સાહેબ મારે એક પ્રશ્નનો જવાબ આપવા ની કોશિશ કરજો અત્યારે ભરૂચ જિલ્લામાં રેલના પાણીમાં ખેતર ડૂબી ગયા હતા ભયંકર ખેતરમાં નુકશાન થયું છે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 છે ઓનલાઇન ફોન એકસેપ્ટ થતા નથી તો પછી શું કરવું જોઈએ બને તો જવાબ આપવા પ્રયત્ન કરો આભઃર
છે તે અધિકારી સમાજ કલ્યાણ વાળા હોય જે આ કામ હેન્ડલિંગ કરતા હોય તેની પાસેથી તમે આરટીઆઇ માંગો એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન ના માધ્યમથી તેની પાસેથી આ માહિતી મંગાવો જેના માધ્યમથી તમને ખબર પડી શકે અને તમારું કામ પણ વહેલા થઈ શકશે
સાહેબ શ્રી,
ખેડૂત પ્રમાણપત્ર ની વેલીડીટી શું રહેશે ?
જિલ્લાની બારે ગુજરાતમાં કોઈ બીજા જિલ્લામાં ખેતીની જમીન લેવી હોય તો લઈ શકાય ?
નવા પરિપત્ર મુજબ 1995 પહેલા ની નોંધો ધ્યાનમાં લેવાની નથી તો પછી જૂની નોંધો નો મતલબ શું
અમને એક નોંધ નથી મળતી તો શું કરવું જોઈએ
Sir pannu adras
કારણ વગર અરજી દફતરે કરે તો શું કરવું તેના માટે કિયા અરજી કરવી
પહેલી અરજીમાં આપણે જે ડોક્યુમેન્ટ્સ આપેલા હતા તે ફરી અરજીમાં પણ આપવા પડશે
Good
સાહેબ મારે એક પ્રશ્નનો જવાબ આપવા ની કોશિશ કરજો અત્યારે ભરૂચ જિલ્લામાં રેલના પાણીમાં ખેતર ડૂબી ગયા હતા ભયંકર ખેતરમાં નુકશાન થયું છે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 છે ઓનલાઇન ફોન એકસેપ્ટ થતા નથી તો પછી શું કરવું જોઈએ બને તો જવાબ આપવા પ્રયત્ન કરો આભઃર
છે તે અધિકારી સમાજ કલ્યાણ વાળા હોય જે આ કામ હેન્ડલિંગ કરતા હોય તેની પાસેથી તમે આરટીઆઇ માંગો એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન ના માધ્યમથી તેની પાસેથી આ માહિતી મંગાવો જેના માધ્યમથી તમને ખબર પડી શકે અને તમારું કામ પણ વહેલા થઈ શકશે
ખર્ચો કેટલો ખેડૂત ખરાઈ કરાય નો દાખલા નો ખર્ચો કેટલો થાય છે
Mo.no. 9574203592 ma 7/12 moklo
Aapno contact no.
Apni adras contect no