A beautiful soul, humorous n extremely kind hearted father. Once while I was in St.Xavier's Ladies hostel, he was running down the stairs after prayers n had a piece of chocolate cake n as soon as I wished him, he immediately smiled n shared his piece of cake 🎂..
જન્મભૂમિ ગુજરાત ન હોવ છતાં સવાયા ગુજરાતી થયા અને અદભૂત સાહિત્ય નું સર્જન કર્યું!! સરળ અને વિરલ વ્યક્તિત્વ! Had seen him many times strolling around Gujarat University Campus in Ahmedabad while I was a student at MG Science Institute in early seventies. ઇશ્વર સદગતના આત્માને શાસ્વત શાંતિ આપે 🙏🙏🇨🇦
Great inteview by Devang? I dont think so.. but its father makes it so nice and interesting but Devang i dont like specially pathetic pap and confession etc stupidity!!
ખૂબ જ સરસ ગુજરાતી ભાષાનો પ્રયોગ કરી રહ્યા હતા...અદભૂત અને આગવી વિશેષતા હતી એમના મા... ફાધર ની જગ્યા એ મારા બાપુ, ઇમ્પોટન્ટ ની જગ્યાએ મહત્વ, પ્રોફેસર ની જગ્યાએ અધ્યાપક જેવા શબ્દો ને પ્રયોગ કરી દિલ જીતી લીધું....રૂબરૂ ગુપ્તગુ કરવા સામે બેઠેલા મિત્ર અંગ્રેજી બોલીને મારો મિજાજ ખરાબ કરે છે. ફાધર વાલેસ સાહેબ તમારું આ ઋણ ગુજરાતી ક્યારે નહિ ભૂલી શકે...સદૈવ ગુજરાતીઓ આપના આભારી રહેશે....ભગવાન આ દિવ્ય આત્માને શાંતિ આપે.
father aapna aa interview thi mane janava malu ke hinduo na man ma isu pratye positive khyal utpann karvo ! hu manu chu ke ema tame 100% safal thaya cho ! jai jinendra!
Good Evening,Sirji Namaste, Arei Saahab ji, Very good, ek GUJARATI BHAASAANU BHAJAN chhe ," HARI TU GAADU(BULLOCK CART) MARU KYAA LAYI JAAY (HU) KAAYIN NAA JAANU." ---AVINASH VYAS (GUJARATI SONG WRITTER and MUSICIAN(MUSIC COMPOSER) means "Hei Prabh(O God) tu meri Belgaadi kahaa leke jaay (mein) kuchh nahi jaanataa.----JAI JAI GARVI GUJARAT---JAI HIND / VANDE MAATARAM.
કેટલા પ્રેમાળ છે ફાધર વાલેસ 🙏. જીવન શાંતિ થી જીવ્યા, તેઓશ્રી ના આત્માને પણ પ્રભુ શાંતિ જ આપશે 💐🙏
એક ગુજરાતી પણ આવી ભાષા ન બોલી શકે એવી શુધ્ધ ગુજરાતી ફાધર સાહેબ બોલે છે.
ખરેખર સાચા ગુજરાતી તો સ્પેનમાં બેઠા હતા.....
the great personality, excellent speaker, and in spite of all what a humble human being. salute to father vales.
દેવાંગભાઈ .... ખૂબ યાદગાર કાર્યક્રમ .... ખૂબ ગમ્યો ....
ખોળિયું સ્પેનનું પણ માહિલો( આત્મા) સવાયા ગુજરાતી( પોતે મારા ફાધર નહીં પણ મારા બાપુ કહે છે). નમન 🌹
નિખાલસ, નિર્દોષ, પ્રેમાળ અને મધુર વ્યક્તિત્વ 💚😇
A beautiful soul, humorous n extremely kind hearted father. Once while I was in St.Xavier's Ladies hostel, he was running down the stairs after prayers n had a piece of chocolate cake n as soon as I wished him, he immediately smiled n shared his piece of cake 🎂..
જન્મભૂમિ ગુજરાત ન હોવ છતાં સવાયા ગુજરાતી થયા અને અદભૂત સાહિત્ય નું સર્જન કર્યું!! સરળ અને વિરલ વ્યક્તિત્વ! Had seen him many times strolling around Gujarat University Campus in Ahmedabad while I was a student at MG Science Institute in early seventies. ઇશ્વર સદગતના આત્માને શાસ્વત શાંતિ આપે 🙏🙏🇨🇦
Thank you for this interview. Father Valles was a truly extraordinary person 🙏
father, very humble and inspiring human being. Great interview by Devang.
Great inteview by Devang? I dont think so.. but its father makes it so nice and interesting but Devang i dont like specially pathetic pap and confession etc stupidity!!
ફાધર વાલેસ ભાવભીની શ્રદ્ધાંજલિ 🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏
Father ne khub khub pranam🙏🙏🙏
ખૂબ જ સરસ ગુજરાતી ભાષાનો પ્રયોગ કરી રહ્યા હતા...અદભૂત અને આગવી વિશેષતા હતી એમના મા... ફાધર ની જગ્યા એ મારા બાપુ, ઇમ્પોટન્ટ ની જગ્યાએ મહત્વ, પ્રોફેસર ની જગ્યાએ અધ્યાપક જેવા શબ્દો ને પ્રયોગ કરી દિલ જીતી લીધું....રૂબરૂ ગુપ્તગુ કરવા સામે બેઠેલા મિત્ર અંગ્રેજી બોલીને મારો મિજાજ ખરાબ કરે છે.
ફાધર વાલેસ સાહેબ તમારું આ ઋણ ગુજરાતી ક્યારે નહિ ભૂલી શકે...સદૈવ ગુજરાતીઓ આપના આભારી રહેશે....ભગવાન આ દિવ્ય આત્માને શાંતિ આપે.
વાહ ... મારે નોંધ કરવાની જરૂર ના પડી... મારે પણ એજ કહેવું હતું..
Super sir
જબરદસ્ત
વાહ મજા પડી ગઈ
ૐ શાંતિઃ 🙏🌹
Greatest person & great interview
Inspiring. Such a humble man.
One of my Best interview...
Adbhut ho saheb!
Thank you Devang bhai for nice interview.god bless you
Miss you father...... always
આમનાં માટે દાદુ નું સંબોધન બંધ બેસે છે... 🌸
father aapna aa interview thi mane janava malu ke hinduo na man ma isu pratye positive khyal utpann karvo ! hu manu chu ke ema tame 100% safal thaya cho ! jai jinendra!
Very good. I like most. Thank u very much. J. R. Raval..
Good Evening,Sirji Namaste, Arei Saahab ji, Very good, ek GUJARATI BHAASAANU BHAJAN chhe ," HARI TU GAADU(BULLOCK CART) MARU KYAA LAYI JAAY (HU) KAAYIN NAA JAANU." ---AVINASH VYAS (GUJARATI SONG WRITTER and MUSICIAN(MUSIC COMPOSER) means "Hei Prabh(O God) tu meri Belgaadi kahaa leke jaay (mein) kuchh nahi jaanataa.----JAI JAI GARVI GUJARAT---JAI HIND / VANDE MAATARAM.
Thing to be noted. He replied with namaste to greetings thanks a lot..
please more interviews
Amen
Father nu vaykti pustak me vachi suvisharo melvya
RIP 💐🙏
RIP Legend
🙏🏻R.I.P🙏🏻
Om Shanti
Dear Devang bhai... can you tell me where is the father right now. if i wanted to meet him. my father was his student.
As per my information he is at Spain, I don't have more information sorry
thank you Devang bhai
He is 90+ living in Madrid, Spain at his native.
।। ॐ शांति ।।
👏👏👏👏
सरस मुलाक़ात
RIP🙏🙏🙏
RIP Father..
When did he leave India?
To be with his beloved mother
😀😀👏👏👏🇮🇳🇮🇳
R I P
Ketlu saras Gujarati boleche father Valles ,Spain ma janmya ane Gujarati bhasha ne ketlo prem karyo ane aajna Yong yuth nd temna parents English language pachad pagal thai rahya che ane Gujarati bhasha bhulta jayche ☹️☹️☹️
OM SHANTI SHANTI 🙏🌸 🌸🌸
Rip father 😢
Rip
The last question was wrong Q. It should no have been asked