જામનગર શહેરમાં આવેલું લગભગ 70 વર્ષ પ્રાચીન જિનાલય એટલે કે હાથી વાળુ દેરાસર.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ค. 2024
  • #jamnagar
    #jaintemple
    #jaintirth
    #hathiwaluderasar
    #Vimalnath
    #Jaintirthankar
    #Halar
    #પાર્શ્વનાથ
    #તીર્થયાત્રા
    જામનગર શહેર મધ્યે આવેલું લગભગ 70 વર્ષ પ્રાચીન જિનાલય એટલે હાથી વાળુ જીનાલય જ્યાં વિરાજમાન છે શ્રી વિમલનાથ ભગવાન જીનાલયમાં અંદર પ્રવેશ કરતા જ બે સુંદર ગજરાજ ઉપર શ્રીપાલ રાજા અને મયણાસુંદરી વિરાજીત દ્રશ્યમાન થાય છે. જામનગર શહેરમાં સ્થાપિત થયેલા જુના જિનાલયોમાં આ એક છે ખૂબ જ સુંદર એવા આ જિનાલયની આપણે મુલાકાત લઈએ અને ભગવાન શ્રી વિમલનાથ ના દર્શન કરીને પાવન થઈએ.

ความคิดเห็น • 54

  • @hareshmehta1600
    @hareshmehta1600 13 วันที่ผ่านมา +1

    Shri Vimalnath dada no jay jaykar 🙏🙏🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  13 วันที่ผ่านมา

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
      આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.
      🙏🙏
      અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @chhotalalshah7539
    @chhotalalshah7539 2 หลายเดือนก่อน +4

    હાથીવારા દહેરાસર ની પ્રતિષ્ઠા વખતે શ્રી હાલારી વિસા ઓસવાળ જૈન બોર્ડિંગ માં નવનાત નું જમણવાર થયેલું હતું.
    બોર્ડિંગ ના વિધ્યાર્થીયો જ પીરસવા હતા.
    તયારે હું પણ બોર્ડિંગ માં હતો.
    શાળાકાળ યાદ આવી ગયો.
    ધન્યવાદ. જય જીનેન્ર્દ.
    આભાર, આભાર, આભાર.

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน +1

      આ વીડિયો દ્વારા આપને આપને જુના દિવસો યાદ આવી ગયા એ જાણીને ખૂબ જ આનંદ થાય. અચૂકથી એ જૂના મિત્રો સાથે આ વીડિયોને શેર કરવાનું ભૂલશો નહીં.

  • @naynabenshethia6675
    @naynabenshethia6675 2 หลายเดือนก่อน +4

    ખૂબ સુંદર માહીતી આપી છે જુની યાદો તાજી કરાવી દીધી જામનગર હતા ત્યારે દરરોજ દર્શન કરવા જતા

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน +2

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા જિનાલયો વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @umeshdoshi6129
    @umeshdoshi6129 2 หลายเดือนก่อน +1

    khub khub anumodna

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @nareshchandrashah9080
    @nareshchandrashah9080 2 หลายเดือนก่อน +1

    અત્યંત બારીકાઈ અને ધાર્મિક ભાવના સહ સુંદર શબ્દોના ઉપયોગથી સમગ્ર વિડિયોની પ્રસ્તુતી અદ્ભૂત છે... ધન્યવાદ... હાર્દિક અનુમોદના... શ્રી વિમલનાથ ભગવાન કી જય...

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @vanitashah5081
    @vanitashah5081 2 หลายเดือนก่อน +2

    બહુજ સરસ વિધિ સમજ આપી ,પ્રત્યક્ષ દર્શનની અનુભૂતિ થઈ,ધન્યવાદ,ભગવાન તમને આશીર્વાદ આપે* Good luck*, Vanitaben 🙏🌺

    • @vanitashah5081
      @vanitashah5081 2 หลายเดือนก่อน +1

      Thanks, Kajalben 👍👌💐

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน +1

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

    • @vanitashah5081
      @vanitashah5081 2 หลายเดือนก่อน +2

      @@kajal_ni_vaato Yes, i already shared to ten persons, Thanks mam for your reply,👍👌👏🥰💐

  • @bhartigudka3187
    @bhartigudka3187 หลายเดือนก่อน +1

    Khub khub anumodna Kajalben. Thank you. Aava video banavta raho.

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  หลายเดือนก่อน

      Thank you for your kind words. 🙏🙏

  • @HPTANNA
    @HPTANNA 2 หลายเดือนก่อน +1

    અમે દેરાસર પાછળ રહીયે છીએ શુભેચ્છાઓ

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน

      Thank you for your best wishes !!!

  • @rameshshah2234
    @rameshshah2234 2 หลายเดือนก่อน +1

    Kajalben, Khub khub Anumodna for your video of Hathivalu Derasar. You have explained everything in details. Now I am in U.K and long ago I had visited this derasar. You have freshen up our memories and even being far away we felt we were being together with you and doing Darshan together. Please keep it up. Thanks.

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน

      Thank you so much for appreciating our efforts.
      Request to plz also share this video in your groups so that other people can also get information about our ancient jain triths.
      Also do not forget to subscribe the channel.

  • @rashigosrani254
    @rashigosrani254 2 หลายเดือนก่อน +1

    Yery nice

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน

      Request to plz also share this video in your groups so that other people can also get information about our ancient jain triths.
      Also do not forget to subscribe the channel.

  • @HarshaShah-ls2im
    @HarshaShah-ls2im 2 หลายเดือนก่อน +1

    Bahuj sarsh ❤

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน +1

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @hitsgosrani9841
    @hitsgosrani9841 2 หลายเดือนก่อน +1

    Nice

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @divyeshshah5465
    @divyeshshah5465 2 หลายเดือนก่อน +1

    🙏🙏 Namo jinam Dada 🙏🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @mandasheth5693
    @mandasheth5693 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @kantilalmehta3201
    @kantilalmehta3201 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @dineshdoshi5236
    @dineshdoshi5236 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @Darshanashah0610
    @Darshanashah0610 หลายเดือนก่อน +1

    Kajalben tame a video banavi ne khub khub Anumodana Shree vimalnath Dada ane badhaj parmatma na Darshan karva malya te badal aabhar
    Has Karine last ma tame boarding ane amara Dada e bandhavelu deraser na Darshan karavya te badal apni khub khub anumodana.

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  หลายเดือนก่อน

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
      આપની જૂની યાદો તાજી એ જાણી ને આનંદ થયો.
      આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @rameshchandrashah3435
    @rameshchandrashah3435 2 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ વર્ણન, અભિનંદન.

  • @neetashah3513
    @neetashah3513 2 หลายเดือนก่อน +1

    Namo jinanam

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @ketnabid2890
    @ketnabid2890 2 หลายเดือนก่อน +1

    👌🙏👌

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @RekhaShah-nn1ic
    @RekhaShah-nn1ic 2 หลายเดือนก่อน +2

    Ame chatralay raheta tiyare roj hathi vada derasar ma darsan karva jata

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน

      જાણીને ખૂબ આનંદ થયો, આશા છે કે આપને ચોક્કસ જૂના દિવસો યાદ આવી ગયા હશે. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @ushaharia7725
    @ushaharia7725 2 หลายเดือนก่อน +1

    Very nice

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @mayurnagariya2164
    @mayurnagariya2164 2 หลายเดือนก่อน +1

    Good..

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @rameshchandrashah3435
    @rameshchandrashah3435 2 หลายเดือนก่อน +1

    ખૂબ જ સારી રીતે તમે જૈન તિર્થોના ભાવ દર્શન કરાવો છો, તે માટે આપના વખાણ કરીએ તેટલા ઓછા પડે.
    ખૂબ ખૂબ અનુમોદના.