Patan News : આખા ગામે પિયરપક્ષ બની કન્યાનું સાડા સાત લાખ રૂપિયાનું મામેરું કર્યું.I Marriage video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #marriagevideo #patan #gujaratinews
    એક માતાની મંદિરમાં નાખેલી કંકોત્રી અને આખું ગામ જોડાયું મામેરામાં. માનવતા દાખવતા આ દૃશ્યો પાટણના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામનાં છે. જ્યાં પિતા અને ભાઈ વગરની દીકરી શિલ્પાના લગ્નમાં આખું ગામ ઢોલ ડીજેના તાલે પીયર પક્ષ બની ગયું અને લગભગ સાડા સાત લાખ રૂપિયાનું મામેરું કર્યું છે.
    અહેવાલ - પરેશ પઢિયાર, ઍડિટ- સુમિત વૈદ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 68

  • @dipikidp7973
    @dipikidp7973 6 หลายเดือนก่อน +37

    પોતાના જ મહેણાં મારે છે પણ ગામ એટલે ગામ દીકરી તથા ભાણેજને મામેરું આપીને સાચવી લીધા એવાં ગામ ને કોટી કોટી વંદન સર્વે સુખી થાઓ❤❤❤

  • @Taksh791
    @Taksh791 6 หลายเดือนก่อน +14

    ધન્ય છે ગ્રામજનોની સમજદારીને

  • @KhantSudha-ih6kt
    @KhantSudha-ih6kt 6 หลายเดือนก่อน +7

    ધન્ય છે આવા વીરાઓને ધન્ય છે આ ગામ ને

  • @KhantSudha-ih6kt
    @KhantSudha-ih6kt 6 หลายเดือนก่อน +9

    ધન્યવાદ ઉદરા ગામ ને ધન્ય છે આવા વીરાઓને

  • @user-gc5qg4rr3u
    @user-gc5qg4rr3u 6 หลายเดือนก่อน +11

    આને.કહેવાઇ.રામ.રાજય.ખુબ.ખુબ.અંભી.નંદન.ગામ.ને

  • @user-hv8kv7bn7f
    @user-hv8kv7bn7f 6 หลายเดือนก่อน +8

    ગ્રામજનોને ખુબ અભિનંદન

  • @mahirparmar7274
    @mahirparmar7274 6 หลายเดือนก่อน +10

    Aa Gamna loko ne vandan sir

  • @raghumakwana7655
    @raghumakwana7655 6 หลายเดือนก่อน +17

    જો લોકો જાગૃત થઈ ને સંગઠિત થાય ને તો કોઈપણ કામ મુશ્કેલ નથી. આ લોકશાહી દેશમાં લોકોથી અને લોકો વડે બધુ ચાલે છે. તમામ ગ્રામજનોને ખુબ અભિનંદન કે આવુ સત કામ કર્યું...🙏

  • @user-fm1up6em8b
    @user-fm1up6em8b 6 หลายเดือนก่อน +6

    Bhai thakor bhai khoob dayalu qoom chhea aa loko shiv bhagvan jeavaa bholaa bhagvan no rup chhea dil dam no moto chhea

  • @mayabenthakkar7145
    @mayabenthakkar7145 6 หลายเดือนก่อน +3

    ખૂબ ખૂબ અભિનંદન

  • @dipakchaudhari1232
    @dipakchaudhari1232 6 หลายเดือนก่อน +3

    સલામ છે આ ગામને ..

  • @varshanayak6463
    @varshanayak6463 6 หลายเดือนก่อน +3

    ભગવાન નું બીજું નામ ઠાકોર એ મારા ઠાકોર સમાજ ધન્ય છે એ ગામ જનો ને બોવ સરસ 🚩 જય માતાજી 🙏🏻

  • @ThakorVakhatsang
    @ThakorVakhatsang 6 หลายเดือนก่อน +7

    dhanya che aakha gamne...

  • @mahendrathakor6620
    @mahendrathakor6620 6 หลายเดือนก่อน +2

    ખૂબ અભિનંદન

  • @Iamliarliar
    @Iamliarliar 6 หลายเดือนก่อน +17

    આ ન્યૂઝ પછી બધી સાસુ પોતાની વહુ ને આ ખબર બતાવી મેણું મારસે 😂😂😂😅

  • @JadejaPruthvirajsinh-pq4hm
    @JadejaPruthvirajsinh-pq4hm 5 หลายเดือนก่อน

    ધન્ય છે આખા ઉનદરા ગામ ને

  • @thakorthakor6419
    @thakorthakor6419 5 หลายเดือนก่อน

    Ha maro thakor samaj👑

  • @user-bf6ez3gk7t
    @user-bf6ez3gk7t 6 หลายเดือนก่อน +3

    Gam ni aekta ne koti koti vandan

  • @shaileshchauhan8835
    @shaileshchauhan8835 6 หลายเดือนก่อน +3

    ખુબ સરસ❤

  • @PathurajThakor-uq7ut
    @PathurajThakor-uq7ut 6 หลายเดือนก่อน +1

    ધન્ય છે ગામવળો 🙏🙏🙏🙏👍👍👍

  • @nikunjpatel4019
    @nikunjpatel4019 6 หลายเดือนก่อน +3

    Dhanya che aakha gamne

  • @thakorsuresh1001
    @thakorsuresh1001 6 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન બધા ભાયો ને

  • @mukuldave7767
    @mukuldave7767 6 หลายเดือนก่อน +1

    Bhagwaan Badhaa ne khub Dhanik karjo koi Ben dikari na Mameraa aawaa saaraa gaam na loko Prem thi Kari deshe, khub Bhagwaan aape aap sarwaa ne.

  • @Darshna-ev1wf
    @Darshna-ev1wf 6 หลายเดือนก่อน +3

    Wah wah khub saras

  • @prahladbhaipatel7036
    @prahladbhaipatel7036 6 หลายเดือนก่อน

    JAY KHETARPAL TARA BHAKTO NE KHUB KHUB AAPJE AAVA N AAVA MAMERA BADHI DIKRI YO NA BHARE

  • @kaushalbhai3470
    @kaushalbhai3470 6 หลายเดือนก่อน

    Very good aa gamne

  • @patelbharat9234
    @patelbharat9234 6 หลายเดือนก่อน +1

    Sat sat naman sarve gam janone.

  • @maheshpatel-hs8eb
    @maheshpatel-hs8eb 6 หลายเดือนก่อน +4

    મેણું માર્યું હતું કે તારા ગામ માં છે કોણ, મેણું મરનાર ગામ કલાણાં,શરમ કરો મેણું મારનાર ગામ ના/ઘર ના રેવસીયો

  • @prahladbhaipatel7036
    @prahladbhaipatel7036 6 หลายเดือนก่อน

    Kalyana ga duniya mo gunje ce . Bhai bhai

  • @akrampathan2366
    @akrampathan2366 6 หลายเดือนก่อน +1

    Khub sarash🎉

  • @dashrathjithakarada8418
    @dashrathjithakarada8418 6 หลายเดือนก่อน +2

    Khub. Shrash. Thakor.

  • @kmodhera786
    @kmodhera786 6 หลายเดือนก่อน

    Dhany She Aa virao ne Dhany she Aa Gam ne Khub Khub Abhinandan

  • @JaganaPw
    @JaganaPw 6 หลายเดือนก่อน

    ગામજનોનો ખોબ ખોબ આભાર

  • @thakordasharthbhai5964
    @thakordasharthbhai5964 6 หลายเดือนก่อน +1

    ગામનાં બધાસમાજનેવંદનછે

  • @parinismail9520
    @parinismail9520 4 หลายเดือนก่อน

    Very nice

  • @arvindjithakor4343
    @arvindjithakor4343 6 หลายเดือนก่อน

    જય ક્ષેત્રપાલ દાદા

  • @Vashrambhaijoshi45
    @Vashrambhaijoshi45 หลายเดือนก่อน

    હાલના. સમય મો. મેણુ. કોઇ. ના. મારે. પણ. આપણી. સંસ્કૃતી. મુજબ. બેન ને. ભા ઈ. ના. હોય. તો. દુખ થાય. એટલે. આ. મામેરૂ. ઈતીહાસ. મો. લખાસે. ધન્ય. છે. ઊંદરા. ગામ

  • @junedjuned4361
    @junedjuned4361 6 หลายเดือนก่อน

    saras kaam karyu gam varaoye aakha gaam ne salute ❤❤❤

  • @NurjahaTai1-oh2ks
    @NurjahaTai1-oh2ks 6 หลายเดือนก่อน

    Wah undra gaam wah DHANYAWAD

  • @Natural111world
    @Natural111world 6 หลายเดือนก่อน

    Khub j saras

  • @user-oq1zh2uz2z
    @user-oq1zh2uz2z 6 หลายเดือนก่อน

    Vha 🎉🎉🎉🎉jay માતાજી

  • @user-tz5pi6hq7m
    @user-tz5pi6hq7m 6 หลายเดือนก่อน

    આ, ગામ,,, નહિ, ઘ ર, કહેવાય ,❤

  • @user-fm1up6em8b
    @user-fm1up6em8b 6 หลายเดือนก่อน +1

    Thakoor qoom thee dareak samaaj nea seekhvoo jooeey. Bhai aa loko no utsaah nachvoo khreakhar khoob saroo lagiyoo

  • @dipakpatil8088
    @dipakpatil8088 6 หลายเดือนก่อน

    Undara vala ne bhagvan bhalu kare❤❤❤

  • @thakorsuresh1001
    @thakorsuresh1001 6 หลายเดือนก่อน

    jay thakora samaj

  • @HACKERS_GAMING289
    @HACKERS_GAMING289 6 หลายเดือนก่อน +1

    Good

  • @rabarisumit3958
    @rabarisumit3958 6 หลายเดือนก่อน

    Vah undra gam ne dhanya chhe

  • @dashraththakor7099
    @dashraththakor7099 6 หลายเดือนก่อน

  • @shivupanchal4600
    @shivupanchal4600 5 หลายเดือนก่อน

    ❤❤❤❤બવ સરસ કામ કયુછે એક દિકરી નાઆસુ લુછવા માટે જોઆખુ ગામ ભેગુ થતુ હોય તો કોય દિકરીનો વાર વાકો નોકરી સકે હો વાલા 100 વરહજીઓ ભાઈ

  • @Mahi-ln4yg
    @Mahi-ln4yg 6 หลายเดือนก่อน +2

    Menu mare to dikri na delay.

  • @BhumikaMakwana-q8j
    @BhumikaMakwana-q8j 6 หลายเดือนก่อน

    Thank you so much 🙏🏻 all Mahadev bless you all 🙏🏻👏🏻👏🏻👏🏻

  • @Janakgohil-or6xd
    @Janakgohil-or6xd 6 หลายเดือนก่อน

    Thanks 👍🙏🙏🙏🙏🙏

  • @dushyantvaja2694
    @dushyantvaja2694 6 หลายเดือนก่อน

    Vande Mataram 🎉

  • @Jaybahuchardijital
    @Jaybahuchardijital 6 หลายเดือนก่อน

    લેરાજીસુપર

  • @zankatparita7955
    @zankatparita7955 6 หลายเดือนก่อน

    😊❤

  • @kanujithakor1605
    @kanujithakor1605 6 หลายเดือนก่อน

    રૂડું રૂપાળું મારું ગામડું

  • @SANKET2273
    @SANKET2273 6 หลายเดือนก่อน

    આ કામ ઠાકોર અને દરબાર કોમ જ કરી શકે ..

  • @prahladbhaipatel7036
    @prahladbhaipatel7036 6 หลายเดือนก่อน

    Have koi menu Marvani himat nhi kre JAY HO KLYANA GAM LOKO NI