કલેકટરશ્રી ગાંધીનગર તથા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીશ્રી સુધી મારો આ વિડીયો પહોંચાડશો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 4

  • @trushalpatel_official
    @trushalpatel_official 3 หลายเดือนก่อน +1

    Jay ho Nimeshbhai

  • @trushalpatel_official
    @trushalpatel_official 3 หลายเดือนก่อน

    good work🎉🎉

  • @rajeshbpatel7957
    @rajeshbpatel7957 3 หลายเดือนก่อน

    તમારા જેટલી હિંમત મે કોઈ મા નથી જોઈ મારી સાથે પણ મોરૈયા ગામ ના અમૂક લોકો એ ષડયંત્ર કરી ને જાન થી મારી નાખવા ની કોશિશ કરી જે સોસાયટી નો વહીવટ હુ કરતો હતો એ સોસાયટી મા મારુ ઘર બાર બધુ ગીરવે મૂકીને ૨૦૨૧ મા મારા માતૃ શ્રી ની હયાતીમાં મા અને બીજા સોસાયટી ના પાંચ સભ્યો ની સાક્ષી મા પૈસા નાખેલા આજે એજ પૈસા પાછા ના આપવા પડે એના માટે જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો શે આજે હું મારા બયરા છોકરા ને લય ને ભાડા ના મકાન મા રહુ શુ આજે મને એટલુ સમજાયું કે જે મે ગય કાલે સારુ કયુઁ હતુ એની આજે હુ ને મારા નાના બે બાળકો સજા ભોગવી રહ્યા છીએ. હું એટલે કાઈ કરી નથી શકતો કે મારા છોકરા ઓ માટે મે કાઈ રહેવા તો નથી દીધુ પણ જીવતો રહીશ તો કાઈ પણ કામ ધંધો કરી ને એમના સપનાઓ પુરા કરીશ જો મને કાઈ થય ગયુ તો મારા છોકરાઓ ને લોકો ની ઠોકરો સિવાય કાઈ નહી મળે આજ ના જમાનામાં સત્ય એકલો હોય છે અને ખોટા ના ટોળા હોય શે.
    નિમેષ ભાઈ તમે જે લડત લડી રહ્યા છો એ જોઇને દીલ ને ખૂબ જ ખુશી થાય શે કે આજેય કોઈ વીર યોદ્ધા મને જોવા મળ્યા શે મારી 30 વષૅ ના જીવન મા સાભળ્યું તુ વીર યોદ્ધાઓ વીશે આજે જોય પણ લીધું
    ખુબ ખુબ ધન્યવાદ નિમેષ ભાઈ❤❤🙏

  • @samnabharashtacharka6936
    @samnabharashtacharka6936 หลายเดือนก่อน

    ગાંધીનગર ના ચોર ડી આઈજીપી વીરેન્દ્ર યાદવ જયારે ગાંધીનગર માં ડીએસપી તરીકે હતો ત્યારે હાજીપુરની ત્રણ ત્રણ બહેનો ના હક્ક, અધિકાર નુ હનન થયેલુ..હજી કોઈ ઉકેલ નથી..હાલ ના કલેક્ટરશ્રી નિષ્ઠાપૂર્વક, બાહોશી થી ફરજ બજાવી રહ્યા છે