March mahina tal વાવી sakay k ny kmk amare atyare 36 divs na dhana nu vavetar karel che te pasi tal nu vavetar karvu se to karay k ny Amare pani full se jamin badhi kali che
મનીષભાઈ બિયારણ માં ખેડૂત ને ક્ષેત્રે નહીં ને વેપારી કે કોઈ અન્ય કંપની વાળા તો જ ખેડૂત આગળ આવશે બાકી બિયારણમાં ક્ષેત્ર છે એને લીધે જ ખેડૂત પાછો પડતો જાય છે
મે આગલા વર્ષે ધઉ ના સુતા પડે ઈનાઈ પારે રાપ માઢ ક્યારાની અંદર મારી વાવેતર કરેલ હતુ 3 નં અને 12 મણ ની ઉતારો આવેલો હતો 5 માચૅ નુ વાવેતર
સરસ માહેતી યાપી છે
Sir saras mahiti Aape chhe.
Good sir
Jay somnath manis bhai
Jay dwarkadhish bhai
બાજરી નું વાવેતર ક્યારે કરવું
બહુ સરસ માહિતી આપી સર
Good mahiti
ખૂબ સરસ માહિતી આપી સર 🙏🙏
ખુબસરસ
Good job sir
RAJU radadiya at.mandlikpur ta.jetpur dist rajkot
Good
બધા વિડીયો ધયાન થી સાભળતા હોય તો ફોન કરવવાની લગભગ જરૂર નથી પડતિ
સરશ.માહીતી.આપી.ભાઇ.જય.મુરલીધર
જે.બી.આહીર.ખીરસરા.જેતપુર
Sir mandvi apne rakhel hoy બિયારણ mate to a mandvi nu jivato thi basava mate hu karvu joiii
સર ધાણા ના પાક માં 10% જેવા ફુલ સે તો npk 05234 + બોરોન નો ઉપયોગ કરી શકાય ???
ઉનાળુ બીજું કયું કયું વાવેતર કરી શકાય
તે જણાવજો સાહેબ
March mahina tal વાવી sakay k ny kmk amare atyare 36 divs na dhana nu vavetar karel che te pasi tal nu vavetar karvu se to karay k ny
Amare pani full se jamin badhi kali che
Ser. Unaru magfari na vavetar ni Puri mahiti no vidi banavso.
2 times call karel ane banne fere javab aapel tame ane ghav ma saru result aavel chhe from porbandar
5 નંબર સારો ઉતારો આપે છે હું 4વર્ષથી વાવું છું એકરે 25 થી 30 મણ સુધી આપે છે
ફલે.બૂલ.બૂલ.વવાય.
અડદની માહિતી આપો
મનીષભાઈ બિયારણ માં ખેડૂત ને ક્ષેત્રે નહીં ને વેપારી કે કોઈ અન્ય કંપની વાળા તો જ ખેડૂત આગળ આવશે બાકી બિયારણમાં ક્ષેત્ર છે એને લીધે જ ખેડૂત પાછો પડતો જાય છે
Gay shal mare shafed tal vighe21 man thaya ta
MAG VISHE MAHETI AAPO
Jira viche bijo video banavo hve ghano taime thay gyo
સર ઘવ ૫૦ દિવસ ના થયા ૧૨/૬૧ સટાય મોડુ થયુ જવાબ વેલો આપો
Chora na vavetar mate video bnavo ne sayb
Good