તમે મીલી દીયો ને ઘરકામ ઘડીક પલવાર || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _________________ કિર્તન ________________
    તમે મેલી દીયો ને ઘર કામ ઘડીક પલવાર હાલોને જાય સત્સંગમાં
    ત્યાં ગણપતિ ગજાનંદ આવે છે
    સાથે રિદ્ધિ સિદ્ધિ ને તેડી લાવે છે
    એના ગુણલા ભાવે ગવાય ઘડીક પલવાર હાલોને જાય સત્સંગમાં
    તમે મેલી દિયોને ઘર કામ......
    ત્યાં કૈલાશ થી મહાદેવ આવે છે
    સાથે પારવતીને તેડી લાવે છે
    શિવ પાર્વતી ના ગુણલા ગવાય ઘડીક પલવાર હાલોને જઈએ સત્સંગમાં
    તમે મેલી દિયોને ઘર કામ......
    ત્યાં અયોધ્યા થી રામચંદ્ર આવે છે
    સાથે સીતાજીને તેડી લાવે છે
    રામ સીતાજીના ગુણલા ગવાય ઘડીક પલવાર હાલોને જઈએ સત્સંગમાં
    તમે મેલી દિયો ને ઘર કામ....આ.
    ત્યાં ગોકુળ થી કૃષ્ણ પધારે છે
    સાથે રાધાજીને તેડી લાવે છે
    રાધેશ્યામના ગુણલા ગવાય ઘડેકર પલવાર હાલોને જઈએ સત્સંગમાં
    તમે મેલી દિયોને ઘર કામ......
    ત્યાં વૈકુંઠ થી વિષ્ણુ પધારે છે
    સાથે લક્ષ્મીજીને તેડી લાવે છે
    લક્ષ્મી નારાયણ ના ગુણલા ગવાય ઘડી કપલવાર હાલો ને જય સત્સંગમાં
    તમે મેલી દિયોને ઘર કામ ઘડીક પલવાર હાલોને જઈએ સત્સંગમાં

ความคิดเห็น • 5

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 17 ชั่วโมงที่ผ่านมา +1

    જય ભોળાનાથ નયનાબેન ભાવનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે

  • @MansiBuha-xy6oj
    @MansiBuha-xy6oj 10 ชั่วโมงที่ผ่านมา

    Khub saras chhe nayanamasi Jay shree Krishna Jay Dwarkadhish Jay shree krishna Jay Ganesh ji

  • @latagohel7183
    @latagohel7183 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ જ. સરસ કીર્તન ગાયું. દીદી. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

  • @ramnikbhaigediya3866
    @ramnikbhaigediya3866 วันที่ผ่านมา

    હર હર મહાદેવ

  • @YogeshSenjaliya
    @YogeshSenjaliya วันที่ผ่านมา

    Har har Mahadev Ben