કુવો બાંધવાનું કામ પણ શરૂ કરી દીધું ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો થોડોક મોડો વિડિયો તમારા સુધી પહોંચશે
    કેમકે તમારા ભાઈ વિડિયો જ તો બનાવી જ લીધા હોય છે પણ કામમાં એટલા હોય છે કે એડિટિંગ નથી થતું
    જેમ જેમ વિડિયોનું એડિટિંગ થતું રહેશે અને તમારો સપોર્ટ સારી રહેશે એટલે તમારું સીધી વિડિયો પહોંચતો રહેશે
    નમસ્કાર મિત્રો
    તમારો એક સબ્સ્ક્રાઇબ ને તમારા નામનો મારા ઘરે એક વૃક્ષ વવા છે
    દરેક ગામ ,સમશાન અને સાંસ્કૃતિક જગ્યા અને ખજૂર ભાઈએ બનાવેલા બધા જ મકાન સુધી પહોંચશે અમારા વૃક્ષ
    ચેનલ નું નામ :- modern hitu vlogs
    ચેનલ લિંક :- / @modernhituvloge
    સૌથી સારા કામની શરૂઆત કરી છે
    દરેક ગામના સમશાન સુધી મારા વૃક્ષો પહોંચશે
    એક દિવસમાં 2000 વૃક્ષ વાવીને સારા કામની શરૂઆત કરી છે
    #modernhituvloge
    Instagram I'd link
    / makavana.hitesh.3990

ความคิดเห็น • 4

  • @netapatel4794
    @netapatel4794 6 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ વિડિયો છે ભાઈ

  • @4943
    @4943 6 หลายเดือนก่อน +3

    ભાય મારે પણ કુવો બાધવો શુ ભાવ છેને તમારૂ ગામ જણાવો ને પ્લીસ

  • @4943
    @4943 6 หลายเดือนก่อน +2

    મારૂ ગામ ભાઙથર.તા.ખંભાલીયા મારે પણ નવો કૂવો બાધવો

  • @bhavesh8820
    @bhavesh8820 6 หลายเดือนก่อน +1

    👍👍👍👍👍👍