'શ્રી યમુના મહારાણી જી નું મહત્વ' 🙏🏻🙏🏻🙏🏻 એક સમય ની વાત છે શ્રાઘ્ઘ પक्ष માં અમાસ ના દિવસે વજવાસી ઓ પ્રાત:કાળે પિતૃતર્પણ કરવા યમુનાજીના કિનારે બા્હ્મણો ને લઈ ને ગયા છે. તે સમયે રાઘાકૃષ્ણ , સખી ઓ તથા ગોવાળિયા ઓ પણ યમુનાજીના કિનારે પઘાયૉ છે. 🌹 નંદ બાબા એ શ્રી કૃષ્ણ ને કહ્યુ કે યમુનાજીના કિનારે જે માટીના પિંઙ બનાવી ને મૂક્યા છે તે યમુનાજીમા પઘરાવાે . જેવા શ્રી કૃષ્ણ પિંઙ યમુનાજીમા પઘરાવવા ગયા કે તે પિંઙ લેવા અનેક હાથ બહાર નીકળ્યા. તે જોઈને વૃજવાસી ઓ આશ્ચયૅ ચકિત થઇ ગયા . *ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણે યમુનાજીને કહ્યું* હું આમાંથી કાેને પિંઙ અપૅણ કરૂં ? આ તાે ઘણાં બધાં છે ત્યારે *યમુનાજી અે કહ્યું *હે પ્રભુ વૃજવાસી ઓ એ જ્યાર થી રાઘાકૃષ્ણ નુ શરણું ગ્રહણ કયુૅ છે ત્યારથી તેમના પિતૃઓ તો અક્ષર ઘામ માં પહોંચી ગયા છે* . જે ના કુળમાં જાે અેક જીવ રાઘાકૃષ્ણ નું શરણ ગ્રહણ કરે તો તેની *71*પેઢી* ઓ સ્વગૅ માં જઈ ને વસે છે. તેમાં સંશય નથી. વ્રજવાસી ઓના કુળમાં તાે કાેઈ પિંઙ લેવા વાળું છે જ નહિ. ત્યારે પ્રભુએ કહ્યુંકે આ બધા કાેણ છે? *ત્યારે શ્રી યમુના મહારાણી કહે છે કે આ બધા મારા ભાઈ ના (યમરાજ) ગામ વાળા છે.* તેઓ તમારા હાથે પિંઙ લેવા આવ્યા છે જેથી તેમનો જન્મ મરણ નાે ફેરાે દુર થાય. ત્યારે પ્રભુ એ ક્હયુ તેમને કાેણે ચેતાવ્યા? 🌹 *ત્યારે યમુનાજી કહે છે કે મેં ચેતાવ્યા* *ત્યારે પ્રભુએ કહ્યું કે તમે મારા સાચા સ્વરૂપ ને જાણો છો આ જગત માં તમે ખુબ પવિત્ર કહેવાશો* .... કહો તમને શું વરદાન આપું ? યમુનાજી કહે છે કે મારો અંગીકાર કરો . ત્યારે પ્રભુ કહે છે કે હું તમારો અંગીકાર કરું છું અને વરદાન આપું છું કે *વ્રજ મંડળના શ્રીયમુનાજી છે તેમાં અક્ષરાતીત નો આવેશ આવશે અને તમે શ્રીરાઘે ની જેમ મહારાણી જી ની સમાનતા એ પુજનીય કહેવાશો* અને જ્યારે હું દ્રારકા નો રાજા થાઇસ ત્યારે ભગવાન વિષ્ણુ આવશે.. ત્યારે તમને મારી પટરાણી બનાવીશ આમ પ્રભુ એ યમુનાજી ને વરદાન આપ્યું..🙏🏻🙏🏻🙏🏻 હું આજ્ઞાના કરું છું કે આ વ્રજ મંડલ મા યમુનાજીના કિનારે કોઈ પિંઙ દાન કે શ્રાઘ્ઘ નહીં સરાવે અને જે કોઈ આ યમુનાજીમા સ્નાન કરશે તેને પોતાના પિંઙ લેવાની જરૂર નહી પડે અને જે મારુ યુગલ સ્વરૂપનું (રાઘાકૃષ્ણ) શરણું ગ્રહણ કરશે તેમના કુળમાં કોઈ ને પિતૃતર્પણ,પિંઙદાન ન કે શ્રાઘ્ઘ કરવાની જરૂર નહી પડે... બોલો શ્રી રાઘાકૃષ્ણ કી જય શ્રી યમુના મહારાણી કી જય
Jay shree krushna
જય શ્રીકૃષ્ણ, આપ હંમેશા શ્રીઠાકોરજીના લીલારસમાં મગ્ન રહો.. એ જ શ્રીયમુનાજીના ચરણારવિંદમાં વિનંતી.
જય શ્રીકૃષ્ણ, આપ હંમેશા શ્રીઠાકોરજીના લીલારસમાં મગ્ન રહો.. એ જ શ્રીયમુનાજીના ચરણારવિંદમાં વિનંતી.
Jay shree krishna
જયશ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ શ્રી ઠાકોરજી આપના બધા જ અલૌકિક મનોરથ પૂર્ણ કરે એ જ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી
જયશ્રી કૃષ્ણ
🌹🙏 શ્રી મહાપ્રભુજી ના અનુગ્રહ થી ચિત્ત સદા સર્વદા ભગવદ્ રસ મા ભીંજાયેલો રહે એવી મંગલ કામના સાથે સર્વે ને ભગવદ્ સ્મરણ સહ જય શ્રી કૃષ્ણ 🙏🌹
જયશ્રી કૃષ્ણ
'શ્રી યમુના મહારાણી જી નું મહત્વ'
🙏🏻🙏🏻🙏🏻
એક સમય ની વાત છે શ્રાઘ્ઘ પक्ष માં અમાસ ના દિવસે વજવાસી ઓ પ્રાત:કાળે પિતૃતર્પણ કરવા યમુનાજીના કિનારે બા્હ્મણો ને લઈ ને ગયા છે. તે સમયે રાઘાકૃષ્ણ , સખી ઓ તથા ગોવાળિયા ઓ પણ યમુનાજીના કિનારે પઘાયૉ છે.
🌹 નંદ બાબા એ શ્રી કૃષ્ણ ને કહ્યુ કે યમુનાજીના કિનારે જે માટીના પિંઙ બનાવી ને મૂક્યા છે તે યમુનાજીમા પઘરાવાે .
જેવા શ્રી કૃષ્ણ પિંઙ યમુનાજીમા પઘરાવવા ગયા કે તે પિંઙ લેવા અનેક હાથ બહાર નીકળ્યા. તે જોઈને વૃજવાસી ઓ આશ્ચયૅ ચકિત થઇ ગયા .
*ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણે યમુનાજીને કહ્યું*
હું આમાંથી કાેને પિંઙ અપૅણ કરૂં ?
આ તાે ઘણાં બધાં છે ત્યારે *યમુનાજી અે કહ્યું *હે પ્રભુ વૃજવાસી ઓ એ જ્યાર થી રાઘાકૃષ્ણ નુ શરણું ગ્રહણ કયુૅ છે ત્યારથી તેમના પિતૃઓ તો અક્ષર ઘામ માં પહોંચી ગયા છે* .
જે ના કુળમાં જાે અેક જીવ રાઘાકૃષ્ણ નું શરણ ગ્રહણ કરે તો તેની
*71*પેઢી* ઓ સ્વગૅ માં જઈ ને વસે છે.
તેમાં સંશય નથી.
વ્રજવાસી ઓના કુળમાં તાે કાેઈ પિંઙ લેવા વાળું છે જ નહિ.
ત્યારે પ્રભુએ કહ્યુંકે આ બધા કાેણ છે?
*ત્યારે શ્રી યમુના મહારાણી કહે છે કે આ બધા મારા ભાઈ ના (યમરાજ) ગામ વાળા છે.*
તેઓ તમારા હાથે પિંઙ લેવા આવ્યા છે
જેથી તેમનો જન્મ મરણ નાે ફેરાે દુર થાય.
ત્યારે પ્રભુ એ ક્હયુ તેમને કાેણે ચેતાવ્યા?
🌹 *ત્યારે યમુનાજી કહે છે કે મેં ચેતાવ્યા*
*ત્યારે પ્રભુએ કહ્યું કે તમે મારા સાચા સ્વરૂપ ને જાણો છો આ જગત માં તમે ખુબ પવિત્ર કહેવાશો* ....
કહો તમને શું વરદાન આપું ?
યમુનાજી કહે છે કે મારો અંગીકાર કરો .
ત્યારે પ્રભુ કહે છે કે હું તમારો અંગીકાર કરું છું અને વરદાન આપું છું કે
*વ્રજ મંડળના શ્રીયમુનાજી છે તેમાં
અક્ષરાતીત નો આવેશ આવશે
અને તમે શ્રીરાઘે ની જેમ
મહારાણી જી ની સમાનતા એ પુજનીય કહેવાશો*
અને જ્યારે હું દ્રારકા નો રાજા થાઇસ ત્યારે ભગવાન વિષ્ણુ આવશે.. ત્યારે તમને મારી પટરાણી બનાવીશ આમ પ્રભુ એ યમુનાજી ને વરદાન આપ્યું..🙏🏻🙏🏻🙏🏻 હું આજ્ઞાના કરું છું કે આ વ્રજ મંડલ મા યમુનાજીના કિનારે કોઈ પિંઙ દાન કે શ્રાઘ્ઘ નહીં સરાવે
અને જે
કોઈ આ યમુનાજીમા સ્નાન કરશે તેને પોતાના પિંઙ લેવાની જરૂર નહી પડે અને જે મારુ યુગલ સ્વરૂપનું (રાઘાકૃષ્ણ) શરણું ગ્રહણ કરશે તેમના કુળમાં કોઈ ને પિતૃતર્પણ,પિંઙદાન ન કે શ્રાઘ્ઘ કરવાની જરૂર નહી પડે...
બોલો શ્રી રાઘાકૃષ્ણ કી જય
શ્રી યમુના મહારાણી કી જય