સુખને શોધવાની લપમાં પડવા કરતા પળ બે પળની વચ્ચે સુખને કંડારી લેવી એ જ નિપુણતા ની મહેનત કરવા જેવી છે નાની સી આ જીંદગીમાં. મસ્ત વાત કરી નિમિતભાઈ..પુસ્તકની પ્રસાદી આપની મીઠી લાગી જી..❤ God bless you and your family forever fully ji.🙏
Sukh to badha pase chhe pan taim ochho pade chhe pahela over ma ghadiyar chalti to pachhi minit ma chalti hati ne today is sekand ma chhali rahi chhe ne pachhi stop watching to as fast laif ne pachha upar thi kemera watch 📡🌎🇳🇪📡🌎🇳🇪📡🌎🇳🇪✅😇😇😇✅🕉🚩🇳🇪🚩🕉🕉🕉🕉🕉🕉🕉✅👁😇🇳🇪🙏🏻
ખૂબ દમદાર ને પ્રેરક વક્તવ્ય. નાની નાની વાતોમાંથી જે માણસ આનંદ મેળવે છે એ પાણીદાર કલાકાર છે. નિમિત્તભાઈ, તમને અભિનંદન. દુર્ગેશ ઓઝા. ૐ.
તમારી વાત સાંભળી ને એક ગીત મન માં આવે છે
आने वाला पल जाने वाला है,
हो सके तो इस में जिंदगी बीता दो ,पल जो ये जाने वाला है...
ઓઝા સાહેબ આપ શ્રી ના દરેક વિડયા ખૂબ ખૂબ વાસ્તવિક જ્ઞાન થી ભરેલ હોય છે આભાર
શ્રી શાહબુદ્દીન સાહેબ ,કહે છે કે જે આનંદ ,ઓછામાં ઓછાં ખર્ચે મળે તે જ સારા માં સારો, આનંદ હોય છે
પતંગિયું આ ખભે આવી બેઠું ઓચિંતું,
ને મને લાગ્યું જગતભરના ઉમળકાનું વજન.
~રમેશ પારેખ
Vaah nimit sir khub saras vaat khi
સરસ
આખા વિડીયોનો સાર તમે બે પંક્તિમાં જ કહી દીધો. 👍👍👍
@@jaymeshshah Thank you
સરસ ફીડબેક જી.
Wow...🦋
જીવનનો સાચો અર્ક બતાવ્યો આપે સાહેબ.....👍🙏વંદન...🙏
મને તો આ સાંભળવા માં બહુ આનદ આવ્યો. સહજ સાદી ક્ષણો ઉઘડતીઉષા આથમતી સંધ્યા નો આનદ માણો મોજે દરિયા
Bahu saras vidio hoy che badha
સુખને શોધવાની લપમાં પડવા કરતા પળ બે પળની વચ્ચે સુખને કંડારી લેવી એ જ નિપુણતા ની મહેનત કરવા જેવી છે નાની સી આ જીંદગીમાં. મસ્ત વાત કરી નિમિતભાઈ..પુસ્તકની પ્રસાદી આપની મીઠી લાગી જી..❤
God bless you and your family forever fully ji.🙏
એકદમ સરસ વાત ખુબ જ ગમે એવી 👍🎉
आगे भी जाने ना तु, पिछे भी जाने ना तु,जो भी है,यही एक पल है।
નાની ક્ષણમાં મણ મણ ખુશી... ખૂબ સરસ sir
👍👍
વાહ અદભુત વાત કરી સાહેબ જી 👌🏻🙏🏻
તમારા દ્વારા અપાયેલા book review adbhut hoy 6 sir
Thank you very much World ni best books, poem, letters ne અમારી samaksh pirasva
🙏🙏
Too good
Ghar na badak saath badak bani jivati pal adhubhut shukh aape
Tamari speech thi mane garo faydo thayu che... 🥰
Super sir
Gajabbbb ekdam satya vat
Khubh Sachi ane saras vat I impress your thoughts
Very good sir... always nice thoughts 🎉🎉🎉 thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔✅✅✅✅✅
વંદન
U r right sir .. awesome and effective talk..
Very true sir!
Thanks for this video !!
Thx a lot sir jee....😊
Well said sir
Tme ketla samju cho.tmari wife tmara thi khub khus hase
Very beautiful💐......
Thank you very much sir
👌 💐💐
પણ આ એક ક્ષણ એટલે શુ .. સાહેબ ?
આ ક્ષણ મા જે પોતા ના શ્વાસ ને અનુભવી શકે છે -- તેને શુ સુદર ક્ષણ ના કહેવાય ? 😊
#Thought
I should rather say .. પોતા ના શ્વાસ ને જે અનુભવી શકે છે તે જ ક્ષણ સુદર છે 😊
સાચી વાત...સુખ એટલે કે જે આપણી પાસે છે તે 👍
True
Wonderful spechh sirji great 👍 sukh aapni ek ek pl ma che mano to khushi che bhulo to yaad che excellent 💯
👏👍
એકદમ સાચી વાત 👌🏻👌🏻🙏🏻
👏👏
Bahu sundar
Awesome Dr.saheb...સાવ સાદી સરળ વાત પણ છતાં ખુબ જ અઘરી !!આવી અઘરી વાત સુંદર અને સરળ રીતે રજુ કરવા બદલ આભાર...🙏
Thank you
જોરદાર sirji
Wonderful sir
સરસ
Thanks Sir. Tamey aava j videos upload kartaa raho.
👍🙏
Absolutely right...........❣️❣️❣️💐💐
Thank you
જીવનનો અર્ક ને મર્મ સમજાવી દીધો, ટૂંકમાં પણ સચોટ..રીતે.. વંદન 🎉
Vvvvv fine
💯 True sir 🙏🙏
Thank you
જોરદાર, જબરજસ્ત, અદ્ભુત ડૉ. સાહેબ
મારી પાસે વધુ શબ્દો નથી
હું તમારી વાતનો અમલ કરીશ
☺☺😍
Thank u sir👏👏👏👏
🙌🙏😊
Awesome talk sir..thank u so much for remind us..🙏🙏
😊👍🙏
❤❤
♥️♥️♥️♥️🙏🙏
🙏🙏🙏
thank you sir for this real but unreal talks ☺️🍂🌸
😊🙏
Awesome
@@dr.nimitoza 1😂
0
😅❤uhu
એ પણ અદભૂત છે ને કે આજે તમારો નવો વીડિયો જોવા મળ્યો!!!😊
Thank you so much
જીવનનુઉમંગભરેલુએશમણુવંદન
મને જવાબ આપો તમારી જેમ, મોટીવેશનલ થાવું છે મારે પ્લીઝ 🙏🙏
Nimit sir Self Confidence kevi Rite Prapat Karavo Sir
True
🙏👏🌅
🙂
આપની કોઈ બુક વાંચવી હોય તો એની માહિતી આપશો
Sukh to badha pase chhe pan taim ochho pade chhe pahela over ma ghadiyar chalti to pachhi minit ma chalti hati ne today is sekand ma chhali rahi chhe ne pachhi stop watching to as fast laif ne pachha upar thi kemera watch 📡🌎🇳🇪📡🌎🇳🇪📡🌎🇳🇪✅😇😇😇✅🕉🚩🇳🇪🚩🕉🕉🕉🕉🕉🕉🕉✅👁😇🇳🇪🙏🏻
Tarna othe dungar re, dungar koine dise nahi. Sachuj kahyu ape.
જો મારે નિમિત સર ની કોઈ બુક વાંચવી હોય તો કઈ વાંચવી જોઈએ. Please કોઈ જણાવો 🙏🙏
Rehab book writting by drnimitoza
Pin this video gays.....❤
જવાબ નથી આપતા તમે
❤
❤❤❤