જય સોમનાથ મહાદેવ 🙏 ગૌરાંગ ભાઈ પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલ ખોટો હાઉ ઉભો કરી દિધો ન્યૂઝ ચેનલ તો રાય નો પહાડ કરવામાં ઉસ્તાદ છે રિયલ તમારી અપડેટ્સ પરફેક્ટ હોય છે દિલથી આભાર ❤ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મારુ ગામ છે ❤ થી ધન્યવાદ 🙏 દીલથી તમારી અપડેટ્સ નો ચાહક
ગઈ રાતે હૈદ્રાબાદ મા ગાજ વિજ થયા હતા જ્યારે બંગાલ ની ખાડીમા સિસ્ટમ બને છે ત્યારે હૈદ્રાબાદ મા વરસાદ હોય જ છે તમારી આગાહી હોય ત્યારે આવુ બને છે તે મે અનુભવ્યુ છે
આભાર ભાઈ ❤
જય માતાજી❤
માહિતી આપવા બદલ ધન્યવાદ
માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર
I like it 👌
ગોરવભાઈ કાયમ વિડિયો મૂકતા રહો વાટ જોઈ જોઈને થાકી ગયા હતા
વાહ ગૌરવ ભાઈ ધન્યવાદ
Khub saras gauravbhai
ખુબ સરસ માહિતી આભાર તમારી અપડેટ નિજ રાહ હતી 🙏🙏🙏
હમણાં કેટલા દિવસથી આપ કેમ આગાહી નોતા આપતા જય રામદેવજી કેશોદ
આભાર ગૌરવ ભાઈ ❤❤❤❤❤
ખુબ ખુબ આભાર ભાઈ 👍
ખૂબ સરસ રીતે અને ઝડપથી સમજાવ્યા આભાર
ખુબ જ સરસ જરૂરી વાત કરી છે ❤
ઊંઝા તાલુકામાં વરસાદ કેવો આવશે કનુભાઈ એમ પટેલ
Good job Gvuravbhai
આભાર સરસ માહિતી આપવા બદલ
આભાર સર
આભાર 🎉
જય શ્રી કૃષ્ણ
આભાર
Bov સરસ mahiti
ધન્યવાદ સરસ રીતે માહિતી આપી
Jay shree Krishna
જયસ્વામિનારાયણ કુકરમુંડા તાલુકામાં સદગવાણ ગામ તાપી જિલ્લાના
જય સોમનાથ સર. મહાદેવ હર સર.
Thanks brother
ખેડબ્રહ્મા માં ના સરહદ વિસ્તાર માં 3ઈંચ વરસાદ પરમ દિવસ 21/9/2024
અમરેલી જિલ્લો ખાંભા તાલુકામાં વરસાદ
ગાજવીજ સાથે મધ્યમ વરસાદ ..જિલ્લા માં ક્યાંક ક્યાંક ભારે પણ શક્ય
Vaah
ભાણવડ તાલુકા ના મોરજર ગામે વરસાદ કેવો રહેશે જણાવશો ભાઈ
ઓછી શક્યતા છતાં ઝાપટાં પડી શકે...ફેરફાર હશે તો અપડેટ આવશે
સુપર
વિછીયા પંથકમાં કેવો વરસાદ રહેશે
ઝાપટાં હળવો વરસાદ..જિલ્લામાં હળવો મધ્યમ વરસાદ ક્યાંક ક્યાંક બે ઇંચ થી વધુ પણ શક્ય
Rapar ma avse ke nai
Sars 🙏👍🏻
Super
સૌરાષ્ટ્ર મા દિવ બાજુ કેવુ રેસે આવતા round મા
Kutchh naliya baju varsad aav se ke viday chee
Vah bhai
Khub saras mahiti gaurav Bhai hraday thi aabhar
Chomasu puru thayu
Bov divase aagahi aapi.
ભાવનગર જિલ્લામાં વરસાદ ક્યારે આવશે પવનની ગતિ કેવી રહેશે
25 થી 29 છૂટા છવાયા કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા
Mati Aqua Badal khoob dhanyvad
Jay Mataji gaurav Bhai
ખુબ સરસ માહિતી ભાઈ
અમારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગામોમાં વરસાદ ની ખાસ જરૂર છે
જય માતાજી,,, ખુબ ખુબ આભાર,,, માહિતી આપવા બદલ,,,
ગવરાગભાઈ.વિડિયો.કેમ.નોતો.આવતો.હમણા.કામમા.પડી.ગયા.હતા
Jay dwarikadhish🙏. Good news👌
Khub.saras
Jay dwarkadhish Bhai
જય માતાજી
કેટલા દિવસથી તમારી અપડેટ ની રાહ જોતા હતા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગામડા માંથી
khub sars
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🌧️🌦️🌥️🌱 Gujarat radhabai 💦☔
જયદ્વારકાધિશ
Aabhar bhai
ખુબ સરસ માહિતી આપી, તમારા વિડીયો આતુરતા થી રાહ જોતા હોયીયે છીએ
મોરબી ના ગ્રામ્ય વિસ્તાર માં કેવું રહેશે કેજો ને
એન્ટી સાઇક્લોન ક્યાં લેવલ માં જોવાનું હોય વિદાય માટે..
Good news❤❤❤❤
વાવ તાલુકા બાજુ વરસાદ થશે કે નહીં રીપ્લાય આપજો
જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં...એકાદ બે સ્થળે મધ્યમ થી ભારે વરસાદ શક્ય
❤❤❤❤❤supper
ઉત્તર ગુજરાત બનાસકાંઠામાં ભારે વરસાદ આવશે
છૂટાછવાયા સ્થળે મધ્યમ ..એકાદ સ્થળે ભારે પણ શક્ય
Ferfar thavani shakyta ketli che ?
સૌરાષ્ટ્ર માં વધઘટ થઈ શકે છે વરસાદમાં...ફેરફાર હશે તો અપડેટ આવશે
Aabhar
જય ભોલે બાબા ગૌરવ ભાઈ કેમણા ખોવાઈ ગયા હતા
વહેવારિક કામમાં રોકાયેલ હતો
❤❤
બનાસકાંઠાના વાવ તાલુકામાં કેટલો વરસાદ પડશે જણાવશો
છૂટો છવાયો હળવો વરસાદ ઝાપટાં શક્ય
ખૂબ ખૂબ આભાર ગૌરવભાઈ
Good ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
જય સત સાહેબ ખૂબ ખૂબ આભાર
Banasknthma kevi skyta khri bhai😊😊😊😊
છૂટા છવાયા સ્થળે ઝાપટાં...ક્યાંક ક્યાંક હળવો મધ્યમ એકાદ સ્થળે ભારે એવો ગાજવીજ વાળો વરસાદ શક્ય
જય સોમનાથ મહાદેવ 🙏 ગૌરાંગ ભાઈ પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલ ખોટો હાઉ ઉભો કરી દિધો ન્યૂઝ ચેનલ તો રાય નો પહાડ કરવામાં ઉસ્તાદ છે રિયલ તમારી અપડેટ્સ પરફેક્ટ હોય છે દિલથી આભાર ❤ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મારુ ગામ છે ❤ થી ધન્યવાદ 🙏 દીલથી તમારી અપડેટ્સ નો ચાહક
PAVAN RESHE
વલસાડ જિલ્લામાં વરસાદ ચાલુ છે
ઉત્તર ગુજરાતના વાવ તાલુકામાં વરસાદ થશે કે નહીં
જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં...એકાદ બે સ્થળે મધ્યમ થી ભારે વરસાદ શક્ય
પોરબદર મા કેવુ રેસે
છૂટા છવાયા હળવા ભારે ઝાપટાં...સિસ્ટમ નો ટ્રફ કે UAC વધુ નજીક આવશે તો ફેરફાર શક્ય
મોરબી જિલ્લા ના ગામડામાં કેવું રહેશે
gaurav bhai ni j rah joi rahiya hata ke haju aagahi kem na kari
ખુબ ખુબ આભાર
ગઈ રાતે હૈદ્રાબાદ મા ગાજ વિજ થયા હતા
જ્યારે બંગાલ ની ખાડીમા સિસ્ટમ બને છે ત્યારે હૈદ્રાબાદ મા વરસાદ હોય જ છે તમારી આગાહી હોય ત્યારે આવુ બને છે તે મે અનુભવ્યુ છે
Mahiti badal abhar sir
Namaskar sar Jay hind
Goragbhai pavan kevok hase
ગાજવીજ વાળા વિસ્તારોમાં થોડા સમય માટે પવનની ગતિ વધુ રહે
તમારી વાટ જોઈ રહ્યા હતા ભાઈ
ગોરાગભાઈતમારુઆગોતરુએધાણમુજબબધુસેટથયરહીયુશે
Good news 👍
Helo
ભાઈ 3 ઇંચ ભારે વરસાદ ન કેવાય
હવામાન વિભાગ ની વ્યાખ્યા મુજબ 64.5mm એટલે કે અઢી ઇંચ થી વધુ વરસાદ ભારે વરસાદ કહેવાય
Tamari agay sachi pade6e
Khabaliya. Baju kevuk aasr rese. 26 thi 30 ma
ઓછી શક્યતા પણ ક્યાંક ક્યાંક ઝાપટાં હળવો મધ્યમ વરસાદ શક્ય
ભચાઉ માં આવશે કે નહીં
કચ્છ માં ઓછી શક્યતા છતાં ઝાપટાં પડે અમુક સ્થળે
Jaja divse video banavyo
બહુ દાડે દેખાયા ભાઈ
તમે આટલા દિવસ ક્યાં ખોવાઈ ગયા હતા એ બધા ને બતાવી દો 😂😂😂
🎉 જયગુરૂદૅવ 🎉
Tamari agahi ni rah joyi
વાવ થરાદ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ આવશે કે નહીં જવાબ આપવાની વિનંતી🎉
ગાજવીજ સાથે છૂટા છવાયા ઝાપટા વરસાદ ની શક્યતા ગણાય