ખુશી દેજે જમાનાને || વારી જતાં દિલ ને || આતો એની ક્રુપા છે નહીતો ||Kandas bapu ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 35

  • @AnilDetroja-y5d
    @AnilDetroja-y5d ปีที่แล้ว +3

    જય નારાયણ

  • @jaybholenathbhadkeshwarmah6093
    @jaybholenathbhadkeshwarmah6093 2 หลายเดือนก่อน +2

    આતો એની કૃપા છે નહિતર આવા ભજન સાંભળવા પણ ન મળે અત્યાર ના યુગ માં.🙏🙏🙏🕉️🕉️

  • @ramesh45436
    @ramesh45436 6 ปีที่แล้ว +5

    jai ho kandas bapu ni. moj bapu ni moj.

  • @jaybholenathbhadkeshwarmah6093
    @jaybholenathbhadkeshwarmah6093 2 ปีที่แล้ว +8

    Duniya ma ek j kandas bapu aeva che ke 30 mint sudhi to khali sakhi gata
    Jay Ho kandas bapu
    Jay Ho alakahdhani
    🙏🙏🙏

  • @mayagraphics5898
    @mayagraphics5898 ปีที่แล้ว +3

    Bapu jevu Gayan teno Aavaz have sambhdva n male...
    Jai ho KandasBapu

  • @ketancpatelketancpatel3648
    @ketancpatelketancpatel3648 2 ปีที่แล้ว +5

    Bapa sitaram raju bhai Thanxs

  • @JayantilalDevjibhaiShingadiya
    @JayantilalDevjibhaiShingadiya 9 หลายเดือนก่อน +2

    Jay ho Jay ho Jay Jay Jay ho.Sat Devidas Amar Devidas

  • @shaileshbdatt538
    @shaileshbdatt538 ปีที่แล้ว +3

    ''JAY SADGURU KANDASBAPU KI JAY HO" LAKH LAKH VANDAN KOTI KOTI NAMASKAR SWIKARI LEJO BAPA

  • @balabhaianjariya5910
    @balabhaianjariya5910 6 ปีที่แล้ว +7

    રાજુભાઈ મોકારીયા આભાર. ભાઈ ભાઈ જયહો આભાર. સંત વાણી ગાનાર આ ભવે બીજા શાભળવા મળે એવાં સંતો સિંહ ની જેમ ગાયબ થઈ ગયાં.

  • @bhaveshkaramta1872
    @bhaveshkaramta1872 ปีที่แล้ว +1

    Jay ho

  • @vajubhaigohil7897
    @vajubhaigohil7897 5 ปีที่แล้ว +4

    jayho.bavaji.jayho

  • @JesalThakor-ux6or
    @JesalThakor-ux6or ปีที่แล้ว +2

    જય હો

  • @nachiketavayeda9092
    @nachiketavayeda9092 ปีที่แล้ว +2

    Jay ho...

  • @pabarabari1618
    @pabarabari1618 5 ปีที่แล้ว +5

    Rudan to amrut se bhai

  • @homedecorfurniturelalpur8045
    @homedecorfurniturelalpur8045 3 ปีที่แล้ว +4

    🙏

  • @prafulkumardavda7005
    @prafulkumardavda7005 ปีที่แล้ว +1

    Jai ho Kandas Bapu tamone....

  • @jaybholenathbhadkeshwarmah6093
    @jaybholenathbhadkeshwarmah6093 2 ปีที่แล้ว +13

    Aa gazal ma bapu 12 mint pachi je tip mare che ae duniya ma koi ni takat nathi ke aavi tip mare sake kandas bapu shivay koi nu kam nathi ke aevi tip aapre sambhravi sake

  • @vijaygodhakiya1018
    @vijaygodhakiya1018 6 ปีที่แล้ว +4

    Koti koti vandan bapaa

  • @chandrakantjoshi6635
    @chandrakantjoshi6635 ปีที่แล้ว +1

    wah bapu Jay Ho santwani

  • @lrm177
    @lrm177 3 ปีที่แล้ว +4

    jay ho bapu..🌹🌹🙏🙏🙏🌹🌹

  • @sangadiyaghanshyam7980
    @sangadiyaghanshyam7980 3 ปีที่แล้ว +3

    🌺જય હો સંતવાણી🌺🙏🙏🙏

  • @KanaBhaiHBharada-fc9ti
    @KanaBhaiHBharada-fc9ti ปีที่แล้ว +1

    Jay ho

  • @lakhamanzezariya6178
    @lakhamanzezariya6178 2 ปีที่แล้ว +2

    जय महादेव 🙏🙏🙏

  • @hitarthbhatt4284
    @hitarthbhatt4284 6 ปีที่แล้ว +3

    આપ નો ખુબ ખુબ ધન્યવાદ 🙏

  • @meruodedara5438
    @meruodedara5438 6 ปีที่แล้ว +5

    ધન્યવાદ છે

    • @RajuMokaria9974075477
      @RajuMokaria9974075477  6 ปีที่แล้ว

      જય હો રામ રામ મેરૂભાઈ જય દ્રારિકાધીશ 🙏🙏🙏🙏

  • @jayjoli841
    @jayjoli841 9 หลายเดือนก่อน +1

    14:20

  • @kamalchhapre9616
    @kamalchhapre9616 10 หลายเดือนก่อน +1

    MP3 में रिकॉर्ड

  • @108jaydip
    @108jaydip ปีที่แล้ว +3

    raju bhai tamaro khub khub dhanyavad 🙏 me aani copy marta to sambhadiya che jemke dalshukh prajapati th-cam.com/video/VYMglx26OQM/w-d-xo.html aa video same copy che pan kandash bapu na avaj maa to naseeb ma hoy to male mane aaje tamara lidhe aa moko malyo etle tamaro khub khub aabhar raju bhai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @RajuMokaria9974075477
      @RajuMokaria9974075477  ปีที่แล้ว +3

      ધન્યવાદ વાલા સીતારામ 🙏🙏🙏🙏
      સત્ય વાત આમાં તો સૌ પોત પોતાના ભાવ દર્શાવે છે બાકી આખુ જગત જાણે છે કે Original હંમેશા એક્જ હોય બીજી બધી પછી એમની ઝેરોક્ષ નકલ મલે, અને એમાય પૂજ્ય બાપુ શ્રી કાનદાસજી મહારાજ ની કોપી કોઈ કહે કે હું કરી બતાવ્યું તો એ મોટી ભૂલ કહેવાય કેમ કે તાંબુ પીતળ વગેરે વગેરે આ ખોટા ખળભળાટ વધુ કરે
      અત્યારે જે કોઈ ગાયક કલાકાર હોય એમને એટલો પણ ખ્યાલ નહીં હોય કે પૂજ્ય બાપુ શ્રી કાનદાસજી મહારાજ ' સા રે ગા મ પ ધ ની સા ' મા ક્યા થી ક્યા સુધી ટીપ લગાવતા જે સુર સંગીત અને સબ્દો ને પરખે છે એમને આપડા લાખ લાખ વંદન, પણ જે ખોટાં ડેકારા કરે એમને પહેલા તો આવી સમજણ ધ્યાનમાં લેવી જોઈએ
      હંમેશા જે કોઈ ને આપણે પૂજનીય માનતા હોય છે જેમનાં માથી આપણને કાંઈક સમજણ મલે તેમના આશીર્વાદ લેવાનાં હોય એમની બરોબરી કરવી એ તો કોઈ મૂર્ખ માણસ હોય તે કરે.

    • @surendravayeda4399
      @surendravayeda4399 8 หลายเดือนก่อน +2

      AAPNI VAT SAV SACHI J CHHE RAJUBHAI. HAVE DAYRAO MA LOK GEETO SATHE BHAJNO BOLAY CHHE,,, EKI SATHE AATH---NAV KALAKARO,,, VARA FARTI EK---EK KADI GAI NE BHAJAN PURU KARE CHHE,,, TE PAN NOTE MATHI VANCHI NE,,, PUJYA KANDAS BAPU TATHA PUJYA NARAYAN SWAMI NI JEM MODHE TO NAHI J. MOTA BHAGNO SAMAY BENJO J VAGADVA MA NAKAMO KIMMTI SAMAY VEDFAVI DEY CHHE. KARAN KE KOI NE MODHE THI BHAJNO NI VANI GATA AAVADTI J NATHI. PUBLIC KHOTA MANSO UPER GHOR KARINE LAKHO RUPIYA VADFAVI NAKH CHHE. ANE AAVA DAYRAO HAVE BAKAR MANSO NO KAMAVAVA NU SADHAN BANI GAYA CHHE.