‪@MannAaturi‬

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024

ความคิดเห็น • 6

  • @MaganbhaiSavaliya-oq1ws
    @MaganbhaiSavaliya-oq1ws 5 ชั่วโมงที่ผ่านมา +3

    જયશ્રી કૃષ્ણ

    • @MannAaturi
      @MannAaturi  ชั่วโมงที่ผ่านมา +1

      🌹🙏 શ્રી મહાપ્રભુજી ના અનુગ્રહ થી ચિત્ત સદા સર્વદા ભગવદ્ રસ મા ભીંજાયેલો રહે એવી મંગલ કામના સાથે સર્વે ને ભગવદ્ સ્મરણ સહ જય શ્રી કૃષ્ણ 🙏🌹

  • @MaganbhaiSavaliya-oq1ws
    @MaganbhaiSavaliya-oq1ws 5 ชั่วโมงที่ผ่านมา +1

    જયશ્રી કૃષ્ણ

    • @MannAaturi
      @MannAaturi  ชั่วโมงที่ผ่านมา +1

      'શ્રી યમુના મહારાણી જી નું મહત્વ'
      🙏🏻🙏🏻🙏🏻
      એક સમય ની વાત છે શ્રાઘ્ઘ પक्ष માં અમાસ ના દિવસે વજવાસી ઓ પ્રાત:કાળે પિતૃતર્પણ કરવા યમુનાજીના કિનારે બા્હ્મણો ને લઈ ને ગયા છે. તે સમયે રાઘાકૃષ્ણ , સખી ઓ તથા ગોવાળિયા ઓ પણ યમુનાજીના કિનારે પઘાયૉ છે.
      🌹 નંદ બાબા એ શ્રી કૃષ્ણ ને કહ્યુ કે યમુનાજીના કિનારે જે માટીના પિંઙ બનાવી ને મૂક્યા છે તે યમુનાજીમા પઘરાવાે .
      જેવા શ્રી કૃષ્ણ પિંઙ યમુનાજીમા પઘરાવવા ગયા કે તે પિંઙ લેવા અનેક હાથ બહાર નીકળ્યા. તે જોઈને વૃજવાસી ઓ આશ્ચયૅ ચકિત થઇ ગયા .
      *ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણે યમુનાજીને કહ્યું*
      હું આમાંથી કાેને પિંઙ અપૅણ કરૂં ?
      આ તાે ઘણાં બધાં છે ત્યારે *યમુનાજી અે કહ્યું *હે પ્રભુ વૃજવાસી ઓ એ જ્યાર થી રાઘાકૃષ્ણ નુ શરણું ગ્રહણ કયુૅ છે ત્યારથી તેમના પિતૃઓ તો અક્ષર ઘામ માં પહોંચી ગયા છે* .
      જે ના કુળમાં જાે અેક જીવ રાઘાકૃષ્ણ નું શરણ ગ્રહણ કરે તો તેની
      *71*પેઢી* ઓ સ્વગૅ માં જઈ ને વસે છે.
      તેમાં સંશય નથી.
      વ્રજવાસી ઓના કુળમાં તાે કાેઈ પિંઙ લેવા વાળું છે જ નહિ.
      ત્યારે પ્રભુએ કહ્યુંકે આ બધા કાેણ છે?
      *ત્યારે શ્રી યમુના મહારાણી કહે છે કે આ બધા મારા ભાઈ ના (યમરાજ) ગામ વાળા છે.*
      તેઓ તમારા હાથે પિંઙ લેવા આવ્યા છે
      જેથી તેમનો જન્મ મરણ નાે ફેરાે દુર થાય.
      ત્યારે પ્રભુ એ ક્હયુ તેમને કાેણે ચેતાવ્યા?
      🌹 *ત્યારે યમુનાજી કહે છે કે મેં ચેતાવ્યા*
      *ત્યારે પ્રભુએ કહ્યું કે તમે મારા સાચા સ્વરૂપ ને જાણો છો આ જગત માં તમે ખુબ પવિત્ર કહેવાશો* ....
      કહો તમને શું વરદાન આપું ?
      યમુનાજી કહે છે કે મારો અંગીકાર કરો .
      ત્યારે પ્રભુ કહે છે કે હું તમારો અંગીકાર કરું છું અને વરદાન આપું છું કે
      *વ્રજ મંડળના શ્રીયમુનાજી છે તેમાં
      અક્ષરાતીત નો આવેશ આવશે
      અને તમે શ્રીરાઘે ની જેમ
      મહારાણી જી ની સમાનતા એ પુજનીય કહેવાશો*
      અને જ્યારે હું દ્રારકા નો રાજા થાઇસ ત્યારે ભગવાન વિષ્ણુ આવશે.. ત્યારે તમને મારી પટરાણી બનાવીશ આમ પ્રભુ એ યમુનાજી ને વરદાન આપ્યું..🙏🏻🙏🏻🙏🏻 હું આજ્ઞાના કરું છું કે આ વ્રજ મંડલ મા યમુનાજીના કિનારે કોઈ પિંઙ દાન કે શ્રાઘ્ઘ નહીં સરાવે
      અને જે
      કોઈ આ યમુનાજીમા સ્નાન કરશે તેને પોતાના પિંઙ લેવાની જરૂર નહી પડે અને જે મારુ યુગલ સ્વરૂપનું (રાઘાકૃષ્ણ) શરણું ગ્રહણ કરશે તેમના કુળમાં કોઈ ને પિતૃતર્પણ,પિંઙદાન ન કે શ્રાઘ્ઘ કરવાની જરૂર નહી પડે...
      બોલો શ્રી રાઘાકૃષ્ણ કી જય
      શ્રી યમુના મહારાણી કી જય

  • @MaganbhaiSavaliya-oq1ws
    @MaganbhaiSavaliya-oq1ws 5 ชั่วโมงที่ผ่านมา +1

    જયશ્રી કૃષ્ણ

    • @MannAaturi
      @MannAaturi  ชั่วโมงที่ผ่านมา +1

      જય શ્રી કૃષ્ણ શ્રી ઠાકોરજી આપના બધા જ અલૌકિક મનોરથ પૂર્ણ કરે એ જ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી