મને ગમતું પરફ્યુમ લઈ લીધું 😄|| Mane Gamtu Perfume Lai Lidhu ||
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- મને ગમતું પરફ્યુમ લઈ લીધું 😄|| Mane Gamtu Perfume Lai Lidhu ||
Welcome to my vlog channel ❤️
આપણી ચેનલ મા બધાજ મિત્રો નું સ્વાગત છે 🫶🏻
Badhaj લોકો ને જય માતાજી, બાપા સીતારામ.🙏🏻
આપ સોવ આપણી ફેમિલી ચેનલ મા જોડાયા છોવો તે બદલ તમારા બધાજ લોકોનો આભાર.👏🏻
આ ચેનલ daily વ્લોગ જોવા મળશે 😇
આપણે એક ગુજરાતી વ્યક્તી છીએ,અને ગુજરાત ના લોકો હોય તો તમે બધાજ લોકો મને નાનો /મોટો ભાઈ માની આપણી ચેનલ નો ભાગ બનો એવી આશા રાખું છું.❤️
મને આશા છે કે આપણા ગુજરાતી લોકો મને સારો એવો સપોર્ટ કરશે 😍
અને આપણી આTUSHAR CREATIVE LIFEVLOGચેનલ મા તમને...
TARVELING...
મિત્રો સાથે ની મોજ...
સત્ય જીવન આધારિત...
આવા બધાજ વિડિઓ જોવા મળશે.😀
viedo અપલોડ ટાઈમ :
સવારે : 11 AM
સાંજે : 5 PM
બસ તમારા એક સપોર્ટ ની જરૂર છે🙏🏻subscribe like share જરૂર થી કરજો ❤️
બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહિ 🔔
બધાજ મિત્રો ને જય માતાજી, બાપા સીતારામ.🙏🏻
FROM :.. TUSHAR CREATIVE LIFE VLOG...
THANK YOU ALL 😊.
.
.
.
.
.
#trending #trend #trendingvideo #new #newsupdate #newvideo #vlog #vlogger #vlogging #vlogs #vlogs #vlogvideo #vloggerlife #gujrativloging #gujarat #gujrativlog#gujrati #gujrat #perfume #viralvideo #viralvideos #dailyvlog #dailyvlogs #dailyroutine