Aaj Sakhi Mune Sapanu | આજ સખી મુને સપનું | Prabhatiya-1 | Pu. Gyanjivandasji Swami - Kundaldham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • 👌
    Track Name: Aaj Sakhi Mune Sapanu Ladhyu...
    Guj. Track Name: આજ સખી મુને સપનું લાધ્યું...
    Album Name: Prabhatiya - 1
    Type: Kirtan
    Category: Lyrical Video
    Release Date: 14 Sep 2021
    Singer Name: Pu. Gyanjivandasji Swami - Kundaldham
    Lyricist: Pu. Brahmanand Swami
    |
    Playlist Name: Prabhatiya - 1 | પ્રભાતિયા - ૧ | Pu. Gyanjivandasji Swami - Kundaldham
    Playlist : • Prabhatiya - 1 | Lyric...
    પ્રેરક: પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ
    #Prabhatiya-1 #પ્રભાતિયા-૧ #Kirtan #Kundaldham #GyanjivandasjiSwami
    આજ સખી મુને સપનું લાધ્યું, અવિનાશી ઘેર આવ્યા રે;
    ભૂધરજીને ભાવ કરીને, મંદિરમાં પધરાવ્યા રે ...આજ૦ ૧
    જરકસી પાઘે જરકસી વાઘે, અત્તરમાં રસબસતા રે;
    આવીને ઊભા મારી આગે, હરિવર સુંદર હસતા રે ...આજ૦ ૨
    રમઝમ કરતા મનડું હરતા, સુંદર મોરલી હાથે રે;
    લલિત નવીન કલંગી લટકે, મેલ્યાં છોગાં માથે રે ...આજ૦ ૩
    મૂર્તિ નવલ મનોહર મીઠી, મીઠી મુખની વાણી રે;
    સુંદરવરની સુંદર શોભા, જોઈને હું લોભાણી રે ...આજ૦ ૪
    મોહનજીને મળતાં હું તો, અતિશે આનંદ પામી રે;
    આવી વહાલો અઢળક ઢળિયા, બ્રહ્માનંદનો સ્વામી રે...આજ૦ ૫
    For More Videos & new Updates, Follow our Social media :
    🛑 Subscribe Channel : goo.gl/X1QYWk
    🛑 Subscribe to new Swaminarayan Channel : www.youtube.co...
    🛑 Join Whatsapp Group : Kindly send your Name and City Name to our Whatsapp No. +91 96012 90051 Or wa.me/91960129...
    🛑 Facebook Page : / swaminarayanbhagwan2
    🛑 Instagram Page : / swaminarayanbhagwan_
    🛑 Twitter : / swaminarayanbh3

ความคิดเห็น • 5