा राखी के tme avso ne amar sathi nokri krso...
All the best
It is preferred to stand on our own talent. Don't depend on jobs. You can do more difference in your life if you struggle to stand on your own. Do not under estimate power of your hard work and talents. Do not depend on jobs.
પેપર તો સેલું નાતું આટલું
Amara baraiya ni dikari che ❤ bhai
Congratulations Bhumi Ben
Yuvrajsinhni maherbanithi have saru raheshe lokone jagrut karva badal abhinandan Yuvrajsinh jindabad
મેમ પેપર જુનિયર ક્લાર્ક કરતા સારું હતું ...અને સ્કૂલો માં પણ બેસવાની સુવિધા પણ સારી હતી....
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
પેપર પૂરું જ નાઈ થયું લોકો ને સહેલું k અઘરું જોવા માટે ટાઈમ તો મળવો જોઈને 😢
@Cartoon animation india 💯
હસમુખ સાહેબ ને વિનંતી કે હવે પરીક્ષા નું કેન્દ્ર 100 km ની અંદર આપવા વિનંતી કારણ કે આ પરીક્ષા મોટે ભાગે માધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ આપે જે પરવડે તેમ નથી ખર્ચા મોટા
Ekdam sachi vat che
nooo samje aa hasmukh badha ni pathari fervva betho che
aavu peper talati koy days na hoy pepar kadhta na aavdtu hoy ne to adhyksh mathi nikdi javay
badha na future bagde che hasmukh tari vahe
Great devanshi ben.... This is real bhav
આપના કામને વંદન
Aa Dikri... Bahen... Paas select.. Thai Jay.. Evi. Swaminarayan bhagvan pase prathna.. ❤❤
One of the best patrakar devansy ben
Mne yaad awe 6 jyare mara father pn a rite mne exam hall sudhi mukva awta...i wanna do something for him to make him proud.
Ha Mari bhavangar ni ben ha
0:44 Rupani after 10 yrs
😂
Sab ko pata cal gaya ki ye khushi ke aasu nahi the.
Jo papa ne Kiya hai wo ladki ke liye wo that.
Handoff for her father .
Ben ketlu resalt aavvtu?
લોકોને ખાલી બોલવું છે જે કરો છો તે તો મન જાણે છે 🙏
sachi vat che bhai
Peper kya sellu hatu mare to evu kay vachvama j natu આવ્યું 😢😢
Vah devansiben
Government ne request Karie ke koi pan exam na paper futi na jay emni vavstha kare plz... Aaj sudhi 10-12 bord na paper Kem na futiya.... Nokari ni jarurat 6e middle class ne ane je loko mahenat kare 6e emne.... Jemna papa ni paristhiti barabar nathi emne vadhu jarurat 6e... Plz badhe froad chalavo pan koi na jarurat sathe froad na karo ...
100 % middle class ma thi chhe Ben to j aasu aavi jay baki neta Ane Paisa Vara to kyarna nokri lagi gaya Ane lagta j rahese...
1:58 Emotional Atayachar
Jantar mantar par ja ahi tapas karva avi chhe paper ni tapas karechhe
Devanshi Ben really u need to come in politics
Halo hu pan rova mandu atle mara pan 17 na 70 thai jase 😭😭😭😭😭😭😂😂😂😂
Inka Selection Nai hoga to kiska hoga . 😊
પેપર ક્યાં સેહલું હતું
Jyre paper apine avye tyre to bhda mj key ke saru gyu pn merit pde marks ave tyrej kbr pde..ke ketla avya paper hard kevay selu naa kevay
👌👌👌👌🙏🙏
Good congratulations 🙏🙏
Oh my God❤
કાશ જંતર મંતર... પણ તમે જોવા મળતાં 🤔
Aree ahiya Rai ne bi bole to Che ....koi news chennal ma Kam krta hot to jot
Please bhagavan aa Ben ne nokari aapavajo
Madam Maro number Parul University ma hato some how mare pochvama modu thayu Hu approx 12:07 e pochi gayo to and Mari sathe bija 40 jeva students hata jemne entry na aapi .ame loko o tya emne bahu j request Kari but koi j response na madyo and ame exam apvathi vanchit rahi gaya .
Aa tv ma ave che em kari ne selu bolya ame api ne avya amne khabar che darek question attempt karta thatu hatu ana karta gpsc saru time to barobar Ape che
Chokri che atle sachu to nyj bole 😂😅😊😊😊😂
Answer key joya pachi bija ansu aavi gya hase 😂😂 just for fun
😂😂😂kon chee aa paper selu hatu e bhai mare e mahan aatma na darashan krva 6 🤣🤣
🤣🤣🤣🤣
Mare pan 😝😝
Jo kayari 😂😂
મને પણ ભેગો લેતો જજે બને સાથે અને પગે લાગીશુ
@@MirzaGhalib-ok9uh😂😂👍
Je logo pase nokri nthi emne puchho shu halat thay chhe, mehnat krya pchhi pan nokri nthi tne mlti,barpan thi dukh vethyu hoy pn ek aasha hoy nokri mlshe etle sukh mlshe pn te na mle etle clever student nu barapn pn bagdyu ne jawani pn bagdi chhe ne jena jode paisa chhe te bapne paise barpan ma ler kre chhe ne mota thaine setting krine nokri lagi jay chhe je kharekhar nokri ne layak hota nthi emne sukhk sukh wah sarkar tari maya
Aa khusi na aasu nathi paper puru nathi thyu E tick nathi thaya addhu 6uti gyu ena aasu 6 ane paper lenghty hatu ena aasu 6 😢😢😢
Results ave tyare ben ni mulakat lejo ansu sena hata ai khabr padse 👍👍
Ketlu merit jase ?????? 65+
4 year 😢😢😢
Aa ben tiyari vagarna hoi.. Atle j atla happy hoi.... Nd sehlu lge
Are mane exam aapva mate entry j nai aapi....hu surat thi Dholka ane tyathi pan badarakha..12:15 thay gayela...mara thi to raday pan gayu...bus na driver loko 2 time nasto karva gaya ane late thay...
Jene mehnat kri hoi ane khabr hoi
Paper saru jai to su thai
Talati na fom joine j khabar pade ke nokri mat ketla rah jove che
👍👍👌👌👌👌
ગ્રેટ
Bhar unade, Ankho bhinjvi didhi 🙏
Salute
Good 👍👍
Mari bajuna chokra ne 20 minute pehla paper puru Kari didhu and paper aapyani 5 minutes ma j rendom 10 thi vadhare questions na javab tick karididha.
Pan je me joyu a maro bhram m j hase. Ne aaj shudhi koi exam ma chori thati j nathi ke papaer pan aava lovo ne Malta j nathi.
20min pehle puru kryu to smji jajo ka to athiya marya hse ka to bhai setting krine avya hse baki aa pper 20min pela puru thay evu htu j nai😂
મેડમ tme interview લીધું aemne koi ने 30 thi up ni hoy.. Su sehlu htu... Upsc vala ne pucho hve to final answer key aayi gyi he
સહેલું 😢😢😢😢😢
Gandhinagar ma paper rakhe tya aag lagi aenu pan reporting karjo..🙏
રિઝલ્ટ જોઈ લેજો.
❤😢
Etlu dure rakhe che ney to gani dikri jey sakti ney
Sari exam jay ane saru result Ave yogya umedvar ne nokari male ,dami kand na aropi jaldi pakaday avi asa
🙏🏻
Joi ne ketlu saru lagyu k 1 dad potani chokri mate dur thi papr aapva mate chokri ne sath aape che n aave che dad te dad
Aa badha ne paper sahelu lagyu
Yar mane navai lage che amari to fati padi hati paper joi ne j
આ સાચી જમીની હકીકતો છે બેન