🤫 ગળું પલટાવો સહેલાઈથી 💯%. DRTailor

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • ગળું પલટાવો સહેલાઈથી. DRTailor 📢 દરજી કામ શીખવા માટે ઉપયોગી વિડિયોના પ્લેલિસ્ટ નીચે આપેલ છે 👇👇👇👇
    🟠 કટોરી વાળા બ્લાઉઝ નું કટીંગ • Katori blouse cutting
    🟠 ચાર ટક્સ બેલ્ટ બ્લાઉઝ કટીંગ
    • ચાર ટકસ બેલ્ટ બ્લાઉઝ ક...
    🟠 પ્રિન્સેસ બ્લાઉઝ કટીંગ
    • Princess blouse cutting
    🟠 ચાર ટક્સ બ્લાઉઝ કટીંગ
    • simple blouse cutting
    🟠 બે ટક્સ બ્લાઉઝ કટીંગ
    • Two tucks blouse cutting
    🟠 સિલાઈ ના વિડિયો
    • Silai / stitching
    🟠 ટેલર ટીપ્સ અને ટ્રીક્સ
    • Tailor tips and tricks
    🟠 ડ્રેસ (સલવાર સુટ) નું કટીંગ અને સ્ટિચીંગ
    • Dress cutting and stic...
    🟠 ફરમા વાપરવા માટે જરૂરી જ્ઞાન
    • ફરમા વાપરવા માટે જરૂરી...
    🔊નમસ્કાર
    D R Tailor
    બ્લાઉઝ ફરમા સેટ માટે માહિતી
    આ ફરમા કટોરી બ્લાઉઝ, પ્રિન્સેસ બ્લાઉઝ, ટક્સ બેલ્ટ બ્લાઉઝ, કોલર વાળા બ્લાઉઝ, ના ફરમા ઉપલબ્ધ છે.જે દુકાનની શરૂઆત કરવા માટે પૂરતા છે.
    આ ફરમા ૧ સેટ માં ૨૮,૩૦,૩૨,૩૪,૩૬,૩૮,(૪૦-૪૨) સાઈઝ દરેક પેટર્નમાં કુલ ૭ નંગ નો આખો સેટ મળશે.
    ખાસ નોંધ કટોરી વાળા, ટક્સ બેલ્ટ, પ્રિન્સેસ આ ત્રણેય ના ૧૪૦૦×૩=૪૨૦૦ ને બદલે માત્ર ૨૮૦૦₹ માં મળશે.
    આ ફરમા પ્લાસ્ટિક મટીરીયલ માં બનાવામાં આવ્યા છે
    ☔☔☔આ ફરમા 100% વોટરપ્રુફ છે
    જીવનમાં એક જ વાર ખરીદવા પડશે ના કોઈ ઝેરોક્ષ કરાવવી પડશે કે ના કદી ફાટશે.
    આ ફરમા બે સાઈજ દીઠ એક ફરમો ઉપયોગ કરી શકો છો
    D R Tailor ના આ ફરમા લંબાઈ નાની-મોટી થઈ શકે છે
    આપના માટે બ્લાઉઝ કટીંગ કરવુ સહેલું થઇ જશે જો આપને *સોલ્ડર, આર્મહોલ, બસ્ટ પોઈન્ટ અને માપના ભાગાકારમાં સમજ ન પડતી હોય તો પણ.
    જો આપ પણ બ્લાઉઝ
    ફરમા મુકી ઝડપી કટીંગ કરવા માગો છો તો આ ફરમાનો સેટ આપના ઘરે મંગાવીને બ્લાઉઝ કટીંગ સરળ કરી શકો છો .
    કટોરી બ્લાઉઝ ફરમા મંગાવવા માટે 7572883825 પર વોટસપ કરો

ความคิดเห็น • 36

  • @ajaykumarmakavana2300
    @ajaykumarmakavana2300 3 ปีที่แล้ว +1

    sadi kapdathi payping batavo

    • @DRTailor
      @DRTailor  3 ปีที่แล้ว

      th-cam.com/video/3S01WVivPAQ/w-d-xo.html

  • @rajdeepsinhjadeja8610
    @rajdeepsinhjadeja8610 2 ปีที่แล้ว +1

    Bahut Saras Rahte Samjha view vah

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      આભાર 🙏😊

  • @dprathod1436
    @dprathod1436 2 ปีที่แล้ว +1

    મસ્ત

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      🙏😊

  • @Jagdishbhaiparmar1979
    @Jagdishbhaiparmar1979 3 ปีที่แล้ว +2

    👌 hu pan. Aamj paltavu chu

    • @DRTailor
      @DRTailor  3 ปีที่แล้ว

      😊🙏 thanks

  • @yaswantsolanki870
    @yaswantsolanki870 2 ปีที่แล้ว +2

    Aavi rete silai karta Gala no Shep bagadi Jay che

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      આવું થવાના બે કારણો છે
      ૧ સિલાઇ વાંકી ચુકી હોય
      ૨ સિલાઇ કર્યા બાદ કાપા ન માર્યા હોય

    • @yaswantsolanki870
      @yaswantsolanki870 2 ปีที่แล้ว +1

      @@DRTailor silai Sidhi hoy to pan and kat karta hoy to pan

    • @yaswantsolanki870
      @yaswantsolanki870 2 ปีที่แล้ว

      Pan galu athva alag Shep hoy to pan bagadi Jay che

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      ના વળાંક માં અને ખૂણામાં

    • @yaswantsolanki870
      @yaswantsolanki870 2 ปีที่แล้ว +1

      Thik Che trai karish

  • @bathakor2362
    @bathakor2362 3 ปีที่แล้ว +1

    Sar farma magava cha

    • @DRTailor
      @DRTailor  3 ปีที่แล้ว +1

      અહીં ક્લિક કરો wa.me/917572883825

  • @bhartimalde8440
    @bhartimalde8440 2 ปีที่แล้ว

    🙏ગળું પલટાવી સોલ્ડર કેવીરીતે જોઈન્ટ karva

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      આગળ પટ્ટી લગાવી ને પછી

  • @baraiyabalubhai1314
    @baraiyabalubhai1314 3 ปีที่แล้ว +2

    👌👌👌👌👌👌👌👌

    • @DRTailor
      @DRTailor  3 ปีที่แล้ว

      Thanks ☺️😊🙏

  • @design.tailor-deesa
    @design.tailor-deesa 3 ปีที่แล้ว +1

    આ થિયરી માં ડબલ અસ્તર જોઈએ
    એક અસ્તર મટેરીયલ જોઇન્ટ ને બીજું ગળું પલ્ટાવા માટે...તક્સ પણ બને ભાંગે લેઇને પલ્ટાવી લેવું જોઈએ

    • @DRTailor
      @DRTailor  3 ปีที่แล้ว

      સાચી વાત છે પણ બધા આવું ન કરી શકે અને ટકસ માં તો વાંધો નહીં હું માનું છું ત્યાં સુધી

    • @design.tailor-deesa
      @design.tailor-deesa 3 ปีที่แล้ว +1

      બેસ્ટ કામ બતાઓ... તમારી પ્રશ્ન લીટી પડવી જોઈએ

    • @DRTailor
      @DRTailor  3 ปีที่แล้ว

      આપની વાત સાચી છે પણ અહીં મારી પર્સનાલિટી કરતાં શિખવા વાળા માટે સહેલું શું છે એ વધુ અગત્યનું છે ને એટલે

    • @DRTailor
      @DRTailor  3 ปีที่แล้ว

      વોટ્સએપ પર જોડાવા માટે અહીં ક્લિક કરો wa.me/917572883825

    • @design.tailor-deesa
      @design.tailor-deesa 3 ปีที่แล้ว +1

      @@DRTailor bhai mari pade time nathi

  • @design.tailor-deesa
    @design.tailor-deesa 3 ปีที่แล้ว +1

    સારા ગ્રાહકો ને આવું કામ ના કરાય
    આ લોકલ કામ છે...

    • @DRTailor
      @DRTailor  3 ปีที่แล้ว

      આપ ની વાત ખોટી નથી પણ અહીં તમામ પ્રકારની સ્કીલ્સ આપવી પડે છે,પાઈપીંગ, દોરા વાળી પાઈપીંગ,ગળા પટ્ટી ના પણ વિડિયો મુકેલા છે અને હજુ એક અન્ય સહેલી રીત પણ આવશે તો જેને જે અનુકૂળ આવે એ અપનાવી શકે છે.
      ... આપનાં કિંમતી સલાહ સુચન આવકાર્ય છે સૌને ફાયદો થાય એવું ઉમેરવા માટે પ્રયત્ન કરીએ.....

  • @alpeshbariya4576
    @alpeshbariya4576 3 ปีที่แล้ว +1

    Nice👍👍👍👍

    • @DRTailor
      @DRTailor  3 ปีที่แล้ว

      Thanks 😊🙏

  • @smladisetailor1644
    @smladisetailor1644 3 ปีที่แล้ว +1

    બહુ સમય પછી વિડિયો આવ્યો સર

  • @shortvideop1205
    @shortvideop1205 3 ปีที่แล้ว +1

    👌