Mari baa aa varta roj keti hati ak ni ak varta roj sambhadti toy bv maja aavti aaje mari baa ni yaad aavi gai miss you so mach baa have aa divaso pachha ny aave
@@radhakrishna944 હોય but આ તો કાલ્પનિક કૃતિઓ કહેવાય..mostly bdhi vartao avi j hoy ane me pela j khyu k evi vartao chhe જે પેલાના સમયમાં વડીલો કહેતા.. અને એ લોકો આવી જ વાર્તા કહેતા.. અને સોનબાઈ ની વાત તો આમ જ સાંભળેલી છે..logic hve ni સ્ટોરીઓ માં જરૂર મળે પણ આ અત્યારની નથી.. Hope you understand
બધા ને બધું ગમતું જ હોય એવું ના જ બને ...તો અવાજ તો સામાન્ય વાત છે..બધા ને ગમે જ એવું તો શક્ય પણ નથી.. જેવો છે એવો છે change ના થઈ શકે... Thnks for suggestions 😊😊
રાધે ક્રિષ્ના જય સીયારામ બહુ સરસ બેન
મારા બાળપણમાં મારા બા (દાદીમા) મને રોજ બપોરે આ વાર્તા કહેતા.
Those were Golden days.
😊😊😊
@@kinara81215 વાહ જૂની યાદો તાજી થઈ બેન
સરસ,ગુજરાતની.લોકકથા.
આપણી.ભારતીય.સંસ્કૃતિની.શોભા.છે.
Ap
ખરેખર બાળપણ યાદ આવી ગયું...આભાર..
મારા દાદી અને મારા મોટા બેન અમને આ વાર્તા કહેતા.સાંભળવાની બોવ મજા આવતી.😊
Aa vi shachi varta muktare Jo disi😊
❤નામવિણાબેન મા અને બાપાની યાદ ખૂબ યાદ આવે ❤
Saras❤
હા મારા પપ્પા આ વાત કિધેલી છે
Super varata
બાળપણ ની યાદ આવી ગઈ આ વાર્તા મારી મા મને સંભળાવતા વાર્તા સાંભળી ને પછી j સૂવાનું Miss uuu maa
જય શ્રી કૃષ્ણ શરણમ્
Bachpan ni yaad aavi gayi ❤❤❤
મે પણ નાની❤જોડે વાત સાંભળી તી
Anjali-x7b mane pan bachpan yad aavi gayu
અત્યારે આવી બહેનો મળવી પણ મુશ્કેલ છે
અમે નાના હતા ત્યારે અમને. આ વાતૉ અમારા દાદા દાદી કહેતા હતા
Wah...wah..khub...saras...
Thnk you..gme to jrur share krjo jethi avi vartao jivti re
🙏🌹Mast kahani chhe ben👌🎉🥰
જય માતાજી
Gayatri
Jay ho kathiyawad Na kangare.......
Mari baa aa varta roj keti hati ak ni ak varta roj sambhadti toy bv maja aavti aaje mari baa ni yaad aavi gai miss you so mach baa have aa divaso pachha ny aave
Yes..a divso pachha nahi ave but tmari pase yaado chhe😊
આ વાર્તા નું જૂનું ગીત હોય તો મોકલો ને..
Wah khub j srs nanpn ma pugi gya
🙏😊😊
અમે નાના હતા ત્યારે નાની મા કહેતા હોતા આ વાર્તા ખૂબ જ હારી વાર્તા.👌🥰❤
મારા દાદી માં આ વાર્તા અમને કહેતા પણ એ હવે આ દુનિયા માં નહી 😭miss you dadi
Sachi gatnani vartache
Mara papa aaj varta karta
ખુબ સરસ વાર્તા, આ વાર્તા લખાણ સ્વરૂપે ક્યાં મળી શકે જણાવશો?
મને ખાસ ખ્યાલ નથી..મને ભી યાદ નથી આ વાત મે ક્યાં વાચી હતી
બાકી સાંભળી તો હતી
Tamru name su 6e
@@vijaypatel8914 Bhavesh lad
❤❤❤❤❤
Bov saras ben
આભાર
Very nice 👍👌
મારા બાળપણ ની ખૂબ જ પ્રિય વાર્તા ❤ મારા પપ્પા મને સંભળાવતા હતા ❤
ખુબ જ સરસ
Good
Ji ha ji ha have e badhu visratu Jay chhe..
Saras
Story a beautiful may gardmother
My favorite story
❤❤❤❤
Jay Mata Di
Super mara dadi ma Mane aa warta sambhdawta hata mara dadi have nathi duniya ma pan sathe j che mara evu Lage che 🥰🥰🥰
Khub saras vat chhe
Nice 👍👍👌👍👌👍
Super story h
આભાર..ગમે તો જરૂર share કરજો
Wow bov j saras ame nana hata tyare nani varta karta hata aa 👍
0
😄
આ વાર્તા મારાં દાદી માં કહેતા
👌👌
Mara dadi aa varta kaheta miss you Baaaa 😭
Sonbai ni Jay
Pan marela sonbai nu lagn kevi rite thyu ? 🤔🤔🤔 saasare Kai rite gya emane to maari nakhya hata to?? 🤔🤔
વાર્તા છે એમાં બધું થાય🤣😂
@@kinara81215 vaarta ma thodi to logic hoy.
@@radhakrishna944 હોય but આ તો કાલ્પનિક કૃતિઓ કહેવાય..mostly bdhi vartao avi j hoy ane me pela j khyu k evi vartao chhe જે પેલાના સમયમાં વડીલો કહેતા.. અને એ લોકો આવી જ વાર્તા કહેતા.. અને સોનબાઈ ની વાત તો આમ જ સાંભળેલી છે..logic hve ni સ્ટોરીઓ માં જરૂર મળે પણ આ અત્યારની નથી..
Hope you understand
@@kinara81215 ya. I understand. Radhe radhe 🥰💖💖🙏
Aa story mara mummy kheta hta bhu nani hti tyare... Mja aavti hti balpn yad aavi gyu
🙏😊
🙏🌹 jay mataji 🌹🙏
Nicevarata
❤️❤️🙏🙏❤️❤️
My favourite story for ever
😊😊🙏
Miss you dadi
Us too much to me I have 👍👍👍🦁🦁🦁😍😍😍
Nice👍
😊🙏
Wah
Thnk you
Mara baa amne sabhadavta hata ❤
જય માતાજી 🙏
વર્ષો પછી સોનબાઈ નું નામ સાંભળીને ખૂબ આનંદ થયો
સોનબાઈનીવાતા
ગમે તો જરૂર share કરજો
@@bhartivyas5583 ❤
Qu. Ubeen ann ann
Mari dadi bi amne bdha cousins ne varta sabadavti but afsos aje amari dadi amari vachhe nathi.. I miss my dadi 😭😭
Ohhh RIP..🙁
પણ તમે આવી વાર્તાઓ સાંભળી શક્યા એ જ સારી વાત છે ..😄
@@kinara81215 free
Amne pn mara nani sambhlavta
😂🎉😢
amne pan papa varta keta hata
અમે નાના હતા ત્યારે મારી મમ્મી કહેતા આ વારતા
}
"
Ame aa varta bhuli gya hata Amara dadi kehta hata
🙏
👍
Haa
😅😮
Mara bapuji varta karta.
Jaymataji ben🙏
Jai mataji🙏🙏🙏
Ame nana hata tiyare mari mammy aa varta sabdavta sonbay ni
😭😭😭😭
Aame to haju nana chhiye mate ame hal pan mari moti Ben jode sabhaliye chhiye didi🙏
તો તમે lucky છો કે તમને તમારા દીદી આવી વાર્તાઓ કહે છે અને તમે સાંભળો પણ છો😊best wishes for her by me😊😊😊😄
𝙼𝚊𝚛𝚊 𝚗𝚊𝚗𝚒 𝚋𝚘𝚟 𝚔𝚎𝚝𝚊 😅
તમારી વાર્તા ખુબજ સરસ છે પણ એક suggetion kahu કે અવાજ ખુબજ કર્કસ વલો આવે છે એને થોડો સોફ્ટ કરો તો સાંભળવાની મઝા આવે. Thank you
I'll try...
Thnks for suggestion😊🙏
💓💯👯
☝👌👌👌✌👍👏👏
🙏❤️
Saat saat bhai to marvad gya che... Mane baap to kasiye gya che... Van vagda ma sonbai eklaaaa....😢
amra nanimaa bachpn ma shambhdvta fav story mri sonbai sat benu vri
મારા કાકી આ વાર્તા કહેતા અને અમે વારે વારે આ વાર્તા કરાવતા એમાં પણ સોનબાઇ નું ગીત સાંભળવું ખૂબ ગમતું.
બાળપણ ની યાદો તાજી થઈ ગઈ .આભાર બેન🙏
😊😊🙏🙏
@@kinara81215 k
અમે નાના હતા ત્યારે મારા મમ્મી આ વાર્તા કહેતા હતા
i miss you Dadi💓💓💓
Saras VAT 6e me Mara chokarane hu ketiti
😄😄
મારી બાઅમેનાનાહતાતેસમયવાતકહેતા
Premlo and premli ni varta muko
😊👍
Tamaro aavaj nathi sharo
બધા ને બધું ગમતું જ હોય એવું ના જ બને ...તો અવાજ તો સામાન્ય વાત છે..બધા ને ગમે જ એવું તો શક્ય પણ નથી..
જેવો છે એવો છે change ના થઈ શકે...
Thnks for suggestions 😊😊
દીદી..... અડવા ..... ની વાર્તા કરો નેplz
મને આ વાર્તાની થોડીક માહિતી આપશો?
Because મને ખ્યાલ નથી કે આ કઈ વાર્તા છે..
1977 મા ધોરણ 4 મા પાઠ આવતો અડવા નો
सोन बाइ तो मरी गयली तो ऐ केवी रीते जिवती निकरी
Aa ak kalpnik varta chhe nana chokraao ne raji karva pela aavi vartao ni bv maja aavti
Mari mummy mne keti aa varta
😊
Hu Nani hti tyare mara Nani ne pappa aa varta mne kehta hata
બેન ગામ કયુ છે?
બારા બાર શાભણ જો.પછી કેજો. દે ટોક ટોક ના કરો
No hiuby
Mane bhi mami sambhravti
😢😢😭😭
Bij mani varta kyo