Panchmahal | પાવાગઢ મંદિરમાં ચોરી કરનાર પકડાયો, 100 તોલા સોના સાથે ધરપકડ | Theft | Police | N18V
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- Panchmahal News | Thief caught in Pavagadh temple, arrested with 100 tolas of gold
પાવાગઢમાં મા મહાકાળીના નિજ મંદિરમાં ચોરી કરનારા ચોરને પોલીસે દબોચી લીધો.. પંચમહાલ પોલીસે 100 તોલા સોનાના હાર અને બે મુગટ મળી 78 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી..,સુરતના ઉમરપાડાના નસારપુર ગામના વિદુર વસાવાએ મંદિરમાંથી ચોરી કરી હતી..,ઓનલાઈન જુગાર રમવામાં દેવું થઈ જતાં આરોપીએ ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો..,પોલીસ દ્વારા મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલવા માટે સાત ટીમની કરી હતી..,આરોપી મુદ્દામાલ સગેવગે કરે એ પૂર્વે જ પોલીસની ટેક્નિકલ ઈન્ટેલિજન્સની મદદથી આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી..,નિજ મંદિરના ગર્ભગૃહમાંથી હવા ઉજાશ માટે મુકવામાં આવેલા એક્ઝોસ્ટ ફેનની બારીમાંથી આરોપી મંદિરમાં ઘૂસ્યો હતો
#panchmahalnews #pavagadhmandir #news18originals
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
News18 Mobile App - onelink.to/des...
જય શ્રી મહાકાળી માં 🙏
જય મહાકાળી માઁ
❤😂🎉 જય મહાકાળી પાવાગઢ વાળી
😂❤🎉 જય મોમાઈ માં❤😢🎉
જય મહાકાળી માં 🙏🙏🙏
TH-cam ma game ni add aave te band karvama aave
ઓનલાઇન સટો રમેછે ફોન દ્વારા જે જુગાર આવેછે તેના પર સરકાર ને પરતીબંધ મુકવા નમ્ર વિનંતી છે
ભાઇ લોકશાહી દેશમાં પ્રજા એજ સરકાર હોય છે સરકાર કાઇ કરી શકે તેમ નથી
બીચારો.સુકરે.એતો.જેને.માથે.દેવુ.હોયને.એને.ખબર.હોય
જય શ્રી કૃષ્ણ🙏 બેન🙏
નામ જાહેર કરો
શેખ મયુદીનભાઈ ,,, પોલીસ જે ટ્રક નંબર બોલે છે તેનો માલીક આ મયુદીન છે.
Jay mahakali ma
❤❤❤🎉🎉🎉
Really ma sato rame to pakdava jay to guno lagu kare ne online rame ama koi guno nahi avu kevu ....sarakre online sato rame amne band karo pls
Sasi vat se
Government, Dream 11 bandh karavo. ...
Sarkar kem ava jugar mobai ma chalva de chhe dar el janta avaj uthavo ne ava jugar badh karave
Kape.nako.anee
Corne me. Mare me fasi. Apo
Jay mahakali ma