Ho Pran Pyara Shri Ghanshyam | Pad 4 | SMVS Prayer

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2023
  • હો પ્રાણપ્યારા શ્રી ઘનશ્યામ, પ્રાર્થના સ્વીકારો હો સુખધામ;
    કોણ જાણે આ કેમ જ થયું ?, પણ થયું થયું થયું જ થયું... ૦૧
    જે હેતુ માટે આપ જ આવ્યા, મોટાપુરુષને સંકલ્પે લાવ્યા;
    અતિ કૃપાએ દિવ્ય સંગ લીધા, ફોગટમાં હરિ ફવડાવી દીઘા... ૦૨
    મોટાપુરુષને કરુ અતિ રાજી, ઓશિયાળા કરી ન કરુ કુરાજી;
    જીવનું જીવન બનાવુ પ્યારાને, મહિમાથી ભરી ધો હરિ તમે મને... ૦૩
    Satsang Evening Prayer, Morning Prayer, Sankalp Sabha, SMVS Prathna
  • เพลง

ความคิดเห็น • 3

  • @jagdishpatel8191
    @jagdishpatel8191 ปีที่แล้ว +1

    જય સ્વામિનારાયણ રાજી રહેજો

  • @shreejipatel6018
    @shreejipatel6018 ปีที่แล้ว +1

    DAYALU,JAY SWAMINARAYAN MAHARAJ 👏