જો યુરિક એસિડ વધારે હોય તો આટલુ જ કરશો!!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น •

  • @dhirajpatel9648
    @dhirajpatel9648 4 ปีที่แล้ว +10

    પ્રણામ ગુરુદેવ, બહુજ સરસ ઉપાય બતાવ્યો..આભાર...4.09(વિડિઓ સમય) ના સંવાદ માં ખબર ના પડી..6 કલાક પછી લેવા નો કે પહેલા ?સરુઆત માં તમે જણાવ્યું કે 6 કલાક પછી લેવા નો..અને પછી જણાવ્યું કે 6 કલાક પછી આથો આવી જશે..નુકશાન કરશે...પ્લીઝ અમારી અસમજ નું સમાધાન કરો ને .. એક્ઝેટ 6 કલાકે જ લેવા નો ?તેના થી કેટલા ઓછા કે વધારે સમય માં લઇ સકાય ? 6 ના 7 થાય કે 5 થાય તો ચાલે ?અને બીજું યુરિક એસિડ ના હોય તે લોકો પણ લઇ સકે ?

    • @preetyparmar5997
      @preetyparmar5997 4 ปีที่แล้ว +1

      Same question?

    • @vaibhavipatel6320
      @vaibhavipatel6320 4 ปีที่แล้ว +1

      Suppose tame 09 vage palado pani ma etle 3 vage lailo gadi ne. Tara taj bija glass ma biju mishran palado ane 09 vage lai ko. It's very much beneficial. Try it . I did it really very good. Also it will make your life fresh and happy

    • @hardikmehta821
      @hardikmehta821 4 ปีที่แล้ว

      Tamari vaat sachi che

    • @dhirajpatel9648
      @dhirajpatel9648 4 ปีที่แล้ว

      આભાર વૈભવીબેન

    • @dhirajpatel9648
      @dhirajpatel9648 4 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર..

  • @parulsheth8759
    @parulsheth8759 4 ปีที่แล้ว +2

    ખુબ જ સરસ અને ઉપયોગી માહિતી આપી શ્રી હરીશભાઈ વૈદજી નમસ્કાર જય ભગવાન...!!!🙏🙏🙏

    • @artidesai1978
      @artidesai1978 3 ปีที่แล้ว

      Harishbhai khub khub abhar Maru urikashid aa prayog thi akdam saru thai gu chhe.
      Om Sai Ram
      Thank you so much bhai.

  • @sujatachavda1988
    @sujatachavda1988 ปีที่แล้ว +1

    સરસ ઉપયોગી માહિતી આભાર

  • @NikitaPatel-up5js
    @NikitaPatel-up5js 4 ปีที่แล้ว +4

    Guruji, Jo uric acid thi vadhi ne Jo va ni sharuvat Thai hai hoy to Tema fayado karshe kharo?

  • @satishbhaitrivedi4623
    @satishbhaitrivedi4623 2 ปีที่แล้ว +1

    Very nice Guru ji Tamara office no mulakat karvi 6e jay shree krishna Hari Om 🙏🙏🙏 pranaam 🙏

  • @rakshajoshi5765
    @rakshajoshi5765 4 ปีที่แล้ว

    ખૂબ સુંદર ઉપાય છે ગુરુજી

  • @narendrathakor6922
    @narendrathakor6922 3 ปีที่แล้ว

    Great knowledge About Ayurvedic sir

  • @bharatmehta6042
    @bharatmehta6042 ปีที่แล้ว

    My blood pressure was remaining constantly high up to 180/100 perhaps I took during May month hot summer.
    Otherwise it is very helpful for digestion snd liver problem

    • @HarishVaidya
      @HarishVaidya  ปีที่แล้ว

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @dr.niharikapatel3655
    @dr.niharikapatel3655 4 ปีที่แล้ว +2

    Sir ! Vande Mataram ! Aapni dava to hu niyamit lau chhu tem chhata aa prayog na anek fayda hovathi shu hu b aa prayog kari shaku ? Aabhar.

  • @bhavipanchal5447
    @bhavipanchal5447 3 ปีที่แล้ว +3

    Thank you so much sir mane aa prayog karvathi saru lagiyo

  • @amitpatel-zu1ht
    @amitpatel-zu1ht 4 ปีที่แล้ว +4

    Thank you sir but can I get all these materials on Amazon pls send link I want this treatment to be done for me in Canada

  • @neelamchauhan2955
    @neelamchauhan2955 2 ปีที่แล้ว +1

    Very good video thax

  • @sharmilajha7025
    @sharmilajha7025 3 ปีที่แล้ว

    🙏guruji namaste....maru uric acid 5.7 rahe che.pan dukhavo koi nathi.to shu hu aa lai shaku?

  • @belapatel3781
    @belapatel3781 3 ปีที่แล้ว

    Vaidhrajji pls skin tightening, eyes andar jati rahi hoy taimj gal baisi gaya hoy aina solutions please batavso Jay mataji🙏

    • @HarishVaidya
      @HarishVaidya  3 ปีที่แล้ว +1

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)

    • @belapatel3781
      @belapatel3781 3 ปีที่แล้ว

      @@HarishVaidya okay

  • @cmparekh3081
    @cmparekh3081 4 ปีที่แล้ว +1

    Doctor tame bolya k U.acid 8 che too kevirite janvu k U.acid vadhare che

  • @sakartarkhala4365
    @sakartarkhala4365 4 ปีที่แล้ว

    ખુબ સરસ સુજાવ ધન્યવાદ

  • @jayshreebenaudichya821
    @jayshreebenaudichya821 3 หลายเดือนก่อน +1

    प्रेम प्रणाम जी।

  • @malekkotadia567
    @malekkotadia567 3 ปีที่แล้ว

    સરસ માહિતી આભાર

  • @maheshshah1194
    @maheshshah1194 4 ปีที่แล้ว +1

    બહુજ સરસ માહિતી આપી વૈધરાજ.....

  • @kintalpatel8563
    @kintalpatel8563 4 หลายเดือนก่อน

    Aa material Kai thyui lavnu.
    Jay swaminarayan
    Reply

  • @bijalsheth8609
    @bijalsheth8609 4 ปีที่แล้ว +2

    Acharyaji, vajan (weight) vadharva su karvu plz eni mahiti apo

    • @HarishVaidya
      @HarishVaidya  4 ปีที่แล้ว +3

      આપની ભાવના અમે સમજીએ છીએ!! આ વિષય તૈયાર છે અમારી જોડે. અમે હાલ ઠંડી ની રૂતુ ની રાહ જોઈ રહ્યા છીએ, કેમ કે વજન વધારવા ના વિષય ને ઠંડી ની રૂતુ સાથે સીધો સંબંધ છે.
      (નોંધ: અમે જે પ્રયોગ અહી બતાવીએ છીએ તે પહેલા અમે આ પ્રયોગ અમારા સહયોગી ઑ ને કરાવીએ છીએ અને પરિણામ આવ્યા બાદ વિડીયો મૂકીએ છીએ. )

  • @bhagvanbhaipatel4975
    @bhagvanbhaipatel4975 3 ปีที่แล้ว +1

    Jayanedalavana

  • @ushavasava910
    @ushavasava910 3 ปีที่แล้ว +1

    👌👌👌👋👋👋👍

  • @lilabenbk2918
    @lilabenbk2918 4 ปีที่แล้ว +1

    Bhai tame jav no pouder karvo ke aakha rakhva? Biju aa satodi punrnava su che? Om shanti Thanks

  • @usharupani7608
    @usharupani7608 3 ปีที่แล้ว

    I want to know about treatment of Herps skin etching and pain. Kindly explain. Lady is 70 year old.

    • @HarishVaidya
      @HarishVaidya  3 ปีที่แล้ว

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)

  • @yogeshsoni6249
    @yogeshsoni6249 4 ปีที่แล้ว +1

    Very very nice sir meri Beti Ko chikangunia ki vajah se hatho ki ungali me Sujan aur dard raheta he usake liye kuch dava bataye uski age 40 year hai

    • @HarishVaidya
      @HarishVaidya  4 ปีที่แล้ว

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
      Mobile. 97276 40062 | 91042 00618 | 88664 54208
      Timings (10:00 AM - 1:30 PM, 3:30 PM - 6:30 PM) (Monday Closed)

  • @falgunijha3579
    @falgunijha3579 ปีที่แล้ว +1

    આભાર 🙏🏻

  • @manishoza888
    @manishoza888 4 ปีที่แล้ว

    Mast chhe

    • @bhattbaps5156
      @bhattbaps5156 4 ปีที่แล้ว

      Oza means are you brahmin ?

  • @harshadmehta253
    @harshadmehta253 3 ปีที่แล้ว

    માહિતી, એઝ યુઝ્વલ, બહુ જ ઉપયોગી.
    એક પ્રશ્ન:
    જો આ ડ્રીંક ડિટોક્સ કરનારું હોય તો યુરિક એસીડ જેને ન હોય એ પણ આનું સેવન કરી શકે?

  • @babubhaijani2413
    @babubhaijani2413 4 ปีที่แล้ว

    Vande matram vaidji khubaj upyogi vdo che sir thanks har har mahadev 👌🙏

  • @hareshkumarbhatt8086
    @hareshkumarbhatt8086 3 ปีที่แล้ว +1

    સરસ

  • @ketanp1496
    @ketanp1496 3 ปีที่แล้ว

    Namaskar...Sir aama pehla kidhu chhe k 6 hours paladi pachi pivanu gali ne ..pan last ma em kidhu 6 hours paci nu na pivu joie.. please confusion clear kari aapso..

  • @kirtanvankar5414
    @kirtanvankar5414 7 หลายเดือนก่อน +1

  • @minapatel4410
    @minapatel4410 2 ปีที่แล้ว +1

    thanku guruji

  • @preetichhadva159
    @preetichhadva159 4 ปีที่แล้ว +1

    ધન્યવાદ 🙏🏻

  • @girishkumarkikubhailad8399
    @girishkumarkikubhailad8399 3 ปีที่แล้ว

    Guruji pahla maro uric acid 8.35 hato ape mahiti api te mujab me divas ma 2 var lidhu pan 30 divas pachhi test karavyo to 9.75 thai gyu to enu karan shu hase krupa kari mane margadarshan apo. Biju pahla koi effect nhati atyare werkness avi gai chhe tejas sandha pan dukhe chhe kidney ma pan problem thai rahyo chhe. Hu kathod ketlay time thi khato nathi..
    Girish Lad Surat

    • @HarishVaidya
      @HarishVaidya  3 ปีที่แล้ว +1

      વંદેમાતરમ
      આ શરુ કરતા પહેલા રીપોર્ટ કરાવવો. અને લેબોરેટરી એકજ રાખવી અલગ અલગ લેબ મા અંતર આવી શકે છે
      પ્રોટીન ના સોર્સ બંધ રાખવા.
      સુચના પ્રમાણે જ કરશો. અને B/12 ઓછુ હશે તો પરિણામ ધીમા હશે. વીટામીન બી નો પરિવાર બેલેંસ કરશો.

    • @girishkumarkikubhailad8399
      @girishkumarkikubhailad8399 3 ปีที่แล้ว

      @@HarishVaidya Guruji Khub khub abhar hu vitamin b12 ni test karavish atyare protine kyarnu bandh kari didhu chhe pan weekness avi gai chhe tame batavya mujab pivanu chalu j chhe tamara par mane puro vishwas chhe maro bhai je baroda rahe chhe tene pan tamari davathi 4 varsh pahela saru thai gyu hatu

  • @devyanimjani236
    @devyanimjani236 2 ปีที่แล้ว

    Prayog ni sathe diet plan aapo sir.

  • @neetabaria8
    @neetabaria8 3 ปีที่แล้ว +1

    Nice sir 🙏

  • @deepakturakhiya3611
    @deepakturakhiya3611 4 ปีที่แล้ว

    ખૂબ ધન્યવાદ

  • @kirankaravadra7608
    @kirankaravadra7608 4 ปีที่แล้ว

    Namaste gurujee mane siytica no khubj dukhavo chee tamaro video joy aane aasano chlu kriya je pela be aasan chee bend valavana tema marathi thoduj bend valaya chee pachi asahya pain chlu thy jay chee jo vadare bend valu to left side ma mane pain chee te pag pan kubaj Duke chee aane have atyre te na lidhe pedu mapan pain chlu thy gayi chee to aaj asan thi fer padase

  • @scar9527
    @scar9527 8 หลายเดือนก่อน

    મને યુરિક એસિડ નથી પણ વા 5:09 છે એવું ડોક્ટર એ સંધિ વાહ કહે છે

    • @HarishVaidya
      @HarishVaidya  8 หลายเดือนก่อน

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @rameshdesai4688
    @rameshdesai4688 3 ปีที่แล้ว +1

    જયભગવાન 🙏

  • @latasoni5013
    @latasoni5013 2 ปีที่แล้ว

    Diabetic ni taklifma aa lai shakay? please janavasho

  • @chhayashrimankar5513
    @chhayashrimankar5513 4 ปีที่แล้ว

    Anybody can take or is only for uric acid patient

  • @harshavyas6284
    @harshavyas6284 2 ปีที่แล้ว

    Aape kahyu ke divasma be var aa lae sakay
    To savare narna kothe pivu hoy toratra 12 vage palali sakay?
    Biji var ketla kalak pachi lae sakay
    Atle be drink vacche ketla kalak nu anter hovu joea
    Ratra 9 vage pivu hoy to bapora 3 vage palari sakay?
    Ple reply

    • @HarishVaidya
      @HarishVaidya  2 ปีที่แล้ว +1

      8 કલાક ની અંદર લઈ લેવું. 8 કલાક બાદ મિશ્રણ માં આથો આવી શકે છે.

  • @pragnasarvakar4186
    @pragnasarvakar4186 3 ปีที่แล้ว

    Sacroilities mate aj karvanu ??

  • @manushiparikh2715
    @manushiparikh2715 4 ปีที่แล้ว

    Sir , mane pagna taliya bahu jj barya kare che ..sedt bhi che urine ma bhi laay bare che koe uppay ...

    • @HarishVaidya
      @HarishVaidya  4 ปีที่แล้ว

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
      Mobile. 97276 40062 | 91042 00618 | 88664 54208
      Timings (10:00 AM - 1:30 PM, 3:30 PM - 6:30 PM) (Monday Closed)

  • @pragnasarvakar4186
    @pragnasarvakar4186 4 ปีที่แล้ว

    Sir uric acid and arthritis bnne same chhe?? Bnne mate dava tme btavelu kray??

  • @kalpeshkatakia3863
    @kalpeshkatakia3863 4 ปีที่แล้ว +1

    Please sir weight gain karva mate no best upchar no video banavo ne sir please request 2 month thi kav chu video mate please request

    • @HarishVaidya
      @HarishVaidya  4 ปีที่แล้ว

      આપની ભાવના અમે સમજીએ છીએ!! આ વિષય તૈયાર છે અમારી જોડે. અમે હાલ ઠંડી ની રૂતુ ની રાહ જોઈ રહ્યા છીએ, કેમ કે વજન વધારવા ના વિષય ને ઠંડી ની રૂતુ સાથે સીધો સંબંધ છે.
      (નોંધ: અમે જે પ્રયોગ અહી બતાવીએ છીએ તે પહેલા અમે આ પ્રયોગ અમારા સહયોગી ઑ ને કરાવીએ છીએ અને પરિણામ આવ્યા બાદ વિડીયો મૂકીએ છીએ. )

  • @kishoremirchandani8671
    @kishoremirchandani8671 3 ปีที่แล้ว

    Vandhe Matram 🙏

  • @prabhubhaipatel6200
    @prabhubhaipatel6200 2 ปีที่แล้ว

    Savare prathammutra marna kothe pivay k nahi please janavsho 🙏🙏

  • @vibhavaritrivedi1050
    @vibhavaritrivedi1050 4 ปีที่แล้ว +1

    ગુરુજી મને ગાઉટ ની સમસ્યા છે
    મહેરબાની કરીને કોઈ સરળ ઉપાય બતાવો
    હું કોલેજ માં નોકરી કરું છું દોડધામ વાળું જીવન છે સંધા નો દુખાવો રો જ રહે છે

    • @HarishVaidya
      @HarishVaidya  4 ปีที่แล้ว

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.

  • @3a-15harryshah9
    @3a-15harryshah9 4 ปีที่แล้ว

    Khub saras
    Thank you so much 😊

  • @vinodgajiwala6940
    @vinodgajiwala6940 3 ปีที่แล้ว +1

    હર હર મહાદેવ

  • @parulvaishanv4725
    @parulvaishanv4725 4 ปีที่แล้ว

    Thank u very much guruji.

  • @sanjaydegaonkar3850
    @sanjaydegaonkar3850 4 ปีที่แล้ว +1

    Sir ,can you please make a video on thyroid diet plan?Please sir.

  • @pallavivyas3043
    @pallavivyas3043 7 หลายเดือนก่อน

    Abhar veidji mara father ne akha Shakira khubj .mithi chal ave che ane kala gol chakama padi gya che yurin pan vare vare javu pade cheto ena mate shu karvu emni umar 94 che

  • @prabhubhaipatel6200
    @prabhubhaipatel6200 2 ปีที่แล้ว

    Savarno svamutra pivay k nahi ???

  • @darshanadave720
    @darshanadave720 4 ปีที่แล้ว

    Babul ni shingo no powder lai shakay. Tenathi kayam mate matadi shakay?

  • @niravdalalinvest
    @niravdalalinvest 4 ปีที่แล้ว +1

    મને ઘણા વર્ષોથી યુરિક એસિડ હતું પણ જ્યારથી ડાયાબિટીસ આવ્યો ત્યારથી યુરિક એસિડ જતું રહ્યું છે તો એનું કારણ શું હોઈ શકે

  • @jashpatel2332
    @jashpatel2332 3 ปีที่แล้ว

    વંદનીય હરીશભાઈ. તમે ૬ કલાક પછી ન પીવું ત મે કહો છો. કેકને આથો આવી જાય છે. અને તમે ગાળી લેવાનું ૬ કલાક પછી ગા ળી ને પીવાનું કહો છો. તો ચોખવટ કરશો . આપણો આભાર.

    • @HarishVaidya
      @HarishVaidya  3 ปีที่แล้ว

      6 કલાક સુધી માં ગાળી ને પી જશો!!

  • @gulamabbasrangwala6690
    @gulamabbasrangwala6690 4 ปีที่แล้ว

    thanks , je item levani che ena english ma su kevhai , pls janaavjo , aah items kaha miley .

    • @jagahaj4116
      @jagahaj4116 4 ปีที่แล้ว

      Aayurved ki shop me milega patanjali stor pe bhi milega

  • @prabhakargandhi7454
    @prabhakargandhi7454 4 ปีที่แล้ว

    Jay hind

  • @mmehtajoshi5749
    @mmehtajoshi5749 ปีที่แล้ว

    પ્રણામ ગુરુદેવ જો Bhagandar hayto પળ લઇ શકાય તમે જે કંઈ kithu આવું થાય છે તો कृपा કરી જલ્દી થી જવાબ આપવા વિનંતી છે 😊😊😊
    .....

    • @HarishVaidya
      @HarishVaidya  ปีที่แล้ว

      આપના ફેમિલી ડૉક્ટર ની સલાહ લેશો. અથવા આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @mahendrapatel3478
    @mahendrapatel3478 4 ปีที่แล้ว +1

    Nice

  • @sannjjaayy
    @sannjjaayy 4 ปีที่แล้ว +1

    Thanks you so much sir 🙏🏼🙏🏼🙏🏼

  • @binamehta6051
    @binamehta6051 4 ปีที่แล้ว

    please tell us about Parkisons to &remedies for 3rd stage

    • @HarishVaidya
      @HarishVaidya  4 ปีที่แล้ว

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
      Mobile. 97276 40062 | 91042 00618 | 88664 54208
      Timings (10:00 AM - 1:30 PM, 3:30 PM - 6:30 PM) (Monday Closed)

  • @ug3177
    @ug3177 2 ปีที่แล้ว

    Gothanna dukhava mate koi upaay batavo please

  • @meenacharniya125
    @meenacharniya125 4 ปีที่แล้ว

    Sir mari umar 33 year ane mane hathna aangla ane gothan no dukhavo atisay chhe to su uric acid hase k kem .su karvu joiye mare

    • @HarishVaidya
      @HarishVaidya  4 ปีที่แล้ว

      આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
      Mobile. 97276 40062 | 91042 00618 | 88664 54208
      Timings (10:00 AM - 1:30 PM, 3:30 PM - 6:30 PM) (Monday Closed)

  • @harishkothari5996
    @harishkothari5996 4 ปีที่แล้ว

    What is a natural / Home remedy fir Prostratitis or BPH ?

    • @HarishVaidya
      @HarishVaidya  4 ปีที่แล้ว

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
      Mobile: 88664 54208 | Timings (10:00 AM - 1:30 PM, 3:30 PM - 6:30 PM) (Monday Closed)

  • @shaileshsatapara6195
    @shaileshsatapara6195 2 ปีที่แล้ว

    ગુરૂજી દરેક ઔષધ ને આપ ફોટા સાથે કહોતો અમે જાતે બનાવીએ પણ ઔષધ ને ન ઓળખતા હોય એટલે આ સમસ્યા છે.... પ્લીઝ

  • @rakeshshah2608
    @rakeshshah2608 3 ปีที่แล้ว +1

    Sir tamaro aa video 2 var sambhalyo tema tame mishran ne 6 kalakaron mate rakhi tyarbad halavine 5 min rakhi miki ne pachhi levanu kahyu chhe. Pan biji vat e pan kari chhe ke teme 6 kalak ma aatho aavi jase ane dukhavo gadhi jase mate 6 kalak pachhi na vapray to aa confusion clear karse please.

  • @madhaviparikh3349
    @madhaviparikh3349 4 ปีที่แล้ว

    Give me the remedy for Prostate,

  • @MukeshPatel-dk6cp
    @MukeshPatel-dk6cp 4 ปีที่แล้ว

    સરસ.ગુરૂજી ,👍👍

  • @shaileshkakadiya9581
    @shaileshkakadiya9581 4 ปีที่แล้ว

    Aa powder kyathi malse gurudev ?

  • @Pinank1912
    @Pinank1912 3 ปีที่แล้ว +2

    Thanks Harishbhai for the information I am 58 years old and in my report Uric acid is 9.47 mg/FL and taking 1 tablet of 50mg SPIROMOLOCTONE daily, but few points to be
    1-can I take both your and doctors medicine together?
    2- If yes then how long I need to take your medicine? Any time period?
    3- I am also taking allopathy medicine for high blood pressure so is it ok if I can take your medicine?

  • @sudhapatel6646
    @sudhapatel6646 ปีที่แล้ว +1

    Thanks🙏

  • @r.b.gadhvi4595
    @r.b.gadhvi4595 5 หลายเดือนก่อน

    વા ની સમસ્યા હોઈ તો આ પાણી પીય શકાય??????

  • @bhartisheth50
    @bhartisheth50 4 ปีที่แล้ว

    Ati sundar but mane thyroid che to hu aa lai shsku ? Please give me answer

  • @sunilamerchant5185
    @sunilamerchant5185 3 ปีที่แล้ว

    Sir ji jav aakha j levana che te pl janavsoji

  • @hkjoshi2798
    @hkjoshi2798 ปีที่แล้ว

    પુનર્નવા વસુ નો પાવડર લેવાનો ?🙏

  • @surekhapatel7916
    @surekhapatel7916 3 ปีที่แล้ว

    Mag k magni dal khay dhakay?

  • @NYArts88
    @NYArts88 4 ปีที่แล้ว

    I am in the US. I have one problem. In each winter I feel post nasal dripping. Summer was fine. Any remedies?

    • @patelnarendrabhai1960
      @patelnarendrabhai1960 4 ปีที่แล้ว

      Hello
      You can use ,,,Shadbindu tel...put 5 drops in each nostril at bedtime ...whithin short time , you will feel better .. thanks

    • @NYArts88
      @NYArts88 4 ปีที่แล้ว

      Patel Narendrabhai thanks. From where I can get in US?

    • @patelnarendrabhai1960
      @patelnarendrabhai1960 4 ปีที่แล้ว

      @@NYArts88 it is ayurvedic oil ,the best product , it is available in ayurvedic medical store ,if ayurvedic store is available in your city ... otherwise it is available in Amazon ,flipcart etc ,,if it is not available ,tell me I will send you at your address .. hoping reply ,,, thanks

  • @kalyanimata1060
    @kalyanimata1060 4 ปีที่แล้ว

    Om namo narayan
    Good information. I will try

  • @irfanmakrani9137
    @irfanmakrani9137 3 ปีที่แล้ว

    Hu aavikoi treatment karu chu to kabiziyat rahe che

  • @chandramehta1364
    @chandramehta1364 4 ปีที่แล้ว

    Goodmornig bhaiji mne ataklif che garma aruvedlk sonogarfik dikrl vhurani dikro tane doktrocha mauamar fakt sevnty nine varsh che hudava lauchuchu pan bajanekhi dard durthasa aviash omsanti vashi thanyvad 🙏🤩😍🙏🏼

    • @HarishVaidya
      @HarishVaidya  4 ปีที่แล้ว

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
      Mobile. 97276 40062 | 91042 00618 | 88664 54208
      Timings (10:00 AM - 1:30 PM, 3:30 PM - 6:30 PM) (Monday Closed)

  • @neetashah7217
    @neetashah7217 4 ปีที่แล้ว

    Nice information 🙏

  • @NAKUMHK
    @NAKUMHK ปีที่แล้ว

    આને સવાર અને સાંજે ઉકાળી ને પી શકાય કે નહીં

  • @kishordedhiya6355
    @kishordedhiya6355 4 ปีที่แล้ว

    Vande matram

    • @jagrutipatel2944
      @jagrutipatel2944 4 ปีที่แล้ว

      વારંવાર પેશાબ જવું પડે છે તે નો ઉપાય

    • @jagrutipatel2944
      @jagrutipatel2944 4 ปีที่แล้ว

      બતાવો

  • @suthartejal9712
    @suthartejal9712 2 ปีที่แล้ว

    થાઇરોડ હોય તો આ પ્રયોગ કરવાથી કોઈ આડઅસર તો નહીં થાય ને

  • @jasubhaidesai2422
    @jasubhaidesai2422 3 ปีที่แล้ว

    મને યુરિક એસિડ થોડુ વધારે છે અને પેસાબ વધારે થાયછે તો આ પ્રયોગ કરવાથી કંઈ નુકસાન થાય ખરું પ્રેસર નો પણ પ્રોબલેમ છે

    • @HarishVaidya
      @HarishVaidya  3 ปีที่แล้ว

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @bapashree3823
    @bapashree3823 4 ปีที่แล้ว

    Thank you sir. But ,su. Aa pavdar kari faki sakay kharu

  • @RameshPatel-zc4rd
    @RameshPatel-zc4rd 3 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણા મેં આપનો ઉપરનો વિડિયો જોઈને આપે લખાવેલ દ્રવ્યો લઈને યુરીક એસીડ માટે દવા ચાલુ કરેલ છે તો આમાં પરેજી શું કરવી જોઈએ

    • @HarishVaidya
      @HarishVaidya  3 ปีที่แล้ว

      આપ અમારા યોગાલય નો સંપર્ક કરી માહિતી મેળવી શકો છો.
      Sarvopathy Yogalaya | Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)

  • @manharpatel2761
    @manharpatel2761 4 ปีที่แล้ว

    Mara mota bhai ne pag thi knee sudhi bahuj soja avya se aa tame prayog batavyo karusu to tamne saru thai jase avi Prabhu ne prarthana.

    • @HarishVaidya
      @HarishVaidya  4 ปีที่แล้ว

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
      Mobile. 97276 40062 | 91042 00618 | 88664 54208
      Timings (10:00 AM - 1:30 PM, 3:30 PM - 6:30 PM) (Monday Closed)

  • @arvindbhaimadhak2866
    @arvindbhaimadhak2866 4 ปีที่แล้ว

    👍🎂

  • @goranajagdish6339
    @goranajagdish6339 4 ปีที่แล้ว

    thanks aachryaji

  • @atulladhani5240
    @atulladhani5240 4 ปีที่แล้ว +2

    🙏

  • @suthartejal9712
    @suthartejal9712 2 ปีที่แล้ว

    મારું નામ સુથાર તેજલ છે હું અમદાવાદમાં રહું છું મને પણ યુરિક એસિડ વધારે છે એટલે તમે એક પ્રયોગ બતાડો જવ ગોખરુ અને પુનર્નવા એ ત્રણ વસ્તુ લઈ હું ત્રણ દિવસથી પીવું છું તમે કીધુ એ જ રીતે એક એક ચમચી પાણીમાં નાખી છ કલાક પડવા દઉં છું એ જ રીતે પીવું છું પણ ખબર નહીં કેમ જાણે યુરિક એસિડ વધતું હોય એવું કેમ લાગે છે શું એમાં કઈ જમવાની ચરી પાડવી પડતી હોય છે પ્લીઝ મને જણાવજો તો તમારો ખુબ ખુબ આભાર રહેશે

    • @HarishVaidya
      @HarishVaidya  ปีที่แล้ว

      આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @ritagajjar2639
    @ritagajjar2639 4 ปีที่แล้ว

    Calf muscel na pain thi relief male teno koi upay batavo.

    • @maltipatel8631
      @maltipatel8631 3 ปีที่แล้ว

      જયશ્રી કૃષ્ણ મઝામાં બહુજ સરસ સમજાવો છો અમેરિકા થી લખુ છુ રોજ તમારી વીડીયો જોવું છુ ખુબજ ખુબ જ ખુશી આપો છો થૈકસ

  • @jimpatel1813
    @jimpatel1813 3 ปีที่แล้ว

    wate is satori power