Kya Vase Tulsi Ne Kya Vase Ram | Sonal Acharya | Gujarati Devotional Bhajan |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • ‪@meshwalyrical‬
    Presenting : Kya Vase Tulsi Ne Kya Vase Ram | Sonal Acharya | Gujarati Devotional Bhajan |
    #ram #shreeram #lyrical #bhajan
    Audio Song : Kya Vase Tulsi Ne Kya Vase Ram
    Singer : Sonal Acharya
    Lyrics : Traditional
    Music : Jayesh Sadhu
    Genre : Gujarati Devotional Bhajan
    Deity : Shree Ram
    Temple: Ayodhya Ram Mandir
    Festival : Ram Navmi
    Label : Meshwa Electronics
    ક્યાં વસે તુલસી ને ક્યાં વસે રામ ,
    ક્યાં રે વસે રે મારા શ્રી ભગવાન
    બોલો રે બેનો રામ નું નામ
    વનમાં વસે તુલસી ,મંદિરમાં વસે રામ ,
    હૃદયમાં વસે મારા શ્રી ભગવાન
    બોલો રે બેનો રામ નું નામ
    શું ઓઢે તુલસી ને શું પહેરે રામ ,
    શું રે પહેરે મારા શ્રી ભગવાન
    બોલો રે બેનો રામ નું નામ
    ચૂંદડી ઓઢે તુલસી ને પાઘડી પહેરે રામ,
    વાઘા પહેરે મારા શ્રી ભગવાન
    બોલો રે બેનો રામ નું નામ
    શું રે જમે તુલસી ને શું રે જમે રામ ,
    શું રે જમે મારા શ્રી ભગવાન
    બોલો રે બેનો રામ નું નામ
    દૂધ જમે તુલસી ને દહીં જમે રામ ,
    પ્રસાદ જમે મારા શ્રી ભગવાન
    બોલો રે બેનો રામ નું નામ
    ક્યાં પોઢે તુલસી ને ક્યાં પોઢે રામ ,
    ક્યારે પોઢે મારા શ્રી ભગવાન
    બોલો રે બેનો રામ નું નામ
    ક્યારે પોઢે તુલસી ને મંદિરે પોઢે રામ ,
    હૃદયે પોઢે મારા શ્રી ભગવાન
    બોલો રે બેનો રામ નું નામ

ความคิดเห็น • 34