🌹પાંચ ફૂલોનો મારો માંડવો રે🌹નીચે લખેલું છે🙏બધા જ દેવો નું જોરદાર ભજન🙏Vibha Yashwant Vora

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • ✍️✍️✍️✍️✍️નીચે લખેલું છે
    પાંચ ફૂલોનો મારો માંડવો રે
    કોણ આવ્યું ને કોણ આવશે રે
    કાનો આવ્યો અને રાધા આવશે
    મારી રુકમણી ની વાટ જોવાય
    પાંચ ફૂલોનો મારો માંડવો રે
    કોણ આવ્યું ને કોણ આવશે રે
    શંકર આવ્યા ને પાર્વતી આવશે રે
    મારા ગણપતિ ની વાટ જોવાય
    પાંચ ફૂલોનો મારો માંડવો રે
    કોણ આવ્યું ને કોણ આવશે રે
    રામ આવ્યા અને સીતા આવશે રે
    મારા હનુમાનજીની વાટ જોવાય
    પાંચ ફૂલોનો મારો માંડવો રે
    કોણ આવ્યું ને કોણ આવશે રે
    સંતો આવ્યા ને ભક્તો આવશે રે
    મારા ગુરુજી ની વાટ જોવાય
    પાંચ ફૂલોનો મારો માંડવો રે
    કોણ આવ્યું ને કોણ આવશે રે
    અંબે મા આવશે ને બહુચર માં આવ્યા રે
    મારી મેલડી માં ની વાટ જોવાય
    પાંચ ફૂલોનો મારો માંડવો રે
    કોણ આવ્યું ને કોણ આવશે રે
    વિષ્ણુ આવ્યા અને લક્ષ્મી આવશે રે
    મારા રુક્મણિ ની વાટ જોવાય
    પાંચ ફૂલોનો મારો માંડવો રે
    કોણ આવ્યું ને કોણ આવશે રે
    મંડળ આવ્યુ ને ભક્તો આવશે રે
    મારી બેન્યુ ની વાટો જોવાય
    પાંચ ફૂલોનો મારો માંડવો રે
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    #પાંચફૂલોનોમારોમાંડવોરે
    #નીચેલખેલુંછે
    #બધાજદેવોનુંજોરદારભજન
    #vibhayashwantvora
    #pachfulonomaromandvore
    #nichelakheluche
    #badhajdevonujordarbhajan
    #gujaratibhajan
    #satsangibhajan
    #lakhansathe
    #ગુજરાતીભજન
    #સત્સંગીભજન
    #લખાણસાથે
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    My TH-cam Family🙏
    Jai shree krishna🙏
    Radhe Radhe 🙏
    આજે હું તમને બધા જ દેવો નું જોરદાર ભજન -સંભળાવી રહી છુ. જરૂર સાંભળજો . મારી ચેનલને Like Share And Subscribe જરૂર કરજો
    Thanks A Lot My TH-cam Family 🙏🙏🙏🙏
    મારી ચેનલમાં ભક્તિમય વિવિધ પ્રકારનાં વિડીયો છે
    ગુજરાતી ગીત
    કૃષ્ણ ભજનો
    ડાકોરનાં ઠાકોરનાં ભજનો
    રામભજનો
    હનુમાનજી નાં ભજનો
    તુલસીજીનાં ભજનો
    એકાદશીનાં કિર્તન
    શોર્ટસ
    ભજનો
    ગુજરાતી ભજનો
    રામજીનાં કિર્તનો
    ગરબા
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ความคิดเห็น • 116

  • @mahendragohilbk
    @mahendragohilbk 2 หลายเดือนก่อน +2

    ખુબ ખુબ સરસ કીર્તન સંભળાવ્યું બેન.. ક્રિષ્ન કનૈયા લાલ કી જય...🙏..
    ખુબ સરસ રાગ મા કીર્તન સંભળાવ્યું બેન
    મજા આવી ગઈ સાંભળવાની...👌👌.
    ખુબ ખુબ સરસ વિડિયો બેન...
    લાઈક ડન...👍👍👍❤️..
    જય રામદેવપીર બેન..🙏... 8:38

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 2 หลายเดือนก่อน +1

    રાધે રાધે like સાથે. ❤ ખુબ ખુબ જ સુંદર ભજન ❤..
    ધન્યવાદ આવજો જય ભોલેનાથ બેન.
    કૃષ્ણં વંદે જગદ્ગુરુમ..

    • @vibhayashwantvora8746
      @vibhayashwantvora8746  2 หลายเดือนก่อน +1

      જય શ્રીકૃષ્ણ👏
      આપનો દીલથી આભાર ભાઈ👏

  • @mahendragohilbk
    @mahendragohilbk 2 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ બેન...🙏...
    પાંચ ફૂલોનો મારો માંડવો રે... કોણ આવ્યુ ને કોણ આવશે રે... કાનો આવ્યો ને રાધા આવશે રે... મારી રૂક્ષ્મણી ની વાટો જોવાય... પાંચ ફૂલોનો મારો માંડવો રે.... કોણ આવ્યુ ને કોણ આવશે રે... શંકર આવ્યાં ને પાર્વતિ આવશે રે.... મારા ગણપતિની વાટો જોવાય... પાંચ ફૂલોનો મારો માંડવો રે.... કોણ આવ્યુ ને કોણ આવશે રે... રામ આવ્યાં ને સીતા આવશે રે... મારા હનુમાનજી ની વાટો જોવાય.... પાંચ ફૂલોનો મારો માંડવો રે.... 3:36

  • @spiritualsangamyug
    @spiritualsangamyug 2 หลายเดือนก่อน +1

    जय श्रीकृष्ण राधे राधे जी 🙏🙏

    • @spiritualsangamyug
      @spiritualsangamyug 2 หลายเดือนก่อน

      रंग विरंगे फूलों मे सभी देवताओं के दर्शन कराए बहुत बहुत धन्यावाद लिया बहन 🙏🙏

    • @vibhayashwantvora8746
      @vibhayashwantvora8746  2 หลายเดือนก่อน

      Bigg thanks 🙏 Bhai
      Bhai ko mera pranaam 👏👏

    • @vibhayashwantvora8746
      @vibhayashwantvora8746  2 หลายเดือนก่อน

      Radhe Radhe

  • @shreekrishnavlogs1
    @shreekrishnavlogs1 2 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ 🙏🙏
    રાધે રાધે 🙏🙏🙏
    ખૂબ સરસ કીર્તન 🎉🎉🎉

  • @sarojgeetsangeet
    @sarojgeetsangeet 2 หลายเดือนก่อน +1

    Jai shree Krishna Radhe Radhe so beautiful sharing ati sunder manmohk prastuti pyari prastuti meri didi ji ke kripa bani rahe sada shree krishana ji ki waaah 👏👏👏👏👏🥰🥰🥰💖💖💖😘😘😘👍👍👍👌👌👌👌

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 2 หลายเดือนก่อน

    વાહ વાહ ખુબ સુંદર ભજન છે બેના 🎉🎉જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ 🎉🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌👌👌👌👌

  • @motivationalkrishhsupport8341
    @motivationalkrishhsupport8341 2 หลายเดือนก่อน +1

    Radhe Radhe 🙏🙏🏻
    Bahut sundar prastuti 😊

  • @jassidubariya3701
    @jassidubariya3701 2 หลายเดือนก่อน

    રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહતી સુંદર🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹🎉🎉🎉

  • @simplycm
    @simplycm 2 หลายเดือนก่อน

    बहुत सुंदर बहुत बेहतरीन भजन सुनाए मेरी बहन अच्छा लगा

  • @bhartibenjada
    @bhartibenjada 2 หลายเดือนก่อน

    પાંચ ફુલોના માંડવાનું ખૂબ જ સુંદર ભજન ગાયું બેન જય શ્રીકૃષ્ણ 👌👌🙏🙏🙏

  • @nupurjhamithla4593
    @nupurjhamithla4593 2 หลายเดือนก่อน

    बहुत सुन्दर कीर्तन 👌 पुरा कीर्तन सुनकर बहुत बढ़िया लागल छै जय कृष्ण कन्हैया लाल की जय 🙏🏻🌹❤️👍🏻🌹🌹🌹

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs2673 2 หลายเดือนก่อน

    જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏 બેન
    સુંદર કીર્તન ગાયું છે 👍

  • @Bhavbhkti
    @Bhavbhkti 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ ભજન જય શ્રી કૃષ્ણ ❤❤❤❤🎉🎉

  • @shinebhajan15
    @shinebhajan15 2 หลายเดือนก่อน

    42 like jai shree radhe krishna🙏🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur 2 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ 👌🙏🌹🙏 દીદી

  • @shortguns439
    @shortguns439 หลายเดือนก่อน +1

    Jai Bholenath 🙏🙏
    Jai Shiv Shankar 🙏🙏

  • @FarmerCouple
    @FarmerCouple 2 หลายเดือนก่อน

    Jay shree Krishna ❤❤❤ મસ્ત ભજન 🎉🎉🎉

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 2 หลายเดือนก่อน +3

    ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏🙏

  • @VindhyaVasiniBhajan
    @VindhyaVasiniBhajan 2 หลายเดือนก่อน

    जय श्री राधे कृष्णा विभा बहनसुंदर हार्मोनियम की संगत में शानदार भजन सुनायी है जयश्री राधे।

  • @premlatauppal7808
    @premlatauppal7808 2 หลายเดือนก่อน

    Sunder sharing ❤❤❤nice singing ❤❤❤❤super presentation ❤❤❤

  • @shivanshfamilyvlogs8532
    @shivanshfamilyvlogs8532 2 หลายเดือนก่อน

    Jay shree krishna 🙏🏾
    Jay shree ram 🙏🏾👌👌

  • @nirmalsilaiideas2871
    @nirmalsilaiideas2871 2 หลายเดือนก่อน

    Very nice shayring👍👍👍👍👍👍👍 bhajn 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhajanbandgi2654
    @bhajanbandgi2654 2 หลายเดือนก่อน

    57 👍जय श्री कृष्णा बहनजी 🙏 बहुत सुंदर भजन सुनाया है आपने बहनजी 👌👌❤️❤️

  • @preetibisht6590
    @preetibisht6590 2 หลายเดือนก่อน

    Jai Shree krishna 🙏🏻🙏🏻
    Bahut sundar 👍🏻👍🏻🎉🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻♥️ 8:38

  • @kashivkrishnasharma8956
    @kashivkrishnasharma8956 2 หลายเดือนก่อน

    Radhe Radhe Krishna ❤ji bahut sundar bhajan sunaya ❤❤❤

  • @kcsplanet
    @kcsplanet 2 หลายเดือนก่อน

    Jai shree krishna 🙏🏻🙏🏻
    Bahut pyara bhajan gaya hai aapne sister 👌👌
    So sweet singing 👌👌
    Beautiful performance 👏👏
    Thanks for sharing 🙏🏻

  • @rakeshgoyalkotli22
    @rakeshgoyalkotli22 2 หลายเดือนก่อน +1

    जय श्री राधे कृष्ण श्री हरि विष्णु नारायण ❤❤❤❤❤

  • @mithileshlokgeet1735
    @mithileshlokgeet1735 2 หลายเดือนก่อน

    Radhe Radhe Krishna sister 🙏
    Lk dn

  • @RajeshTutorials
    @RajeshTutorials 2 หลายเดือนก่อน

    Good morning sister 🙏
    Beautiful sharing 🌹🌹
    Like 63 👍
    Thank you dear friend 🌹🌹

  • @vkstudypluspoints8297
    @vkstudypluspoints8297 2 หลายเดือนก่อน

    Wow beautiful nice bhajan absolutely great performance jai shri Krishna

  • @user-jx4ui3ep1u
    @user-jx4ui3ep1u 2 หลายเดือนก่อน

    1, लाइक पहली कमेंट किया जय श्री राधे कृष्णा 🙏🙏📣♥️ बहुत बढ़िया भजन गाया है आपने जय भोलेनाथ 🙏🙏📣♥️📣 बहुत अच्छा लगा धन्यवाद 8:32

  • @beenabalodi6550
    @beenabalodi6550 2 หลายเดือนก่อน

    ✅ 3 like 🔱 done ✅ bahut 🪷 sundar ✅ prastuti ✅ Jai 🔱 shree ✅ radhe 🪷 krishna ✅ parbhuji 🙏🙏🚩

  • @ankuryaduvanshi8677
    @ankuryaduvanshi8677 2 หลายเดือนก่อน

    17 like very nice radhe radhe good morning 🙏🏻

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 2 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ🌹🌹👍

  • @seemadeviharyanvivloger7199
    @seemadeviharyanvivloger7199 2 หลายเดือนก่อน

    Radhe krishna ji🙏🙏🙏🎉🎉great👍👏👏👏👏

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial 2 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏

  • @jaishribhajansarita2238
    @jaishribhajansarita2238 2 หลายเดือนก่อน

    66 👍
    Radhe radhe ji 🙏🙏
    Jai Shri Krishna ji 🙏🙏
    Bahut hi Sundar prastuti 🌺🌹
    Madhur madhur aawaz ❤❤
    Super gayki 🌺🌹🌹💐🌹💐
    Nice sharing 🌺🌺🌺🌺🌺🌺 Good morning 🌄🌄🌄🌄🌄
    Dear Sister ji 💞💞💞💞💞💞

  • @madhuri_shuklaa
    @madhuri_shuklaa 2 หลายเดือนก่อน

    बहुत सुंदर

  • @Kamal_geet_bahaar
    @Kamal_geet_bahaar 2 หลายเดือนก่อน

    बहुत सुन्दर प्रस्तुति विभा जी🙏💕
    जय श्री कृष्ण❤❤

  • @mohangamivlog8327
    @mohangamivlog8327 2 หลายเดือนก่อน

    Big lk 13 ❤
    જય માતાજી
    જય શ્રી કૃષ્ણ
    Radhe radhe 🙏
    પાંચ ફૂલ નો મરો માંડવો રે ❤ 0:38
    કોણ આંવિયું ને કોણ આવશે 4:05
    મારાં ગુરુ જી ની વાટ જોવ 4:27
    સર્વ દેવ 8:14
    ખૂબ સરસ કીર્તન ❤ 8:24

  • @sheelvantiranasupportid3947
    @sheelvantiranasupportid3947 2 หลายเดือนก่อน

    7lk Jay Shri Krishna 🙏🏻🙏🏻🙌🏻bahut Hi Pyari Awaz mai bahut Hi Pyara bhajan Sunaya bhen 👌🏻👌🏻👍🏻👍🏻🌷🌷🌹🌹🌹🌷🌷👌🏻👌🏻👌🏻 super gay ki😊 lajawab sharing😊😊

  • @RachnatmakBollywood
    @RachnatmakBollywood 2 หลายเดือนก่อน

    ४१🎉 8:38 बहुत सुंदर कीर्तन❤❤❤❤❤❤❤❤❤❤ सिस्टर को प्रणाम❤❤❤❤❤❤❤❤❤❤

  • @hemajoshi153
    @hemajoshi153 2 หลายเดือนก่อน

    Lk 11❇️ Jai shree Radhe Krishna 🌺🙏🌺 bahut pyara Bhajan sunaya aapne dear sister bahut hi behtareen gayki ke sath manmohak prastuti aapki ❤️❤️ Subah Subah sunkar bahut accha laga SUPERB PERFORMANCE AS ALWAYS ✨✨ BEAUTIFUL PRESENTATION ✳️✳️ Radhe Radhe 🌺🙏🌺

  • @rinade4997
    @rinade4997 2 หลายเดือนก่อน

    Good morning
    Wonderful video
    Beautiful presentation 🎉

  • @archana.mishra
    @archana.mishra 2 หลายเดือนก่อน

    31 like jai shree krishna radhe radhe 🙏🙏Waahhhh Ati sundar ek baar Phir se bahut hi khubsurat bhakti bhajan pesh kiya hai Aap ne dear sis aur Aap Ki Adbhut bemisal madhur manmohak gayki man ko khush kar.....Super great singing 👌👌Super perf...... Thanks for sharing ❤❤🙏🙏

  • @vibhaslife5672
    @vibhaslife5672 2 หลายเดือนก่อน

    Jay shri krishna dear sister ji 🙏😊

  • @BuxarkiUshaPanday1452
    @BuxarkiUshaPanday1452 2 หลายเดือนก่อน

    34 लाइक के साथ बहुत बेहतरीन आपकी प्रस्तुति रहा बहुत सुंदर आप कीर्तन करती हैं सुपर सुपर हर बार की तरह मनभावन आपकी आवाज में जादू बहुत अच्छा लगता है आपसे मिलकर वीडियो को चला कर छोड़ देता हूं फुल वाचन के लिए सदा सुखी रहो मेरी बहन सौभाग्यवती भव श्री राधे राधे8:38❤🎉😢

  • @nupurjhamithla4593
    @nupurjhamithla4593 2 หลายเดือนก่อน

    First like first comment 👌👌❤️❤️🌹🌹🌹

  • @raajveerfamilyvlogs
    @raajveerfamilyvlogs 2 หลายเดือนก่อน

    Jay shree Krishna 🙏

  • @latasha848
    @latasha848 2 หลายเดือนก่อน

    Jai shree radhey radhey krishna my sweet dear ..namaskaar khubsoorat din aur aapki khubsoorat awaz ..beautiful kirtan sung ..bahut sundar..very divinly soulful singing..may god bless you always ..my support always with you ..❤❤❤❤❤

  • @GayatriBhajan
    @GayatriBhajan 2 หลายเดือนก่อน

    Aur aap dear kaise ho bahut Pyara Sa bhajan sunaya bahut acchi Awaaz hai aapki Jay Shri Krishna❤❤

  • @asgharalirajput9510
    @asgharalirajput9510 2 หลายเดือนก่อน

    Good Afternoon Namaskar Ji Super super super super super Excellent Sundar Lajawab Singing big like God bless you👌👍💯💯💯🌹💐🎸🎻So Sweet Voice🎉🎉🎉❤❤❤ 8:38

  • @nivakashyap1491
    @nivakashyap1491 2 หลายเดือนก่อน

    Radhe Radhe 🌺🙏 Jai Shree Krishna 🌹🙏🌹 Namaskar dear sis 😍🙏 kitna khubsuratttttt kirtan lekar aate hai aap sis ...har baar ek new tarh ki peshkash 🏆🏆❤❤
    Behtreennnnnn Bhajan singing.. Fabulous fabulous presentation 👌 sach m ADHBHUT PRASTUTI aapki 💖🏆🏆🌹🌹🙏🌹🌹🙏🌹🌹
    Thnx for beautiful Bhajan sharing dear sis 😍🙏
    Good night 🌉

    • @vibhayashwantvora8746
      @vibhayashwantvora8746  2 หลายเดือนก่อน

      Bigg thanks 🙏 sweet sister 💕🙏🙏💕💕😙💕

  • @preetysingh3430
    @preetysingh3430 2 หลายเดือนก่อน

    Wow nice vidio bahut sundar lga please help me 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @sargamsuman
    @sargamsuman 2 หลายเดือนก่อน

    बहुत सुंदर बहुत बेहतरीन भजन सुनाए मेरी बहन अच्छा लगा