Pooja chauhan // Khodiyar Maa Nu Chapakaru //ll Khodal Ma Jayanti Special ll માં ખોડીયારનુ છપાકરું

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 13

  • @kohram7056
    @kohram7056 ปีที่แล้ว

    જય માઁ જગદંબા ભગવતી આઈ શ્રી ખોડીયાર

  • @janiharsad1441
    @janiharsad1441 ปีที่แล้ว

    આઈ શ્રી ખોડિયાર માતાજી ની જય હો

  • @surjitsinghsurjitsingh5991
    @surjitsinghsurjitsingh5991 5 หลายเดือนก่อน

    Jai Mata di 🙏🙏

  • @bigfancow4286
    @bigfancow4286 2 ปีที่แล้ว +1

    *jay ma khodal*

  • @ramjimaraj3333
    @ramjimaraj3333 3 ปีที่แล้ว +1

    JAY KHODIYAR 🙏🙏🙏🙏🙏

  • @Karan_K7t
    @Karan_K7t 2 ปีที่แล้ว

    Jay maa khodiyar 🙏🙏

  • @jigargajjar5710
    @jigargajjar5710 7 หลายเดือนก่อน

    સોહે લાખેણિ લોબડિયાળી ત્રિશુલ ખપ્પર ધારી ચંડિકા ચારણી,જોગમાયા ખોડીયાર વિખ વારણી તારણી બેડો મગર સવારીવારી પાવન જગત જાણું ગંગા અવતાર.
    માડી ઊથાપ્યુ વાંઝીયા મૅણુ મામડિયા માદા ઘેર, પ્રગટી ઝુંઝવે રૂપે જ્યોતિ અખીયાત, આઈ આવડ ખોડલ માડી જોગડ તોગડ બીજ, હોલ ને સાંસઈ સંગ મેરખિયો ભ્રાત.
    એમા વખાણું ખોડલી જેની જડેના જોડલી, ગામો ગામ ઘરો ઘર ઘટો ઘટ મા પુજાય, છોરું વડેરાં છોટેરાં વાલા સરખા સદાય માડી, દયા દયા દયા તારી દયા છલકાય.
    માની તાતંણીયે ડાક વાગે ત્રંબાળુ વરાણે ગળધરામાં નગરા બાજે રાજપરા ઢોલ દધિ ડુંગરે દેવળે રાજે નેક્કે નગરે સાદ સુણતા સમાવી બૉલ દિયે દેવી કોલ ખારા સંસારે વીરડી મીઠી દરીયો દયાનો ગાજે બરખે માયાનો માડી મેઘ બારેમાસ વધે હેત હરિયાળી વેલી ભલી અલબેલી દેવી અનંત બ્રહ્માંડે રહી ખેલી રંગરાસ
    નોંધારાનો મા આધાર સરધાર ખોડિયારે થાતી ધોડી ભકતોને વાર કરતી ધરાર નમુ નાગણી લાગણીવારી કૃપા એકધારી તારી ખમ્મા ખોડીયાર માડી ખમ્મા ખોડીયાર ધન્ય ધર્મી ધજાળી ભોળી દાતાર અપાર ઘડી ઘડી રીજી જગ માથે કરે ઉપકાર સુર ચંદર તારલો વ્યોમ દશે દિગપાળ કોટી તેત્રીસ દેવતા ઝૂકી ભણે ભલકાર માડી ટહુકે મોરલા ઘેરી ઘટાયુ હોકરા દિયે વાયુ સંગ મહેકે રંગ ફુલડા ચોપાસ બેઠી સરિતા કાંઠેડી લીલી કુંજાર મોઝાર હોય રૂપાળી કૃપાળી માત ખોડલનો વાસ.
    કરી દિલમાં દીવડો કોઈ સંસારી જીવડો ખોડીયાર ખોડીયાર ખોડીયાર જપે જાપ ત્યા તો ધડાકે ધાબળીયાળી અટકા ઉકેલે કામ તાક્કે ત્રિશુલઘારી આવે આપો આપ વરદંબા રાખે વટ ઝટ વિઘન વિદારે વહારે આવતી બાળને દેતી દયાળી શરણ દુઃખ હટાવે ગયેલા પાછા સુખડા અપાવે પડકારતી કાળ ને પાછુ હટાવે મરણ દેશ ભારતે ભવાની રહે કાયમ કૃપાળ માંગ્યા મેહૂલા વરસે બોહળુ છલે અન્ન ધન દેજો એટલુ દયાળી તોળી છતર છાયા મા રહે મનાવી મજામાં તન મનથી પ્રસન્ન
    ખસી જાયના ખુમારી હામ મોભો મરજાદ વધે સંપતિ સ્નેહ છલકાવો ખોડીયાર એજ "શ્યામ" ની વિનંતી ભાગ્ય વધારો પધારો પુનિ આયલ અમરે નેહ લિયો અવતાર

  • @sambhuahir8846
    @sambhuahir8846 3 ปีที่แล้ว

    Jay khodal

  • @jasabhaivasava2407
    @jasabhaivasava2407 3 ปีที่แล้ว

    Jay mataji

  • @gj35nofamousgovadiyo65
    @gj35nofamousgovadiyo65 3 ปีที่แล้ว +1

    mavatar khodal

  • @ratamevada8631
    @ratamevada8631 2 ปีที่แล้ว

    Jay maa Khodal 🙏🙏🙏

  • @desaidharmesh1442
    @desaidharmesh1442 3 ปีที่แล้ว

    Jay mataji

  • @priyaanksharma5562
    @priyaanksharma5562 2 ปีที่แล้ว

    Jay khodiyar maa